ધન રાશિ ભવિષ્ય 2022

2022 ધન રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાની શક્યતા છે.  ખાસ આર્થિક મુદ્દાઓ સાથે જોડાયેલ બાબતમાં 2022  અનુકૂળ રહેવાની શક્યતા છે.

ચાલો જાણીએ ધન રાશિનું વાર્ષિક રાશિફળ 2022

રાશિ સ્વામી: બૃહસ્પતિ | Jupiter રાશિ ના અક્ષર: ભ, ધ, ફ, ઢ | Bha, Dha, Pha, Dha આરાધ્ય દેવ: શ્રી વિષ્ણુ અનુકૂળ કલર: પીળો લકી નંબર: 9, 11 અનુકૂળ દિશા: પૂર્વ રાશિ ધાતુ: કાંસું | Bronze

ધન રાશિ 2022

રાશિ રત્ન: પોખરાજ | Yellow Sapphire રાશિ અનુકૂળ રત્ન: માણેક,પોખરાજ અનુકૂળ દિવસ: ગુરુવાર, શનિવાર રાશિ સ્વભાવ: દ્વિસ્વભાવ | Dual nature રાશિ તત્વ: અગ્નિ રાશિ પ્રકૃતિ: પિત્ત

ધન રાશિ 2022

ઘરથી થોડે દૂર બગીચામાં અથવા મંદિરમાં પીપળાનું વૃક્ષ રોપવું તથા દર ગુરુવારે તેની પૂજા-અર્ચના કરવી. શનિવારે દાન ધર્મ કરો જમણા હાથની આંગળી પર માણેક, પોખરાજ રત્નની વીંટી પહેરો.

જ્યોતિષીય ઉપાય

આ વર્ષે જુના કાર્યો પૂર્ણ થવાની પૂરી શક્યતાઓ છે આ વર્ષે આકસ્મિક ધન લાભ થઈ શકે છે વિદ્યાર્થીઓ અને યુવાઓને કરિયર બાબતે સારા સમાચાર મળી શકે છે જમીન, મકાન, પ્રોપર્ટી લેવાના યોગ છે

પોઝિટિવ

પારિવારિક દ્રષ્ટિકોણથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી અને સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે સંબંધમાં થોડી સાવચેતી રાખવી.

નેગેટિવ

આ વર્ષ ધનુ રાશિના લોકોના આર્થિક જીવનમાં ઘણા ફેરફારો લાવવાનું છે. વર્ષની શરૂઆત પરેશાનીઓથી ભરેલી રહેશે.  પરંતુ એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે. 

આર્થિક, સંપત્તિ

આ વર્ષે તમને કાર્યક્ષેત્રમાં ઘણી સફળતા મળશે. તમારા સાથીદારો અને તમારા ઉપરી અધિકારીઓ તમને સંપૂર્ણ સહકાર આપતા જોવા મળશે. સપ્ટેમ્બર પછીનો મહિનો તમારા માટે સકારાત્મક રહેવાની અપેક્ષા છે.

કરિયર, કારકિર્દી

આ વર્ષે ધનુ રાશિના લોકોના લવ જીવનમાં ખાસ ફેરફાર થવાની સંભાવના નથી તમે તમારા લવ પાર્ટનર સાથે ખૂબ જ સારો સમય પસાર કરતા જોઈ શકો છો ધનુ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાની આશા છે

લવ, પ્રેમ જીવન

ધનુ રાશિના જાતકોને શિક્ષણ ક્ષેત્રે ઘણી સફળતા મળશે. વર્ષની શરૂઆતમાં રાહુ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં સ્થાન પામશે  અને તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવશે.

વિદ્યાર્થી જીવન

2022 ધનુ લગ્ન કુંડળી અનુસાર, આ વર્ષની શરૂઆત પારિવારિક દૃષ્ટિકોણથી પરિણીત લોકો માટે શુભ રહેવાની સંભાવના છે.  નવા સભ્યના આગમનની સંભાવના છે

  લગ્ન જીવન