1) મારુતિ અર્ટિગા સીએનજી

કિંમત : 9.46 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 26 km/kg એન્જિન : 1462 cc સીટિંગ કેપેસિટી : 7 સીટર મોડેલ : Maruti Ertiga CNG VXI.

2) મારુતિ વેગન આર સીએનજી

કિંમત : 5.70 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 32 km/kg એન્જિન : 998 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ :  LXI 1.0L, LXI (O) 1.0L.

3) હ્યુન્ડાઇ ઔરા સીએનજી

કિંમત : 7 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 25 km/kg એન્જિન : 1197 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ : Aura CNG 1.2 Bi-Fuel.

4) હ્યુન્ડાઇ સેન્ટ્રો સીએનજી

કિંમત : 6 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 25-30 km/kg એન્જિન : 1086 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ : CNG Magna, CNG Sports.

5 ) મારુતિ સેલેરિયો સીએનજી

કિંમત : 5.95 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 30 km/kg એન્જિન : 998 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ : Celerio CNG VXI, VXI (O).

6) મારુતિ એસ પ્રેસો સીએનજી

કિંમત : 5 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 31 km/kg એન્જિન : 998 cc સીટિંગ કેપેસિટી: 4 સીટર મોડેલ : CNG LXI, LXI (O), VXI, VXI (O)

7) હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10 નિઓસ સીએનજી

કિંમત : 6.84 લાખ એવરેજ : 25-30 km/kg એન્જિન : 1197 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ : Grand i10 Nios CNG Magna,  CNG Sports

8) મારુતિ અલ્ટો 800 સીએનજી

કિંમત : 4.66 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 32 km/kg એન્જિન : 796 cc સીટિંગ કેપેસિટી: 4 સીટર મોડેલ : CNG LXI , CNG LXI (O)

9) મારુતિ ઇકો સીએનજી

કિંમત : 5.40 લાખ (શોરૂમ – સ્ટાર્ટિંગ પ્રાઇસ, આરટીઓ + ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા) એવરેજ : 20 km/kg એન્જિન : 1196 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ :  5 Seater AC, CNG Cargo

10) મારુતિ સ્વિફ્ટ ડિઝાયર સીએનજી

કિંમત : 6.36 લાખ  એવરેજ : 26 km/kg એન્જિન : 1197 cc સીટિંગ કેપેસિટી: 5 સીટર મોડેલ : Dzire TOUR S CNG