કોમ્પ્યુટર MCQ ક્વિઝ SET - 1 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી માહિતી
અગાઉની ગવર્મેન્ટ એક્ઝામ માં પુછાયેલા પ્રશ્નો. Computer MCQ quiz ની પ્રેક્ટિસ કરો. MCQ ક્વિઝ ની લિંક છેલ્લે આપેલી છે
1. રેમ એટલે ____ ? A. રેન્ડમ ઓરિજિન મની B. રેન્ડમ ઓન્લી મેમરી C. રીડ ઓન્લી મેમરી D. રેન્ડમ એક્સેસ મેમરી સાચો જવાબ- D
કોમ્પ્યુટર MCQ ક્વિઝ
www.greengujarati.com
2. VGA _____ છે. A. વિડિયો ગ્રાફિક્સ એરે B. વિઝ્યુઅલ ગ્રાફિક્સ એરે C. વોલેટાઇલ ગ્રાફિક્સ એરે D. વિડિઓ ગ્રાફિક્સ એડેપ્ટર સાચો જવાબ- A
કોમ્પ્યુટર MCQ ક્વિઝ
www.greengujarati.com
3. RAM ____ નું ઉદાહરણ છે? A. પ્રાઈમરી મેમરી B. સેકન્ડરી મેમરી C. મેઇન મેમરી D. બંને (A) અને (B) સાચો જવાબ- A
કોમ્પ્યુટર MCQ ક્વિઝ
www.greengujarati.com
4. કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમનું મગજ _____ છે. A. ALU B. CPU C. મેમરી D. કંટ્રોલ યુનિટ સાચો જવાબ- B
કોમ્પ્યુટર MCQ ક્વિઝ
www.greengujarati.com
9. ALU _____ છે. A. એપ્લિકેશન લોજિક યુનિટ B. એરે લોજિક યુનિટ C. એરિથમેટિક લોજીક યુનિટ D. ઉપરોક્તમાંથી કોઈ નહીં સાચો જવાબ- C
કોમ્પ્યુટર MCQ ક્વિઝ
www.greengujarati.com