Homeનોકરી & રોજગારGPSSB Talati cum mantri exam date 2022 bharti | તલાટી કમ મંત્રી

GPSSB Talati cum mantri exam date 2022 bharti | તલાટી કમ મંત્રી

* Advertisement *
** Advertisement **

GPSSB Talati cum mantri exam date 2022 bharti,Talati cum mantri bharti apply, qualification, syllabus,salary, old paper pdf, form, exam date, તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022

GPSSB OJAS Recruitment 2022 (Gujarat Panchayat Service Selection Board – ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) દ્વારા Talati Cum Mantri (Village Panchayat Secretary, Class-3) – ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. Talati Bharti 2022 Gujarat – શિક્ષણ લાયકાત, ઉંમર ની મર્યાદા, પોસ્ટ ની સંખ્યા, માસિક – પગાર, અનુભવ, એપ્લિકેશન માટેની છેલ્લી ડેટ, એપ્લિકેશન કઈ રીતે કરવી, તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022 સહિતની વધુ વિગતો આ જાહેરાતમાં આપવામાં આવી છે.

GPSSB Talati cum mantri exam date 2022 – તલાટી કમ મંત્રી

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત.
  • જુનિયર ક્લાર્ક તથા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર.
  • જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે.
  • તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા 29 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે.

ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના) નથી. પરંતુ ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રો માંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.

આથી પોતાના બધાજ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયા નું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક અશક્તતા (દિવ્યાંગતા) (હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો),માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો), વિધવા (જો હોય તો) તે અંગેના તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો ને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં પ્રમાણપત્રો ને આધારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.

અન્યથા મંડળ/નિમણૂક સત્તાધિકારી દ્વારાપ્રમાણપત્રો ની ચકાસણી સમયે અરજીમાંની વિગતો ખોટી અથવા અસંગત ઠરશે તો ઉમેદવારની અરજી અને ઉમેદવારી/પસદંગી/નિમણૂક રદ કરવામાં આવશે.

Post
પોસ્ટ
Talati Cum Mantri – ગ્રામ પંચાયત સેક્રેટરી
(તલાટી કમ મંત્રી) (વર્ગ-3)
Total Vacancies
ટોટલ જગ્યા
3437
Qualifications
શૈક્ષણિક યોગ્યતા
ધોરણ 12 પાસ
Job Location
જોબ લોકેશન
સમગ્ર ગુજરાતમાં
Last Date For Application
એપ્લિકેશન માટેની છેલ્લી તારીખ
17/02/2022
Start Date For Application
એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ
28/01/2022
Salary/Pay Scale
પગાર ધોરણ
પ્રથમ પાંચ વર્ષ માટે
Rs. 19,950 પ્રતિમાસ ફિકસ પગાર
Age Limits
વય મર્યાદા
લઘુત્તમ ઉંમર: 18 વર્ષ
વધુમાં વધુ: 36 વર્ષ
Job Type
જોબ ટાઈપ
ગુજરાત ગવર્મેન્ટ જોબ
Application Mode
એપ્લિકેશન કઈ રીતે કરવી
Online – ઓનલાઇન
ojas.gujarat.gov.in પરથી
Official Website
ઓફિસિયલ વેબસાઈટ
https://gpssb.gujarat.gov.in/
GPSSB OJAS Recruitment 2022 – Gujarat Panchayat Service Selection Board

[ggTelegramButton]

talati exam date 2022 – તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022

તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા 29 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે.

Talati cum mantri bharti Important Dates

Official Announcement Date27/01/2022
Starting Date28/01/2022
Last Date17/02/2022
GPSSB Talati Important Dates

GPSSB Talati cum mantri Eligibility Criteria (યોગ્યતાના માપદંડ)

આ પરીક્ષાના યોગ્યતાના માપદંડ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, સિલેક્શન પ્રોસિજર, પરીક્ષાનો સિલેબસ, એપ્લિકેશન ફી વગેરે જેવી ખૂબ જ અગત્યની બાબતો નીચે મુજબ રહેશે.

