તેજસ્વી પ્રકાશ bigg boss 15 ની વિનર જાહેર થયેલ છે. તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, શમિતા શેટ્ટી, નિશાંત ભટ, પ્રતિક સહજપાલ.  આ પાંચ ફાઇનલમાં પહોંચ્યા હતા.

તેજસ્વી પ્રકાશ ને સૌથી વધુ વોટ મળ્યા હતા પ્રતિક સહજપાલ, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા છેલ્લા ત્રણ ફાઇનલ લિસ્ટમાં સામેલ હતા પ્રતિક સહજપાલ રનર અપ જાહેર થયેલ છે

 Biography

નામ : તેજસ્વી પ્રકાશ  નિકનામ : તેજા, તેજુ ઊંચાઈ : 163 CM  કરિયર : એક્ટર, મોડેલિંગ  વજન  : 55 KG  આંખનો રંગ : બ્લેક  વાળનો રંગ : બ્લેક  જન્મ તારીખ : 10 June 1992 ફિગર : 33-26-33

 Biography

જન્મ સ્થળ: મુંબઈ, મહારાષ્ટ્ર રાશિચક્ર: તુલા  શોખ: અભિનય શૈક્ષણિક લાયકાત: B.E માતા: NA પિતા:  પ્રકાશ વાયંગંકર મનપસંદ અભિનેત્રી: પ્રિયંકા ચોપરા મનપસંદ અભિનેતા: રણબીર કપૂર ભાઈ : પ્રતીક વાયંગંકર

Awards

2015 - Indian Telly Awards (Swaragini) 2018 - Gold Awards- Best Actor Female (Karn Sangini) 2019 - Gold Awards (Silsila Badalte Rishton Ka)

ટીવી શો, સિરિયલો

ટીવી શો : ફિયર  ફેક્ટર: ખતરોં કે ખિલાડી 10 વેબ સીરીઝ : સિલસિલા બદલતે રિશ્તો કા રિયાલિટી શો : બિગ બોસ 15 (Winner) ટીવી શો : કર્ણ સંગીની

નાગિન 6ની લિડ એક્ટ્રેસનું એલાન

બિગ બોસના મંચ પરથી નાગિન-6 અને તેની લિડ એક્ટ્રેસનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આ શોમાં બિગ બોસ 15ની વિનર તેજસ્વી પ્રકાશ જ નાગિનના રોલમાં જોવા મળશે.

નિશાંત ભટ્ટ એ 10 લાખ લઇ લીધા

આ સીઝનમાં ટોપ 4 માં કરણ કુંદ્રા અને નિશાંત ભટ્ટ પણ હતા પરંતુ નિશાને ઓપ્શનમાં આપેલા 10 લાખ રૂપિયા લઈ શો છોડી દીધો હતો કરણ કુન્દ્રા પણ ટોપ 3 માં આવીને છેલ્લે નીકળી ગયો હતો

શહનાઝે સિદ્ધાર્થને ટ્રિબ્યુટ આપી

બિગબોસ 13ના વિનર અને દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાને  શહનાઝે ડાન્સ પર્ફોર્મન્સ દ્વારા ટ્રિબ્યૂટ આપ્યી હતી.