કોઈપણ પ્રકારનું નાણાકીય આયોજન કરતાં પહેલાં કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી જોઈએ. શ્રી તરંગ પંડ્યા છેલ્લા દસ વર્ષથી "વાણિજ્ય ફાઇનાન્સ" કંપની ચલાવી રહ્યા છે અને 1000+ પર્સનલ અને કોર્પોરેટ ક્લાયન્ટ હેન્ડલ કરી રહ્યા છે.  તો ચાલો જાણીએ તેમની 5 કીમતી સલાહ...

નાણાકીય આયોજન કરતી વખતે શું "ના" કરવું જોઈએ

જીવન સારા અને ખરાબ અનુભવોથી ભરેલું છે. ખૂબ જ મહેનત થી કમાયેલા નાણાનું રોકાણ ગમે ત્યાં ના કરવું જોઈએ.  નાણાકીય આયોજન કરતી વખતે આ 5 ભુલો ક્યારેય ના કરો >>>

નાણાં નું વ્યવસ્થિત આયોજન "ના" કરવું તે આપણી સૌથી મોટી ભૂલ છે.  આપણે જીવનની મૂળભૂત ફરજો જેવી કે બાળકોનું શિક્ષણ, બાળકોના લગ્ન, હોસ્પિટલ ના ખર્ચા...

1) નાણાકીય આયોજન ના કરવું

...નિવૃત્તિ પછીનું જીવન વગેરે માટે આપણે આપણું નાણાકીય/આર્થિક આયોજન કરવું જોઈએ.  જેથી આપણે આ બધા ખર્ચાઓને સરળતાથી કરી શકીએ.  આ માટે આપણે કોઇ નાણાંકીય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

માત્ર ફિક્સ ડિપોઝિટ કરવાના બદલે  SIP, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણની પ્રોડક્ટમાં રોકાણ કરો કે જેમાં વળતર નો દર વધારે હોય છે આ માટે નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે

2) બચત ની સાથે સાથે રોકાણ પણ કરો

નાણા ને ગમે ત્યાં રોકતા પહેલા તેની સાથે સંકળાયેલા જોખમને સમજો “જોખમ એ જોખમ નથી. જોખમને ન સમજવું એ જોખમ છે.” કોઇ નાણાકીય નિષ્ણાતની સલાહ લઇને જ નાણાનું રોકાણ કરવું જોઈએ

3) નાણાકીય જોખમ ન સમજવું

જીવન વીમો, આરોગ્ય વીમો અને વ્યક્તિગત અકસ્માત વીમો આજના સમયમાં ખૂબ જ મહત્વના છે,  આ બધા જ પ્રકારના વીમા કોઈ નિષ્ણાંતની સલાહ લઈને જરૂરથી લેવા જોઈએ

4) નાણાકીય યોજનાનું રક્ષણ ન કરવું

મોટાભાગના લોકો શું કરે છે: બચત = આવક- ખર્ચ આપણે શું કરવું જોઈએ: ખર્ચ = આવક - બચત કહેવાનું તાત્પર્ય એટલું જ કે આવકમાંથી બચત કરીને ખર્ચ કરવો જોઈએ.

5) મારી પાસે રોકાણ કરવા માટે પૈસા નથી

>નાણાકીય આયોજન >ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ >વીમા સલાહ >લોન અને ધિરાણ >SIP, મ્યુચ્યુઅલ ફંડ, શેર માર્કેટ >ફિક્સ ડિપોઝિટ, બોન્ડ વગેરે જેવી સેવાઓ "વાણિજ્ય ફાઇનાન્સ" (શ્રી તરંગ પંડ્યા-અમદાવાદ) આપી રહ્યા છે

તમારા કોઈપણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ને લગતા સવાલો માટે વાણિજ્ય ફાઇનાન્સ નો કોન્ટેક્ટ કરો. તમારા બધા જ પ્રશ્નો સરળ ભાષામાં શ્રી તરંગ પંડ્યા સમજાવશે. Whatsapp પર કોન્ટેક્ટ કરો 

Arrow