Homeગવર્મેન્ટ એક્ઝામ તૈયારીGujarat na jilla 2023| ગુજરાતના જિલ્લા અને તાલુકા | Districts in Gujarat

Gujarat na jilla 2023| ગુજરાતના જિલ્લા અને તાલુકા | Districts in Gujarat

* Advertisement *
** Advertisement **

Gujarat na jilla 2023 List | ગુજરાતના જિલ્લા અને તાલુકા PDF Download | Districts in Gujarat 2023 List | Gujarat na jilla na name | Gujarat taluka list 2023 |How many district in gujarat 2023? | Map of Gujarat in Gujarati | new district of gujarat | how many taluka in gujarat | 33 જિલ્લા ના નામ | ગુજરાતના કુલ ગામડા

Gujarat na jilla 2023 – ગુજરાત માં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf Download કરવાની લિંક નીચે આપેલી છે. વસ્તી ની દ્રષ્ટિ એ અમદાવાદ જિલ્લો સૌથી મોટો અને વિસ્તાર ની દ્રષ્ટિ એ કચ્છ જિલ્લો સૌથી મોટો છે.અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, તાલુકા, ગામ વિષે ની માહિતી આપેલી છે.

  • ગુજરાત ની સ્થાપના 1લી મે 1960 ના રોજ થઇ હતી.
  • ગુજરાત ભારત ના પશ્ચિમ કાંઠે આવેલું છે અને 1,600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે.
  • ગુજરાત વિસ્તાર ની દ્રષ્ટિ એ ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે નવમું એટલે કે સૌથી મોટું રાજ્ય છે.
  • ગુજરાત માં કેટલા જીલ્લા છે? (Gujarat na jilla ketla) – 33 જીલ્લા છે.

Gujarat na jilla PDF 2023 (ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf)

અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)

ગુજરાતમાં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. અહીં તમને જિલ્લા પ્રમાણે વસ્તી, જિલ્લા પ્રમાણે તાલુકા, જિલ્લા પ્રમાણે ગામ નું લિસ્ટ આપેલું છે. Map of Gujarat in Gujarati નીચે પ્રમાણે છે. 33 જિલ્લા ના નામ નીચે મુજબ છે.

gujarat map with districts
Gujarat map with districts | Gujarat na jilla

How many taluka in gujarat?

No.જિલ્લોવસ્તી લાખમાંતાલુકાકુલ ગામડા
1અમદાવાદ જિલ્લો74.8610558
2અમરેલી15.1411598
3આણંદ20.928365
4અરવલ્લી9.086682
5બનાસકાંઠા
(પાલનપુર)
31.2141250
6ભરૂચ1.699647
7ભાવનગર24.510800
8બોટાદ6.52453
9છોટા ઉદેપુર10.76894
10દાહોદ219696
11ડાંગ (આહવા)2.263311
12દેવભૂમિ દ્વારકા74249
13ગાંધીનગર13.914302
14ગીર સોમનાથ12.16345
15જામનગર21.66113
16જુનાગઢ16.1210547
17કચ્છ21101389
18ખેડા (નડિયાદ)22.9910620
19મહીસાગર9.946941
20મહેસાણા20.3511614
Gujarat na jilla PDF 2023 – ગુજરાતના જિલ્લા અને તાલુકા | 33 જિલ્લા ના નામ

Districts in Gujarat

No.જિલ્લોવસ્તી લાખમાંતાલુકાકુલ ગામડા
21મોરબી10578
22નર્મદા
(રાજપીપળા)
5.95527
23નવસારી13.36389
24પંચમહાલ
(ગોધરા)
16.47604
25પાટણ13.439521
26પોરબંદર5.863149
27રાજકોટ3811856
28સાબરકાંઠા
(હિંમતનગર)
14.738702
29સુરત6110729
30સુરેન્દ્રનગર17.5610654
31તાપી (વ્યારા)8.77523
32વડોદરા36.58694
33વલસાડ17.036460
Gujarat na jilla PDF 2023 – ગુજરાતના જિલ્લા અને તાલુકા | 33 જિલ્લા ના નામ


ગુજરાતના કુલ ગામડા

ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે. જે ઉપર દર્શાવેલા ટેબલમાં જિલ્લા પ્રમાણે જોઈ શકો છો. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી હજી ગામડામાં રહે છે.

Gujarat na taluka ketla che 2023 (ગુજરાતના તાલુકા ના નામ 2023)

ગુજરાતના 252 તાલુકા છે જે જિલ્લા પ્રમાણે નીચે પ્રમાણે છે.

