કરંટ અફેર 2022 MCQ ક્વિઝ SET - 2 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી
MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે
1. અદાણી ગ્રૂપે દક્ષિણ કોરિયાના પોસ્કો સાથે કયા રાજ્યમાં સ્ટીલ મિલ સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? [A] મહારાષ્ટ્ર [B] બિહાર [C] ગુજરાત [D] કર્ણાટક સાચો જવાબ- C
કરંટ અફેર 2022
2. વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું છે? [A] અમૃતસર [B] અમદાવાદ [C] મુંબઈ [D] કોચી સાચો જવાબ- D
કરંટ અફેર 2022
3. ભારતીય રેલ્વેએ કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને કયા નામથી રાખ્યું છે? [A] બિસ્વાસ નગર [B] એકતા નગર [C] પટેલ નગર [D] ગાંધી નગર સાચો જવાબ- B
કરંટ અફેર 2022
4. કઈ રાજ્ય સરકારે મૈનપુરી સૈનિક સ્કૂલનું નામ CDS જનરલ બિપિન રાવતના નામ પર રાખવાની જાહેરાત કરી છે? [A] રાજસ્થાન [B] ઉત્તર પ્રદેશ [C] ઉત્તરાખંડ [D] હરિયાણા સાચો જવાબ- B
કરંટ અફેર 2022
10. તાજેતરમાં, ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2021ની વ્યક્તિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? [A] સોનુ સૂદ [B] વ્લાદિમીર પુટિન [C] એલોન મસ્ક [D] શી જિનપિંગ સાચો જવાબ- C
કરંટ અફેર 2022
કરંટ અફેર 2022 ગુજરાતી - MCQ ક્વીઝ આપવા માટે નીચે આપેલી લીંક વિઝીટ કરો * કરંટ અફેર 2022 MCQ * GK MCQ * Maths MCQ * English MCQ * Computer MCQ