કર્ક રાશિ ભવિષ્ય 2022, કર્ક રાશિફળ 2022, કર્ક વાર્ષિક રાશિફળ 2022, kark Rashi Varshik Rashifal 2022 in Gujarati, કર્ક રાશિ 2022 નું રાશિફળ, Cancer Yearly Horoscope 2022, cancer rashifal 2022
કર્ક રાશિ ભવિષ્ય 2022 – kark varshik rashifal 2022
કર્ક રાશિ ના લોકો સ્વભાવે ખૂબ જ ભાવના પ્રધાન, લાગણીશીલ હોય છે. જીવનમાં હંમેશા આગળ વધવાની ઇચ્છા રાખવી એમની મુખ્ય વિશેષતા હોય છે. તેમનામાં સહનશીલતાનો થોડો અભાવ હોય છે તથા પોતાની પ્રશંસા સાંભળવી તેમને ખૂબ ગમતી હોય છે. બીજા લોકોની આંતરિક ભાવનાઓ તેઓ ખુબ જ સરળતાથી સમજી શકતા હોય છે તેમની પ્રથમ પ્રાથમિકતા તેમના જીવનના સંબંધો હોય છે. આ જ કારણ છે કે કોઈપણ નિર્ણયો મુખ્યત્વે લાગણીઓના આધારે લે છે.
કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2022 ઘણી બાબતોમાં સારું રહેવાની શક્યતા છે. તમે વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરશો અને તમે જ્યાંથી વિચાર્યું પણ ન હોય ત્યાંથી સારો નફો મેળવો તેવી શક્યતા છે. જો તમે નોકરી કરતા હોવ તો ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમારી પ્રગતિ થશે અને તમને ઇન્ક્રીમેન્ટ મળશે. આ વર્ષે ગુરુ તમારા ભાગ્યમાં ગોચર કરશે. વર્ષ 2022 માં, કોઈ ખાસ વ્યક્તિ તમારા વિશ્વાસને દગો આપી શકે છે અને તેના કારણે તમારો વિશ્વાસ પણ તૂટી શકે છે. તમે જીવનને નવા સિદ્ધાંતો શરૂ કરવાની યોજના બનાવી શકો છો.
કર્ક રાશિ | અગત્યની માહિતી |
કર્ક રાશિ સ્વામી | ચંદ્ર | Moon |
કર્ક રાશિ ના અક્ષર | ડ, હ | Da, Ha |
આરાધ્ય દેવ | શંકર ભગવાન | Lord Shankar |
અનુકૂળ કલર | દુધિયો | Milky |
કર્ક રાશિ લકી નંબર | 4, 5 |
અનુકૂળ દિશા | દક્ષિણ, પૂર્વ | South, East |
રાશિ ધાતુ | તાંબું, ચાંદી | Copper, Silver |
રાશિ રત્ન | મોતી | Pearl |
રાશિ અનુકૂળ રત્ન | મોતી, કોરલ, પોખરાજ Pearl, Red Coral, Yellow Sapphire |
અનુકૂળ દિવસ | સોમવાર, મંગળવાર અને ગુરુવાર Monday, Tuesday and Thursday |
રાશિ સ્વભાવ | ચલ | Movable |
રાશિ તત્વ | જળ | Water |
રાશિ પ્રકૃતિ | કફ | Kapha |
[ggTelegramButton]
કર્ક રાશિફળ 2022 – જ્યોતિષીય ઉપાય
- સારા સ્વાસ્થ્ય માટે કોરલ, પોખરાજ રત્ન રિંગ ફિંગરમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.
- સારા શૈક્ષણિક રીઝલ્ટ માટે અભ્યાસ દરમિયાન દક્ષિણ, પૂર્વ દિશામાં બેસવું જોઈએ.
- ધંધા, વ્યવસાયમાં સારી તકો માટે સ્કૂલ-કોલેજ અથવા મંદિરોમાં વૃક્ષો નું વાવેતર કરો.
- લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે ભૂરા અને કાળા કલરના કપડાં પહેરવાનું ટાળો અને અપંગ વ્યક્તિને ભજન આપો.
- નોકરીમાં સફળતા માટે, દરરોજ 10 મિનિટ ધ્યાન કરો અને ॐ શબ્દનો જાપ કરો.
કર્ક રાશિ ભવિષ્ય 2022 – પોઝિટિવ
- કર્ક રાશિના લોકો માટે વર્ષ નો વચ્ચેનો ભાગ અનુકૂળ રહેશે.
- મિત્રો અને સગા-સંબંધીઓ સાથે મધુર સંબંધો રહેશે.
- કુવારા લોકો માટે આ વર્ષ સમાચાર આપશે.
- યુવાઓ અને વિદ્યાર્થીઓને એપ્રિલ પછીનો સમયગાળો અનુકૂળ રહેશે.
- અટકેલા સરકારી કાર્યો આ વર્ષમાં પૂર્ણ થશે.
કર્ક રાશિફળ 2022 – નેગેટિવ
- કર્ક રાશિના લોકો માટે વર્ષ ની શરૂઆત થોડી મુશ્કેલ રહેશે.
- આવકની સાથે સાથે ખર્ચમાં પણ થોડો વધારો થશે.
- આર્થિક બાબતમાં કોઇ પર વિશ્વાસ કરવો નહીં ભાગીદારીમાં સાવચેતી રાખવી.
- બાળકો અને યુવાનોને અભ્યાસ બાબતે દબાણ કરવું નહીં.
- મિલકત અને જમીનના કાર્ય કરતા વખતે સાવચેત રહેવું.
[ggWhatsappButton]
[ggTelegramButton]
***** આ પણ વાંચો *****
12 રાશિનું વાર્ષિક રાશિફળ 2022
કર્ક રાશિ ભવિષ્ય 2022 – આર્થિક સંપત્તિ
- નાણાકીય દૃષ્ટિએ આ વર્ષ સામાન્ય કરતાં સારું રહેશે.
- પરંતુ વર્ષની શરૂઆત નબળી રહી શકે છે.
- આવી સ્થિતિમાં, તમારા ખર્ચ પર નિયંત્રણ રાખીને શક્ય હોય ત્યાં સુધી તમારા પૈસા એકઠા કરવાનો પ્રયાસ કરો.
- એપ્રિલ પછી પરિસ્થિતિમાં થોડો ફેરફાર થશે. આ ઉપરાંત, તમને સરકારી ક્ષેત્રથી પૈસા મળી શકે છે.
- પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર આખા વર્ષ દરમિયાન રહેશે.
- ખર્ચ પર નિયંત્રણ રાખવું તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં તમારા માટે મદદરૂપ સાબિત થશે.
કર્ક રાશિફળ 2022 – કરિયર, કારકિર્દી
- કરિયરની દૃષ્ટિએ આ વર્ષ મિશ્ર પરિણામ લાવી રહ્યું છે.
- આ દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને ઉન્નતી મળશે.
- તમારા પ્રયત્નોથી,મહેનતથી તમને પ્રગતિ મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
- તમે જે ક્ષેત્રમાં કામ કરો છો, તેમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે.
- વ્યવસાયના દૃષ્ટિકોણથી વર્ષની શરૂઆત એટલી અનુકૂળ રહેશે નહીં અને તમારે સફળતા મેળવવા માટે સખત મહેનત અને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
- પરંતુ વર્ષના અંતમાં તમને વ્યવસાયમાં સફળતા મળી શકે છે.
kark Rashi 2022 in Gujarati – લવ, પ્રેમ જીવન
- કર્ક રાશિફળ 2021 ના મુજબ લવ જીવન ના માટે કર્ક રાશિ માટે આ વર્ષ મિશ્રિત પરિણામ વાળું રહેવા ની શક્યતા છે.
- વર્ષ ની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનો કર્ક રાશિ માટે ઘણો શુભ રહેશે.
- માર્ચ થી એપ્રિલ સુધી નો સમય પણ કર્ક રાશિ પ્રેમ જીવન માટે સારો રહેશે.
- થોડા જૂના મિત્રો સાથે મળવાનું થશે અને ફરી સંબંધો ગાઢ બનશે.
કર્ક રાશિફળ 2022 – પારિવારિક જીવન, કૌટુંબિક અને સામાજિક જીવન
- આ વર્ષે તમારે પારિવારિક જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
- આના કારણે તમને પરિવારના સુખમાં કમી અનુભવાશે, સાથે જ તમને પરિવારનો સહયોગ મેળવવામાં તકલીફ થશે.
- જેના કારણે તમારું અંગત જીવન તણાવપૂર્ણ રહેશે અને કામના અતિરેકને કારણે તમે મુશ્કેલી અનુભવી શકો છો.
- પરિવારથી દૂર રહેવું પડશે. વર્ષના અંતમાં સંતાનોને લઈને ચાલી રહેલી કોઈપણ ચિંતાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે.
- નવદંપતીઓને આ વર્ષે કોઈ સારા સમાચાર મળી શકે છે.
કર્ક વાર્ષિક રાશિફળ 2022 – સ્વાસ્થ્ય,આરોગ્ય
- આ વર્ષે તમારે સ્વાસ્થ્યની બાબતમાં વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે.
- તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
- આ સમય દરમિયાન તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે.
- યોગાસન નિયમિતપણે કરતા રહો અને તમારે આખા વર્ષ દરમિયાન આહારમાં ખૂબ સંયમ રાખવાની જરૂર પડશે.
કર્ક રાશિ ભવિષ્ય 2022 – શિક્ષા, વિદ્યાર્થી જીવન
- કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત ઉતાર-ચઢાવથી ભરેલી રહેશે.
- જાન્યુઆરી થી એપ્રિલ સુધીનો સમય વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ રહેશે.
- આ સમય દરમિયાન તમારે શિક્ષણના ક્ષેત્રમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે.
- આ સાથે, તમને આ વર્ષ દરમિયાન તમારા અભ્યાસમાં ધ્યાન ન ગુમાવવાની અથવા કોઈ પણ બાબતથી વિચલિત ન થવાની સલાહ આપવામાં આવે છે.
