ઉત્તર પ્રદેશ - 270 સીટ થી BJP આગળ પંજાબ - 92 સીટ થી AAP આગળ ઉત્તરાખંડ - 48 સીટ થી BJP આગળ મણિપુર - 28 સીટ થી BJP આગળ ગોવા - 20 સીટ થી BJP આગળ જાણો વિગતવાર માહિતી  >>>

5 રાજ્યનાં ચૂંટણી પરિણામ LIVE

ભાજપ - 270 સપા - 128 કોંગ્રેસ - 2 બીએસપી - 1 અન્ય - 2 ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ની આગેવાનીમાં બીજેપી સરકાર બનાવશે

ઉત્તર પ્રદેશ

આપ - 92 ભાજપ - 2 કોંગ્રેસ - 18 એસએડી - 3 અન્ય - 2 પંજાબમાં ભગવંત માન ની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે

પંજાબ

ભાજપ - 48 કોંગ્રેસ - 18 આપ - 0 અન્ય - 4 ઉત્તરાખંડ માં પુષ્કરસિંહ ધામી ની આગેવાનીમાં બીજેપી સરકાર બનાવશે

ઉત્તરાખંડ

ભાજપ - 28 કોંગ્રેસ - 10 એનપીએફ -3 એનપીપી - 9 અન્ય - 9 મણિપુરમાં પણ બીજેપી આગળ ચાલી રહી છે, હાલ સુધી 28 સીટો પર આગળ છે BJP.

મણિપુર

ભાજપ - 20 કોંગ્રેસ - 12 ટીએમસી - 2 આપ - 2 અન્ય - 4 ગોવામાં પણ બીજેપી આગળ ચાલી રહી છે, હાલ સુધી 20 સીટો પર આગળ છે BJP.

ગોવા

* ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર BJP ની જીત * યોગી અને મોદીની જોડીએ UP માં બીજી વાર BJPને જીત અપાવી * સમાજવાદી પાર્ટીને 130+ સીટ પર જીત મળી * UP માં કોંગ્રેસનું ખૂબ જ નબળું પ્રદર્શન

ઉત્તર પ્રદેશ

* પંજાબમાં આમ આદમી પાર્ટીની સુનામી * 90+ સીટ પર આપની જીત * ભગવંત માન આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી નો ચહેરો

પંજાબ

* ભાજપ 20 બેઠક પર આગળ, કોંગ્રેસ + 12 બેઠક પર આગળ * દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં ભાજપ આગળ * ગોવામાં વસ્તી માત્ર 18 લાખ છે અને વિધાનસભા બેઠકો 40 છે

ગોવા