Talati cum mantri bharti Education Qualification (શૈક્ષણિક લાયકાત)

talati education qualification in gujarat
talati education qualification in gujarat | GPSSB Talati

Talati cum mantri bharti Age Limits (વય મર્યાદા)

  • લઘુત્તમ ઉંમર : 18 વર્ષ
  • વધુમાં વધુ : 36 વર્ષ
  • ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં અને 36 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.
talati age limit in gujarat
talati age limit in gujarat | તલાટી કમ મંત્રી ભરતી 2022

[ggWhatsappButton]


[ggTelegramButton]


Talati cum mantri Salary in gujarat 2022Pay Scale (પગાર ધોરણ)

પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક થયેથી જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે Rs. 19,950 પ્રતિમાસ ફિકસ પગારથી નિમણુંક અપાશે તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.

talati Salary Pay Scale
talati Salary Pay Scale | GPSSB Talati

GPSSB Talati Selection Procedure

  • ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮-૦૧-૨૦૨૨ (બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૧૫-૦૨-૨૦૨૨ (સમય રાત્રીનાં ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in મારફત online કોલલેટર (સેલટિકીટ) (પ્રવેશપત્ર) ઇસ્યુ કરીને પરીક્ષાના તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રની જાણ કરવામાં આવશે.
  • ફક્ત એક હેતુલક્ષી લેખિત પરીક્ષા (MCQ Exam) લેવામાં આવશે.
  • આ હેતુલક્ષી લેખિત પરીક્ષા (MCQ Exam) નો સિલેબસ નીચે મુજબ રહેશે

Talati cum mantri Syllabus (તલાટી કમ મંત્રી સિલેબસ pdf)

તલાટી કમ મંત્રી સિલેબસ pdf 👈👈 અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Syllabus (સિલેબસ)MarksExam Medium
General Awareness and General Knowledge
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ (નીચે જણાવ્યા મુજબ)
50ગુજરાતી
Gujarati Language and Grammar
ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર
20ગુજરાતી
English Language and Grammar
અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર
20અંગ્રેજી
General Mathematics
સામાન્ય ગણિત
10ગુજરાતી
Total
ટોટલ
100
GPSSB Talati Syllabus | તલાટી કમ મંત્રી ભરતી 2022
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માં નીચેની કેટેગરીનો સમાવેશ થશે
  1. General Mental Ability and General Intelligence. (સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.)
  2. History of India and History of Gujarat. (ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.)
  3. Cultural heritage of India and Gujarat. (ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.)
  4. Geography of India and Geography of Gujarat (ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ)
  5. Sports. (સ્પોર્ટ્સ)
  6. Indian Polity and the Constitution of India. (ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.)
  7. Panchayati Raj. (પંચાયતી રાજ)
  8. Welfare schemes of Gujarat State and Union Government. (ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.)
  9. Indian Economy and Planning. (ભારતીય અર્થતંત્ર અને આયોજન.)
  10. General Science, Environment and Information & Communication Technology. (સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.)
  11. Current affairs of Regional, National and International Importance. (પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર)

Talati cum mantri old paper – તલાટી કમ મંત્રી પેપર pdf

તલાટી કમ મંત્રી ની પરીક્ષા માં પૂછાયેલા જુના પ્રશ્નપત્રો નીચે પ્રમાણે છે. Download બટન પર ક્લિક કરીને PDF Download કરી શકો છો.

******* આ પણ વાંચો – સ્પર્ધાત્મકપરીક્ષા માટે ઉપયોગી MCQ Quiz Exam ********

Talati cum mantri bharti Application Fee

  • સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦ + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી
  • ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૧૭-૦૨-૨૦૨૨ (રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી રહેશે)
  • પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ ૧૭-૦૨-૨૦૨૨ રહેશે
  • પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.17-૦૨-૨૦૨૨ સુધીમાં કાઢી લેવી જરુરી છે.
  • આ કેટેગરીમાં આવતા લોકોને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં : SC, ST, SEBC, EWS, Ex-serviceman, શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી
talati cum mantri bharti Application Fee
talati cum mantri bharti Application Fee | તલાટી કમ મંત્રી ભરતી 2022

