Best cryptocurrency exchange in india

Cryptocurrency ની લે વેચ માટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ની જરૂર પડે છે

હાલમાં નીચે જણાવેલ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ભારતમાં બેસ્ટ છે

બેસ્ટ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ

1. CoinDCX

ખાસિયત : 

*ટ્રેડિંગ ફી ઓછી છે

*ડિપોઝિટ અને ઉપાડ ફ્રી છે

*જેઓ ભારતીય રૂપિયા અને ચોક્કસ ક્રિપ્ટોકરન્સી વચ્ચે સીધો વેપાર કરવા માગે છે તેમના માટે ખાસ કરીને ઉપયોગી સુવિધા છે

*2018માં લોન્ચ થયું

2. Zebpay

ખાસિયત :

*Zebpay પણ એક લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ તરીકે ઉભરી આવ્યું છે

*2014માં સ્થાપના થઇ હતી

*ઉપયોગ કરવામાં સરળ અને સિક્યુરિટી સારી છે.

*UPI નો ઉપયોગ કરીને ન્યૂનતમ જમા રકમ રૂ. 100 છે

3.WazirX

ખાસિયત: 

*WazirX એક્સચેન્જ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે

*INR,USD,Bitcoin માં રોકાણ કરવા  માટે પરવાનગી આપે છે.

*2017માં નિશ્ચલ શેટ્ટીએ લોન્ચ કર્યું હતું.પછી 2019માં Binance એ ખરીદી લીધું

4. CoinSwitch Kuber

ખાસિયત : 

*2017માં લોન્ચ થયું

*સૌથી આકર્ષક સુવિધાઓ એ છે કે તે   ₹100 જેટલી નાની રકમ સાથે વેપાર કરવાની મંજૂરી આપે છે

*NEFT, બેંક ટ્રાન્સફર અને UPI દ્વારા INR માં જમા કરાવી શકો.

5.Unocoin

ખાસિયત : 

*ભારતમાં સૌથી જૂના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોમાંનું એક છે, જેની સ્થાપના 2013માં થઈ હતી

*NEFT, RTGS, IMPS અથવા UPI દ્વારા ચૂકવણી પર કોઈ ફી નથી.

6. Bitbns

ખાસિયત : 

*Bitbns વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ OKEx ને સપોર્ટ કરે છે

*એપ્લિકેશનમાં 100 થી વધુ ક્રિપ્ટોકરન્સી છે

*બેંક ટ્રાન્સફર, IMPS અને UPI સપોર્ટ.

અન્ય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ

7. Binance

8. Bitstamp

9. Coinbase

10. Giottus

11. OKEx

13. Bitfinex

12. Kraken

14. BuyUCoin

*ટીવી અચાનક ક્રિપ્ટોકરન્સી જાહેરાતોથી ભરાઈ ગયું છે

*તમે જ્યાં જુઓ ત્યાં તમારા મિત્રો, કુટુંબીજનો  ક્રિપ્ટોકરન્સીથી સમૃદ્ધ થઈ રહ્યા છે

*પરંતુ હાલ તેમાં રોકાણ કરવું સહેલું નથી.