1. મારુતિ અલ્ટો

– એન્જિન: 796cc – માઇલેજ: 22.05 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 177 લિટર – ગિયર બોક્સ: મેન્યુઅલ – CNG: સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ 3.25 લાખ થી શરૂ

2. રેનોલ્ટ ક્વિડ

– એન્જિન: 799 – 999cc – માઇલેજ: 22.3 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 279 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ.4.25 લાખ થી શરૂ

3.મારુતિ એસ-પ્રેસો

– એન્જિન: 998cc – માઇલેજ: 21.7 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 270 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – CNG: સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ.3.78 લાખ થી શરૂ

4. ડેટસન રેડી-ગો

– એન્જિન: 799-999cc – માઇલેજ: 22 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 222 લિટર – ગિયર બોક્સ : ઓટોમેટિક, મેન્યુઅલ – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ.3.83 લાખ થી શરૂ

5. મારુતિ સેલેરિયો

– એન્જિન: 998cc – માઇલેજ: 21 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 313 લિટર – ગિયર બોક્સ : ઓટોમેટિક, મેન્યુઅલ – CNG : સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ.4.99 લાખ થી શરૂ

6.હ્યુન્ડાઈ સેન્ટ્રો

– એન્જિન: 1086cc – માઇલેજ: 20 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 235 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – CNG: સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ.4.90 લાખ થી શરૂ

7.  મારુતિ વેગન આર

– એન્જિન: 1197cc – માઇલેજ: 22 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 341 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – CNG: સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ.4.99 લાખ થી શરૂ

8. ટાટા ટિયાગો

– એન્જિન: 1199cc – માઇલેજ: 23.84 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 242 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – CNG: સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ. 4.99 લાખ થી શરૂ

9.  મારુતિ ઇગ્નિસ

– એન્જિન: 1197cc – માઇલેજ: 20.89 kmpl – બેઠક ક્ષમતા: 5 – બૂટ સ્પેસ: 260 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ. 4.99 લાખ થી શરૂ

10. ડેટસન ગો+

– એન્જિન: 1198cc – માઇલેજ: 19 kmpl – બેઠક ક્ષમતા: 7 – બૂટ સ્પેસ: 347 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ. 4.25 લાખ થી શરૂ

11. મારુતિ ઇકો

– એન્જિન: 1196cc – માઇલેજ: 20 kmpl – બેઠક ક્ષમતા: 7 – બૂટ સ્પેસ: 540 લિટર – ગિયર બોક્સ: મેન્યુઅલ – CNG: સીએનજી મોડલ ઉપલબ્ધ છે – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ. 4.40 લાખ થી શરૂ

12. નિસાન મેગ્નાઈટ

– એન્જિન: 999cc – માઇલેજ: 18-20 kmpl – બેઠક ક્ષમતા: 7 – બૂટ સ્પેસ: 336 લિટર – ગિયર બોક્સ: ઓટોમેટિક, મેન્યુઅલ – એક્સ-શોરૂમ કિંમતઃ રૂ. 5.76 લાખ થી શરૂ

ભારતમાં 5 લાખથી ઓછી કિંમતની સૌથી વધુ સસ્તી કારની યાદી, સંપૂર્ણ માહિતી માટે આર્ટિકલ વાંચો