અહીં અમદાવાદ જિલ્લાની ખુબ જ અગત્ય ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે એ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે
અમદાવાદ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી
સ્થાપના: 1 મે 1960 મુખ્ય મથક: અમદાવાદ તાલુકા: 10 ગામડાની સંખ્યા: 558 વસ્તી: 74.86 લાખમાં (2011 પ્રમાણે) કુલ વિસ્તાર (ક્ષેત્રફળ): 8087 ચોરસ કિ.મી લોકસભા બેઠક સંખ્યા: 2 વિધાનસભા બેઠક સંખ્યા: 21
નગરપાલિકા: 7 પુરુષ સાક્ષરતા: 90% સ્ત્રી સાક્ષરતા: 80% કુલ સાક્ષરતા: 85% જાતિ પ્રમાણ: 905 વસ્તી ગીચતા : 890 (1 ચો.કીમી દીઠ વ્યક્તિઓ)
1.અમદાવાદ સીટી 2.સાણંદ 3.ધંધુકા 4.ધોળકા 5.દસ્ક્રોઇ 6.બાવળા 7.વિરમગામ 8.ધોલેરા 9.દેત્રોજ-રામપુરા 10.માંડલ
અમદાવાદ ના તાલુકા
રાણીનો હજીરો જગન્નાથ મંદિર વિન્ટેજ કાર મ્યુઝિયમ ગુજરાત સાયન્સ સિટી અડાલજ વાવ
ઐતિહાસિક સ્થળો
ભદ્રકાળી મંદિર ઇસ્કોન મંદિર કેલિકો મ્યુઝિયમ ભદ્ર કિલ્લો જામા મસ્જિદ