વાર્ષિક રાશિફળ 2022, રાશિ ભવિષ્ય 2022,2022 rashifal in gujarati,2022 નું રાશિફળ, Varshik Rashifal 2022 in Gujarati,Yearly Horoscope 2022 in Gujarati, Rashifal 2022 gujarati, Gujarati rashifal, Rashi bhavishya gujarati
2022 Rashifal In Gujarati | રાશિ ભવિષ્ય 2022
અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)
2022 rashifal in gujarati : અહીં વાર્ષિક રાશિફળ 2022 માં, તમને તમામ 12 રાશિઓના જીવન સાથે સંબંધિત દરેક નાની મોટી માહિતી આપેલ છે. અહીં, રાશિ ભવિષ્ય 2022 માટે વાર્ષિક આગાહીઓ આપવામાં આવી છે. અહીં તમે જાણી શકો છો કે નોકરી, વેપાર, આરોગ્ય, સંપત્તિ,પારિવારિક જીવન અને શિક્ષણ ની દ્રષ્ટિએ તમારા માટે આવનારા 2022 વર્ષ કેવું રહેશે ?
અહીં દરેક રાશિ માટે રાશિ સ્વામી, રાશિ ના અક્ષર, રાશિ આરાધ્ય દેવ, અનુકૂળ કલર, રાશિ લકી નંબર, અનુકૂળ દિશા, રાશિ ધાતુ, રાશિ રત્ન, અનુકૂળ દિવસ, રાશિ તત્વ વગેરે જેવી ખૂબ જ અગત્યની માહિતી આપેલી છે. ચાલો જાણીએ દરેક રાશિ વિશે વાર્ષિક રાશિફળ 2022
12 રાશિનું વાર્ષિક રાશિફળ 2022
મેષ રાશિ ભવિષ્ય 2022 | મેષ વાર્ષિક રાશિફળ 2022
2022 rashifal in gujarati – મેષ રાશિ ભવિષ્ય 2022 પ્રમાણે, મેષ રાશિના જાતક જીવનના ઘણા બધા મહત્વના મુદ્દાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કારણ કે 2022 નવી શક્યતાઓ અને તકોથી ભરેલું વર્ષ છે અને જીવનમાં નવા તબક્કાઓની શરૂઆત પણ દર્શાવે છે.
2022 નું રાશિફળ – મેષ રાશિના જાતક 2022 ની શરૂઆતમાં પોતાના ભવિષ્ય વિશે મહત્વના નિર્ણય લઈ શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકો સમજદાર બનશે અને વસ્તુઓને જુદી જુદી વિવિધ રીતે જોવામાં પણ ખુબજ સફળ થશે. મેષ રાશિના લોકોના ભાવનાત્મક સ્વભાવને કારણે 2022 વર્ષની શરૂઆત ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ બનવાની પૂરી શક્યતા છે.
મેષ રાશિના જાતક પોતાના સ્વાભિમાન અને સાહસ દ્વારા માન,સન્માન તથા પરિણામ મેળવવાની ક્ષમતા રાખે છે. મેષ રાશિના લોકો બીજાની હેઠળ રહીને જીવનમાં વિકાસ કરી શકતાં નથી. તેમને હંમેશા સ્વતંત્ર રહેવું ગમે છે. મેષ રાશિના જાતક એ પોતાના મનની ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે.
મેષ રાશિ | અગત્યની માહિતી |
મેષ રાશિ સ્વામી | મંગળ | Mars |
મેષ રાશિ ના અક્ષર | અ, લ, ઇ | A, L, E |
આરાધ્ય દેવ | હનુમાન દાદા | Hanuman Dada |
અનુકૂળ કલર | લાલ | Red |
મેષ રાશિ લકી નંબર | 1, 8, 9 |
અનુકૂળ દિશા | પૂર્વ | East |
રાશિ ધાતુ | સોનું, તાંબું | Gold, Copper |
રાશિ રત્ન | કોરલ | Red Coral |
રાશિ અનુકૂળ રત્ન | કોરલ, માણેક, પોખરાજ Red Coral, Ruby, Yellow Sapphire |
અનુકૂળ દિવસ | મંગળવાર, ગુરુવાર, રવિવાર Tuesday, Thursday, Sunday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | અગ્નિ | Fire |
રાશિ પ્રકૃતિ | પિત્ત | Bile |
મેષ રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય
- દર મંગળવારે હનુમાન દાદા ને તેલ અને સિંદૂર ચઢાવો.
- લાલ રંગ તમારા માટે શુભ છે, માટે લાલ રંગની ટાઈ, લાલ રૂમાલ કે અન્ય કોઈ લાલ વસ્તુ નો ઉપયોગ કરો કેમકે એ તમારા ભાગ્ય અથવા કિસ્મત માટે લાભકારી સાબિત થઈ શકે છે.
- કોરલ, માણેક, પોખરાજ રત્નની રિંગ બનાવી પહેરવી.
- ઘરમાં મહામૃત્યુંજય યંત્ર ની સ્થાપના કરો અને ડેઇલી તેની પૂજા કરો.
- ગુરુવારે દાન કરો અને જો થઈ શકે તો દર ગુરુવારે ઉપવાસ કરો.