No.જિલ્લો.મુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
1અમદાવાદ જિલ્લો અમદાવાદ10અમદાવાદ સીટી,
બાવળા,
સાણંદ,
ધોલેરા,
ધંધુકા,
ધોળકા,
દસ્ક્રોઇ,
દેત્રોજ-રામપુરા,
માંડલ,
વિરમગામ
2અમરેલીઅમરેલી11અમરેલી,
બગસરા,
બાબરા,
જાફરાબાદ,
રાજુલા,
ખાંભા,
ધારી,
લાઠી,
સાવરકુંડલા,
લીલીયા,
કુકાવાવ
3અરવલ્લી મોડાસા6મોડાસા,
ભિલોડા,
ધનસુરા,
બાયડ,
મેઘરજ,
માલપુરા
4આણંદ આણંદ8આણંદ,
ખંભાત,
બોરસદ,
પેટલાદ,
તારાપુર,
સોજિત્રા,
આંકલાવ,
ઉમરેઠ
5કચ્છ ભુજ10ભુજ,
ભચાઉ,
અંજાર,
અબડાસા(નલિયા),
માંડવી,
મુંદ્રા,
રાપર,
ગાંધીધામ,
લખપત,
નખત્રાણા
6ખેડા નડિયાદ10ખેડા,
નડિયાદ,
કઠલાલ,
મહેમદાવાદ,
કપડવંજ,
ઠાસરા,
મહુધા,
ગલતેશ્વર,
માતર,
વસો
7ગાંધીનગર ગાંધીનગર4ગાંધીનગર,
કલોલ,
દહેગામ,
માણસા
8ગીર સોમનાથવેરાવળ 6વેરાવળ,
કોડીનાર,
ઉના,
સુત્રાપાડા,
ગીર ગઢડા,
તાલાલા,
9છોટાઉદેપુરછોટાઉદેપુર6છોટાઉદેપુર,
સંખેડા,
જેતપુર-પાવી,
કવાટ,
બોડેલી,
નસવાડી
10જામનગર જામનગર6જામનગર,
જામજોધપુર,
જોડીયા,
લાલપુર,
ધ્રોળ,
કાલાવડ
Gujarat taluka list 2023 | गुजरात ना तालुका ना नाम
No.જિલ્લો.મુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
11જૂનાગઢ જૂનાગઢ10જૂનાગઢ શહેર,
જુનાગઢ ગ્રામ્ય,
ભેસાણ,
કેશોદ,
માણાવદર,
મેંદરડા,
માળિયા-હાટીના,
માંગરોળ,
વિસાવદર,
વંથલી
12ડાંગ આહવા3આહવા,
વધાઈ,
સુબીર
13તાપીવ્યારા7વ્યારા,
ડોલવણ,
કુકરમુંડા,
સોનગઢ,
નિઝર,
વાલોડ,
ઉચ્છલ
14દાહોદ દાહોદ9દાહોદ,
ઝાલોદ,
ધાનપુર,
સિંગવડ,
ફતેપુરા,
ગરબાડા,
દેવગઢ બારીયા,
લીમખેડા,
સંજેલી
15દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 4દ્વારકા,
કલ્યાણપુર,
ભાણવડ,
ખંભાળિયા
16નર્મદારાજપીપળા5નાંદોદ,
સાગબારા,
ડેડીયાપાડા,
ગરુડેશ્વર,
તિલકવાડા
17નવસારી નવસારી6નવસારી,
ગણદેવી,
ચીખલી,
વાસંદા,
જલાલપોર,
ખેરગામ
18પંચમહાલ ગોધરા7ગોધરા,
હાલોલ,
કાલોલ,
ઘોઘંબા,
જાંબુઘોડા,
શહેરા,
મોરવા-હડફ
19પાટણપાટણ9પાટણ,
રાધનપુર,
સિદ્ધપુર,
ચાણસ્મા,
સાંતલપુર,
હારીજ,
સમી,
સરસ્વતી,
શંખેશ્વર
20પોરબંદર પોરબંદર3પોરબંદર,
રાણાવાવ,
કુતિયાણા
Gujarat taluka list 2023 | गुजरात ना तालुका ना नाम
No.જિલ્લો.મુખ્ય મથકકુલ તાલુકાતાલુકા ના નામ
21બનાસકાંઠાપાલનપુર14પાલનપુર,
થરાદ,
ધાનેરા,
વાવ,
દિયોદર,
ડીસા,
કાંકરેજ,
દાંતા,
દાંતીવાડા,
વડગામ,
લાખણી,
ભાભર,
સુઈગામ,
અમીરગઢ
22બોટાદ બોટાદ4બોટાદ,
ગઢડા,
બરવાળા,
રાણપુર
23ભરૂચ ભરૂચ9ભરૂચ,
અંકલેશ્વર,
આમોદ,
વાગરા,
હાંસોટ,
જંબુસર,
નેત્રંગ,
વાલીયા,
જગડિયા
24ભાવનગર ભાવનગર10ભાવનગર,
ઘોઘા,
મહૂવા,
ગારીયાધાર,
ઉમરાળા,
જેસર,
પાલીતાણા,
શિહોર,
તળાજા,
વલભીપુર
25મહીસાગર લુણાવડા6લુણાવડા,
કડાણા,
ખાનપુર,
બાલાસિનોર,
વીરપુર,
સંતરામપુર
26મહેસાણા મહેસાણા11મહેસાણા,
કડી,
ખેરાલુ,
બેચરાજી,
વડનગર,
વિસનગર,
વિજાપુર,
ઊંઝા,
જોટાણા,
સતલાસણા,
ગોજારીયા
27મોરબી મોરબી5મોરબી,
માળીયા
મીયાણા,
હળવદ,
વાંકાનેર,
ટંકારા
28રાજકોટ રાજકોટ11રાજકોટ,
ગોંડલ,
ધોરાજી,
જામકંડોરણા,
જેતપુર,
જસદણ,
કોટડાસાંગાણી,
પડધરી,
ઉપલેટા,
લોધિકા,
વિછીયા
29વડોદરા વડોદરા8વડોદરા,
કરજણ,
પાદરા, ડ
ભોઇ,
સાવલી,
શિનોર,
ડેસર,
વાઘોડીયા
30વલસાડ વલસાડ6વલસાડ,
કપરાડા,
પારડી,
વાપી,
ધરમપુર,
ઉંમરગામ
31સાબરકાંઠા હિંમતનગર 8હિંમતનગર,
ખેડબ્રહ્મા,
પ્રાંતિજ,
ઇડર,
તલોદ,
પોશીના,
વિજયનગર,
વડાલી
32સુરતસુરત10સુરત સીટી,
કામરેજ,
બારડોલી,
માંગરોળ,
મહુવા,
ઓલપાડ,
માંડવી,
ચોર્યાસી,
પલસાણા,
ઉમરપાડા
33સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર10વઢવાણ,
પાટડી,
ચોટીલા,
દસાડા,
લખતર,
ધ્રાંગધ્રા,
લીંબડી,
થાનગઢ,
સાયલા,
ચુડા
Gujarat taluka list 2023 | गुजरात ना तालुका ना नाम

