Homeગવર્મેન્ટ એક્ઝામ તૈયારીGujarat police constable old paper pdf Download 2016, MCQ Quiz

Gujarat police constable old paper pdf Download 2016, MCQ Quiz

* Advertisement *
** Advertisement **

Gujarat police constable old paper pdf download 2016

Gujarat police constable old paper pdf download

દરેક સ્પર્ધાત્મક પરીક્ષા GPSC – I/II, Class-3, PI, PSI, ASI, LRD Gujarat Police Constable 2021, Talati, High Court Clerk, Binsachivalay Clerk,TET,TAT,Nayab Mamlatdar etc માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે.

👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022


👉 ગુજરાત ના જિલ્લા અને તાલુકા 2021

👉 ગુજરાતની નદીઓ Map 2021

👉 ગુજરાત ના બંદરો 2021

👉 ગુજરાત RTO નું લિસ્ટ 2021

👉 Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ

⭐Gujarat police constable paper PDF Download 2019⭐ MCQ Quiz

⭐Gujarat police constable old paper PDF Download 2016⭐ MCQ Quiz

⭐Gujarat police constable paper PDF Download 2015⭐ MCQ Quiz


ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પેપર 2016 – MCQ Quiz

0%
0

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પેપર 2016 - MCQ Quiz

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પેપર 2016 - MCQ Quiz

1 / 102

1)

Q. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?

2 / 102

2)

Q. સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ?

3 / 102

3)

Q. રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે?

4 / 102

4)

 Q. ક્યા પ્રથમ ભારતીય પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા?

5 / 102

5)

Q. કઈ સંખ્યા સૌથી મોટી છે?

6 / 102

6)

Q. યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3, 4, 5, 6, 27, 8,

7 / 102

7)

Q. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?

8 / 102

8)

Q. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું

9 / 102

9)

Q. સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે?

10 / 102

10)

Q. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે?

11 / 102

11)

Q. સૌથી વધુ સખત ખનીજ કઈ છે?

12 / 102

12)

Q. ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે?

13 / 102

13)

Q. WAN નું પુરૂ નામ લખો.

14 / 102

14)

Q. જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે?

15 / 102

15)

Q. ફ્રેન્ચ ઓપન ટેનીસ ચેમ્પીયનશીપ-2016 માં મીક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો

16 / 102

16)

Q. PDF નો અર્થ થાય છે.

17 / 102

17)

Q. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે

18 / 102

18)

Q. “અ” ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં અ”..

19 / 102

19)

Q. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?

20 / 102

20)

Q. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન કોણે કર્યું?

21 / 102

21)

Q. જય જય ગરવી ગુજરાતી કાવ્યના કવિ કોણ છે?

22 / 102

22)

Q. ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

23 / 102

23)

Q. રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું?

24 / 102

24)

Q. કયું જોડકું ખોટું છે?

25 / 102

25)

Q. ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો?

26 / 102

26)

Q. નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

27 / 102

27)

Q. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે?

28 / 102

28)

Q. શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ?

29 / 102

29)

Q. સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ : દેશ: ?

30 / 102

30)

Q. ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?

31 / 102

31)

Q. સી.આર.પી.સી. નાપ્રબંધો અનુસાર, ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે?

32 / 102

32)

Q. રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ?

33 / 102

33)

Q. સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે?

34 / 102

34)

Q. કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે?

35 / 102

35)

Q. સી. આર. પી. સી. ની કલમ – 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

36 / 102

36)

Q. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ?

37 / 102

37)

Q. 1024 બીટ્સ =

38 / 102

38)

Q. પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી?

39 / 102

39)

Q. એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે?

40 / 102

40)

Q. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

41 / 102

41)

Q. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે?

42 / 102

42)

Q. ઈમેલ માં CC નો અર્થ શું છે?

43 / 102

43)

Q. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે.

44 / 102

44)

Q. 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

45 / 102

45)

Q. “અ” અને “બ” જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે?

46 / 102

46)

Q. OCR નો અર્થ થાય છે.

47 / 102

47)

Q. “ભારતનો સંત્રી એટલે શું?

48 / 102

48)

Q. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે?

49 / 102

49)

Q. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે?

50 / 102

50)

Q. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

51 / 102

51)

Q. ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગેરકાયદેસર મંડળી” માન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

52 / 102

52)

Q. નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?

53 / 102

53)

Q. હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે?

54 / 102

54)

Q. ISRO (ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ તાજેતરમાં સપ્ટેમ્બર-2016 માં એકી સાથે કેટલા ઉપગ્રહ (સેટેલાઈટ) સ્પેસ (space) માં મોકલ્યા?

55 / 102

55)

Q. એક નોટિકલ માઈલ બરાબર :

56 / 102

56)

Q. 400 + 50 + 3000 – 200 + 6

57 / 102

57)

Q. “ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે?

58 / 102

58)

Q. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સતતહોમતદાર કોને ગણી શકાય?

59 / 102

59)

Q. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી…

60 / 102

60)

Q. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ?

61 / 102

61)

Q. ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા છે

62 / 102

62)

Q. વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય?

63 / 102

63)

 Q. જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

64 / 102

64)

Q. ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે ?

65 / 102

65)

Q. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈંટરનેટ સાથે સંબંધીત છે?

66 / 102

66)

Q. 2020 ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજનાર છે?

67 / 102

67)

Q. સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી ક્યા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

68 / 102

68)

Q. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

69 / 102

69)

Q. ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ?

70 / 102

70)

Q. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું?

