ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે.  આવી સ્થિતિમાં ઈલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો રસ વધ્યો છે. ચાલો જાણીએ ભારતના ટોપ 10 ઈલેક્ટ્રીક સ્કૂટર વિશે >>>>

1. હીરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમા

કિંમત: 51,440 થી  67,440 કેટલા km ચાલે: 82km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 4-5કલાક બેટરી: 30Ah Li-ion ટોપ સ્પીડ: 42kmph 4 વેરિયન્ટ અને 4 કલરમાં ઉપલબ્ધ

2. એમ્પીયર V48

કિંમત: 40,000 થી શરૂ કેટલા km ચાલે: 60km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 8-10 કલાક બેટરી: 48 V, 20 Ah ટોપ સ્પીડ: 25kmph 3 વેરિયન્ટ અને 3 કલરમાં ઉપલબ્ધ

3. ડેટેલ EV ઇઝી પ્લસ

કિંમત: 44,990 કેટલા km ચાલે: 60km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 4 કલાક બેટરી: 48 V, 20 Ah ટોપ સ્પીડ: 25kmph 2 વેરિયન્ટ અને 2 કલરમાં ઉપલબ્ધ

4. બાઉન્સ ઇન્ફીનિટી E1

કિંમત: 37,000 થી શરૂ કેટલા km ચાલે: 85km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 4 કલાક બેટરી: 48 V, 20 Ah ટોપ સ્પીડ: 65kmph 5 કલરમાં ઉપલબ્ધ

5. હીરો ઇલેક્ટ્રિક ફોટોન

કિંમત: 74,240 થી શરૂ કેટલા km ચાલે: 105km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 6-7 કલાક બેટરી: 76 V, 26 Ah ટોપ સ્પીડ: 45kmph 4 કલરમાં ઉપલબ્ધ

6. ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર

કિંમત: 74,240 થી શરૂ કેટલા km ચાલે: 135km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 5 કલાક બેટરી: 60 V, 30 Ah ટોપ સ્પીડ: 115kmph 10 કલરમાં ઉપલબ્ધ

7. અથેર 450X

કિંમત: 1,30,000 થી શરૂ કેટલા km ચાલે: 85km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 4 કલાક 45 મિનિટ બેટરી: 2.9kwh ટોપ સ્પીડ: 90kmph 3 કલરમાં ઉપલબ્ધ

8. સિમ્પલ વન

કિંમત: 1.10 લાખ થી શરૂ કેટલા km ચાલે: 200km-230km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 3 કલાક બેટરી: 4.8 kWh ટોપ સ્પીડ: 105kmph 4 કલરમાં ઉપલબ્ધ

9. બજાજ ચેતક

કિંમત: 1.42 લાખ થી શરૂ કેટલા km ચાલે: 80-90km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 5 કલાક બેટરી: 3kWh ટોપ સ્પીડ: 80kmph 6 કલરમાં ઉપલબ્ધ

10. ટીવીએસ આઈક્યુબ ઇલેક્ટ્રિક

કિંમત: 90,000 થી શરૂ કેટલા km ચાલે: 75km (સિંગલ ચાર્જિંગ) ચાર્જિંગ સમય: 4 કલાક બેટરી: 2.25kWh ટોપ સ્પીડ: 78kmph