***આ પણ વાંચો***


👉 Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ

👉 ગુજરાતની નદીઓ Map 2023

👉 ગુજરાત ના બંદરો 2023

👉 ગુજરાત RTO નું લિસ્ટ 2023

👉 Gujarat ni Bhugol MCQ Quiz – ગુજરાતની ભૂગોળ MCQ Quiz (અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો – IMP 100 પ્રશ્નો )

New district of gujarat – Gujarat Na Jilla ni Rachana no Itihas

  • ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની કુલ સંખ્યા 17 હતી.
  • 2013 માં 7 જિલ્લા અને 22 તાલુકા ઉમેરવામાં આવ્યા હતા.
  • 2013 માં ગુજરાતમાં કુલ 26 જિલ્લા અને 225 તાલુકા હતા.
  • છેલ્લે 2017 માં દાહોદ જિલ્લામાં શીંગવડ તાલુકાની રચના કરવામાં આવી હતી.
  • 2023 માં હાલ કુલ 33 જિલ્લા અને 267 તાલુકા છે.
1960ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની
કુલ સંખ્યા 17 હતી. જે નીચે મુજબ છે.
કચ્છ, જૂનાગઢ, જામનગર, ખેડા, વડોદરા,
અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, ભરૂચ,
સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, ભાવનગર,
અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, સુરત
1964ગાંધીનગર જિલ્લો રચાયો
1966વલસાડ જિલ્લો રચાયો
1997પોરબંદર, આણંદ, નર્મદા, દાહોદ,
નવસારી જિલ્લો રચાયો
2000પાટણ જિલ્લો રચાયો
2007તાપી જિલ્લો રચાયો
2013અરવલ્લી, છોટા ઉદેપુર, મહિસાગર,
ગીરસોમનાથ, બોટાદ, મોરબી,
દેવભૂમિ દ્વારકા જિલ્લો રચાયો
new district of gujarat – ગુજરાતના જિલ્લાની રચના નો ઇતિહાસ