Talati cum mantri bharti અરજી કરવાની રીત

  1. ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.17-૦૨-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  2. સૌપ્રથમ https://ojas.gujarat.gov.in ૫ર જવું, ત્યારબાદ “Current Advertisement” માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department” માં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) SELECT કરવું.
  3. ”ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)” ની જાહેરાત ક્રમાકં: 10/202122 ઉપર click કરવાથી screen ઉપર “Apply” અને“Details” ના ઓપ્શન જોવા મળશે. “Details” ઉપર click કરવાથી વિગતવાર જાહેરાત જોવા મળશે. જે ધ્યાનથી વાંચી જવી. આ જાહેરાત ભવિષ્યના હેતુ માટે ડાઉનલોડ કરી “SAVE” કરી રાખવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.
  4. હવે”Apply” પર click કરવાથી બે રીતે ઓનલાઇન અરજી કરી શકાશે.

    (૧) Apply With OTR – One Time Registration

    ઓજસ પ્લેટફોર્મ ઉપર નો તમારો ONE TIME REGISTRATION NUMBER (OTR) અને જન્મતારીખ એન્ટર કરી Apply With OTR કરવાથી તમે રજીસ્ટ્રેશન(OTR) વખતે આપેલી વવગતો અરજી ફોર્મ માં આપ મેળે આવી જશે જે વિગતો ધ્યાનથી જોઇ લેવી. જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો. ત્યારબાદ ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે. જેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.(ર) Skip કરીને બધી વિગતો ભરીને ઓનલાઇન અરજી થઇ શકશે.

    આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનું નામ, જન્મતારીખ વગેરે પર્સનલ ડીટેલ્સ ભરવાની રહેશે અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વવગતો જેવી કે Communication Details, Others Details, Language Details, Educational Details(શૈક્ષણણક લાયકાત) વગેરે વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ પોતાનો ફોટોગ્રાફ અને સહી ઉમેદવારે અપલોડ કરવાના રહેશે. જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેખિત પરીક્ષામાં હાજરી પત્રકમા ચોંટાડવાની રહેશે. તેમજ પછીના દરેક તબક્કેમંડળ નિમણૂક સત્તાધિકારી માંગે ત્યારે તેવો જ ફોટો રજૂક રવાનો રહેશે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરેલ ફોટોગ્રાફની ચારથી પાચં નકલો કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો, ઉમેદવારની ઓળખ પ્રસ્થાપિત નહીં થવાના કારણે ઉમેદવારની ફાળવણી/નિમણૂકમાં બાધ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે.

  5. હવે પેજના ઉ૫રના ભાગમાં “Confirm Application” ૫ર click કરો અને “Application number” તથા “Birth Date” type કર્યા બાદ Ok ૫ર click કરવાથી ત્રણ બટન
    (૧) ok
    (ર) show application preview અને
    (૩) confirm application દેખાશે.
    ઉમેદવારે show application preview ૫ર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવું કન્ફમમ કન્ફર્મ કર્યા પહેલા કોઈ૫ણ પ્રકારનો સુધારો થઈ શકશે. સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવા ની જરૂર ના જણાય તો જ confirm application ૫ર click કરવું. ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.
  6. એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ, તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઇ શકશે નહીં. અરજીમાં દર્શાવેલી વિગતો ને અનુરૂપ પ્રમાણપત્રો મંડળ માંગે ત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહેશે. આથી, ઉમેદવારે પ્રથમ તેમની પાસેના અસલ પ્રમાણપત્રો ને આધારે પોતાનું નામ, પિતા/પતિ નું નામ, અટક, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, જાતિ(કેટેગરી), જેન્ડર (મેલ/ફીમેલ), માજી સૈનિક, સ્પોર્ટ્સ, શારીરીક અશક્તા નો પ્રકાર, વિધવા વગેરે બાબતોની બારીક ચકાસણી નામ, અટકના સ્પેલીંગ સહીત કરી લઇને તેને અનરૂુપ વિગતો જ ઓનલાઇન અરજીમાં દર્શાવવાની રહેશે.

