દિલ્હી કેપિટલ્સ એ ટોટલ 24 પ્લેયર સિલેક્ટ કર્યા છે. ચાલો જાણીએ બધા પ્લેયર નું લિસ્ટ
કેપ્ટન - રિષભ પંત મુખ્ય કોચ- રિકી પોન્ટિંગ આસિસ્ટન્ટ કોચ : પ્રવીણ આમરે માલિક - JSW Group, GMR Group
1 - રિષભ પંત | 16 કરોડ | વિકેટ કીપર 2 - શાર્દુલ ઠાકુર | 10.75 કરોડ | બોલર 3 - અક્ષર પટેલ | 9 કરોડ | બોલર 4 - પૃથ્વી શો | 7.50 કરોડ | બેટ્સમેન
5 - એનરિચ નોર્ટજે | 6.50 કરોડ | બોલર 6 - મિશેલ માર્શ | 6.50 કરોડ | ઓલરાઉન્ડર 7 - ડેવિડ વોર્નર | 6.25 કરોડ | બેટ્સમેન 8 - ખલીલ અહેમદ | 5 કરોડ 25 લાખ | બોલર