મકર રાશિ ભવિષ્ય 2022, મકર વાર્ષિક રાશિફળ 2022, Makar Rashi Varshik Rashifal in Gujarati, Capricorn Yearly Horoscope, Capricorn Varshik rashifal, astrology 2022
મકર રાશિ ભવિષ્ય 2022 – Makar varshik rashifal 2022
મકર રાશિના લોકો શનિથી પ્રભાવિત હોવાના કારણે ખૂબ જ મહેનતુ હોય છે. મકર રાશિના લોકોના સ્વભાવમાં વિચારશક્તિ બની રહે છે. ક્યારેક આ રાશિના જાતકો જે વિચારે છે તેનાથી ઊંધું થતું જોવા મળે છે.
મકર રાશિફળ 2022 મુજબ, 2022 મકર રાશિના જાતકો માટે ઉતાર ચડાવથી ભરેલું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆત શિક્ષણ, નાણાકીય અને કારકિર્દી માટે અનુકૂળ સાબિત થશે. વર્ષના મધ્યમાં તમારે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે ઓગસ્ટ થી વર્ષના અંત સુધીનો સમય અનુકૂળ સાબિત થશે. પેટ અથવા પાચન સંબંધિત કોઈ પણ સમસ્યાને નજર અંદાજ ન કરવી જોઈએ અને જરૂર પડે તો ડોક્ટરની સલાહ લો.
મકર રાશિ | અગત્યની માહિતી |
મકર રાશિ સ્વામી | શનિ | Saturn |
મકર રાશિ ના અક્ષર | ખ, જ | Kha, Ja |
આરાધ્ય દેવ | ગણપતિ ભગવાન | Lord Ganesh |
અનુકૂળ કલર | વાદળી | Cyan |
મકર રાશિ લકી નંબર | 10, 12 |
અનુકૂળ દિશા | દક્ષિણ | South |
રાશિ ધાતુ | લોહ, ચાંદી | Iron, Silver |
રાશિ રત્ન | નીલમ | Blue Sapphire |
રાશિ અનુકૂળ રત્ન | નીલમ, પન્ના, હીરા Blue Sapphire, Emerald, Diamond |
અનુકૂળ દિવસ | શનિવાર, બુધવાર, શુક્રવાર Saturday, Wednesday, Friday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | પૃથ્વી | Earth |
રાશિ પ્રકૃતિ | વાયુ | Air |
[ggTelegramButton]
મકર રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- ગણપતિ સ્તોત્રનો જાપ કરો, ગણેશની પૂજા કરો અને તેમને પ્રસાદ અર્પણ કરો.
- મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શનિવારે સુંદરકાંડ કરાવો.
- શનિવારે ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને દાન કરો.
- અઠવાડિયામાં એકવાર વાદળી કલરના કપડાં પહેરો.
મકર રાશિ ભવિષ્ય 2022 – પોઝિટિવ
- મકર રાશિના લોકો માટે 2022 નું વર્ષ સામાન્ય રીતે સારું રહેશે.
- 2022માં મકર રાશિના લોકો માટે આકસ્મિક ધન લાભ થવાની શક્યતાઓ છે.
- અટકી ગયેલા સરકારી કાર્યો મહેનત કરવાથી અવશ્ય પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.
- આ વર્ષે તમે ધાર્મિક યાત્રાઓ કરી શકો છો.
- આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં થોડા વ્યસ્ત રહેશો તેવી શક્યતા છે.
મકર રાશિફળ 2022 – નેગેટિવ
- આ વર્ષે વિવિધ બાબતોમાં તમારે સાવચેત રહેવું પડશે.
- પૈસાની લેતી-દેતી બાબતે ખાસ ધ્યાન રાખવું.
- બાળકોના લગ્ન, કરીઅરને લગતી પરેશાનીઓથી તમે થોડા વ્યસ્ત રહેશો.
- એપ્રિલ મહિના પછી, વિરોધીઓથી ખાસ સાવચેત રહેવું, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.
[ggWhatsappButton]
[ggTelegramButton]
***** આ પણ વાંચો *****
12 રાશિનું વાર્ષિક રાશિફળ 2022
મકર રાશિ ભવિષ્ય 2022 – આર્થિક સંપત્તિ
- મકર રાશિના લોકો માટે આર્થિક રીતે વર્ષની શરૂઆત થોડી સામાન્ય રહેશે, ખોટા ખર્ચ પર કંટ્રોલ કરવો અને બચત માં વધારો કરવો.
