અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ માટે બેસ્ટ 10 જગ્યા

લેટેસ્ટ ફેશન ટીશર્ટ - જીન્સ ડિઝાઇનર વનપીસ ડિઝાઈનર ડ્રેસ મટીરીયલ ઇમિટેશન જ્વેલરી ફેશનેબલ બુટ-ચપ્પલ લેટેસ્ટ બ્યુટી પ્રોડક્ટ ચણિયાચોળી સાડીઓ

તો ચાલો જાણીએ >>

1. લો ગાર્ડન 

શું મળે : નવરાત્રી અને લગ્ન પ્રસંગ માટે ચણિયા ચોળી, ભરતકામ, ઇમિટેશન જ્વેલરી લેડીસ ટી શર્ટ, ફેન્સી ટોપ, પાર્ટીવેર વનપીસ, જીન્સ, બુટ-ચપ્પલ, ફેન્સી બેગ ખાસિયત : ખૂબ જ સસ્તું, લેટેસ્ટ ફેશન

2. લાલ દરવાજા 

શું મળે : ડિઝાઇનર પર્સ, ફુટવેયર, બાળકો માટે રમકડા, કટલરી, લેડીઝ બ્યુટી પ્રોડક્ટ, ઇમિટેશન જ્વેલરી, હોમ ડેકોરેશન લેડીસ-જેન્ટ્સ જીન્સ,ટી શર્ટ, ફેન્સી ટોપ ખાસિયત : સસ્તું છતાં સારી કોલેટી

3. ઢાલગરવાડ

શું મળે: લેટેસ્ટ કુર્તિઓ, દુપટ્ટા,સાડીઓ, ડ્રેસ મટીરીયલ,શર્ટ-પેન્ટ નું કાપડ, વિન્ડો કર્ટન્સ, બેડ અને કુશન કવર લગ્ન અને પાર્ટી માટે ડિઝાઇનર કપડા ખાસિયત : સસ્તું, 500 થી વધુ દુકાનો

4. સિંધી માર્કેટ - કાલુપુર 

શું મળે: બેડશીટ્સ, રેડીમેડ કપડા, પંજાબી કુર્તા અને ડ્રેસ મટિરિયલ, પડદા, ઓશિકા કવર, હસ્તકલા, સાડીઓ, ડ્રેસ સામગ્રી, હસ્તકલા, ફૂટવેર, હોમ ડેકોરેશન ખાસિયત : સસ્તા દરે 

5. માણેક ચોક

શું મળે:  જ્વેલરી, રેડીમેટ કપડા, હાથી દાંતની ચુડીઓ, મસાલા, સુકામેવા, પુજાપાની વસ્તુઓ, લગ્નવિધિ વસ્તુઓ, વાસણ માર્કેટ, શાકમાર્કેટ, સોના-ચાંદીનું બજાર ખાસિયત: ખૂબ જુનુ માર્કેટ

6. સીજી રોડ

શું મળે:  ફેન્સી પર્સ, હેર પિન, હેર બેન્ડ, ફુટવેયર, કટલરી, ફેન્સી એરિંગ,લેડીઝ જેન્ટ્સ બેલ્ટ,વિવિધ બ્યુટી પ્રોડક્ટ, લેટેસ્ટ ફેશન કપડા ખાસિયત: સ્ટ્રીટ શોપિંગ + બ્રાન્ડેડ શોરૂમ

7. ફર્નાન્ડિઝ બ્રિજ

શું મળે: તમે જુના તથા નવા તમામ પ્રકારના પુસ્તકો સસ્તા ભાવે અહીંથી ખરીદી શકો છો. જો તમારી પાસે જુના પુસ્તકો હોય તો અહીં વેચી પણ શકો છો. ખાસિયત: જુના તથા નવા પુસ્તકો નું બજાર

8. રતનપોળ

શું મળે:  લગ્ન પ્રસંગે પેરવાની સાડીઓ, ચણીયા ચોળી, શેરવાની, ડિઝાઈનર ડ્રેસ, પંજાબી ડ્રેસ મટીરીયલ, જરી અને ભરત કામ કરેલા કપડા, નેકલેસ,બુટ્ટી, બંગડીઓ,સુંદર જ્વેલરી, ખાસિયત: લગ્ન પ્રસંગ ખરીદી

9. ત્રણ દરવાજા બજાર

શું મળે: લગ્ન માટેની જ્વેલરી,બાળકો માટે ખૂબ જ સુંદર કપડા નું કલેક્શન, ગર્લ્સ માટે વેસ્ટન કપડા. ડિઝાઇનર પર્સ ,ફુટવેયર , રમકડા,કટલરી, વેરાયટી ક્રીમ ખાસિયત: વ્યાજબી ભાવ

10. અમદાવાદ ફેશન સ્ટ્રીટ  (નેહરુ નગર વાલા)

શું મળે :  લેડીસ-જેન્ટ્સ ટી શર્ટ, ફેન્સી ટોપ, પાર્ટીવેર વનપીસ, જીન્સ, બુટ-ચપ્પલ, ફેન્સી બેગ, ઇમિટેશન જ્વેલરી, નાઈટ કપડા ખાસિયત : ખૂબ જ સસ્તું, લેટેસ્ટ ફેશન

www.greengujarati.com પર વિવિધ વિષયને લગતી આવી જ રસપ્રદ માહિતી આપેલી છે.