તુલા રાશિ ભવિષ્ય 2022, તુલા વાર્ષિક રાશિફળ 2022, Tula Varshik Rashifal 2022 in Gujarati, Libra Yearly Horoscope, Libra Varshik rashifal, astrology
તુલા રાશિ ભવિષ્ય 2022 – Tula varshik rashifal 2022
તુલા રાશિના લોકોમાં સંતુલન શક્તિ ખુબજ હોય છે. આ લોકો વ્યાપારિક બુદ્ધિ અને ખુબજ આકર્ષક વ્યક્તિત્વના સ્વામી હોય છે. આ લોકોમાં કળા અને જ્ઞાનની સમજ હોય છે અને તેના આધારે જીવનમાં ખૂબ જ સફળ બને છે.
તુલા રાશિફળ 2022 મુજબ, તુલા રાશિના જાતકો 2022 ની શરૂઆતમાં શારીરિક, માનસિક અને કારકિર્દી સંબંધિત ખૂબ જ સારા પરિણામો મેળવશે. પરંતુ જ્યારે ધંધા વ્યવસાય અને ફેમિલીની વાત આવે છે ત્યારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. 2022 મુજબ તમે તમારી સંપત્તિ ભેગી કરવામાં સફળ થશો. માર્ચ મહિનાનીની શરૂઆતમાં મંગળ,બુધ,શુક્ર,શનિ એકસાથે તમારી રાશિમાં ‘ચતુર ગ્રહ યોગ’ બનાવશે. આ તમારી બધી આર્થિક સમસ્યાઓને પણ દૂર કરશે અને તમારી આવકમાં ખૂબ જ સારો વધારો કરશે.
તુલા રાશિ | અગત્યની માહિતી |
તુલા રાશિ સ્વામી | શુક્ર | Venus |
તુલા રાશિ ના અક્ષર | ર, ત | Ra, Ta |
આરાધ્ય દેવ | શ્રી દુર્ગા માતા | Shri Durga Mata |
અનુકૂળ કલર | સફેદ | White |
તુલા રાશિ લકી નંબર | 2, 8 |
અનુકૂળ દિશા | પશ્ચિમ | West |
રાશિ ધાતુ | ચાંદી, લોહ | Silver, Iron |
રાશિ રત્ન | હીરા | Diamond |
રાશિ અનુકૂળ રત્ન | હીરા, નીલમ, પન્ના Diamond, Blue Sapphire, Emerald |
અનુકૂળ દિવસ | શુક્રવાર, શનિવાર, બુધવાર Friday, Saturday, Wednesday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | વાયુ | Air |
રાશિ પ્રકૃતિ | સમ | Even |
[ggTelegramButton]
તુલા રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- શુક્રવારે ચાંદીની વીંટીમાં હીરા, નીલમ, પન્ના રત્ન પહેરીને તમારા રાશિ સ્વામી શુક્રને મજબૂત કરો.
- જરૂરિયાતવાળા લોકોને થઈ શકે તેટલી મદદ કરો અને શનિવારે શનિદેવ મંદિરે જઈને પ્રસાદ વહેંચો.
- આ વર્ષે કોઈની પણ સાથે ગેરવર્તન ન કરો, ખાસ કરીને સાથે કામ કરનારા.
- કીડીઓને ઘઉંનો લોટ અને સાકરઆપો.
- ગાયોની સેવા કરો અને છોકરીઓના પગ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લેવાથી ખૂબ જ સારું રહેશે.
તુલા રાશિ ભવિષ્ય 2022 – પોઝિટિવ
- 2022 માં વિદ્યાર્થીઓને પોઝિટિવ પરિણામ મળશે.
- થોડી વધુ મહેનત કરવાથી અટકેલા સરકારી કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે.
- 2022 માં મકાન, જમીન અને વાહન લેવાના યોગ થાય છે.
- કુટુંબમાં લગ્નને લગતા કાર્ય પૂર્ણ થઇ જાય તેવી શક્યતા છે.
- 2022 માં કંઇક કીમતી વસ્તુઓ ખરીદવાના પણ યોગ બને છે.
તુલા રાશિફળ 2022 – નેગેટિવ
- વર્ષનો થોડો ભાગ મુશ્કેલી ભર્યો રહી શકે છે, પરંતુ સખત મહેનત કરવાથી તે ઉકેલાઇ શકે છે.
- બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે.
- લોન અથવા અન્ય દેવું આ વર્ષે બને ત્યાં સુધી ન લેવું તેવી જરૂરિયાત છે.
- યાત્રા દરમિયાન આકસ્મિક ખર્ચ થી સાવધાન રહેવું.
[ggWhatsappButton]
[ggTelegramButton]
***** આ પણ વાંચો *****
12 રાશિનું વાર્ષિક રાશિફળ 2022
તુલા રાશિ ભવિષ્ય 2022 – આર્થિક સંપત્તિ
- ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારે તમારી આર્થિક સ્થિતિનું થોડું ધ્યાન રાખવું પડશે.
- બિનજરૂરી ખર્ચના કારણે તમારો તણાવ પણ વધશે અને આર્થિક સ્થિતિ પણ બોજ બની શકે છે.
- તેથી જો તમે અગાઉથી તૈયારી કરી લેશો તો કોઈ મોટી સમસ્યા નહીં આવે.
- તમારા પરિવારમાં તણાવ વધવાની સ્થિતિમાં તમારે દરમિયાનગીરી કરવાની જરૂર પડશે કારણ કે તમારા સાતમા ભાવમાં રાહુનું સંક્રમણ પારિવારિક જીવનમાં તણાવનું કારણ બની શકે છે.
- એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીનો સમય તમારા માટે નાણાકીય લાભ મેળવવા માટે સારો રહેશે.
તુલા રાશિફળ 2022 – કરિયર, કારકિર્દી
- કારકિર્દી ની દૃષ્ટિએ 2022નું વર્ષ 2021 થી સારું સાબિત થશે. તુલા રાશિના કેટલાક લોકોને માર્ચ/એપ્રિલ મહિનામાં સારી નોકરી મળી શકે છે.
- વર્ષની શરૂઆતમાં તમને નોકરી માં ભાગ્યનો સાથ મળશે.
- જે લોકો નોકરી કરે છે, તેમને પ્રમોશન તેમજ કોઈ વધારાની જવાબદારી મળી શકે છે, તે તમને આર્થિક લાભ આપશે.
- વ્યાપારી દ્રષ્ટિએ 2022 પાછલા વર્ષ કરતા ઘણું સારું રહેશે અને તમને તમારા વ્યવસાયમાં પણ લાભકારક પરિણામો મળશે.
Tula varshik love rashifal 2022 in Gujarati – લવ, પ્રેમ જીવન
- Tula Rashi ના કેટલાક અપરિણીત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે.
- જો તમે લગ્નને લઈને ચિંતિત છો, તો તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે.
- એટલે કે જો તમે ગયા વર્ષે લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી શક્યા ના હોય તો, તમને આ વર્ષે જીવનસાથી મળી શકે છે.
- વર્ષ 2022 માં સારા સંબંધો માણવા માટે આ અદભુત સાબિત થઈ શકે છે.
તુલા રાશિફળ 2022 – પારિવારિક જીવન, કૌટુંબિક અને સામાજિક જીવન
- પારિવારિક જીવન માટે વર્ષની શરૂઆત થોડી મુશ્કેલી ભરી રહી શકે છે.
- આ સમય દરમિયાન તમારે કોઈ કારણસર ઘરથી દૂર જવું પડી શકે છે. કામના અતિરેકને કારણે ફેમિલીમાં સમય ઓછો આપી શકો છો જેના કારણે પરિવારમાં ગેરસમજણ થવાની સંભાવના છે.
- પરંતુ વર્ષનો આખર નો ભાગ કૌટુંબિક સંબંધોની રીતે સારો રહેશે. તમારા ફેમિલીમાં અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે.
તુલા વાર્ષિક રાશિફળ 2022 – સ્વાસ્થ્ય,આરોગ્ય.
- તુલા રાશિના લોકોને આ વર્ષે નાની-નાની સ્વાસ્થ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- જો કે, આ સમસ્યા લાંબા સમય સુધી ચાલવાની નથી. તમને કસરત કરવાની અને તમારા શરીરની તંદુરસ્તી અને વજન પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.
- સારી માનસિક તંદુરસ્તી જાળવવા અને તણાવ ટાળવા માટે તમને ગમતી પ્રવૃત્તિઓ રોજ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.
Tula varshik rashifal 2022 – શિક્ષા, વિદ્યાર્થી જીવન
- તુલા રાશિના વિદ્યાર્થીઓને આ વર્ષમાં ઉત્તમ પરિણામ મળે તેવી પુરી શક્યતા છે.
- આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે તેમને સારું પરિણામ મળવાની આશા છે.
- વધુ અભ્યાસ માટે ફોરેન જવા માંગતા સ્ટુડન્ટને ફેબ્રુઆરી થી જુલાઈ સુધી શુભ સમાચાર મળી શકે છે.
- આ વર્ષ તમારી કારકિર્દી માટે પણ ખુબજ મહત્વનું વર્ષ રહેશે.
- તમારે રહેશે મહેનત કરવાની જરૂર પડશે અને સારા પરિણામની આશા રાખી શકો છો.
તુલા રાશિફળ 2022 – બાળક
- તુલા રાશિફળ 2022 મુજબ વર્ષની શરૂઆત બાળકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે.
- બાળકો અભ્યાસ પર વધુ ધ્યાન આપી શકશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય, તો તેઓ આ સમયગાળા દરમિયાન સારી સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે
- એકંદરે, તમારા સંતાનને આ વર્ષે ઘણી સફળતા મળશે.