મેષ રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
વૃષભ રાશિ ભવિષ્ય 2022 | વૃષભ વાર્ષિક રાશિફળ 2022
2022 rashifal in gujarati – વૃષભ રાશિ ભવિષ્ય 2022 પ્રમાણે, વૃષભ રાશિના જાતક માટે આ વર્ષ પાછલા કેટલાક વર્ષો કરતાં સારું સાબિત થશે એવી સંભાવના છે. આ વર્ષે તમને તમારી બધી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ મળશે એવી સંભાવના છે. વૃષભ રાશિના જાતક માટે વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં નિર્ણય અને વિચાર શક્તિમાં સુધારો થશે તેવી પ્રબળ શક્યતા છે.2022 નું વર્ષ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો કરશે.
2022 નું રાશિફળ – વૃષભ રાશિના જાતક ખૂબ જ સારું વ્યક્તિત્વ, મીઠા બોલા અને સહનશીલતા વાળા હોય છે. વૃષભ રાશિના જાતક મહેનતુ પણ હોય છે પરંતુ આગળ વધવા માટે હંમેશા તેમને કોઈના માર્ગદર્શનની જરૂર હોય છે.
વૃષભ રાશિ | અગત્યની માહિતી |
વૃષભ રાશિ સ્વામી | શુક્ર | Venus |
વૃષભ રાશિ ના અક્ષર | બ, વ, ઉ | Ba, Va, U |
આરાધ્ય દેવ | શ્રી દુર્ગા માતા | Shri Durga Mata |
અનુકૂળ કલર | સફેદ | White |
વૃષભ રાશિ લકી નંબર | 2, 7 |
અનુકૂળ દિશા | પશ્ચિમ, દક્ષિણ | West, South |
રાશિ ધાતુ | સીસું, લોહ | Lead, Iron |
રાશિ રત્ન | હીરા | Diamond |
રાશિ અનુકૂળ રત્ન | હીરા, નીલમ, પન્ના Diamond, Blue Sapphire, Emerald |
અનુકૂળ દિવસ | શુક્રવાર, મંગળવાર, શનિવાર Friday, Wednesday, Saturday |
રાશિ સ્વભાવ | સ્થિર | Stable |
રાશિ તત્વ | પૃથ્વી | Earth |
રાશિ પ્રકૃતિ | વાયુ | Air |
વૃષભ રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય
- હીરા, નીલમ, પન્ના રત્નની રિંગ બનાવી પહેરવી.
- ભણતરમાં ધ્યાન અને એકાગ્રતા વધારવા માટે, સ્ટડી ટેબલ પર વાદળી રંગ નો દીવો મૂકી શકાય.
- મંગળવારે પરિણીત સ્ત્રીઓને ભોજન કરાવી શકાય.
- મકાન અથવા બાંધકામ ની સાઇટ પર જઈને કામદારોને ભોજન નું વિતરણ કરો.
- શુક્રવારે ગરીબોને દાન કરો. આ કરવાથી નસીબ તમારો સાથ આપશે.
વૃષભ રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
**** આ પણ વાંચો ****
- સોમનાથ મંદિર નો ઈતિહાસ | સોમનાથ ના જોવા લાયક સ્થળો
- દ્વારકા મંદિર નો ઈતિહાસ | દ્વારકા ના જોવા લાયક સ્થળો
- સિધ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુરત નો ઈતિહાસ
મિથુન રાશિ ભવિષ્ય 2022 | મિથુન વાર્ષિક રાશિફળ 2022
મિથુન રાશિ ભવિષ્ય 2022 – મિથુન રાશિના જાતક શાંત, ચતુર અને મનોરંજન પ્રવૃત્તિના હોય છે. નવી-નવી જાણકારીઓ મેળવવી, લેખન, વિજ્ઞાન, ગણિત, કલા કાર્ય વગેરે જેવા વિષયોમાં તેમનો રસ હોય છે. આ રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ ખૂબ જ ઝડપથી બીજા લોકોના પ્રભાવ અને આકર્ષણમાં આવી જતા હોય છે.
મિથુન રાશિના જાતક સમયનો બગાડ કર્યા વિના કામ પુરુ કરવા માંગતા હોય તો, આ વર્ષે તમે શું પ્રાપ્ત કરી શકો છો? અને શું યોગ્ય છે? તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે. જીવનમાં પોતાના સપના પૂર્ણ કરવા માટે – સલાહ આપવામાં આવે છે કે, 2022 માં બોલવા કરતાં, કરવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. એપ્રિલ થી નવેમ્બર મહિનાઓ તમારા માટે સૌથી અનુકૂળ છે તેમજ આ સમય દરમિયાન નસીબ પણ તમને સાથ આપશે.
