1. સાબરમતી આશ્રમ

વિશેષ ઉલ્લેખ: વિનોબા કુટીર, મગન નિવાસ, ગાંધી મ્યુઝિયમ, ઉપાસના મંદિર, ઉદ્યોગ મંદિર, હૃદય કુંજ અને નંદિની. સમય: 8 AM to 6.30 PM કેટલો સમય જરૂરી છે : 3-4 કલાક પ્રવેશ ફી : ફ્રી

2. સાબરમતી રિવરફ્રન્ટ

વિશેષ ઉલ્લેખ : રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, બાયોડાઇવર્સિટી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, માર્કેટ, ઉસ્માનપુરા પાર્ક, શાહીબાગ પાર્ક. સમય: 6 to 10 કેટલો સમય જરૂરી છે : 4-5 કલાક પ્રવેશ : ફ્રી

3. કાંકરિયા લેક

વિશેષ ઉલ્લેખ : બાલ વાટિકા, નગીના વાડી, ટોય ટ્રેન, બટરફ્લાય પાર્ક. સમય: 9 to 10 PM પ્રાણીસંગ્રહાલય સમય : 9:00 to 6:15 કેટલો સમય જરૂરી છે : 5-6 કલાક પ્રવેશ ફી : પુખ્તવય ₹25,બાળકો ₹10

4. વિન્ટેજ કાર સંગ્રહાલય

લોકેશન: કઠવાડા, અમદાવાદ વિશેષ ઉલ્લેખ : રોલ્સ રોયસ, બેન્ટલી,  જગુઆર, કેડિલેક, મર્સિડીઝ, ઓસ્ટિન. સમય: 8 AM to 9 PM કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક પ્રવેશ ફી : ₹ 50

5. સરખેજ રોજા

વિશેષ ઉલ્લેખ : કિંગ પેલેસ, રાણી પેલેસ, મસ્જિદ, અહમદ શેખ ગંજ બક્ષ સમાધિ, તળાવ,પેવેલિયન. સમય: 9 AM to 6 PM કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક પ્રવેશ ફી : ફ્રી

6. અડાલજ વાવ

લોકેશન: અડાલજ, અમદાવાદ વિશેષ ઉલ્લેખ : અડાલજ ની વાવમાં વાર્ષિક જળ મહોત્સવ દર નવેમ્બર મહિનામાં યોજાય છે સમય: 6 AM to 7 PM કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક પ્રવેશ ફી : ફ્રી

7.અક્ષરધામ ટેમ્પલ

લોકેશન: ગાંધીનગર વિશેષ ઉલ્લેખ :ગાર્ડન્સ, પ્રદર્શન, ફૂડ કોર્ટ, વોટર શો અને પુસ્તકાલય. સમય: 10 AM to 7 PM કેટલો સમય જરૂરી છે : 4-5 કલાક પ્રવેશ ફી : ફ્રી, સંગ્રહાલય મા અલગથી ફી છે.

8. કેમ્પ હનુમાન મંદિર

લોકેશન: શાહીબાગ, અમદાવાદ વિશેષ ઉલ્લેખ : કેમ્પ હનુમાન મંદિર સમય: 9 AM to 7 PM કેટલો સમય જરૂરી છે: 2 કલાક પ્રવેશ ફી : ફ્રી

9. બાલાજી મંદિર

લોકેશન: એસ.જી.હાઈવે, છારોડી, અમદાવાદ. વિશેષ ઉલ્લેખ : બાલાજી મંદિર સમય: 7 AM to 7 PM કેટલો સમય જરૂરી છે : 2 કલાક પ્રવેશ ફી : ફ્રી

10. વૈષ્ણોદેવી મંદિર

લોકેશન: એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ વિશેષ ઉલ્લેખ : વૈષ્ણોદેવી મંદિર સમય: 6 AM to 7 PM કેટલો સમય જરૂરી છે : 2-3 કલાક પ્રવેશ ફી : ફ્રી.

11.ઇસ્કોન ટેમ્પલ 12.સીદી સૈયદની જાળી 13.ભદ્ર ફોર્ટ 14.હઠીસિંગ જૈન ટેમ્પલ 15.સ્વામિનારાયણ ટેમ્પલ કાલુપુર 16.દાદા હરી વાવ 17.ઝૂલતા મિનારા 18.ગુજરાત સાયન્સસિટી.

જાણો તમારુ વાર્ષિક રાશિફળ 2022  * જાણો તમારો લકી નંબર * અનુકૂળ કલર *રાશિ સ્વામી, * આરાધ્ય દેવ

જાણો Top 10 ગુજરાતના ફરવા લાયક સ્થળો