ભારતના રાજ્યો અને રાજધાની ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના રાજ્યો ના મુખ્યમંત્રી અને ગવર્નર

* તલાટી કમ મંત્રી * જુનિયર ક્લાર્ક * પોલીસ કોન્સ્ટેબલ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી GK માહિતી

ભારતના રાજ્યો અને રાજધાની

ભારત દક્ષિણ એશિયામાં આવેલું છે. ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે ભારત  વસ્તીની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ છે તે સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે

ભારતમાં 28 રાજ્યો અને  8 કેન્દ્રશાસિત પ્રદેશો છે

ક્રમ | રાજ્યનું નામ | રાજધાની 1 | આંધ્ર પ્રદેશ | અમરાવતી 2 | અરુણાચલ પ્રદેશ | ઇટાનગર 3 | આસામ | દિસપુર 4 | બિહાર | પટના 5 | છત્તીસગઢ | રાયપુર

6 | ગોવા | પણજી 7 | ગુજરાત | ગાંધીનગર 8 | હરિયાણા | ચંદીગઢ 9 | હિમાચલ પ્રદેશ | શિમલા 10 | ઝારખંડ | રાંચી 11 | કર્ણાટક | બેંગલુરુ 12 | કેરળ | તિરુવનંતપુરમ 13 | મધ્ય પ્રદેશ | ભોપાલ

14 | મહારાષ્ટ્ર | મુંબઈ 15 | મણિપુર | ઈમ્ફાલ 16 | મેઘાલય | શિલોંગ 17 | મિઝોરમ | આઈઝોલ 18 | નાગાલેન્ડ | કોહિમા 19 | ઓડિશા | ભુવનેશ્વર 20 | પંજાબ | ચંદીગઢ 21 | રાજસ્થાન | જયપુર 22 | સિક્કિમ | ગંગટોક

23 | તમિલનાડુ | ચેન્નાઈ 24 | તેલંગાણા | હૈદરાબાદ 25 | ત્રિપુરા | અગરતલા 26 | ઉત્તર પ્રદેશ | લખનૌ 27 | ઉત્તરાખંડ | દેહરાદૂન (શિયાળો), ગેરસૈન (ઉનાળો) 28 | પશ્ચિમ બંગાળ | કોલકાતા

ક્રમ | કેન્દ્રશાસિત પ્રદેશ | રાજધાની 1 | આંદામાન અને નિકોબાર ટાપુઓ | પોર્ટ બ્લેર 2 | ચંદીગઢ | ચંદીગઢ 3 | દાદરા અને નગર હવેલી,દમણ અને દીવ દમણ | દમણ

ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે

4 | દિલ્હી | નવી દિલ્હી 5 | લક્ષદ્વીપ | કાવરત્તી 6 | જમ્મુ અને કાશ્મીર | શ્રી નગર (ઉનાળો), જમ્મુ (શિયાળો) 7 | પોંડિચેરી | પોંડિચેરી 8 | લદ્દાખ | લેહ

- રાજ્યની પોતાની ચૂંટાયેલી સરકાર સાથે તેના પોતાના વહીવટી એકમો છે. - કાર્યકારી વડા ગવર્નર છે - કેન્દ્ર સાથેનો સંબંધ સંઘીય(ફેડરલ) છે. - મુખ્ય પ્રધાન મુખ્ય વડા છે.

રાજ્ય - મહત્વપૂર્ણ મુદ્દાઓ

- તે કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત અને સંચાલિત થાય છે - કાર્યકારી વડા રાષ્ટ્રપતિ છે - તમામ સત્તા કેન્દ્ર ના હાથમાં રહે છે - ગવર્નર મુખ્ય વડા છે

કેન્દ્રશાસિત પ્રદેશો - મહત્વપૂર્ણ મુદ્દાઓ

સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાય શકે તેવા  જનરલ નોલેજ ની વધુ માહિતી  મેળવવા માટે greengujarati.com વેબ સાઇટ વિઝીટ કરો