ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ Rs 100 ઉપર છે. આ સ્થિતિમાં ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો રસ વધ્યો છે.ચાલો જાણીએ આવા જ જબરદસ્ત ઈલેક્ટ્રીક સ્કૂટર બાઉન્સ ઇન્ફીનિટી E1 વિશે
જો તમે બેટરી સાથે આ સ્કૂટર ખરીદશો તો તમને 60 હજારમાં મળશેજો તમે બેટરી વિના સ્કૂટર ખરીદો તો તે તમને 36 હજારમાં પડશે, આ ઓપ્શનમાં જ્યારે તમે બેટરી બદલશો ત્યારે તમારે 35 રૂપિયા આપવા પડશે
કિંમત
કિંમત
આ સ્કૂટર માં તમને 2KWhr (48V, IP67) ની બેટરી મળશે, જે 4 કલાકમાં ફુલ ચાર્જ થશે અને આશરે 85 કિલોમીટર સુધી ચાલશે.આ તમને 1 કિલોમીટર 1 રૂપિયા થી પણ ઓછા (0.65 પૈસા) માં પડશે
બેટરી કેપેસિટી
બેટરી કેપેસિટી
તેમની ઓફિસિયલ વેબસાઈટ પર 499 રૂપિયામાં તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો.https://bounceinfinity.com/reserveઆ લીંક પર તમે ફોર્મ ભરીને બુકિંગ કરાવી શકો છો
બુકિંગ કઈ રીતે કરવું ?
બુકિંગ કઈ રીતે કરવું ?
ખૂબ ઓછી કિંમતમાં ખૂબ સારી ક્વોલિટીની સ્કૂટર આ કંપની આપે છેબ્લેક, ગ્રે, વાઈટ, સિલ્વર, રેડ આ પાંચ કલરમાં સ્કૂટર આવે છેતમે તમારી પસંદગીના અન્ય કલર પણ કંપનીમાં કહીને સ્કૂટર મેળવી શકો છો
ખાસિયત
ખાસિયત
આ સ્કૂટર ની ટોપ સ્પીડ 65 kmph છે. સ્કૂટર તમને સારી સ્ટોરેજ સ્પેસ મળી રહેશે.આ સ્કૂટર માં તમને રિવર્સ મોડ પણ મળી રહેશે.સાથે સાથે તમને કંપનીની મોબાઈલ એપ મળશે જે ખૂબ જ ઉપયોગી નીવડશે
* 12 ઇંચ ટ્યુબલેસ ટાયર* CBS ડીસ બ્રેક* BLDC મોટર* 499 માં બુકિંગ* 5 અલગ અલગ કલર* 1 કિલોમીટર 1 રૂપિયા થી પણ ઓછા (0.65 પૈસા) માંવગેરે જેવી ખાસિયતોના લીધે આ સ્કૂટર ખૂબ જ લોકપ્રિય થયું છે