    મંડળ દ્વારા ચકાસણી સારુ અસલ પ્રમાણપત્રો માગંવામાં આવ ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવવામાં આવેલ વિગતો અને ઉમેદવાર દ્વારા મંડળ સમક્ષ રજૂ કરવામાં આવતાં પ્રમાણપત્રો માં કોઇપણ જાતની વિસંગતતા માલમૂ પડશે તો, તેવી ખામીયુક્ત અરજીઓ ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી મંડળ દ્વારા જે તે તબક્કેથી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધરૂી વિગતોનેકારણે ક્ષતિયુક્ત અરજી/ઉમેદવારી રદ કરવામાં આવે તો, તેમાં મંડળની કોઇ જવાબદારી રહેશે નહીં.

    આથી, ઉમેદવારોને તેમની પાસેના પ્રમાણપત્રો ને આધારે અને તેને અનરૂુપ વિગતો ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવે છે. આ બાબતે ઓનલાઇન અરજીમાં દર્શાવેલી વિગતોમાં સુધારા વધારા કરવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
  7. અરજીને કન્ફોર્મ કરતાં “confirmation number” generate થશે. જે હવે ૫છીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે. કન્ફર્મેશન નંબર સિવાય કોઇ પણ જાતનો પત્રવ્યવહાર કરી શકાશે નહીં. ઉમેદવારે Confirm થયેલ અરજીપત્રકની પ્રિન્ટ અચકૂ કાઢી તેને સાચવી રાખવી, અને માગં ણી કરવામાં આવેત્યારે રજુ કરવાની રહેશે.
  8. Print Application ૫ર click કરીને Confirmation Number ટાઈ૫ કરવો અને Print ૫ર Click કરી અરજીની પ્રિન્ટ કાઢી શકાશે.
  9. સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના તમામ ઉમેદવારે તેમની ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ SBI e-pay મારફતે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસમારફતે બે માંથી કોઇ પણ એક પદ્ધતિ મજુબ પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા સર્વિસ ચાર્જ/પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે. અરજી confirm કર્યા બાદ નિયત સમય મર્યાદામાં ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારની અરજી આપો આપ ’’રદ’’ ગણાશે.
GPSSB Talati Bharti Apply OnlineClick Here
Talati Bharti Official AdvertisementClick Here
GPSSB Official NotificationDownload
GPSSB Official WebsiteGPSSB Official Website

Talati cum mantri bharti ભરવાપાત્ર જગ્યાઓની વિગતો

તલાટી કમ મંત્રી માટે કુલ 3437 જગ્યા માટે વિવિધ સ્થળે ભરતી બહાર પડી છે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

GPSSB Recruitment talati cum mantri bharti
GPSSB Recruitment talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022

Talati exam date

હજી એક્ઝામ ડેટ જાહેર થઈ નથી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી Talati exam date જાહેર થવાની શક્યતા છે.

FAQ : Talati cum mantri bharti

Q. તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022 કઈ છે?

Talati cum mantri bharti syllabus salary qualification Age old paper pdf 2022

Ans. હજી એક્ઝામ ડેટ જાહેર થઈ નથી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી Talati exam date જાહેર થવાની શક્યતા છે. અન્ય મહત્વની માહિતી માટે વેબસાઈટ વિઝીટ કરો.

Q. Talati cum mantri bharti Age Limits (વય મર્યાદા) કેટલી છે?

Ans. ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં અને 36 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.

******* આ પણ વાંચો ********

👉 Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ

👉 ગુજરાતની નદીઓ Map 2022

👉 Rivers of India | Bharat ni Nadio | ભારતની નદીઓ

👉 ગુજરાત ના બંદરો 2022

👉 ગુજરાત RTO નું લિસ્ટ 2022

👉ગુજરાત ના જિલ્લા અને તાલુકા 2022

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular