અનન્યા પાંડે તેની અનોખી ફેશન સ્ટાઇલને લીધે ખાસ્સી લોકપ્રિય છે. તેણે હાલમાં જ પોતાની નવી મુવી ગહેરાઇયાં માટે અન્ડરવોટર ફોટોશૂટ કરાવ્યું હતું.

Image Source:instagram

હાલની યંગ અભિનેત્રીઓમાં અનન્યા પાંડે યુવાનોમાં ખાસ્સી લોકપ્રિય છે. તેને ફેશનની બાબતમાં નેક્સ્ટ આલિયા ભટ્ટ પણ કહેવામાં આવે છે. તેને બીચ પર ફોટોશૂટ કરાવવું પણ ખૂબ જ ગમે છે.

Image Source:instagram

30 ઓક્ટોબર 1998 માં જન્મેલી અનન્યા પાંડે એ "સ્ટુડન્ટ ઓફ ધ યર -  2" થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે જાણીતા અભિનેતા ચંકી પાંડે ની પુત્રી છે.

Image Source:instagram

વાઈટ ટોપ, બ્લ્યુ ડેનિમ જીન્સ, પિન્ક હાઈ હિલ્સ અને ગળામાં જ્વેલરી સાથે અનન્યા પાંડે ખૂબ જ ક્યુટ દેખાઈ રહી છે. મુંબઈમાં જન્મી હોવાને લીધે ફેશનની બાબતમાં 1 નંબર છે.

Image Source:instagram

પિંક ડ્રેસમાં અનન્યા પાંડે ખુબ જ સુંદર લાગી રહી છે. ઇન્સ્ટાગ્રામમાં તે હંમેશા પોતાના નવા નવા ફેશન લૂક સાથે ફોટો અપલોડ કરતી રહે છે તેની હાઈટ ૧૭૦ CM, વજન 52 કિલો છે.

Image Source:instagram

અનન્યા પાંડે મોટાભાગે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે. તે હંમેશા નવા નવા લુક ટ્રાય કરતી રહે છે. ઝીરો ફિગર હોવાના લીધે વેસ્ટન કપડા તેના પર ખૂબ જ સારા લાગે છે.

Image Source:instagram

હાલમાં જ રજૂ થયેલી તેની મુવી ગહેરાઇયાં માં તેણે ખૂબ જ મહેનત કરી છે આ મુવી માં આપેલા સીન ના વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જોકે મુવી ને જોઈએ તેવી સફળતા મળી નથી.

Image Source:instagram

અનન્યા ને આર્યન ખાન કેસના સંબંધમાં એજન્સી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા બાદ NCB ઑફિસમાં હાજર થવું પડ્યું હતું. જોકે આ કેસમાં તેણે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી.

Image Source:instagram

અભિનેતાના ઘેર જન્મ થયો હોવાના કારણે એક્ટિંગમાં તેને નાનપણથી જ રસ હતો. તે નાનપણથી જ પોતાના પિતાની સાથે મુવીના  સેટ પર જતી હતી અને એક્ટિંગનો શોખ જાગ્યો હતો.

Image Source:instagram

અનન્ય પાંડે ને ચોકલેટ ખૂબ જ ભાવે છે અને તેની ફેવરિટ ફૂડ આઈટમ પીઝા છે. આવનારા સમયમાં તે ઘણા બીગ બેનર મૂવી માં દેખાઈ શકે છે.

Image Source:instagram

આલિયા ભટ્ટ નું લેટેસ્ટ સાડી કલેક્શન 10 સાડીમાં ક્યુટ આલિયા ભટ્ટ ફોટો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.