ભોજન: કોન્ટિનેંટલ, ઉત્તર ભારતીય, ઈટાલિયન, ચાઈનીઝ, મેક્સીકન (ફક્ત વેજ) બે વ્યક્તિ માટે બિલ: આશરે 1,000 થી 1,500 સ્થળઃ સિંધુ ભવન, બોડકદેવ

1. @Mango – મેંગો 

2. SKYZ – સ્કાઈજ રેસ્ટોરન્ટ અને બેન્ક્વેટ

ભોજન: મેક્સીકન, ઉત્તર ભારતીય, ઈટાલિયન, ચાઈનીઝ અને કોન્ટિનેન્ટલ, (ફક્ત વેજ) બે વ્યક્તિ માટે બિલ: આશરે 1,200 સ્થળઃ પ્રહલાદનગર

3. Mocha – મોચા

ભોજન: મેક્સીકન, ઉત્તર ભારતીય, ઈટાલિયન, ચાઈનીઝ અને કોન્ટિનેન્ટલ બે વ્યક્તિ માટે બિલ: આશરે 1,000 સ્થળઃ 1) એસ.જી.હાઈવે 2) CG રોડ

4. Pepperazzi – પેપેરાઝી ધ ડીનર

ભોજન: થાઈ, ઈટાલિયન, ચાઈનીઝ, ઉત્તર ભારતીય, એશિયન અને મેક્સીકન (ફક્ત વેજ) બે વ્યક્તિ માટે બિલ: આશરે 1,000 સ્થળઃ તિરુપતિ હાઉસ, ગુલબાઈ ટેકરા

5. Agashiye – અગાશીયે

ભોજન: ગુજરાતી (ફક્ત વેજ અને જૈન ફૂડ પણ પીરસે છે) બે વ્યક્તિ માટે બિલ: આશરે 2,000 સ્થળઃ સીદી સૈયદ જાલી, લાલ દરવાજા

6. Rajwadu – રજવાડુ

ભોજન: ગુજરાતી (ફક્ત વેજ અને જૈન ફૂડ પણ પીરસે છે) બે વ્યક્તિ માટે બિલ: આશરે 800 સ્થળઃ જીવરાજ ટોલનાકા

7. Collage – કોલાજ

ભોજન: કોન્ટિનેંટલ, ઉત્તર ભારતીય અને મુગલાઈ બે વ્યક્તિ માટે બિલ: આશરે 2000 સ્થળઃ હયાત, વસ્ત્રાપુર

8. Earthen Oven – અર્થન ઓવન

ભોજન: ઉત્તર ભારતીય, બિરયાની અને મુગલાઈ બે વ્યક્તિ માટે બિલ: આશરે 1500 સ્થળઃ ઉસ્માનપુરા, આશ્રમ રોડ

9. Tinello – ટીનેલો

ભોજન: ભારતીય અને ઇટાલિયન બે વ્યક્તિ માટે બિલ: આશરે 1500 સ્થળઃ હયાત રીજન્સી, ઉસ્માનપુરા

10. Epitome – એપિટોમ

ભોજન: ઉત્તર ભારતીય, કોન્ટિનેંટલ અને ચાઈનીઝ (ફક્ત વેજ) બે વ્યક્તિ માટે બિલ: આશરે 1000 સ્થળઃ ઘોડાસર, ઈસનપુર

11. 650 The Global Kitchen – 650 ધ ગ્લોબલ કિચન

ભોજન: મેક્સીકન, ચાઈનીઝ, ભૂમધ્ય, ઈટાલિયન, થાઈ અને ઉત્તર ભારતીય (ફક્ત વેજ) બે વ્યક્તિ માટે બિલ: આશરે 1000 સ્થળઃ માણેકબાગ, આંબાવાડી

12. m.a.d by Tomato’s – ટોમેટોઝ

ભોજન: એશિયન, મેક્સીકન, કોન્ટિનેંટલ અને ઉત્તર ભારતીય બે વ્યક્તિ માટે બિલ: આશરે 1300 સ્થળઃ SG હાઈવે, બોડકદેવ

13. Unlocked – અનલોક

ભોજન: ઇટાલિયન મેક્સીકન, કોન્ટિનેંટલ અને યુરોપિયન બે વ્યક્તિ માટે બિલ: આશરે 800 સ્થળઃ ગીરીશ કોલ્ડ ડ્રિંક્સ પાસે, નવરંગપુરા

14. Narmada – નર્મદા

ભોજન: મુગલાઈ અને ઉત્તર ભારતીય બે વ્યક્તિ માટે બિલ: આશરે 2000 સ્થળઃ ઉમ્મેદ અમદાવાદ હોટેલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ, હાંસોલ

15. Waterside - વોટરસાઇડ

ભોજન: મેક્સીકન, ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ બે વ્યક્તિ માટે બિલ: આશરે 1200 સ્થળઃ નર્મદા કેનાલ પાસે, અડાલજ સર્કલ, SG હાઇવે