કયા જિલ્લામાંમાંથી કયો જિલ્લો બન્યો

નવો જિલ્લોવર્ષકયા જિલ્લામાંથી બન્યો
ગાંધીનગર1964અમદાવાદ, મહેસાણા
વલસાડ1966સુરત
દાહોદ1997પંચમહાલ
નર્મદા1997ભરુચ
નવસારી1997વલસાડ
પોરબંદર1997જુનાગઢ
આણંદ1997ખેડા
પાટણ2000મહેસાણા, બનાસકાંઠા
તાપી2007સુરત
મહીસાગર2013પંચમહાલ, ખેડા
અરવલ્લી2013સાબરકાંઠા
છોટા ઉદેપુર2013વડોદરા
દેવભૂમિ દ્વારકા2013જામનગર
બોટાદ2013ભાવનગર, અમદાવાદ
મોરબી2013જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર
ગીર-સોમનાથ2013જુનાગઢ
કયા જિલ્લામાંમાંથી કયો જિલ્લો બન્યો

કયા મુખ્યમંત્રીના સમયમાં કયા જિલ્લાની રચના થઈ

મુખ્યમંત્રી તેમના સમયમાં બનેલ જિલ્લા
બળવંતરાય મહેતાગાંધીનગર
હિતેન્દ્રભાઈ દેસાઇવલસાડ
શંકરસિંહ વાઘેલાદાહોદ, નર્મદા, પોરબંદર,
આણંદ, નવસારી
કેશુભાઈ પટેલપાટણ
નરેન્દ્ર મોદીતાપી, મહીસાગર, છોટા-ઉદેપુર,
અરવલ્લી, બોટાદ, ગીર-સોમનાથ,
મોરબી, દેવભૂમિ દ્વારકા
કયા મુખ્યમંત્રીના સમયમાં કયા જિલ્લાની રચના થઈ

નદીના નામ પરથી Gujarat na jilla ના નામ

નદીનું નામ જિલ્લાનું નામ
મહીમહીસાગર
બનાસબનાસકાંઠા
સાબરમતીસાબરકાંઠા
નર્મદાનર્મદા
તાપીતાપી
નદીના નામ પરથી Gujarat na jilla ના નામ

રાજાના નામ પરથી ગુજરાતના જિલ્લાના નામ

રાજાનું નામ જિલ્લાનું નામ
ભાવસિંહજીભાવનગર
જામ સાહેબજામનગર
સુરેન્દ્રસિંહજીસુરેન્દ્રનગર
નરેશ અમરવલ્લીઅમરેલી
અહમદશાહઅમદાવાદ
રાજાના નામ પરથી ગુજરાતના જિલ્લાના નામ

Gujarat na jilla na name (Districts in Gujarat)

અહીં તમને ગુજરાતના જિલ્લા પ્રમાણે કુલ વિસ્તાર, સાક્ષરતા દર, દર 1000 પુરુષે મહિલાઓ નું લિસ્ટ આપેલું છે.

No.District
જિલ્લો
Total area
In sq. km
કુલ વિસ્તાર
Literacy Rate
સાક્ષરતા દર
Sex Ratio
દર 1000 પુરુષે મહિલાઓ
1અમદાવાદ જિલ્લો808786.65 %899
2અમરેલી676074.25 %964
3આણંદ294174.13 %924
4અરવલ્લી330874 %940
5બનાસકાંઠા
(પાલનપુર)
1075166.39 %936
6ભરૂચ652487.66 %942
7ભાવનગર833476.84 %931
8બોટાદ256467.63 %908
9છોટા ઉદેપુર343665.2 %924
10દાહોદ364245.46 %981
11ડાંગ (આહવા)176860.23 %986
12દેવભૂમિ દ્વારકા405169 %938
13ગાંધીનગર214084.16 %920
14ગીર સોમનાથ375572.23 %970
15જામનગર1418474.4 %941
Districts in Gujarat – (Gujarat na jilla na name) | how many taluka in gujarat
No.District
જિલ્લો
Total area
In sq. km
કુલ વિસ્તાર
Literacy Rate
સાક્ષરતા દર
Sex Ratio
દર 1000 પુરુષે મહિલાઓ
16જુનાગઢ883976.88 %952
17કચ્છ4567470.59 %908
18ખેડા (નડિયાદ)395382.65 %937
19મહીસાગર226061.33 %946
20મહેસાણા448484.76 %925
21મોરબી487184.59 %924
22નર્મદા
(રાજપીપળા)
275572.31 %961
23નવસારી219684.78 %961
24પંચમહાલ
(ગોધરા)
886669.06 %948
25પાટણ574072.3 %935
26પોરબંદર227276.63 %947
27રાજકોટ1120382.2 %924
28સાબરકાંઠા
(હિંમતનગર)
539065.57 %952
29સુરત432686.65 %788
30સુરેન્દ્રનગર1048972.1 %930
31તાપી (વ્યારા)343468.26 %1004
32વડોદરા779481.21 %934
33વલસાડ295180.94 %926
Districts in Gujarat – (Gujarat na jilla na name) | how many taluka in gujarat

ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf, ગુજરાતના જિલ્લા pdf

ગુજરાતના 33 જિલ્લા અને તાલુકા નું લિસ્ટ PDF માં ડાઉનલોડ કરવા માટે નીચે ની લિંક પર ક્લિક કરો.


[ggWhatsappButton]


[ggTelegramButton]


વિસ્તાર ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા ગુજરાતના જિલ્લા – Gujarat na jilla 2023

No.District
જિલ્લો
Total area (In sq. km)
કુલ વિસ્તાર
1કચ્છ45674 sq. km
2જામનગર14184 sq. km
3રાજકોટ11203 sq. km
4બનાસકાંઠા10751 sq. km
5સુરેન્દ્રનગર10489 sq. km
Top 5 Districts by Total Area

વસ્તી ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા ગુજરાતના જિલ્લા – District of Gujarat

No.District
જિલ્લો
Population (In Lakh)
વસ્તી (લાખમાં)
1અમદાવાદ74.86 લાખ
2સુરત61 લાખ
3રાજકોટ38 લાખ
4વડોદરા36.5 લાખ
5બનાસકાંઠા31.2 લાખ
Top 5 Districts by Population, ગુજરાત ના જીલ્લા

gujarat no sauthi nano jillo – ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.

આ અગત્ત્યની જનરલ નૉલેજ (GK - General knowledge) માહિતી તમને ગમી હોય તો બીજા લોકો, મિત્રો, ફેમિલિ સાથે જરૂર થી શેર કરો.

******* આ પણ વાંચો ********

How many district in gujarat 2023? – ગુજરાત ના જિલ્લા કેટલા છે?

ગુજરાતના 33 જિલ્લા છે. સમગ્ર ગુજરાત 5 વિભાગ માં વહેંચાયેલું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. 5 વિભાગ પ્રમાણે જિલ્લાઓનું લિસ્ટ નીચે મુજબ છે.

1. ઉત્તર ગુજરાત ના જિલ્લા

No.જિલ્લાનું નામતેની સરહદે આવેલા જિલ્લા
1Aravalli – અરવલ્લીમહીસાગર, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા
2Banaskantha – બનાસકાંઠામહેસાણા, સાબરકાંઠા, પાટણ, કચ્છ
3Gandhinagar – ગાંધીનગરઅમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી
4Mehsana – મહેસાણાસાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ
5Patan – પાટણકચ્છ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર
6Sabarkantha – સાબરકાંઠાબનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી
ઉત્તર ગુજરાત ના જિલ્લા

2. દક્ષિણ ગુજરાત ના જિલ્લા

No.જિલ્લાનું નામતેની સરહદે આવેલા જિલ્લા
1Bharuch – ભરૂચવડોદરા, સુરત, નર્મદા, આણંદ
2Dang – ડાંગતાપી, નવસારી
3Narmada – નર્મદાસુરત, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી
4Navsari – નવસારીસુરત, તાપી, વલસાડ, ડાંગ
5Surat – સુરતભરુચ, નવસારી, તાપી, નર્મદા
6Tapi – તાપીનર્મદા, સુરત, નવસારી, ડાંગ
7Valsad – વલસાડનવસારી
દક્ષિણ ગુજરાત ના જિલ્લા