મિથુન રાશિ | અગત્યની માહિતી |
મિથુન રાશિ સ્વામી | બુધ | Mercury |
મિથુન રાશિ ના અક્ષર | ક, છ, ઘ | Ka, Chha, Gha |
આરાધ્ય દેવ | ગણપતિ બાપા | Ganapati Bapa |
અનુકૂળ કલર | લાલ, પીળો | Red, Yellow |
મિથુન રાશિ લકી નંબર | 3, 6 |
અનુકૂળ દિશા | દક્ષિણ | South |
રાશિ ધાતુ | ચાંદી, સોનું, સીસું | Silver, Gold, Lead |
રાશિ રત્ન | પન્ના | Emerald |
રાશિ અનુકૂળ રત્ન | પન્ના, નીલમ, હીરા Emerald, Blue Sapphire, Diamond |
અનુકૂળ દિવસ | મંગળવાર, ગુરુવાર,રવિવાર Tuesday, Thursday, Sunday |
રાશિ સ્વભાવ | દ્વિસ્વભાવ | Dual nature |
રાશિ તત્વ | વાયુ | Air |
રાશિ પ્રકૃતિ | સમ | Even |
મિથુન રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય
- સોનાની રીંગ અથવા પેન્ડન્ટમાં નીલમ અથવા પન્ના પહેરવાની સલાહ આપવામાં આવે છે.
- વિધિ કર્યા પછી ‘શનિ યંત્ર’ ની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.
- ધંધા-વ્યવસાય માં સફળતા માટે – ધંધાના સ્થળની દક્ષિણ દિશામાં લાલ ફૂલદાની રાખવી જોઈએ.
- નોકરીમાં સફળતા માટે આખી હળદરનો નાનો ટુકડો પીળા રંગના કપડામાં બાંધીને ઓફિસની બેગ માં રાખો.
- સુખી લગ્નજીવન માટે – તમારા રૂમને પીળા અને લાલ રંગોથી સજાવટ કરો.
મિથુન રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
[ggWhatsappButton]
[ggTelegramButton]
કર્ક વાર્ષિક રાશિફળ 2022 | કર્ક રાશિ ભવિષ્ય 2022
કર્ક રાશિ ભવિષ્ય 2022 કર્ક રાશિ ના લોકો સ્વભાવે ખૂબ જ ભાવના પ્રધાન, લાગણીશીલ હોય છે. જીવનમાં હંમેશા આગળ વધવાની ઇચ્છા રાખવી એમની મુખ્ય વિશેષતા હોય છે. તેમનામાં સહનશીલતાનો થોડો અભાવ હોય છે તથા પોતાની પ્રશંસા સાંભળવી તેમને ખૂબ ગમતી હોય છે. બીજા લોકોની આંતરિક ભાવનાઓ તેઓ ખુબ જ સરળતાથી સમજી શકતા હોય છે તેમની પ્રથમ પ્રાથમિકતા તેમના જીવનના સંબંધો હોય છે. આ જ કારણ છે કે કોઈપણ નિર્ણયો મુખ્યત્વે લાગણીઓના આધારે લે છે.
વર્ષ 2022 માં, કોઈ ખાસ વ્યક્તિ તમારા વિશ્વાસને દગો આપી શકે છે અને તેના કારણે તમારો વિશ્વાસ પણ તૂટી શકે છે. તમે જીવનને નવા સિદ્ધાંતો શરૂ કરવાની યોજના બનાવી શકો છો.
કર્ક રાશિ | અગત્યની માહિતી |
કર્ક રાશિ સ્વામી | ચંદ્ર | Moon |
કર્ક રાશિ ના અક્ષર | ડ, હ | Da, Ha |
આરાધ્ય દેવ | શંકર ભગવાન | Lord Shankar |
અનુકૂળ કલર | દુધિયો | Milky |
કર્ક રાશિ લકી નંબર | 4, 5 |
અનુકૂળ દિશા | દક્ષિણ, પૂર્વ | South, East |
રાશિ ધાતુ | તાંબું, ચાંદી | Copper, Silver |
રાશિ રત્ન | મોતી | Pearl |
રાશિ અનુકૂળ રત્ન | મોતી, કોરલ, પોખરાજ Pearl, Red Coral, Yellow Sapphire |
અનુકૂળ દિવસ | સોમવાર, મંગળવાર અને ગુરુવાર Monday, Tuesday and Thursday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | જળ | Water |
રાશિ પ્રકૃતિ | કફ | Kapha |
કર્ક રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- સારા સ્વાસ્થ્ય માટે કોરલ, પોખરાજ રત્ન રિંગ ફિંગરમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.
- સારા શૈક્ષણિક રીઝલ્ટ માટે અભ્યાસ દરમિયાન દક્ષિણ, પૂર્વ દિશામાં બેસવું જોઈએ.
- ધંધા, વ્યવસાયમાં સારી તકો માટે સ્કૂલ-કોલેજ અથવા મંદિરોમાં વૃક્ષો નું વાવેતર કરો.
- લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે ભૂરા અને કાળા કલરના કપડાં પહેરવાનું ટાળો અને અપંગ વ્યક્તિને ભજન આપો.
- નોકરીમાં સફળતા માટે, દરરોજ 10 મિનિટ ધ્યાન કરો અને ॐ શબ્દનો જાપ કરો.
કર્ક રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
સિંહ વાર્ષિક રાશિફળ 2022 | સિંહ રાશિ ભવિષ્ય 2022
સિંહ રાશિ ભવિષ્ય 2022 સિંહ રાશિના જાતકોમાં દૃઢતા, સાહસ અને ધૈર્ય ના ગુણ હોય છે. સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વ ક્ષમતા ખૂબ જ સારી હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ ઉકેલ શોધવાની હંમેશા કોશિશ કરતા રહેવી જોઈએ. સિંહ રાશિના લોકો સિદ્ધાંતવાદી પણ હોય છે પરંતુ પોતાના આ ગુણના કારણે જ ઘણીવાર પોતાનુ નુકસાન પણ કરી નાખે છે.
