લાંબા સમય સુધી કોઇપણ પરેશાની વિના બાઇક રાઇડિંગનો આનંદ માણવા માંગો છો,  આ 10 બાબતો ધ્યાનમાં રાખો

આવી રીતે તમારા બાઇક ની સંભાળ રાખો એવરેજ વધી જશે અને વર્ષો સુધી ચાલશે

Arrow

- એન્જિનનું નિયમિત સર્વિસિંગ જરૂરી છે. કાર્બ્યુરેટર અને વાલ્વ સાફ કરો. - કાર્બ્યુરેટરને દર 1500 કિલોમીટર પછી સાફ કરવું જોઈએ. - સ્પાર્ક પ્લગની પણ કાળજી લો. જરૂર જણાય તો બદલો

1. એન્જિન

- હંમેશા સાર એન્જિન ઓઈલનો ઉપયોગ કરો અને તેને ચોક્કસ સમય પછી બદલો. - નીચા એન્જીન ઓઈલ લેવલ પર બાઇક ચલાવવાથી એન્જીન બગડી શકે છે. - દર 3000 થી 4000 કિલોમીટરે એકવાર એન્જિન ઓઇલ બદલો.

2. એન્જિન ઓઇલ

- સમય સમય પર બાઇકની ચેઇન સાફ રાખો. - ધ્યાન રાખો કે ચેઇન ને ક્યારેય પાણીથી ન ધોશો. આમ કરવાથી ચેઇન પર કાટ લાગી શકે છે. - ચેઇન ને ક્યારેય વધારે ટાઈટ કે બહુ ઢીલી ન રાખો

3. બાઈક ની ચેઇન

- સમયાંતરે એર ફિલ્ટરને સાફ કરતા રહો. - તેને નિયત સમયે બદલો. - જો જરૂરી હોય તો, વર્ષમાં એકવાર એર ફિલ્ટર બદલો.

4. એર ફિલ્ટર

- સમય સમય પર બેટરી સાફ રાખો. - બેટરીમાં લીકેજ હોય, તો તેને તરત જ બદલી નાખો. - બાઇક વધારે ન ચાલે તો સમયાંતરે બેટરી ચાર્જ કરવી જરૂરી છે. - ઓરિજિનલ અને સારી ગુણવત્તાની બેટરી ઇન્સ્ટોલ કરો.

5. બેટરી

- સમયાંતરે બોલ્ટ, સ્ક્રૂ અથવા નટ્સ ટાઈટ છે કે નહીં તેની ખાતરી કરો. - સમયાંતરે આ બધાની જાતે જ ચકાસણી કરવાનું રાખો. - તમે ગેરેજમાં પણ ચકાસણી કરાવી શકો છો.

6. ખાતરી કરો કે બોલ્ટ, સ્ક્રૂ અને નટ્સ ટાઈટ છે

- નિયમિત સમયે વ્હીલ બેલેન્સિંગ કરવાનું રાખો. - પકડ વગરના ટાયરનો ક્યારેય ઉપયોગ કરશો નહીં. - જો ટાયર ખૂબ જૂનું હોય અથવા તમને તિરાડો દેખાય તો વહેલા બદલો. - નિયમિત હવા ચેક કરો

7. ટાયર

- ક્લચને વધારે ટાઈટ ન રાખો. - ક્લચમાં ફ્રી પ્લે રાખો જેથી બાઇક ચલાવતી વખતે ક્લચ દબાયેલ ન રહે. - ક્લચ દબાયેલ હોય તો, એન્જિન પર તણાવ પડે છે અને માઈલેજ પર અસર પડે છે.

8. ક્લચ

- પાર્ક કરેલી બાઇક પર બિનજરૂરી રીતે ગિયર્સ દબાવશો નહીં. - ગિયર્સ બદલતી વખતે ગિયર્સને જોરથી ધક્કો મારશો નહીં અથવા દબાવો નહીં, કારણ કે આ ગિયરબોક્સને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે.

9. ગિયર

- ડ્રમ બ્રેક  બાઇક માં, તો જો બ્રેક ઢીલી હોય અથવા બ્રેક ઓછી હોય તો તમારે બ્રેક પેડ બદલવા જ જોઈએ. - ડિસ્ક બ્રેક બાઇક માં બ્રેક ઓઇલનું સ્તર તપાસો. ડિસ્ક પરની ધૂળ અને ગંદકીને હંમેશા સાફ કરો.

10. બ્રેક

- બાઈક માં કોઈ પ્રોબ્લેમ હોય કે ના હોય સમાયંતરે બાઇકની સર્વિસ અચૂક કરવાનું રાખો. - આનાથી બાઇકનો લાઈફ ટાઈમ વધી જાય છે.

11. સમાયંતરે બાઇકની સર્વિસ કરાવો

આ માહિતીને ડીટેલ માં વાંચવા માટે અમારી વેબ સાઇટ વિઝીટ કરો સંપૂર્ણ આર્ટિકલ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો