* Advertisement *
** Advertisement **
std 10 and 12 board exam date 2022 gujarat board | ધોરણ 10-12ની પરીક્ષા તારીખ જાહેર – 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ધોરણ 10 અને ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાશે.
- બે વર્ષ બાદ કોરોના મહામારી ના કારણે ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે.
- આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 10માં પ્રથમ વખત ગણિત વિષયની પરીક્ષા અલગ અલગ 2 દિવસે લેવાશે.જેમાં 30 માર્ચે(બુધવાર) બેઝિક ગણિત અને 31 માર્ચે(ગુરૂવાર) સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે.
- કોરોનાના કેસ માં ખાસ્સો ઘટાડો આવ્યા પછી શાળાઓમાં માત્ર ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવી ગયું છે અને સ્ટુડન્ટની હાજરી પણ ગણવામાં આવી રહી છે.
- માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારી કરવામાં લાગી જશે.
- કોરોના મહામારીની પરિસ્થિતિને કારણે ગયા વર્ષે ગુજરાત બોર્ડમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, જેથી પરીક્ષા યોજી શકાય ન હતી.
ધોરણ 10 ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ | 28 માર્ચથી 12 એપ્રિલ |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ | 28 માર્ચથી 12 એપ્રિલ |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ | 28 માર્ચથી 12 એપ્રિલ |
ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહ ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ | 28 માર્ચથી 12 એપ્રિલ |
std 10 and 12 board exam date 2022 gujarat board
ધોરણ 10 ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ
ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહ ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ
FAQ : std 10 and 12 board exam date 2022 gujarat board
Q. ધોરણ 10 ની ગુજરાત બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે?
Ans. ધોરણ 10 ની ગુજરાત બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાશે.
Q. ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે?
Ans. ધોરણ 12 ની ગુજરાત બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાશે.
Data Source : www.gsebeservice.com
***** આ પણ વાંચો *****
- GPSSB junior clerk bharti 2022 gujarat | જુનિયર ક્લાર્ક ભરતી
- તલાટી કમ મંત્રી | Talati cum mantri bharti
*** Advertisement ***