વાર્ષિક રાશિફળ 2022 મુજબ, આ વર્ષે સિંહ રાશિના જાતકો ને જીવનના વિવિધ તબક્કાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકશો. આ વર્ષે તમારા ફેમેલી માં શાંતિ રહેશે અને તમે આખું વર્ષ પોઝિટિવ વિચારોથી ભર્યા રહેશો. કામ અને સંબંધોમાં પોઝિટિવ ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરશો.
સિંહ રાશિફળ 2022 મુજબ, સિંહ રાશિના સ્ટુડન્ટને શિક્ષણમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 2022 માં બાળકોનું સ્વાસ્થ્ય તમારા માટે થોડી ચિંતાનું કારણ બની શકે છે માટે સાવચેતી રાખવી. 2022 ની વાર્ષિક આગાહી મુજબ, આ વર્ષ પ્રોપર્ટી ખરીદવા માટે ખુબજ સારો સમય સાબિત થઈ શકે છે. પરિણીત લોકોને બાળકો મળી શકે છે. 2022 માં તમારી સામાજિક સ્થિતિ ઘણી વધી શકે છે. આ સમય દરમિયાન તમારા ઘણી શુભ કાર્યો થવાના પણ યોગ છે.
સિંહ રાશિ | અગત્યની માહિતી |
સિંહ રાશિ સ્વામી | સૂર્ય | Sun |
સિંહ રાશિ ના અક્ષર | મ, ટ | Ma, Ta |
આરાધ્ય દેવ | વિષ્ણુ નારાયણ | Vishnu Narayan |
અનુકૂળ કલર | સોનેરી | Golden |
સિંહ રાશિ લકી નંબર | 5, 7 |
અનુકૂળ દિશા | પૂર્વ | East |
રાશિ ધાતુ | સોનું, તાંબું | Gold, Copper |
રાશિ રત્ન | માણેક | Ruby |
રાશિ અનુકૂળ રત્ન | માણેક, પોખરાજ, કોરલ Ruby, Yellow Sapphire, Red Coral |
અનુકૂળ દિવસ | રવિવાર, મંગળવાર, ગુરુવાર Sunday, Tuesday, Thursday |
રાશિ સ્વભાવ | સ્થિર | Stable |
રાશિ તત્વ | અગ્નિ | Fire |
રાશિ પ્રકૃતિ | પિત્ત | Bile |
2022 સિંહ રાશિફળ – જ્યોતિષીય ઉપાય
- યોગ્ય વિધિ કર્યા પછી શનિયંત્ર ને તાંબાની થાળી પર મૂકી તેની પૂજા કરો.
- લગ્ન કરેલ યુગલો એ તેમના લગ્નજીવન માં શાંતિ, વિશ્વાસ અને હૂંફ જાળવવાની ખૂબ જરૂર છે.
- મીઠી વસ્તુઓનું સેવન કર્યા પછી જ શુભ પ્રસંગમાં ભાગ લો. નોકરીના ઈન્ટરવ્યુ કે બિઝનેસ મીટિંગ જેવા અન્ય કોઈ ખુબજ અગત્યના કામ માટે જાઓ ત્યારે મીઠી વસ્તુઓ અચૂક ખાવી.
- હંમેશા સાચું બોલવાનું રાખો, કોઈની પણ સાથે ક્યારેય પણ જૂઠું બોલો નહીં અને હંમેશા ખાતરી કરો કે તમે તમારા વચનો સમયસર પુરા કરો.
સિંહ રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
કન્યા વાર્ષિક રાશિફળ 2022 | કન્યા રાશિ ભવિષ્ય 2022
કન્યા રાશિ ભવિષ્ય 2022 નવા વિષયો અને વસ્તુઓની જાણકારી લેવી, અભ્યાસ માં રસ, સારા અવસરનો લાભ ઉઠાવવો વગેરે જેવા ગુણ આ કન્યા રાશિના લોકોની ખાસિયત છે. કન્યા રાશિના જાતકો પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી શકે છે. પરંતુ ક્યારેક આ ગુણ જ તેમની નબળાઈ પણ બનતો હોય છે.
2022 કન્યા રાશિફળ પ્રમાણે, આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ, પ્રેમ, ધંધા-રોજગાર, કારકિર્દી અને કૌટુંબિક જીવનના દૃષ્ટિકોણથી ખૂબ જ સારુ રહેવાની ધારણા છે. 2022 માં તમારી આસપાસ ઘણી પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે. 2022 માં તમને સખત મહેનત કરવા માટે ઘણી પ્રેરણા અને તકો મળશે.
