કરંટ અફેર 2022 MCQ ક્વિઝ SET - 3 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી

MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે

1. રામસર સાઈટ તરીકે જાહેર થયેલ ખીજડીયા પક્ષી અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે? [A] ભાવનગર [B] જામનગર [C] સુરેન્દ્રનગર [D] અમદાવાદ

કરંટ અફેર 2022

આન્સર કી છેલ્લે આપેલ છે

2. ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? [A] 4 [B] 5 [C] 6 [D] 7

કરંટ અફેર 2022

આન્સર કી છેલ્લે આપેલ છે

3. રાફેલ ફાઈટર પ્લેન કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવે છે? [A] અમેરિકા [B] ફ્રાન્સ [C] રશિયા [D] ચીન

કરંટ અફેર 2022

4. સુપર હોર્નેટ ફાઈટર પ્લેન કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવે છે? [A] અમેરિકા [B] ફ્રાન્સ [C] રશિયા [D] ચીન

કરંટ અફેર 2022

આન્સર કી છેલ્લે આપેલ છે

5. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે “એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ” યોજના લાગુ કરી છે? [A] તમિલનાડુ [B] કેરળ [C] પંજાબ [D] છત્તીસગઢ

કરંટ અફેર 2022

6. ભારત દ્વારા તાજેતરમાં કયા બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે? [A] બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ [B] લન્ડન વિન્ટર ઓલિમ્પિક્સ [C] મોસ્કો વિન્ટર ઓલિમ્પિક્સ [D] ન્યૂયોર્ક વિન્ટર ઓલિમ્પિક્સ

કરંટ અફેર 2022

7. તાજેતરમાં INS વિક્રાંત પર કોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું? [A] રાફેલ ફાઈટર પ્લેન [B] સુપર હોર્નેટ ફાઈટર પ્લેન [C] સુખોઈ ફાઈટર પ્લેન [D] MIG-29 ફાઈટર પ્લેન

કરંટ અફેર 2022

આન્સર કી છેલ્લે આપેલ છે

8. RBI દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્ર ની કઈ બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું? [A] મિલ્ક કો-ઓપરેટિવ બેંક [B] ફાર્મર કો-ઓપરેટિવ બેંક [C] સ્મોલ બિઝનેસ બેંક [D] ઈન્ડિપેન્ડન્સ કો-ઓપરેટિવ બેંક

9. પ્રજાસત્તાક દિવસ પરેડ 2022ની શ્રેષ્ઠ રાજ્ય ઝાંખી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? [A] ગુજરાત [B] રાજસ્થાન [C] પંજાબ [D] ઉત્તર પ્રદેશ

કરંટ અફેર 2022

10. વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? [A] 4 ફેબ્રુઆરી [B] 5 ફેબ્રુઆરી [C] 6 ફેબ્રુઆરી [D] 8 ફેબ્રુઆરી

કરંટ અફેર 2022