ક્રિપ્ટો કરન્સી શું છે?

તો ચાલો જાણીએ ક્રિપ્ટો કરન્સી વિશે ખૂબ જ અગત્યની સંપૂર્ણ માહિતી.

ક્રિપ્ટો કરન્સી એટલી લોકપ્રિય શા માટે છે?

* ક્રિપ્ટો કરન્સી શું છે?

* ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે?

* ક્રિપ્ટો કરન્સી એટલી લોકપ્રિય શા માટે છે?

* ક્રિપ્ટો કરન્સીના ફાયદા અને નુકસાન.

ક્રિપ્ટો કરન્સી એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે ફંડના વ્યવહારો માટે બેંકો પર આધાર રાખતી નથી.   

તે કોઈ પણ વ્યક્તિને ગમે ત્યાં રૂપિયાની ચૂકવણી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે

જો તમે વર્ષ 2010 માં RS 1,000 ની કિંમતના બિટકૉઇન ખરીદ્યા હોત, તો ફક્ત 11  વર્ષ પછી 2021, ડિસેમ્બર માં તેની કિંમત 10 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. આ જ કારણ છે ક્રિપ્ટોકરન્સી આટલી બધી લોકપ્રિય થઈ છે

Cryptocurrency ની શરૂઆત 2009માં થઈ હતી.  

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બીટકોઈન છે અને તેની સાથે જ ક્રિપ્ટો કરન્સી નામ દુનિયાની સામે આવ્યું હતું

ક્રિપ્ટો કરન્સી કેવી રીતે કામ કરે છે?

Cryptocurrency બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. શેર માર્કેટ ની જેમ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ક્રિપ્ટો એક્સચેંજ પર થાય છે

Cryptocurrency સામાન્ય રીતે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે

તે એકદમ જટિલ, ટેકનિકલ પ્રક્રિયા છે જેની સાથે ચેડાં કરવા હેકર્સ માટે મુશ્કેલ છે. માટે ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે

– Cryptocurrency માં વળતર ખૂબ સારું હોવાથી રોકાણ માટે ખૂબ સારું છે

– ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ, એપ્લિકેશન અને ક્રિપ્ટોકરન્સી વોલેટ હોવાથી ક્રિપ્ટોમાં ખરીદી, વેચાણ અને રોકાણ કરવું ખૂબ જ સરળ છે.

ક્રિપ્ટો કરન્સીને લઈ ભારતમાં શું કાયદા છે?

રોકાણ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે

ક્રિપ્ટો કરન્સીમાં કેવી રીતે શરૂઆત કરવી જોઈએ?

Cryptocurrency Bill