1) કંદોઈ ભોગીલાલ મૂળચંદ

વેબસાઈટ : www.kandoisweets.com ફોન નંબર : +91 79 2658 1222 / +91  99135 99955 ખાસિયત : મોહનથાળ, કાજુ કેસર બરફી, અખરોટ બરફી, મેંગો ચોકલેટ બરફી, સુગર ફ્રી કાજુ-અંજીર બાઈટ

2) ગ્વાલિયા સ્વીટ્સ

વેબસાઈટ : www.gwalia.co.in ફોન નંબર :  8000135135 ખાસિયત : કાનપુરી લાડુ,ચંદ્રકલા, ચોકો ચિપ્સ બોલ્સ, કમલ ભોગ, કાજુ કટલી, ડ્રાયફ્રૂટ બાટી,કાજુ પિસ્તા કલાશ, ડ્રાય-ફ્રૂટ કસાટા, સંગમ.

3) વિપુલ દુધિયા સ્વીટ્સ

વેબસાઈટ : www.dudhiyasweetsonline.com ફોન નંબર : +91 7440084008 ખાસિયત : ફરસાણ, ડેરી પ્રોડક્ટ, બેકરી આઇટમ, ડ્રાય ફુટ બોક્સ, સ્પેશિયલ મુખવાસ, નમકીન, શીખંડ, મઠો અને બાસુંદી.

4) બિકાનેરવાલા

વેબસાઈટ : www.bikanervala.com સમય : 9:00 AM to 11:00 PM ફોન નંબર : 079 2630 3803 ખાસિયત : બદામ કટલી, કાજુ કટલી, ચમ ચમ, રાજ કચોરી, વિવિધ ફરસાણ, ડીલક્સ થાળી

5) મોહનલાલ એસ મીઠાઈવાલા

વેબસાઈટ : www.mohanlalsmithaiwala.com ફોન નંબર : 079 26421133 ખાસિયત : આઇસ હલવા, ગોલ્ડન હલવા, સેન્ડવિચ હલવા, ભાખરવડી, વિવિધ ચવાણા, પાપડ ચવાણા, નવરત્ન ચેવડા, ડ્રાય ફ્રૂટ કચોરી.

6) જયહિંદ સ્વીટ્સ

વેબસાઈટ : jayhindsweets.com ફોન નંબર : +91-7878101632, ખાસિયત : મોહનથાળ, કાજુ કટલી, ડ્રાય ફ્રુટ્સ બાઇટ્સ, કાજુ મિક્સ મીઠાઈ, કોપરા પાક, શાહી ગુલાબ.

7) શ્રીજી મીઠાઈ એન્ડ મોર

વેબસાઈટ : www.mithaiandmore.in ફોન નંબર :  96876 57949 ખાસિયત : મેંગો મઠો, ઈલાયચી મઠો, પિસ્તા મઠો, કેસર મઠો, રસ મલાઈ, રજવાડી લસ્સી, કાજુ કતરી, દૂધ હલવો, કેસર પેંડા, મોહનથાળ

8) રસ મધુર સ્વીટ્સ

વેબસાઈટ : www.rasmadhursweets.com ફોન નંબર : 079-26763511 ખાસિયત : કાજુ ચોકલેટ રોલ, કાજુ પાન, કાજુ કલશ, હલવાસન, મૈસૂર પાક, રાસ ગુલ્લા, કાલા જામુન, બદમ કટલી, અંજીર સુગર ફ્રી, ખજુર.

9) સ્વીટ કોર્નર થલતેજ

સમય : 9:00 AM to 9:00 PM ફોન નંબર : 079 2685 4883 ખાસિયત : કાજુ કતરી, ડ્રાયફુટ કતરી, કાજુ અંજીર રોલ, કાજુ પિસ્તા રોલ, સુગર ફ્રી મીઠાઈઓ, પેસ્ટ્રી અને બર્થડે કેક.

10) જોધપુર સ્વીટ્સ - નારણપુરા

સમય : 9:00 AM to 9:00 PM ફોન નંબર : 079 2743 9000 ખાસિયત : ડ્રાયફ્રૂટ ડેઝર્ટ, ડ્રાયફ્રૂટ રોલ, કાજુ અંજીર

અમદાવાદમાં 15 બેસ્ટ ગુજરાતી થાળી

જાણો તમારુ વાર્ષિક રાશિફળ 2022  * જાણો તમારો લકી નંબર * અનુકૂળ કલર *રાશિ સ્વામી, * આરાધ્ય દેવ