1) અગાશીએ

કિંમત (વ્યક્તિદીઠ) : 1300 એડ્રેસ : અગાશીએ, સીદી સૈયદ ની જાલી ની સામે, લાલ દરવાજા, અમદાવાદ સમય : 11 AM to 3 PM, 7 PM to 11 PM ફોન નંબર : +91-79-25506946 ખાસિયત: હેરિટેજ રેસ્ટોરન્ટ

2) વિશાલા

કિંમત (વ્યક્તિદીઠ) : 1000 એડ્રેસ : વિશાલા, વિશાલા સર્કલ, અમદાવાદ સમય : 11 AM to 3 PM, 7:30 PM to 11 PM ફોન નંબર : +91-79-26602422 / +91-79-26600919 ખાસિયત: ગામડા ની થીમ આધારિત રેસ્ટોરન્ટ.

3) રજવાડુ

કિંમત (વ્યક્તિદીઠ) : 800 એડ્રેસ : જીવરાજ ટોલનાકા, અમદાવાદ. સમય : 11 AM to 2:30 PM, 7:30 PM to 11 PM ફોન નંબર : +91 79-2664 3839 ખાસિયત: રજવાડી થીમ, ગુજરાતી અને રાજસ્થાની ખોરાક

4) ગોરધન થાળ

કિંમત (વ્યક્તિદીઠ) : 350 એડ્રેસ : રાજપથ ક્લબ સામે સમય : 11 AM to 2:30 PM, 7:00 PM to 10 PM ફોન નંબર : 079 2687 1222 ખાસિયત: ગુજરાતી સાથે થોડી રાજસ્થાની અને ઉત્તર ભારતીય વાનગીઓ.

5) અન્નકૂટ

કિંમત (વ્યક્તિદીઠ) : 400 એડ્રેસ : 100 ફીટ રોડ, આનંદ નગર, અમદાવાદ ફોન નંબર : 090999 48518 ખાસિયત: કાંસાના ધાતુના વાસણોમાં પીરસવામાં આવતું  ભોજન

6) અતિથિ

કિંમત (વ્યક્તિદીઠ) : 300 એડ્રેસ : મોહિની ટાવર, જજિસ બંગલોઝ રોડ, અમદાવાદ સમય : 11 AM to 2:30 PM, 7:00 PM to 10 PM ફોન નંબર : 079 2685 8806 ખાસિયત: રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોટી બેઠક વ્યવસ્થા છે.

7) ઇસ્કોન થાળ

કિંમત (વ્યક્તિદીઠ) : 300 એડ્રેસ : ઇસ્કોન Cross, અમદાવાદ સમય : 11 AM to 3:15 PM, 7:00 PM to 10 PM ફોન નંબર : (079) 489 55 999 ખાસિયત:  શેફ સંજીવ કપૂર દ્વારા  એવોર્ડ મળેલો છે

8) ધ ગ્રાન્ડ ઠાકર

કિંમત (વ્યક્તિદીઠ) : 300 એડ્રેસ – 1 : એસ. જી. હાઇવે એડ્રેસ – 2 : વસ્ત્રાલ સમય : 11 AM to 3:00 , 7:00 PM to 10 ફોન નંબર : +91 97372 89999 ખાસિયત:  ફંકશન વગેરે માટે પૂરતી સુવિધા છે

9) સાસુજી

કિંમત (વ્યક્તિદીઠ) : 300 એડ્રેસ : સીજી રોડ લાલ બંગલો સામે, અમદાવાદ સમય : 11:15 AM to 3:00 PM, 7:00 PM to 10 PM ફોન નંબર : +91 79 2640 5066 ખાસિયત: થાળીના ભાવ પોકેટ ફ્રેન્ડલી છે.

10) ગોપી ડાઇનિંગ હોલ

કિંમત (વ્યક્તિદીઠ) : 330 એડ્રેસ :  અવધેશ હાઉસ, એલિસબ્રીજ, અમદાવાદ સમય : 11:00 to 3:00, 7:15 to 10 ફોન નંબર : 098795 14277 ખાસિયત: આરામદાયક બેઠક વ્યવસ્થા, સાત્વિક ગુજરાતી ભોજન

11) ગ્વાલભોગ,ચાંદખેડા 375 12) તોરણ ડાઇનિંગ હોલ,એલિસબ્રીજ 250 13) શ્રી મહેન્દ્ર થાળ,થલતેજ 330 14) અમૃતમ,નિકોલ 350 15) પકવાન ડાઇનિંગ હોલ,SG હાઇવે 250.

અમદાવાદમાં 10 બેસ્ટ મીઠાઈ ની દુકાન

જાણો તમારુ વાર્ષિક રાશિફળ 2022  * જાણો તમારો લકી નંબર * અનુકૂળ કલર *રાશિ સ્વામી, * આરાધ્ય દેવ