*બજેટમાં ક્રિપ્ટો કરન્સી રોકાણકારોને શું મળ્યું?*જાણો સંપૂર્ણ માહિતી>>>*ક્રિપ્ટોકરન્સી પર 30% ટેક્સ ચૂકવવો પડશે*RBI આ વર્ષે તેની પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે
ક્રિપ્ટોકરન્સી રાખવા સિવાય, ટ્રાન્સફર કરવામાં પણ પર ટેક્સ લાગશે
*ક્રિપ્ટોકરન્સીને કોઈ સંબંધી અથવા અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા પર 1% TDS ચૂકવવો પડશે.
*ભેટમાં ક્રિપ્ટોકરન્સી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી પણ ટેક્સ વસૂલવામાં આવશે.*આ સિવાય આ ટેક્સ NFT પર પણ લાગૂ થશેે.*NFT બ્લોકચેન પર આધારિત છે અને તેના તમામ વ્યવહારો માત્ર ક્રિપ્ટોકરન્સીમાં જ થાય છે.
*સરકારે નાણાકીય વર્ષ 2022-23માં તેની ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. *ખરીદી માટે હવે પર્સમાં નોટો સાથે બજારમાં જવાની જરૂર રહેશે નહીં.
*જો કે બજેટમાં બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઉલ્લેખ નથી.*નાણામંત્રીએ માત્ર ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ પર 30% ટેક્સની જાહેરાત કરી છે.
*ભારતના સૌથી મોટા Cripto એક્સચેન્જો માંના એક વઝિરએક્સના માર્કેટિંગ કહે છે કે *RBI દ્વારા ડિજિટલ કરન્સી શરૂ કરવાથી બિટ કોઈન અથવા Cripto પર કોઈ અસર થશે નહીં.