- જો તમારું સંતાન લગ્નની ઉંમરનું છે, તો તે આ વર્ષે લગ્ન કરે તેવી પુરી શક્યતા છે.
- વર્ષનો પાછળનો સરેરાશ રહેશે તેવી ધારણા છે, આ સમય દરમિયાન તમારા સંતાન ના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહો તેવી શક્યતા છે.
તુલા રાશિ ભવિષ્ય 2022 – લગ્ન જીવન, વૈવાહિક જીવન
- તુલા રાશિફળ મુજબ, તુલા રાશિના વૈવાહિત લોકોને 2022 માં મિશ્ર પરિણામ મળશે, વર્ષની શરૂઆત તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે.
- તમે કેટલાક કૌટુંબિક મુદ્દાઓ અને તમારા જીવનસાથી સાથે વિવાદમાં પડી શકો છો માટે થોડી સાવચેતી રાખવી અને વાદ-વિવાદમાં ન પડવું.
- વર્ષના અંતમાં મંગળનું ગોચર ભવિષ્યની તમામ શંકાઓ, ગેરસમજો, તમામ વિવાદો દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે.
- જેથી કરીને તમે એકબીજા પર વિશ્વાસ અને પ્રેમથી તમારું આગળનું જીવન સુખેથી જીવશો.
Tula varshik rashifal 2022 in Gujarati – વ્યાપાર, વેપાર
- 2022 માં વ્યાવસાયિક કાર્યોમાં વધારે મહેનત રહેશે.
- તમે તમારા કારોબારમાં વિસ્તાર કરવામાં સફળ થઈ શકો. કોઈપણ પ્રકારનું વ્યવસાયિક રોકાણ કરતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા વિચારણાં જરૂર કરી લો.
- વર્ષની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ સામે આવી શકે છે.
- આ સમયે કોઈપણ પ્રકારની અનઅધિકૃત કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અયોગ્ય કાર્યોથી દૂર રહો.
તુલા રાશિ ભવિષ્ય 2022 – ભાગ્યશાળી અંક, શુભ અંક, લકી નંબર
વૃશ્ચિક રાશિ માટે 2, 8 લકી નંબર રહેશે.
FAQ : વારંવાર પૂછાતા પ્રશ્નો – તુલા રાશિ ભવિષ્ય 2022
Q. તુલા રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. તુલા રાશિફળ 2022 મુજબ, તુલા રાશિના જાતકો 2022 ની શરૂઆતમાં શારીરિક, માનસિક અને કારકિર્દી સંબંધિત ખૂબ જ સારા પરિણામો મેળવશે. પરંતુ જ્યારે ધંધા વ્યવસાય અને ફેમિલીની વાત આવે છે ત્યારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે.
2022 મુજબ તમે તમારી સંપત્તિ ભેગી કરવામાં સફળ થશો. માર્ચ મહિનાનીની શરૂઆતમાં મંગળ,બુધ,શુક્ર,શનિ એકસાથે તમારી રાશિમાં ‘ચતુર ગ્રહ યોગ’ બનાવશે. આ તમારી બધી આર્થિક સમસ્યાઓને પણ દૂર કરશે અને તમારી આવકમાં ખૂબ જ સારો વધારો કરશે.
Q. તુલા રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય, સમાધાન ક્યાં છે?
Ans.
1) શુક્રવારે ચાંદીની વીંટીમાં હીરા, નીલમ, પન્ના રત્ન પહેરીને તમારી રાશિ સ્વામી શુક્રને મજબૂત કરો.
2) જરૂરિયાતવાળા લોકોને થઈ શકે તેટલી મદદ કરો અને શનિવારે શનિદેવ મંદિરે જઈને પ્રસાદ વહેંચો.
3) આ વર્ષે કોઈની પણ સાથે ગેરવર્તન ન કરો, ખાસ કરીને સાથે કામ કરનારા.
કીડીઓને ઘઉંનો લોટ અને સાકર આપો.
4) ગાયોની સેવા કરો અને છોકરીઓના પગ સ્પર્શ કરીને એમના આશીર્વાદ લેવાથી ખૂબ જ સારું રહેશે.
Q. તુલા રાશિ ભવિષ્ય 2022 – લવ, પ્રેમ જીવન કેવું રહેશે?
Ans. Tula Rashi ના કેટલાક અપરિણીત લોકો આ વર્ષે લગ્ન કરી શકે છે. જો તમે લગ્નને લઈને ચિંતિત છો, તો તમારી ચિંતાઓ દૂર થઈ શકે છે. એટલે કે જો તમે ગયા વર્ષે લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી શક્યા ના હોય તો, તમને આ વર્ષે જીવનસાથી મળી શકે છે. વર્ષ 2022 માં સારા સંબંધો માણવા માટે આ અદભુત સાબિત થઈ શકે છે.
મિત્રો "તુલા વાર્ષિક રાશિફળ 2022" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
Imported Government website
For Pension | bhavishya Website |
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) | PMJDY Website |