3. મધ્ય ગુજરાત ના જિલ્લા

No.જિલ્લાનું નામતેની સરહદે આવેલા જિલ્લા
1Ahmedabad – અમદાવાદગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, મહેસાણા, ખેડા
2Anand – આણંદભરુચ, વડોદરા, ખેડા, અમદાવાદ
3Chhota Udaipur – છોટા ઉદેપુરપંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા
4Dahod – દાહોદછોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ
5Kheda – ખેડાઅમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, આણંદ, અરવલ્લી, પંચમહાલ
6Mahisagar – મહીસાગરખેડા, પંચમહાલ, અરવલ્લી, દાહોદ
7Panchmahal – પંચમહાલદાહોદ, વડોદરા, છોટા-ઉદેપુર, ખેડા, આણંદ, મહીસાગર
8Vadodara – વડોદરાછોટા-ઉદેપુર, ખેડા, આણંદ, ભરુચ, આણંદ, પંચમહાલ
મધ્ય ગુજરાત ના જિલ્લા

4. સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાત ના જિલ્લા)

No.જિલ્લાનું નામતેની સરહદે આવેલા જિલ્લા
1Amreli – અમરેલીભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ
2Bhavnagar – ભાવનગરઅમરેલી, બોટાદ, અમદાવાદ
3Botad – બોટાદભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ
4Devbhoomi Dwarka – દેવભૂમિ દ્વારકાજામનગર, પોરબંદર
5Gir Somnath – ગીર સોમનાથઅમરેલી, જુનાગઢ
6Jamnagar – જામનગરરાજકોટ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા
7Junagadh – જુનાગઢઅમરેલી, રાજકોટ, ગીર-સોમનાથ, પોરબંદર
8Morbi – મોરબીકચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર
9Porbandar – પોરબંદરજુનાગઢ, જામનગર, રાજકોટ, દેવભૂમિ-દ્વારકા
10Rajkot – રાજકોટબોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી
11Surendranagar – સુરેન્દ્રનગરઅમદાવાદ, કચ્છ, પાટણ, મહેસાણા, બોટાદ, રાજકોટ, મોરબી
સૌરાષ્ટ્ર ના જિલ્લા (પશ્ચિમ ગુજરાત ના જિલ્લા)

5. કચ્છ ના જીલ્લા

No.જિલ્લાનું નામ તેની સરહદે આવેલા જિલ્લા
1Kutch – કચ્છમોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા

10 Famous city of gujarat

No.સિટી
1અમદાવાદ
2સુરત
3ગાંધીનગર
4રાજકોટ
5વડોદરા
6ભાવનગર
7જામનગર
8જુનાગઢ
9આણંદ
10ગાંધીધામ
10 Famous city of gujarat

વિડીયો ગમે તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.

Video Source : YouTube – WebSankul Official

FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Districts in Gujarat ] :

Q. વસ્તી ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા જિલ્લા કયા છે?

Ans.
1) Ahmedabad – અમદાવાદ – 74.86 લાખ
2) Surat – સુરત – 61 લાખ
3) Rajkot – રાજકોટ – 38 લાખ
4) Vadodara – વડોદરા – 36.5 લાખ
5) Banaskantha – બનાસકાંઠા – 31.2 લાખ

Q. ગુજરાતના કુલ ગામડા કેટલા છે?

Ans. ગુજરાતના કુલ ગામડા આશરે 18,860 છે.

Q. How many district in gujarat 2023? – ગુજરાતના જિલ્લા કેટલા છે?

Ans. ગુજરાતના 33 જિલ્લા છે.

Q. વિસ્તાર ની દ્રષ્ટિ એ 5 સૌથી મોટા જિલ્લા કયા છે?

Ans.
1) Kachchh – કચ્છ – 45674 sq. km
2) Jamnagar – જામનગર – 14184 sq. km
3) Rajkot – રાજકોટ – 11203 sq. km
4) Banaskantha – બનાસકાંઠા – 10751 sq. km
5) Surendranagar – સુરેન્દ્રનગર – 10489 sq. km

Q. how many taluka in gujarat? (total taluka in gujarat 2023)

Ans. હાલ 2023ગુજરાતના 252 તાલુકા છે.

Q. gujarat no sauthi nano jillo – ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?

Ans. ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.

*** આ પણ વાંચો *** 
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

વધુ માહિતી માટે ગવર્મેન્ટની નીચેની વેબસાઈટ વિઝીટ કરો.

અમદાવાદ ગુજરાત ગવર્મેન્ટ ની વેબસાઈટ

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular