તલાટી કમ મંત્રી સિલેબસ pdf | તલાટી કમ મંત્રી syllabus in gujarati | Talati cum mantri Syllabus PDF | gpssb ojas talati
Talati cum mantri Syllabus 2022 – તલાટી કમ મંત્રી સિલેબસ pdf : આ સ્પર્ધાત્મક પરીક્ષામાં નીચે દર્શાવ્યા મુજબના વિષયોને આવરી લેતા હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર OMR (ઓપ્ટીકલ માર્કસ રીડીંગ) પધ્ધતિ સ્વરૂપનું રહેશે.
Talati cum mantri Syllabus 2022 – તલાટી કમ મંત્રી સિલેબસ
સિલેબસ | ગુણ |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ | 50 |
ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર | 20 |
અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર | 20 |
સામાન્ય ગણિત | 10 |
ટોટલ | 100 |
General Awareness and General Knowledge – જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માં નીચેની કેટેગરીનો સમાવેશ થશે
[ggTelegramButton]
1 – General Mental Ability and General Intelligence – સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ
આ કેટેગરીમાં સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ના થોડા જટિલ કહી શકાય તેવાપ્રશ્નો પુછાય છે.દરરોજ ની પ્રેક્ટિસ અને સખત મહેનત કરવાથી આ કેટેગરી ના પ્રશ્નો ના જવાબ આરામથી આપી શકાય છે.
2 – History of India and History of Gujarat – ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ
આ કેટેગરીમાં ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ વિશેના પ્રશ્નો પુછાય છે, જે થોડા સરળ હોય છે.
3 – Cultural heritage of India and Gujarat – ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
આ કેટેગરીમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશેના પ્રશ્નો પુછાય છે, જે પણ થોડા સરળ હોય છે. આ કેટેગરી વાઇઝ દરેક માહિતીને ઝીણવટપૂર્વક અભ્યાસ ખૂબ જરૂરી છે.
4 – Geography of India and Geography of Gujarat – ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
આ કેટેગરીમાં ભારતની જીયોગ્રાફી અને ગુજરાતની ભૂગોળ ના પ્રશ્નો પુછાય છે તેને મધ્યમ જટિલ કેટેગરીના કહી શકાય છે. ગુજરાત ના જિલ્લા અને તાલુકા , ગુજરાતની નદીઓ અને બંધ , ગુજરાત ના બંદરો , ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતની ડેરીઓ, ભારતની નદીઓ, ભારતના રાજ્યો અને રાજધાની વગેરે જેવા ટોપિક પર પ્રશ્નો પુછાય છે.
5 – Sports – સ્પોર્ટ્સ
આ કેટેગરીમાં ક્રિકેટ, ફૂટબોલ, હોકી, ઓલમ્પિક વગેરે જેવી સ્પોર્ટ્સ કેટેગરીના લેટેસ્ટ પ્રશ્નો પુછાય છે. માટે રોજબરોજના સ્પોર્ટ્સ ન્યુઝ અપડેટ મેળવતા રહેવું જરૂરી છે.
6 – Indian Polity and the Constitution of India – ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ
આ કેટેગરીમાં ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ વિષયના પ્રશ્નો પુછાય છે, જે મધ્યમ જટિલ કેટેગરી ન ગણી શકાય.
7 – Panchayati Raj – પંચાયતી રાજ
આ કેટેગરીમાં પંચાયતી રાજ વિષય પર પ્રશ્નો પુછાય છે.
8- Welfare schemes of Gujarat State and Union Government
આ કેટેગરીમાં ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ કેટેગરીમાં સરળ પ્રશ્ન પુછાય છે.
9- Indian Economy and Planning – ભારતીય અર્થતંત્ર અને આયોજન
આ કેટેગરીમાં ભારતીય અર્થતંત્ર અને આયોજન વિષય પર વિવિધ પ્રશ્નો પુછાય છે.
10 – General Science, Environment and Information & Communication Technology – સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજી
આ કેટેગરીમાં સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, માહિતી અને સંચાર ટેકનોલોજી વિષય પર વિવિધ પ્રશ્નો પુછાય છે.
11- Current affairs of Regional, National and International Importance – પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર
આ કેટેગરીમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર વિષય પર વિવિધ પ્રશ્નો પુછાય છે.
GPSSB Talati cum Mantri Syllabus 2022 – જનરલ નોલેજ
Bharat na rajyo and rajdhani | ભારતના રાજ્યો અને રાજધાની |
Gujarat na jilla ane taluka | ગુજરાત ના જિલ્લા અને તાલુકા |
About India. | ભારત વિશે. |
History – India & World. | ઇતિહાસ – ભારત અને વિશ્વ. |
Cultural Heritage. | સાંસ્કૃતિક વારસો. |
General Science. | સામાન્ય વિજ્ઞાન. |
Space & IT. | સ્પેસ અને આઈટી. |
Indian Constitution. | ભારતીય બંધારણ. |
National news (current). | રાષ્ટ્રીય સમાચાર (વર્તમાન). |
Indian Culture. | ભારતીય સંસ્કૃતિ. |
Economy. | અર્થતંત્ર. |
Political Science. | રજનીતિક વિજ્ઞાન. |
Indian National Movement. | ભારતીય રાષ્ટ્રીય ચળવળ. |
Indian Polity & Governance. | ભારતીય રાજનીતિ અને શાસન. |
Science & Technology. | વિજ્ઞાન અને ટેકનોલોજી. |
Scientific observations. | વૈજ્ઞાનિક અવલોકનો. |
International issues. | આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ. |
Abbreviations. | સંક્ષેપ. |
Economic Scene. | આર્થિક દ્રશ્ય. |
Everyday Science. | રોજિંદા વિજ્ઞાન. |
Sports and Games. | રમતો |
Science – Inventions & Discoveries. | વિજ્ઞાન – શોધ |
Important Days. | મહત્વપૂર્ણ દિવસો. |
General Knowledge of Gujarat. | ગુજરાતનું સામાન્ય જ્ઞાન. |
Important Financial & Economic News. | મહત્વપૂર્ણ નાણાકીય અને આર્થિક સમાચાર. |
Current Affairs – National & International. | વર્તમાન બાબતો – રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. |
Indian Constitution. | ભારતીય બંધારણ. |
History. | ઇતિહાસ. |
General Politics. | સામાન્ય રાજકારણ. |
Awards and Honors. | પુરસ્કારો અને સન્માન. |
Culture. | સંસ્કૃતિ. |
Books and Authors. | પુસ્તકો અને લેખકો. |
Current events. | વર્તમાન ઘટનાઓ. |
Geography. | ભૂગોળ. |
Current Affairs. | વર્તમાન બાબતો. |
Social Science. | સામાજિક વિજ્ઞાન. |
Inventions in the World. | વિશ્વમાં આવિષ્કારો. |
Indian Economy. | ભારતીય અર્થતંત્ર. |
Indian Parliament. | ભારતીય સંસદ. |
Botany. | વનસ્પતિશાસ્ત્ર. |
Chemistry. | રસાયણશાસ્ત્ર. |
Indian Politics. | ભારતીય રાજનીતિ. |
Sports. | રમતગમત. |
Zoology. | પ્રાણીશાસ્ત્ર. |
Environment. | પર્યાવરણ. |
Basic Computer | મૂળભૂત કમ્પ્યુટર |
Indian History. | ભારતીય ઇતિહાસ. |
Famous Days & Dates. | પ્રખ્યાત દિવસો અને તારીખો. |
Famous Books & Authors. | પ્રખ્યાત પુસ્તકો અને લેખકો. |
Geography. | ભૂગોળ. |
Physics. | ભૌતિકશાસ્ત્ર. |
Indian Culture. | ભારતીય સંસ્કૃતિ. |
તલાટી કમ મંત્રી સિલેબસ 2022 – General Mathematics – સામાન્ય ગણિત
Relationships | સંબંધો |
Jumbling | જમ્બલિંગ |
Venn Diagram | વેન ડાયાગ્રામ |
Data Interpretation and Sufficiency | ડેટા અર્થઘટન અને પર્યાપ્તતા |
Conclusions and Decision Making | તારણો અને નિર્ણય લેવો |
Similarities and Differences | સમાનતા અને તફાવતો |
