Best Electric car in india

જો તમે પેટ્રોલ અને ડીઝલના ખર્ચને બચાવવા માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગો છો તો તમારી પાસે 11 લાખથી લઈને 2 કરોડથી વધુની ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો વિકલ્પ છે

તો ચાલો જાણીએ >>

ટાટા નેક્સોન EV

કિંમત : Rs 14,29,000 થી શરૂ એવરેજ : 200 KM (એકવાર ફૂલ ચાર્જિંગ માં) સીટિંગ કેપેસિટી : 5 સીટર ચાર્જિંગ સમય : 8 કલાક 30 મિનિટમાં ફાસ્ટ ચાર્જ :  60 મિનિટમાં એર બેગ : 2

ટાટા નેક્સોન EV મોડેલ 

1) XM (કિંમત : Rs 14,29,000) 2) XZ+ (કિંમત : Rs 15,70,000) 3) XZ+  LUX (કિંમત : Rs 16,70,000) 4) DARK XZ+ (કિંમત : Rs 16,04,000) 5) DARK XZ+ LUX (કિંમત : Rs 16,90,000)

ટાટા ટિગોર EV

કિંમત : Rs 11,99,000 થી શરૂ એવરેજ : 306 KM Global NCAP રેટિંગ : 4 Star સીટિંગ કેપેસિટી : 5 સીટર ચાર્જિંગ સમય :  8 કલાક 45 મિનિટ ફાસ્ટ ચાર્જ :  65 મિનિટ એર બેગ : 2

ટાટા ટિગોર EV મોડેલ

1) Tata Tigor EV XE (કિંમત : Rs 11,99,000) 2) Tata Tigor EV XM (કિંમત : Rs 12,49,000) 3) Tata Tigor EV XZ+ (કિંમત : Rs 12,99,000) 4) Tata Tigor EV XZ+ DT (કિંમત : Rs 13,14,000)

એમજી ZS EV

કિંમત : Rs 21 લાખ થી શરૂ એવરેજ : 419 KM  સીટિંગ કેપેસિટી : 5 સીટર સ્માર્ટ એન્ટ્રી સાથે પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ ફાસ્ટ ચાર્જ : 6 થી 8 કલાક ફાસ્ટ ચાર્જ : 50 મિનિટ એર બેગ : 2

એમજી ZS EV મોડેલ

1) MG ZS EV Excite (કિંમત : Rs 21 લાખ) 2) MG ZS EV Exclusive (કિંમત : Rs 24.36 લાખ)  કલર : 1) લાલ 2) ફેરિસ વ્હાઇટ  3) કોપનહેગન બ્લુ

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક

કિંમત : Rs 23.79 લાખ થી શરૂ એવરેજ : 450 KM (એકવાર ફૂલ ચાર્જિંગ માં) સીટિંગ કેપેસિટી : 5 સીટર પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ ફાસ્ટ ચાર્જ : 6 કલાક ફાસ્ટ ચાર્જ : 60 મિનિટ એર બેગ : 2

હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક મોડેલ

1) Hyundai Kona Premium (કિંમત : Rs 23.79 લાખ) 2) Hyundai Kona Premium Dual Tone (કિંમત : Rs 23.97 લાખ) કલર : બ્લુ, બ્લેક, સફેદ, સિલ્વર, બ્લેક/સફેદ

જો આપણે સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીએ,  તો ભારતમાં Tata Nexon EV ટ્રેન્ડમાં છે અને લોકો આ સ્વદેશી ઇલેક્ટ્રિક કારને ખુબજ ખરીદી રહ્યા છે.