- ઉચ્ચ શિક્ષણની ઈચ્છા રાખતા કર્ક રાશિના જાતકો એપ્રિલ પછી જ્યારે ગુરુ મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે કોઈપણ વિક્ષેપ વિના ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળતા મેળવી શકે છે.
કર્ક રાશિફળ 2022 – બાળક
- કર્ક રાશિ 2022 વાર્ષિક રાશિફળ મુજબ, તમારા બાળકો માટે આ વર્ષ મિશ્રિત પરિણામ આપનારું રહેશે.
- કર્ક રાશિ ના લોકોને પરિવાર અને બાળકો સાથે સમય વિતાવવાની સલાહ આપવામાં આવે છે. જે તમને થતી બધી ગેરસમજણો અને નાની તકરારો ને દૂર કરવામાં જરૂર મદદ કરશે.
- બાળકો માટે વર્ષની શરૂઆત મિશ્રિત રહેશે. વર્ષના શરૂઆતમાં, તમારે બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
કર્ક રાશિ ભવિષ્ય 2022 – લગ્ન જીવન, વૈવાહિક જીવન
- કર્ક રાશિ ના જાતકો ને આ વર્ષ મિશ્રિ પરિણામ પ્રાપ્ત મળશે.
- આ વર્ષ ઘણા ગ્રહો ની બદલતી દશા તમારા વૈવાહિક જીવન માં તણાવની સ્થિતિ ઉત્પત્તિ કરશે.
- અમુક શુભ ગ્રહ, તમારા લગ્ન જીવન માં પ્રેમ આપવાનું કામ પણ કરશે.
- અમુક ગ્રહો ની દૃષ્ટિ ના લીધે તમારા અને જીવનસાથી ના સંબંધોમાં આકર્ષણમાં ઘટાડો આવી શકે છે.
- એકંદરે વર્ષ સારું રહેશે.
kark Rashi Varshik Rashifal 2022 in Gujarati – વ્યાપાર, વેપાર
- જો તમે વેપાર કરશો તો આ વર્ષ લાભદાયક સાબિત થશે.
- ભાગીદારીના વ્યવસાયમાં તમને વધુ સારા પરિણામો મળવાની સંભાવના છે.
- જો કે, તમને સલાહ આપવામાં આવે છે કે વ્યવસાયમાં કોઈપણ નવા ફેરફારો કરવાનું ટાળો.
કર્ક રાશિ ભવિષ્ય 2022 – ભાગ્યશાળી અંક, શુભ અંક, લકી નંબર
કર્ક રાશિ માટે 4,5 લકી નંબર રહેશે.
FAQ : વારંવાર પૂછાતા પ્રશ્નો – કર્ક રાશિ ભવિષ્ય 2022
Q. કર્ક રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?
Ans. વર્ષ 2022 માં, કોઈ ખાસ વ્યક્તિ તમારા વિશ્વાસને દગો આપી શકે છે અને તેના કારણે તમારો વિશ્વાસ પણ તૂટી શકે છે. તમે જીવનને નવા સિદ્ધાંતો શરૂ કરવાની યોજના બનાવી શકો છો.
Q. કર્ક રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય, સમાધાન ક્યાં છે?
Ans. 1) સારા સ્વાસ્થ્ય માટે કોરલ, પોખરાજ રત્ન રિંગ ફિંગરમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. 2) સારા શૈક્ષણિક રીઝલ્ટ માટે અભ્યાસ દરમિયાન દક્ષિણ, પૂર્વ દિશામાં બેસવું જોઈએ. 3) ધંધા, વ્યવસાયમાં સારી તકો માટે સ્કૂલ-કોલેજ અથવા મંદિરોમાં વૃક્ષો નું વાવેતર કરો. 4) લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે ભૂરા અને કાળા કલરના કપડાં પહેરવાનું ટાળો અને અપંગ વ્યક્તિને ભજન આપો. 5) નોકરીમાં સફળતા માટે, દરરોજ 10 મિનિટ ધ્યાન કરો અને ॐ શબ્દનો જાપ કરો.
Q. કર્ક રાશિ ભવિષ્ય 2022 – લવ, પ્રેમ જીવન કેવું રહેશે?
Ans. કર્ક રાશિફળ 2021 ના મુજબ લવ જીવન ના માટે કર્ક રાશિ માટે આ વર્ષ મિશ્રિત પરિણામ વાળું રહેવા ની શક્યતા છે. વર્ષ ની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનો કર્ક રાશિ માટે ઘણો શુભ રહેશે. માર્ચ થી એપ્રિલ સુધી નો સમય પણ કર્ક રાશિ પ્રેમ જીવન માટે સારો રહેશે. થોડા જૂના મિત્રો સાથે મળવાનું થશે અને ફરી સંબંધો ગાઢ બનશે.
મિત્રો "કર્ક વાર્ષિક રાશિફળ 2022" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
Imported Government website
For Pension | bhavishya Website |
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) | PMJDY Website |