કન્યા રાશિ | અગત્યની માહિતી |
કન્યા રાશિ સ્વામી | બુધ | Mercury |
કન્યા રાશિ ના અક્ષર | પ, ઠ, ણ | Pa, Tha, Na |
આરાધ્ય દેવ | ગણપતિ બાપા | Ganapati Bapa |
અનુકૂળ કલર | લીલો | Green |
કન્યા રાશિ લકી નંબર | 3, 9 |
અનુકૂળ દિશા | દક્ષિણ | South |
રાશિ ધાતુ | સોનું, ચાંદી | Gold, Silver |
રાશિ રત્ન | પન્ના | Emerald |
રાશિ અનુકૂળ રત્ન | પન્ના, નીલમ, હીરા Emerald, Blue Sapphire, Diamond |
અનુકૂળ દિવસ | બુધવાર, શુક્રવાર, શનિવાર Wednesday, Friday, Saturday |
રાશિ સ્વભાવ | દ્વિસ્વભાવ | Dual nature |
રાશિ તત્વ | પૃથ્વી | Earth |
રાશિ પ્રકૃતિ | વાયુ | Air |
કન્યા 2022 રાશિફળ – જ્યોતિષીય ઉપાય
- યોગ્ય વિધિ કર્યા બાદ સોના,ચાંદીની વીંટી અથવા પેન્ડન્ટ માં પન્ના, નીલમ, હીરા પહેરો.
- યોગ્ય વિધિ કર્યા પછી ‘શનિ યંત્ર’ ની પૂજા કરો.
- વાદળી કલરના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
- ઘરમાં પૂજા સ્થળ ને વારંવાર બદલશો નહીં.
કન્યા રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
તુલા વાર્ષિક રાશિફળ 2022 | તુલા રાશિ ભવિષ્ય 2022
તુલા રાશિ ભવિષ્ય 2022 : તુલા રાશિના લોકોમાં સંતુલન શક્તિ ખુબજ હોય છે. આ લોકો વ્યાપારિક બુદ્ધિ અને ખુબજ આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ લોકોમાં કળા અને જ્ઞાનની સમજ હોય છે અને તેના આધારે જીવનમાં ખૂબ જ સફળ બને છે.
તુલા રાશિફળ 2022 મુજબ, તુલા રાશિના જાતકો 2022 ની શરૂઆતમાં શારીરિક, માનસિક અને કારકિર્દી સંબંધિત ખૂબ જ સારા પરિણામો મેળવશે. પરંતુ જ્યારે ધંધા વ્યવસાય અને ફેમિલીની વાત આવે છે ત્યારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. 2022 મુજબ તમે તમારી સંપત્તિ ભેગી કરવામાં સફળ થશો. માર્ચ મહિનાનીની શરૂઆતમાં મંગળ,બુધ,શુક્ર,શનિ એકસાથે તમારી રાશિમાં ‘ચતુર ગ્રહ યોગ’ બનાવશે. આ તમારી બધી આર્થિક સમસ્યાઓને પણ દૂર કરશે અને તમારી આવકમાં ખૂબ જ સારો વધારો કરશે.
તુલા રાશિ | અગત્યની માહિતી |
તુલા રાશિ સ્વામી | શુક્ર | Venus |
તુલા રાશિ ના અક્ષર | ર, ત | Ra, Ta |
આરાધ્ય દેવ | શ્રી દુર્ગા માતા | Shri Durga Mata |
અનુકૂળ કલર | સફેદ | White |
તુલા રાશિ લકી નંબર | 2, 8 |
અનુકૂળ દિશા | પશ્ચિમ | West |
રાશિ ધાતુ | ચાંદી, લોહ | Silver, Iron |
રાશિ રત્ન | હીરા | Diamond |
રાશિ અનુકૂળ રત્ન | હીરા, નીલમ, પન્ના Diamond, Blue Sapphire, Emerald |
અનુકૂળ દિવસ | શુક્રવાર, શનિવાર, બુધવાર Friday, Saturday, Wednesday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | વાયુ | Air |
રાશિ પ્રકૃતિ | સમ | Even |
તુલા રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- શુક્રવારે ચાંદીની વીંટીમાં હીરા, નીલમ, પન્ના રત્ન પહેરીને તમારી રાશિ સ્વામી શુક્રને મજબૂત કરો.
- જરૂરિયાતવાળા લોકોને થઈ શકે તેટલી મદદ કરો અને શનિવારે શનિદેવ મંદિરે જઈને પ્રસાદ વહેંચો.
- આ વર્ષે કોઈની પણ સાથે ગેરવર્તન ન કરો, ખાસ કરીને સાથે કામ કરનારા.
- કીડીઓને ઘઉંનો લોટ અને સાકરઆપો.
- ગાયોની સેવા કરો અને છોકરીઓના પગ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લેવાથી ખૂબ જ સારું રહેશે.
તુલા રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
વૃશ્ચિક વાર્ષિક રાશિફળ 2022 | વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022 : વૃશ્ચિક રાશિના લોકોમાં સાહસી, સ્પષ્ટવાદી જેવા ગુણ હોય છે. વૃશ્ચિક રાશિના લોકોમાં કોઈપણ વિષયમાં અવલોકન કરવાની ક્ષમતા ખુબજ સારી હોય છે. પરંતુ જો તેઓ ગુસ્સે થઈ જાય તો તેમને શાંત રાખવા પણ મુશ્કેલ બને છે.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022 મુજબ, 2022 વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્રિત પરિણામ લાવશે. 2022 ની શરૂઆતમાં તમારે ઘણા બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દી, નાણાકીય અને કૌટુંબિક જીવનમાં મિશ્ર પરિણામ આપશે. વર્ષના મધ્યમાં તમારી સ્થિતિ સારી રહેશે તથા તમને કેટલીક આર્થિક તંગીમાંથી પણ રાહત મળી શકે છે.
