સાડીમાં આલિયા ભટ્ટ અપ્સરા જેવી લાગે છે. સૌ કોઈ આલિયા ભટ્ટ જેવી સાડી પહેરવાની ઇચ્છા રાખે છે.  ચાલો જોઈએ આલિયા ભટ્ટ નું સાડી કલેક્શન.

Image Source:instagram

આલિયા ભટ્ટ વેસ્ટર્ન કપડા માં જેટલી ક્યુટ અને સુંદર લાગે છે. તેના કરતા પણ વધુ સુંદર અને ક્યૂટ સાડીમાં અને ટ્રેડિશનલ કપડા માં લાગે છે.

Image Source:instagram

પિંક અને ગ્રીન બનારસી સાડી માં આલિયા ભટ્ટ એક પરી જેવી લાગે છે. હાલમાં તે દરેક ફંકશનમાં સાડીમાં જ જોવા મળે છે.

Image Source:instagram

લાઇટ ગ્રીન સાડી  તેના પર ખૂબ જ શુટ થઈ રહ્યું છે. આ પ્રકારની સાડી નો ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Image Source:instagram

આલિયા ભટ્ટ પાસે સાડીઓનું યુનિક કલેક્શન છે.  તે અવાર-નવાર પોતાનો સાડી પ્રત્યેનો લવ વિવિધ ફંક્શનમાં અને ઇન્સ્ટાગ્રામ પર બતાવતી રહે છે.

Image Source:instagram

બ્લેક બોર્ડરની સફેદ સાડીમાં આલિયા ભટ્ટ સુંદર લાગી રહી છે. હાલમાં જ તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું.

Image Source:instagram

મલ્ટી કલર સાડી અને કાનમાં ઝુમ્મર સાથે આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયા ભટ્ટ ની આ સાડી પણ ખૂબ જ લોકપ્રિય થઈ છે.

Image Source:instagram

આ ફોટોમાં આલિયા ભટ્ટ એ મલ્ટીકલર બનારસી સાડી ખુબ જ સરસ રીતે કેરી કરી છે. જે તેનો સાડી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

Image Source:instagram

એવોર્ડ શો,ફંકશન કે રિયાલિટી શો - આલિયા ભટ્ટ દરેક જગ્યાએ સાડીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ એ ડિઝાઇનર વાઈટ સાડી પહેરી છે જે તેના પર ખાસ શૂટ થઈ રહી છે.

Image Source:instagram

વાઈટ સાડી અને કાનમાં ગ્રીન ઝુમ્મર સાથે આલિયા ભટ્ટ ખૂબ જ ક્યુટ લાગી રહી છે. આ લુક તેનો ખાસો લોકપ્રિય થયો છે.

Image Source:instagram

અનન્ય પાંડે ટોપ 10 ફેશન સ્ટાઇલ ફોટોશૂટ, ડ્રેસિંગ ટિપ્સ, સ્ટાઇલ, મેકઅપ