Maths MCQ Questions
1. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે જો તેમની ઉંમર નો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે?
A. 21 વર્ષ
B. 18 વર્ષ
C. 15 વર્ષ
D. 9 વર્ષ
સાચો જવાબ- D
2. 10% નફે કોઈ પુસ્તકને 220 રૂપિયામાં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે?
A. 220
B. 200
C. 210
D. 240
સાચો જવાબ- B
3. ટાંકી નો 3/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં પાંચ લીટર પાણી ઉમેરતા ટાંકી 4/5 ભાગ ભરાઈ જાય છે, ટેન્કની ક્ષમતા કેટલી છે?
A. 120 લીટર
B. 100 લીટર
C. 80 લીટર
D. 75 લીટર
સાચો જવાબ- B
4. શીલા બે મિનિટમાં 90 મીટર ચાલે છે 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે?
A. 3.5
B. 5.5
C. 5
D. 7
સાચો જવાબ- D
5. જયેશ એક સાયકલ રૂ. 1200 માં ખરીદે છે અને રૂ. 1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું?
A. 7%
B. 9%
C. 8%
D. 10%
સાચો જવાબ- C
[ggTelegramButton]
6. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
(A) 4
(B) 6
(C) 5
(D) 7
Answer – B
7. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3, 4, 5, 6, 27, 8,
(A) 64
(B) 10
(C) 81
(D) 54
Answer – C
8. 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?
(A) 20
(B) 50
(C) 100
(D) 200
Answer – C
9. કઈ સંખ્યા સૌથી મોટી છે?
(A) -10
(B) -20
(C) –30
(D) -40
Answer – A
10) 1000 x 0.05 X.01 X 100
(A) 0.5
(B) 5
(C) 50
(D) 500
Answer – C
[ggWhatsappButton]
[ggTelegramButton]
Maths MCQ Questions (11-20)
11) 400 + 50 + 3000 – 200 + 6
(A) 3256
(B) 3656
(C) 3156
(D) 3356
Answer – A
12) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ?
A.1
B.5
C.10
D.10/5
Answer – A
13) 1, 9, 25, 49, ?, 121
(A) 64
(B) 81
(C) 91
(D) 100
Answer – B
14) 4, 7, 12, 19, 28, ?
(A) 30
(B) 36
(C) 39
(D) 49
Answer – C
15) 11, 13, 17, 19, 23, ?
(A) 25
(B) 26
(C) 27
(D) 29
Answer – A
16) 6, 12, 21, ?, 48
(A) 33
(B) 38
(C) 40
(D) 45
Answer – A
17) 2, 5, 9, ?, 20, 27
(A) 14
(B) 16
(C) 18
(D) 24
Answer – A
18) 6, 11, 21, 36, 56, ?
(A) 42
(B) 51
(C) 81
(D) 91
Answer – C
19) 6, 13, 25, 51, 101
(A) 201
(B) 202
(C) 203
(D) 205
Answer – C
20) 8, 28, 116, 584, ?
(A) 1752
(B) 3502
(C) 3504
(D) 3508
Answer – D
Maths MCQ Questions (21-30)
21) 6, 13, 28, 59, ?
(A) 111
(B) 113
(C) 114
(D) 122
Answer – D
22) 3, 7, 23, 95, ?
(A) 62
(B) 128
(C) 479
(D) 575
Answer – C
23) 2 સંખ્યાઓનો ગુણાંક 1575 છે અને તેમનો ભાગ 9/7 છે. પછી સંખ્યાઓનો સરવાળો ______છે
(a) 74
(b) 78
(c) 80
(d) 90
Answer – C
24) (81)3.6 * (9)2.7/ (81)4.2 * (3) ની કિંમત ____ છે.
a) 3
b) 6
c) 9
d) 8.2
Answer – C
25) √6+√6+√6+ ______ બરાબર છે.
a) 2
b) 5
c) 4
d) 3
nswer – D
26) જ્યારે (6767 +67) ને 68 વડે વિભાજિત કરવામાં આવે, ત્યારે શેષ ______ થાય છે.
a) 1
b) 63
c) 66
d) 67
Answer – C
27) (0.9 × 0.9 × 0.9 + 0.1 × 0.1 × 0.1) _________બરાબર છે
a) 0.73
b) 0.82
c) 0.91
d) 1.00
Answer – A
28) બે સંખ્યાઓનો સરવાળો 37 છે અને તેમના વર્ગોનો તફાવત 185 છે, તો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત ________ છે
a) 10
b) 4
c) 5
d) 3
Answer – C
29) 3 સળંગ ધન સંખ્યાઓના વર્ગોનો સરવાળો 365 છે. સંખ્યાઓનો સરવાળો ______ છે
a) 33
b) 34
c) 35
d) 36
Answer – A
30) એક માણસ તેના પુત્ર કરતા 24 વર્ષો મોટો છે. બે વર્ષમાં તેની ઉંમર તેના પુત્ર કરતા બમણી થઈ જશે. તેમના પુત્રની હાલની ઉંમર કેટલી છે?
a) 24
b) 21
c) 23
d) 22
Answer – D
FAQ : Maths MCQ Questions
Q. સૌથી નાની સમ અવિભાજ્ય સંખ્યા કઈ છે?
Ans. 2
Q. બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે અને તેમનો સરવાળો 560 છે. મોટી સંખ્યા કઈ છે?
Ans. 320
Q. 6 પાઇપ 1 કલાક અને 20 મિનિટમાં ટાંકી ભરી શકે છે. 5 પાઈપો દ્વારા ભરવામાં મિનિટોમાં કેટલો સમય લાગશે.
Ans. 96
******* આ પણ વાંચો ********
- Gujarat ni Bhugol Geography MCQ Quiz | ગુજરાતની ભૂગોળ MCQ
- Current Affairs MCQ in Gujarati PDF | કરંટ અફેર 2022 ગુજરાતી
- Computer MCQ in gujarati | કોમ્પ્યુટર MCQ
- Gujarat na jilla MCQ Quiz PDF
- Rivers of Gujarat MCQ | ગુજરાતની નદીઓ MCQ
- OJAS – Gujarat Government Online Job Application System
મિત્રો Maths MCQ Questions આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.