વૃશ્ચિક રાશિ | અગત્યની માહિતી |
વૃશ્ચિક રાશિ સ્વામી | મંગળ | Mars |
વૃશ્ચિક રાશિ ના અક્ષર | ન, ય | Na, Ya |
આરાધ્ય દેવ | હનુમાન દાદા | Hanuman Dada |
અનુકૂળ કલર | લાલ | Red |
વૃશ્ચિક રાશિ લકી નંબર | 3, 8 |
અનુકૂળ દિશા | પૂર્વ, ઉત્તર | East, North |
રાશિ ધાતુ | તાંબું, સોનું, સ્ટીલ | Copper, Gold, Steel |
રાશિ રત્ન | કોરલ | Red Coral |
રાશિ અનુકૂળ રત્ન | કોરલ, પોખરાજ, માણેક Red Coral, yellow Sapphire, Ruby |
અનુકૂળ દિવસ | મંગળવાર, ગુરુવાર, રવિવાર Tuesday, Thursday, Sunday |
રાશિ સ્વભાવ | સ્થિર | Stable |
રાશિ તત્વ | જળ | Water |
રાશિ પ્રકૃતિ | કફ | Kapha |
વૃશ્ચિક રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- શિવ રૂદ્રાભિષેક કરો.
- કપાળ પર કેસરનું તિલક કરો.
- ઊંડા પાણી અને દારૂ જેવા વ્યસન વગેરે થી દૂર રહો.
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કેટલીક ઇજાઓથી સાવચેત રહેવાની જરૂર છે.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
ધન વાર્ષિક રાશિફળ 2022 | ધન રાશિ ભવિષ્ય 2022
ધન રાશિ ભવિષ્ય 2022 ધન રાશિના લોકો ખુબજ ઉત્સાહ વાળા અને ઉતાવળ વાળા હોવાની સાથે ખુબજ બુદ્ધિ વાળા અને પ્રામાણિક હોય છે. ધન રાશિ ગુરુથી પ્રભાવિત હોવાના લીધે ધન રાશિના લોકોમાં ખૂબ જ સારી નેતૃત્વ શક્તિ હોય છે. ઘણીવાર અતિ આત્મવિશ્વાસના લીધે મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે.
રાશિફળ 2022 પ્રમાણે વર્ષ 2022 ધન રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાની શક્યતા છે. ખાસ આર્થિક મુદ્દાઓ સાથે જોડાયેલ બાબતમાં 2022 અનુકૂળ રહેવાની શક્યતા છે. શિક્ષણની દ્રષ્ટિએ પણ 2022 ની શરૂઆત ધનુ રાશિના લોકો માટે લોકો અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ધન રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન તેમની અપેક્ષાઓ પ્રમાણે રિઝલ્ટ મેળવી શકશે.
ધન રાશિ | અગત્યની માહિતી |
ધન રાશિ સ્વામી | બૃહસ્પતિ | Jupiter |
ધન રાશિ ના અક્ષર | ભ, ધ, ફ, ઢ | Bha, Dha, Pha, Dha |
આરાધ્ય દેવ | શ્રી વિષ્ણુ નારાયણ | Shri Vishnu Narayan |
અનુકૂળ કલર | પીળો | Yellow |
ધન રાશિ લકી નંબર | 9, 11 |
અનુકૂળ દિશા | પૂર્વ | East |
રાશિ ધાતુ | કાંસું | Bronze |
રાશિ રત્ન | પોખરાજ | Yellow Sapphire |
રાશિ અનુકૂળ રત્ન | માણેક, પોખરાજ Ruby, Yellow Sapphire |
અનુકૂળ દિવસ | ગુરુવાર, શનિવાર Thursday, Sunday |
રાશિ સ્વભાવ | દ્વિસ્વભાવ | Dual nature |
રાશિ તત્વ | અગ્નિ | Fire |
રાશિ પ્રકૃતિ | પિત્ત | Bile |
ધન રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
વર્ષ 2022 માં ધનુ રાશિ ના લોકો નીચે જણાવેલ જ્યોતિષીય ઉપાયો કરીનેતેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરી શકે છે અને અનુકૂળ પરિણામ પણ મેળવી શકે છે.
- ઘરથી થોડે દૂર બગીચામાં અથવા મંદિરમાં પીપળાનું વૃક્ષ રોપવું તથા દર ગુરુવારે તેની પૂજા-અર્ચના કરવી.
- શનિવારે દાન ધર્મ કરો.
- પશુ પક્ષીઓને ખવડાવો અને દાન ધર્મ કરો.
- જમણા હાથની આંગળી પર માણેક, પોખરાજ રત્નની વીંટી પહેરો.
ધન રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
મકર વાર્ષિક રાશિફળ 2022 | મકર રાશિ ભવિષ્ય 2022
મકર રાશિના લોકો શનિથી પ્રભાવિત હોવાના કારણે ખૂબ જ મહેનતુ હોય છે. મકર રાશિના લોકોના સ્વભાવમાં વિચારશક્તિ બની રહે છે. ક્યારેક આ રાશિના જાતકો જે વિચારે છે તેનાથી ઊંધું થતું જોવા મળે છે.
મકર રાશિફળ 2022 મુજબ, 2022 મકર રાશિના જાતકો માટે ઉતાર ચડાવથી ભરેલું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆત શિક્ષણ, નાણાકીય અને કારકિર્દી માટે અનુકૂળ સાબિત થશે. વર્ષના મધ્યમાં તમારે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે ઓગસ્ટ થી વર્ષના અંત સુધીનો સમય અનુકૂળ સાબિત થશે. પેટ અથવા પાચન સંબંધિત કોઈ પણ સમસ્યાને નજર અંદાજ ન કરવી જોઈએ અને જરૂર પડે તો ડોક્ટરની સલાહ લો.
મકર રાશિ | અગત્યની માહિતી |
મકર રાશિ સ્વામી | શનિ | Saturn |
મકર રાશિ ના અક્ષર | ખ, જ | Kha, Ja |
આરાધ્ય દેવ | ગણપતિ ભગવાન | Lord Ganesh |
અનુકૂળ કલર | વાદળી | Cyan |
મકર રાશિ લકી નંબર | 10, 12 |
અનુકૂળ દિશા | દક્ષિણ | South |
રાશિ ધાતુ | લોહ, ચાંદી | Iron, Silver |
રાશિ રત્ન | નીલમ | Blue Sapphire |
રાશિ અનુકૂળ રત્ન | નીલમ, પન્ના, હીરા Blue Sapphire, Emerald, Diamond |
અનુકૂળ દિવસ | શનિવાર, બુધવાર, શુક્રવાર Saturday, Wednesday, Friday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | પૃથ્વી | Earth |
રાશિ પ્રકૃતિ | વાયુ | Air |
મકર રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- ગણપતિ સ્તોત્રનો જાપ કરો, ગણેશની પૂજા કરો અને તેમને પ્રસાદ અર્પણ કરો.
- મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શનિવારે સુંદરકાંડ કરાવો.
- શનિવારે ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને દાન કરો.
- અઠવાડિયામાં એકવાર વાદળી કલરના કપડાં પહેરો.
કુંભ વાર્ષિક રાશિફળ 2022 | કુંભ રાશિ ભવિષ્ય 2022
કુંભ રાશિ ભવિષ્ય 2022 :કુંભ રાશિના જાતકો મહેનતુ અને સ્વાભિમાની હોય છે. જૂના રીતિ,રિવાજોને કુંભ રાશિના લોકો સ્વીકારતા નથી. મોટા જોખમ લેતા અચકાતા નથી. ધર્મ પ્રત્યે તેમની આસ્થા હોય છે પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેતા નથી.
કુંભ રાશિફળ 2022 મુજબ કુંભ રાશિના જાતકો માટે 2022 અનુકૂળ રહેશે. આર્થિક રીતે તમને 2022 મુજબ સફળતા મળશે. વર્ષની શરૂઆતથી તમને આર્થિક લાભ મળવાના શરૂ થશે. માર્ચની શરૂઆત દરમિયાન, ચાર મુખ્ય ગ્રહો શનિ, બુધ, મંગળ અને શુક્રનું સંયોજન તમને સફળતા આપશે અને સંપત્તિના લાભ પ્રાપ્ત કરશે.
કુંભ રાશિ | અગત્યની માહિતી |
કુંભ રાશિ સ્વામી | શનિ | Saturn |
કુંભ રાશિ ના અક્ષર | ગ, શ, ષ | Ga, Sa, Sha, Sh |
આરાધ્ય દેવ | શિવજી (રુદ્ર સ્વરૂપ) | ShivJi (Rudra swaroop) |
અનુકૂળ કલર | વાદળી | Cyan |
કુંભ રાશિ લકી નંબર | 10, 9 |
અનુકૂળ દિશા | પશ્ચિમ | West |
રાશિ ધાતુ | સોનું, ચાંદી | Gold, Silver |
રાશિ રત્ન | નીલમ | Blue Sapphire |
રાશિ અનુકૂળ રત્ન | નીલમ, હીરા, પન્ના Blue Sapphire, Diamond, Emerald |
અનુકૂળ દિવસ | બુધવાર, શુક્રવાર, શનિવાર Wednesday, Friday, Saturday |
રાશિ સ્વભાવ | સ્થિર | Stable |
રાશિ તત્વ | વાયુ | Air |
રાશિ પ્રકૃતિ | સમ | Even |
કુંભ રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
2022 માં તમે નીચે આપેલા જ્યોતિષીય ઉપાય કરીને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકો છો.
- ભગવાન શનિની નિયમિત પૂજા-અર્ચના કરો.
- ગરીબ, જરૂરિયાતવાળા લોકોને અને સાધુને ભોજન કરાવો.
- ગાયને ઘાસચારો ખવડાવો અને પશુ પક્ષીઓને દાણા ખવડાવો.
- નીલમ, હીરા, પન્ના રત્નની વીંટી પહેરો.