Analytical Reasoning | વિશ્લેષણાત્મક તર્ક |
Classification | વર્ગીકરણ |
Directions | દિશાઓ |
Shapes and Mirror | આકારો અને અરીસો |
Images & Clocks | છબીઓ અને ઘડિયાળો |
Analogies | સામ્યતા |
Analytical Reasoning | વિશ્લેષણાત્મક તર્ક |
Number series | સંખ્યા શ્રેણી |
Letter series | પત્ર શ્રેણી |
Odd man out | વિચિત્ર માણસ બહાર |
Coding-Decoding | કોડિંગ-ડીકોડિંગ |
Alphabetical and Number Series | મૂળાક્ષરો અને સંખ્યા શ્રેણી |
Mathematical Operations | ગાણિતિક કામગીરી |
Maths MCQ Questions 2022 | ગણિતના MCQ પ્રશ્નો
Talati cum Mantri Syllabus 2022 – Gujarati Language and Grammar – ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર
Samas | સમાસ |
Alankar | અલંકાર |
Chhand | છંદ |
Sangna | સંજ્ઞા |
Jodani | જોડણી |
Kahevat and Rudhiprayog | કહેવત અને રૂઢિપ્રયોગ |
Nipat | નિપાત |
Vibhakti (Vakya Prakar) | વિભક્તિ (વાક્ય પ્રકાર) |
Kartari-Karmani Vakya | કર્તરી-કર્મની વાક્ય |
Krudant | કૃદંત અને તેના પ્રકારો |
Sandhi Chhodo-Jodo | સંધિ છોડો-જોડો |
Talati cum Mantri Syllabus 2022 For Gujarati Sahitya/Literature – ગુજરાતી સાહિત્ય
Relationships | સંબંધો |
Jumbling | જમ્બલિંગ |
Venn Diagram | વેન ડાયાગ્રામ |
Data Interpretation and Sufficiency | ડેટા અર્થઘટન અને પર્યાપ્તતા |
Conclusions and Decision Making | તારણો અને નિર્ણય લેવો |
Similarities and Differences | સમાનતા અને તફાવતો |
Analytical Reasoning | વિશ્લેષણાત્મક તર્ક |
Classification | વર્ગીકરણ |
Directions | દિશાઓ |
Shapes and Mirror | આકારો અને અરીસો |
Images & Clocks | છબીઓ અને ઘડિયાળો |
Analogies | સામ્યતા |
Analytical Reasoning | વિશ્લેષણાત્મક તર્ક |
Number series | સંખ્યા શ્રેણી |
Letter series | પત્ર શ્રેણી |
Odd man out | વિચિત્ર માણસ બહાર |
Coding-Decoding | કોડિંગ-ડીકોડિંગ |
Alphabetical and Number Series | મૂળાક્ષરો અને સંખ્યા શ્રેણી |
Mathematical Operations | ગાણિતિક કામગીરી |
English Language and Grammar – અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર
Articles A,An,The | Articles A,An,The |
Antonyms | વિરોધી શબ્દો |
Synonyms | સમાનાર્થી |
Singular and Plural | એકવચન અને બહુવચન |
Tenses Exercises | કાળ એક્સરસાઇઝ |
Sentence Rearrangement | વાક્યરચના ગોઠવો |
Idioms and Phrase | રૂઢિપ્રયોગો અને શબ્દસમૂહ |
Direct – Indirect Speech | પ્રત્યક્ષ – પરોક્ષ સ્પીચ |
Degrees of Comparison | સરખામણીની ડિગ્રી |
Error Correction Exercises | ભૂલ સુધારણા એક્સરસાઇઝ |
Opposite Gender Exercises | વિરોધી લિંગ એક્સરસાઇઝ |
Choose The Correct Sentence | સાચો વાક્ય પસંદ કરો |
Word Order Exercises | વર્ડ ઓર્ડર એક્સરસાઇઝ |
Word Formation Exercises | શબ્દ રચનાની એક્સરસાઇઝ |
Choose The Correct Spelling | સાચો સ્પેલિંગ પસંદ કરો |
Since and For Exercises | Since/For એક્સરસાઇઝ |
Question Tag Exercise | પ્રશ્ન ટેગ એક્સરસાઇઝ |
Analogies Exercises | એનાલોજીસ એક્સરસાઇઝ |
Talati cum Mantri Syllabus 2022 Preparation Strategy
GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા એ રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક છે. ઉમેદવારોએ શ્રેષ્ઠ વ્યૂહરચના ઘડી કાઢવી જોઈએ અને તૈયારી દરમિયાન શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. GPSSB જુનિયર ક્લાર્કની ભરતીની લેખિત પરીક્ષામાં સફળતા મેળવવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે.
- પરીક્ષા ની તૈયારી શરૂ કરતા પહેલા, ઉમેદવારોએ GPSSB જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમની સમીક્ષા કરવી જોઈએ. આનાથી તેઓ પરીક્ષામાં આવરી લેવામાં આવતા તમામ વિષયોને જાણી શકશે.
- વિગતવાર શેડ્યૂલ અનુસરો અને જ્યાં સુધી સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ચાલુ રાખો.
- પરીક્ષાની પેટર્ન અને પૂછવામાં આવનાર પ્રશ્નોના પ્રકારોને સારી રીતે સમજવા માટે અગાઉના વર્ષના પ્રશ્નપત્રો ઉકેલો.
- તમારી બધી નોંધો(નોટ) ની સમીક્ષા કરવાની આદત કેળવો જેથી તમે બધી નિર્ણાયક વિગતોને લાંબા સમય સુધી યાદ રાખો.
- પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા માટે, તમારી પ્રશ્ન હલ કરવાની ઝડપ અને ચોકસાઈને સુધારવા તેમજ તમારી શક્તિઓ અને ખામીઓ શોધવા માટે પ્રેક્ટિસ ટેસ્ટ લો. તમે લાઈવ ટેસ્ટ્સ અને ક્વિઝમાં નોંધણી કરીને પણ તમારી તૈયારી વધારી શકો છો.
Talati cum mantri old paper – તલાટી કમ મંત્રી syllabus
તલાટી કમ મંત્રી ની પરીક્ષા માં પૂછાયેલા જુના પ્રશ્નપત્રો નીચે પ્રમાણે છે. Download બટન પર ક્લિક કરીને PDF Download કરી શકો છો.
[ggWhatsappButton]
[ggTelegramButton]
******* આ પણ વાંચો – સ્પર્ધાત્મકપરીક્ષા માટે ઉપયોગી MCQ Quiz Exam ********
- Current Affairs MCQ in Gujarati PDF | કરંટ અફેર 2022 MCQ ગુજરાતી
- Computer MCQ in gujarati | કોમ્પ્યુટર MCQ
- Gujarat na jilla MCQ Quiz PDF
- Gujarat ni Bhugol Geography MCQ Quiz | ગુજરાતની ભૂગોળ MCQ
- Maths MCQ Questions 2022 | ગણિતના MCQ પ્રશ્નો
તલાટી કમ મંત્રી ભરતી સંપૂર્ણ માહિતી 👈👈 વાંચવા માટે અહીં ક્લિક કરો
- OMR માં ઉમેદવારે દર્શાવેલ પ્રત્યેક સાચા જવાબદીઠ ૧ (એક) ગુણ મળવાપાત્ર થશે. મંડળ ધ્વારા ગુણાંકન પધ્ધતિમાં માઇનસ પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. જે મુજબ
- 1) પ્રત્યેક ખોટા જવાબદીઠ (-૦.૩૩) (માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ ) ગુણ કાપવામાં આવશે.
- 2) પ્રત્યેક ખાલી છોડેલ જવાબદીઠ (-0.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે.
- 3) એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબદીઠ (-૦.૩૩)( માઇનસ ઝીરો પોઇન્ટ તેત્રીસ) ગુણ કાપવામાં આવશે.
- 4) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” [Not Attempted”] નુ રહેશે. ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ આપવા ના ઇચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને *Not Attempted” વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી. આમ ઉમેદવારે સાચા જવાબ દ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (1),(2),(3) મુજબ બાદ(માઇનસ) થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ, ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠરશે.
- મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ નિયત થયેથી મંડળ દ્વારા નિયત થનાર પરીક્ષા સ્થળોએ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.
- સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ, સમયમાં અનિવાર્ય સંજોગોને કારણે મંડળ ફેરફાર કરી શકશે. ઉમેદવારોને આ અંગેની જાણ વેબસાઇટ ઉપર અને અખબારોમાં જાહેરાત પ્રસિધ્ધ કરીને જાણ કરવામાં આવશે.
- પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની જાણ ઉમેદવારોને તેમણે ઓનલાઇન અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર એસ.એમ.એસથી કરવામાં આવશે. તેમજ આ અંગેની ટુંકી જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.
- ત્યારબાદ ઉમેદવારોએ કોમ્યુટર ઉપર OJAS ની વેબસાઇટ ઉપરથી નિયત સમયમર્યાદામાં online કોલલેટર (હોલટિકીટ) download કરી લેવાના રહેશે.
- સ્પર્ધાત્મક પરીક્ષા પૂર્ણ થયા બાદ મંડળ દ્વારા પ્રશ્નપત્રના સુચિત જવાબો દર્શાવતી પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ કરવામાં આવશે.
- તે પરત્વે ઉમેદવારોના વાંધા સૂચન મેળવ્યા બાદ ફાઇનલ આન્સર કી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેના આધારે રીઝલ્ટ પ્રોસેસીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- જો એક કરતા વધુ ઉમેદવારોએ એક સરખા ગુણ મેળવેલ હોય તો, તે પૈકી જન્મ તારીખ મુજબ વધુ વય ધરાવતા ઉમેદવારને મેરીટ ક્રમમાં અગ્રતાક્રમ આપવામાં આવશે અને જો કોઇ ઉમેદવારોના ગણ અને જન્મ તારીખ બંને સરખા હોય તો શૈક્ષણિક લાયકાતની મેરીટ મુજબ મેરીટમાં અગ્રતાક્રમ આપવામાં આવશે.
Talati cum mantri bharti Important Links
GPSSB Talati Bharti Apply Online | Click Here |
Talati Bharti Official Advertisement | Click Here |
GPSSB Official Notification | Download |
GPSSB Official Website | GPSSB Official Website |
FAQ : તલાટી કમ મંત્રી સિલેબસ (syllabus)
Q. તલાટી કમ મંત્રી સિલેબસ માં મુખ્ય કેટેગરી કઈ કઈ છે?
Ans. તલાટી કમ મંત્રી Syllabus માં મુખ્ય કેટેગરી નીચે મુજબ છે.
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ – 50 Marks,
ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર – 20 Marks,
અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર – 20 Marks,
સામાન્ય ગણિત – 10 Marks
Total – 100 Marks.
Q. તલાટી કમ મંત્રી સિલેબસ General Mental Ability and General Intelligence માં ક્યાં પ્રકાર ના પ્રશ્નો પૂછાય છે?
Ans. નીચે પ્રમાણે ના પ્રશ્નો પુછાય છે.
*સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ,
*ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ,
*ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો,
*ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ,
*સ્પોર્ટ્સ
*ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ વગેરે
સંપૂર્ણ માહિતી માટે આર્ટિકલ વાંચો
મિત્રો "તલાટી કમ મંત્રી syllabus" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.