2022 માટે બેસ્ટ ક્રિપ્ટોકરન્સી

2021 માં ખૂબ જ સારા પ્રદર્શન બાદ... અહીં કેટલીક ક્રિપ્ટોકરન્સી જણાવેલી છે... જે 2022માં ખૂબ જ સારું પ્રદર્શન કરશે તેવી આશા રાખવામાં આવે છે...

તો ચાલો જાણીએ >>>

1. Bitcoin (BTC) બિટકોઇન

કિંમત : ₹ 35,03,389

બિટકોઈન હજુ પણ સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી છે. તેની કિંમતની હિલચાલ બાકીના ક્રિપ્ટો માર્કેટ પર મજબૂત અસર કરે છે. 2022માં પણ તે નવા રેકોર્ડ તોડશે.

2. Ethereum (ETH) ઇથેરિયમ

કિંમત : ₹ 2,76,157

ક્રિપ્ટો રોકાણકારો ઇથેરિયમને ભવિષ્યમાં માર્કેટમાં બિટકોઇનને પાછળ છોડે તેવી અપેક્ષા રાખી રહ્યા છે 2022 મા ઇથેરિયમ ની કિંમતમાં ભારે ઉછાળો આવે તેવી શક્યતા છે

3. Binance Coin (BNB) બીનન્સ કોઈન

કિંમત : ₹ 38,800

Binance Coin એ Binance એક્સચેન્જ દ્વારા જારી કરાયેલ ક્રિપ્ટોકરન્સી છે. તે શ્રેષ્ઠ ક્રિપ્ટોકરન્સીમાંની એક છે જે 2022 માં નવી ઊંચાઈએ પહોંચવાની અપેક્ષા છે

4. Polkadot (DOT) પોલ્કાડોટ

કિંમત : ₹ 2,040

પોલ્કાડોટ એ એક યુનિક ક્રિપ્ટોકરન્સી છે જેનો હેતુ અન્ય બ્લોકચેન વચ્ચે આંતર કાર્યક્ષમતા પ્રદાન કરવાનો છે. 2022 માં તેના દ્વારા ખૂબ સારા પ્રદર્શનની આશા છે.

5. Solana (SOL) સોલાના

કિંમત : ₹ 12,901

સોલાના ક્રિપ્ટો રોકાણકારોના ડિજિટલ વોલેટ્સમાં 2022માં નવી ઊંચાઈને સ્પર્શી શકે છે

CRYPTOCURRENCY LIVE પ્રાઇસ માટે નીચે ક્લીક કરો

6. Cardano (ADA) કાર્ડાનો

કિંમત : ₹ 100

કાર્ડાનો એન્જિનિયરો, ગણિતશાસ્ત્રીઓ, ક્રિપ્ટોગ્રાફી નિષ્ણાતો દ્વારા સંશોધન આધારિત અભિગમ સાથે બનાવવામાં આવી હતી. 2022 માં તેની કિંમત નવી ઊંચાઈઓ સર કરશે

7. Tether (USDT) ટીથર

કિંમત : ₹ 74

ટીથર ઇથેરિયમ બ્લોકચેન પર આધારિત ટીથર લિમિટેડ દ્વારા જારી કરાયેલ ટોકન્સ સાથે હોસ્ટ કરવામાં આવેલ ક્રિપ્ટોકરન્સી છે 2022 માં તે નવી ઊંચાઈઓ સર કરે તેવી શક્યતાઓ છે.

8. US Dollar Coin (USDC) યુ.એસ. ડોલર કોઈન

કિંમત : ₹ 74

જેઓ વધુ પડતું જોખમ લીધા વિના ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માગે છે તેઓ USDC જેવી સ્થિર ક્રિપ્ટોકરન્સી પસંદ કરે છે. 2022માં તેનું ફ્યુચર સારું છે

9. Dogecoin (DOGE) ડોજેકોઇન

કિંમત : ₹ 12

DOGE ને કેટલીક મોટી કંપનીઓ દ્વારા ચુકવણી તરીકે સ્વીકારવામાં આવે છે. જેમાં ડલ્લાસ મેવેરિક્સ, ક્રોનોસ અને એલોન મસ્કની માલિકીની અમેરિકન એરોસ્પેસ ઉત્પાદક સ્પેસએક્સ

10. Ripple (XRP) રિપલ

કિંમત : ₹ 62

XRP બધાને આકર્ષિત કરે છે, 2022 માં Ripple (XRP) ની કિંમત નવી ઊંચાઈઓ સર કરશે