કુંભ રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
મીન વાર્ષિક રાશિફળ 2022 | મીન રાશિ ભવિષ્ય 2022
2022 rashifal in gujarati – મીન રાશિ ભવિષ્ય 2022 : મીન રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે. મીન રાશિના લોકોને સારા મિત્રો ઓછા મળે છે. મીન રાશિફળ 2022 મુજબ, 2022 મીન રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ વર્ષે તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેશો. કારકિર્દીની દ્રષ્ટિએ મીન રાશિના લોકોને અનુકૂળ પરિણામ મળશે. કાર્યસ્થળે તમારા સહકાર્યકરો સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં પણ મદદ મળશે.
તમારા ગંભીર અને બેવડા સ્વભાવ હોવા છતાં તમારા વિચારો હંમેશા સરળ અને સારા હોય છે. બીજા વિશે એટલું વિચારે છે કે તે બીજાનું દુઃખ સહન કરી શકે છે. સાચા અને ખોટા વચ્ચેનો નિર્ણય લેવામાં હંમેશા માનસિક રીતે સતાવે છે.
આ વર્ષે તમારામાં સકારાત્મક ઉર્જા રહેશે, તેથી તમે તમારા કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરશો. વર્ષની શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડશે. કોઈપણ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ થશે નહીં. મનમાં અનેક પ્રકારના વિચારો આવશે અને ભય રહેશે. વ્યક્તિ ને માનસિક તણાવ રહેશે, પરંતુ માર્ચ મહિના પછી અચાનક ધનની પ્રાપ્તિ થશે. પારિવારિક વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની રહેશે.
મીન રાશિ | અગત્યની માહિતી |
મીન રાશિ સ્વામી | બૃહસ્પતિ | Jupiter |
મીન રાશિ ના અક્ષર | દ, ચ, ઝ, થ | Da, Cha, Jha, Tha |
આરાધ્ય દેવ | વિષ્ણુ નારાયણ | Vishnu Narayan |
અનુકૂળ કલર | પીળો | Yellow |
મીન રાશિ લકી નંબર | 9, 10 |
અનુકૂળ દિશા | ઉત્તર | North |
રાશિ ધાતુ | કાંસું | Bronze |
રાશિ રત્ન | પોખરાજ | Yellow Sapphire |
રાશિ અનુકૂળ રત્ન | પોખરાજ, કોરલ, મોતી Yellow Sapphire, Red Coral, Pearl |
અનુકૂળ દિવસ | ગુરુવાર, સોમવાર, મંગળવાર Thursday, Monday, Tuesday |
રાશિ સ્વભાવ | દ્વિસ્વભાવ | Dual nature |
રાશિ તત્વ | જળ | Water |
રાશિ પ્રકૃતિ | કફ | Kapha |
મીન રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
2022 માં, તમે નીચે આપેલા જ્યોતિષીય ઉપાયોને અજમાવીને તમારા જીવનમાંથી ઘણી મુશ્કેલીઓને દૂર કરવામાં સફળ થઈ શકો છો.
- દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો જાપ કરો.
- ગુરુવારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરો.
- બની શકે તો કાળા કલરના કપડા ન પહેરવા.
- પોખરાજ, કોરલ રત્ન વીંટીમાં પહેરવું.
મીન રાશિ ભવિષ્ય 2022 વૃષભ રાશિ ભવિષ્ય 2022 👈 સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.
FAQ – વાર્ષિક રાશિફળ 2022
Q. મેષ રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. મેષ વાર્ષિક રાશિફળ 2022 પ્રમાણે, મેષ રાશિના જાતક જીવનના ઘણા બધા મહત્વના મુદ્દાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કારણ કે 2022 નવી શક્યતાઓ અને તકોથી ભરેલું વર્ષ છે અને જીવનમાં નવા તબક્કાઓની શરૂઆત પણ દર્શાવે છે.
Q. સિંહ રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. વાર્ષિક રાશિફળ 2022 મુજબ, આ વર્ષે સિંહ રાશિના જાતકો ને જીવનના વિવિધ તબક્કાઓમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરી શકશો. આ વર્ષે તમારા ફેમેલી માં શાંતિ રહેશે અને તમે આખું વર્ષ પોઝિટિવ વિચારોથી ભર્યા રહેશો. કામ અને સંબંધોમાં પોઝિટિવ ઉર્જાનો ભરપૂર ઉપયોગ કરશો.
Q. મીન રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. મીન વાર્ષિક રાશિફળ 2022 મુજબ, 2022 મીન રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ વર્ષે તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેશો. કારકિર્દીની દ્રષ્ટિએ મીન રાશિના લોકોને અનુકૂળ પરિણામ મળશે. કાર્યસ્થળે તમારા સહકાર્યકરો સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં પણ મદદ મળશે.
Q. ધન રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. વાર્ષિક રાશિફળ 2022 પ્રમાણે વર્ષ 2022, ધન રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાની શક્યતા છે. ખાસ આર્થિક મુદ્દાઓ સાથે જોડાયેલ બાબતમાં 2022 અનુકૂળ રહેવાની શક્યતા છે. શિક્ષણની દ્રષ્ટિએ પણ 2022 ની શરૂઆત ધનુ રાશિના લોકો માટે લોકો અનુકૂળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ધન રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન તેમની અપેક્ષાઓ પ્રમાણે રિઝલ્ટ મેળવી શકશે.
મિત્રો "2022 rashifal in gujarati" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
Imported Government website
For Pension | bhavishya Website |
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) | PMJDY Website |