- મકર રાશિ 2022 પ્રમાણે, ગ્રહો અનુસાર તમે મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો.
- મકર રાશિ 2022 પ્રમાણે મિલકત, જમીન, વાહન વગેરેમાં રોકાણ કરી શકો છો.
મકર રાશિફળ 2022 – કરિયર, કારકિર્દી
- કાર્ય સ્થળ પર તમારે વધુ મહેનત કરવાની જરૂરિયાત રહેશે. આ દરમિયાન તમને તમારી મહેનત મુજબ સારા કે ખરાબ પરિણામો મળશે તેવી શક્યતા છે.
- નોકરીમાં કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તમારી મહેનતને ઝડપી બનાવો અને જૂનું કામ પ્રથમ પૂરું કરો.
- જે લોકો ટ્રાન્સફર અથવા પ્રમોશનમાં રસ ધરાવતા હોય તેઓ, મકર રાશિફળ 2022 પ્રમાણે આ સમયગાળા દરમિયાન સફળતા મેળવશે તેવી પ્રબળ શક્યતાઓ છે.
- આર્થિક રીતે આ 2022 વર્ષ મધ્યમ સારું રહેશે.
Makar Varshik Rashifal 2022 in Gujarati – લવ, પ્રેમ જીવન
- લવ, પ્રેમ જીવન દૃષ્ટિએ આ વર્ષ સુખદ પસાર થશે. સંબંધો વધારે ગાઢ બની શકે છે.
- પહેલાથી જ કોઈ સંબંધમાં છો, તો ગેરસમજ ઊભી થવાની સંભાવના છે તેથી વિવાદોથી દૂર રહેવા અને શાંત રહેવાની સલાહ આપવામાં આવે છે.
- વર્ષનો અંતિમ મહિનો તમારા પ્રેમ જીવન માટે ઉત્તમ બની રહેશે.
મકર રાશિફળ 2022 – પારિવારિક જીવન, કૌટુંબિક અને સામાજિક જીવન
- વર્ષની શરૂઆતમાં પારિવારિક,સામાજિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. આ સમય દરમિયાન ઘરના કોઇ સભ્ય ને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની સંભાવના છે.
- આવી સ્થિતિમાં માનસિક ચિંતાઓ પણ તમને પરેશાન કરી શકે છે. એના લીધે ઘરનું વાતાવરણ નકારાત્મક રહી શકે છે, આથી ખોટી ચિંતા ઓછી કરવી.
- વર્ષના શરૂઆતના મહિનામાં તમારા ચોથા ભાવ પર મંગળની નજર રહેશે, જે તમારા કૌટુંબિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે, તેથી થોડા સાવચેત રહેવું.
મકર વાર્ષિક રાશિફળ 2022 – સ્વાસ્થ્ય,આરોગ્ય
- આ વર્ષે સ્વાસ્થ્ય પ્રત્યે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સિઝનલ બીમારીઓની પણ વધુ અસર વધારે રહેશે.
- તમારી રોગ પ્રતિરોધક શક્તિને જાળવી રાખવા માટે રહેણી કહેણી અને ખાનપાનનું યોગ્ય ધ્યાન રાખો.
- વર્ષની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, રાહુ તમારા પાંચમા ભાવમાં અને શનિ તમારા પ્રથમ ભાવમાં હશે જેના કારણે તમારે થોડી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
મકર રાશિ ભવિષ્ય 2022 – શિક્ષા, વિદ્યાર્થી જીવન
- મકર રાશિફળ 2022 મુજબ મકર રાશિ ના વિદ્યાર્થી માટે 2022 સરેરાશ રહેવાની સંભાવના છે.
- મકર રાશિના વિદ્યાર્થીઓ જે ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરી રહ્યા છે, તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓ સફળતા મેળવે તેવી શક્યતાઓ છે.
- મકર રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે 2022 મા તમારા લક્ષ્યો પર તમારું સંપૂર્ણ ધ્યાન રાખજો, તમને આ વર્ષે તમારી મહેનત મુજબ પરિણામ મળી શકે છે.
મકર રાશિફળ 2022 – બાળક
- મકર રાશિ ભવિષ્ય 2022 મુજબ આ વર્ષ તમારા માટે બાળકોની દૃષ્ટિએ અનુકૂળ રહેવાની પુરી સંભાવના છે.
- સંતાન ની દ્રષ્ટિએ વર્ષ 2022 અનુકૂળ રહેવાની શક્યતા છે. બાળકોના અભ્યાસ પ્રત્યે ખાસ ધ્યાન રાખો.
- વર્ષ નો પાછળ નો સમયગાળો તમારા બાળકો માટે ખૂબ જ અનુકૂળ રહેવાની શક્યતા છે.
- યુગલો ને સંતાન પ્રાપ્તિના પણ યોગ છે.
મકર રાશિ ભવિષ્ય 2022 – લગ્ન જીવન, વૈવાહિક જીવન
- મકર રાશિના જાતકોના લગ્ન જીવન માટે તેમનું લગ્ન જીવન 2021 કરતાં વધુ સારુ રહેશે.
- વર્ષના છેલ્લા છ મહિનામાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- મકર રાશિની સ્ત્રીઓ જેઓ સંતાન સુખ ઈચ્છે છે તેમને આ વર્ષે આ સંતાન સુખ મળી શકે છે.
Makar Varshik Rashifal 2022 in Gujarati – વ્યાપાર, વેપાર
- વ્યાપારિક ગતિવિધિઓમાં વિસ્તાર કરવા માટે થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત રહેશે.
- માર્કેટિંગ તથા અન્ય સંપર્ક સૂત્રોને વધારવામાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તેનાથી તમને વ્યવસાયમાં લાભ થઈ શકે છે.
- ઓક્ટોબર મહિનામાં રોકાણ કરતી સમયે સાવચેત રહેવું, કોઈ પર આંધળો વિશ્વાસ મુકવો નહીં.
- નોકરીમાં કે પગાર વ્યક્તિઓને જે સમસ્યાઓ ચાલી રહી હતી તેનો 2022 માં ઉકેલ મળી શકે તેવી પૂરી શક્યતા છે.
મકર રાશિ ભવિષ્ય 2022 – ભાગ્યશાળી અંક, શુભ અંક, લકી નંબર
સિંહ રાશિ માટે 10, 12 લકી નંબર રહેશે.
FAQ : વારંવાર પૂછાતા પ્રશ્નો – મકર રાશિ ભવિષ્ય 2022
Q. મકર રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. 2022 મકર રાશિના જાતકો માટે ઉતાર ચડાવથી ભરેલું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆત શિક્ષણ, નાણાકીય અને કારકિર્દી માટે અનુકૂળ સાબિત થશે. વર્ષના મધ્યમાં તમારે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે ઓગસ્ટ થી વર્ષના અંત સુધીનો સમય અનુકૂળ સાબિત થશે. પેટ અથવા પાચન સંબંધિત કોઈ પણ સમસ્યાને નજર અંદાજ ન કરવી જોઈએ અને જરૂર પડે તો ડોક્ટરની સલાહ લો.
Q. મકર રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય, સમાધાન ક્યાં છે?
Ans.
1) ગણપતિ સ્તોત્રનો જાપ કરો, ગણેશની પૂજા કરો અને તેમને પ્રસાદ અર્પણ કરો.
2)મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શનિવારે સુંદરકાંડ કરાવો.
3)શનિવારે ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને દાન કરો.
4)અઠવાડિયામાં એકવાર વાદળી કલરના કપડાં પહેરો.
Q. મકર રાશિ ભવિષ્ય 2022 – લવ, પ્રેમ જીવન કેવું રહેશે?
Ans. લવ, પ્રેમ જીવન દૃષ્ટિએ આ વર્ષ સુખદ પસાર થશે. સંબંધો વધારે ગાઢ બની શકે છે. પહેલાથી જ કોઈ સંબંધમાં છો, તો ગેરસમજ ઊભી થવાની સંભાવના છે તેથી વિવાદોથી દૂર રહેવા અને શાંત રહેવાની સલાહ આપવામાં આવે છે. વર્ષનો અંતિમ મહિનો તમારા પ્રેમ જીવન માટે ઉત્તમ બની રહેશે.
મિત્રો "મકર વાર્ષિક રાશિફળ 2022" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
Imported Government website
For Pension | bhavishya Website |
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) | PMJDY Website |