ક્રિપ્ટોકરન્સી કેમ ક્રેશ થયા

વિશ્વના તમામ સૌથી મોટા 100 ક્રિપ્ટોકરન્સી ટોકન્સ હાલમાં લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં કેટલાક crypto currency 30 ટકા જેટલા ઘટીયા છે

Bitcoin

Bitcoin હાલમાં $35,700 પર ટ્રેડિંગ કરી રહ્યું છે. Bitcoin $69,000ના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 40 ટકાથી વધુ નીચે છે. 

cryptocurrency માં ક્રેશ શાને કારણે થયો?

રશિયન સેન્ટ્રલ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત  crypto currency માં ક્રેશ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

cryptocurrency માં ક્રેશ શાને કારણે થયો?

રશિયાની સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે તે સરકારને દરખાસ્ત કરી રહી છે કે  રશિયન જમીન પર ક્રિપ્ટોકરન્સીના તમામ ઉપયોગ અને ખાણકામ પર પ્રતિબંધ મૂકવામાં આવે. 

cryptocurrency માં ક્રેશ શાને કારણે થયો?

US ફેડરલ રિઝર્વનું વલણ અને માર્ચમાં વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય અને  ટેક્નોલોજી કંપનીઓની અપેક્ષા કરતાં ઓછી કમાણી  આ બધાની અસર crypto currency માં થઈ છે.

ઇથેરિયમ Ethereum (ETH), બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી,  તેના $3,000 સપોર્ટ લેવલથી નીચે સરકી ગઈ.  છેલ્લા 24 કલાકમાં તે 15 ટકા ઘટીને $2,400 પર આવી ગયું છે

ઇથેરિયમ Ethereum

બિનાન્સ Binance Coin (BNB) ચોથો સૌથી મોટો cryptocurrency coin, 17 ટકાથી વધુ અને  કાર્ડાનો Cardano (ADA) 15 ટકાથી વધુ ઘટ્યો છે. 

ડોગેકોઈન Doge coin (DOGE) 13 ટકાથી વધુ ઘટ્યું છે  જ્યારે સોલાના Solana (SOL) અને  પોલ્કાડોટ Polkadot (DOT) બંને 20 ટકા ક્રેશ થયા છે.

જાણો ટોપ 100 crypto currency લાઈવ કિંમત 

રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની સંખ્યા 10.7 કરોડ છે અને  2030 સુધી ક્રિપ્ટોકરન્સીમાં ભારતીયો દ્વારા રોકાણ 24.1 કરોડ US ડોલર થઈ શકે છે.