71 / 102

71)

Q. 2016ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ?

72 / 102

72)

Q. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા?

73 / 102

73)

Q. મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

74 / 102

74)

Q. પેરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ?

75 / 102

75)

Q. નૃત્યના દેવાધિદેવ કોણ હતા?

76 / 102

76)

Q. રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટક્યા દેશના વતની છે?

77 / 102

77)

Q. “અ”, “બ” ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે “બ” ને પગે ફ્રેશ્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘એ કયા ગુના માટે જવાબદાર ઠરશે?

78 / 102

78)

Q. “અ”, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

79 / 102

79) Q. તમને અમારી આ MCQ ક્વિઝ ગમી છે? તમને આનાથી હેલ્પ મળી છે? તમે આવી વધુ MCQ ક્વિઝ વાંચવા માંગો છો? અમને જરૂર થી જણાવજો. તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ કરી જરૂરથી જણાવો

80 / 102

80)

Q. “અ”, “બ” ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘એ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે?

81 / 102

81)

Q. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે?

82 / 102

82)

Q. દેશના બંધારણીય વડા છે

83 / 102

83)

Q. ભારતમાં થિયોસોફીકલ સોસાયટી” ની સ્થાપના કોણે કરેલ હતી?

84 / 102

84)

Q. કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરના હોય છે?

85 / 102

85)

Q. ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

86 / 102

86)

Q. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

87 / 102

87)

Q. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો?

88 / 102

88)

Q. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?

89 / 102

89)

Q. નીચેમાંથી કયું લીપ વર્ષ નથી?

90 / 102

90)

Q. ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા” માન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

91 / 102

91)

Q. …………. એ ઓપરેટીંગ સિસ્ટમનું નામ નથી.

92 / 102

92)

Q. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે

93 / 102

93)

Q. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’, એમ શા પરથી કહી શકાય ?

94 / 102

94)

Q. પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે?

95 / 102

95)

Q. ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?

96 / 102

96)

Q. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ?

97 / 102

97)

Q. “દસ્તાવેજ” ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?

98 / 102

98)

Q. હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ?

99 / 102

99)

Q. “અ”, “બ” ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘એ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે?

100 / 102

100)

Q. 1000 x 0.05 X.01 X 100

101 / 102

101)

Q. 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

102 / 102

102)

Q. ઈન્ટરનેટના સંદર્ભમાં ISPનું આખું નામ……… થાય છે.

Your score is

The average score is 0%

0%


Gujarat police constable old paper pdf download (1-20)


1) ISRO (ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ તાજેતરમાં સપ્ટેમ્બર-2016 માં એકી સાથે કેટલા ઉપગ્રહ (સેટેલાઈટ) સ્પેસ (space) માં મોકલ્યા ?

(A) 4
(B) 8
(C) 12
(D) 16


Answer – B

2) કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

(A) પી.વી. સિંધુ
(B) સાક્ષી મલિક
(C) ગીતા ફોગટ
(D) દીપીકા કુમારી


Answer – B

3) પેરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ?


(A) ઊંચી કૂદ
(B) શોટ પુટ (ગોળા ફેંક)
(C) ભાલાફેંક (જેવીલીન થ્રો)
(D) લાંબીકૂદ


Answer – B

4) ક્યા પ્રથમ ભારતીય પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા?

(A) દેવેન્દ્ર જાજરીયા
(B) મેરીચયન તેગવેલુ
(C) વરૂણ ભાટી
(D) રાજેન્દ્ર સિંહ રાહેલુ


Answer – A

5) રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું હતું?

(A) 1985, નવી દિલ્હી
(B) 1997, કર્ણાટક
(C) 2007, આસામ
(D) 2015, કેરાલા


Answer – D

6) રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટક્યા દેશના વતની છે?

(A) અમેરીકા
(B) જમૈકા
(C) સાઉથ આફ્રિકા
(D) ઈંગ્લેન્ડ


Answer – B

7) તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન કોણે કર્યું?

(A) રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી
(B) ઉપરાષ્ટ્રપતિ શ્રી હમીદ અન્સારી
(C) પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી
(D) ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ


Answer – B

8) 2016ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ?

(A) એન્ડી મુરે
(B) મિલોસરાઉનીક
(C) રોજર ફેડરર
(D) રફેલ નડાલ


Answer – A

9) ફ્રેન્ચ ઓપન ટેનીસ ચેમ્પીયનશીપ-2016 માં મીક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો

(A) લિયેન્ડર પેસ – માર્ટીના હિંગીસ
(B) સાનિયા મિર્ઝા – ઈવાન કોડીક
(C) સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના
(D) વિનસ વિલીયમ – રાજીવરામ


Answer – A

10) નીચેમાંથી કયું લીપ વર્ષ નથી?

(A) 2008
(B) 1800
(C) 19080
(D) 440


Answer – B

11) યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો. 3, 4, 5, 6, 27, 8,

(A) 64
(B) 10
(C) 81
(D) 54


Answer – C

12) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મકાન : દિવાલ : દેશ: ?

(A) સરહદ
(B) રાજ્ય
(C) સમુદ્ર
(D) સૈન્ય


Answer – A

13) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે?

(A) પુરૂષની બહેન છે.
(B) પુરૂષની મા છે.
(C) પુરૂષની દીકરી છે.
(D) પુરૂષની દાદી છે.


Answer – A

14) જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ?

(A) રવિવાર
(B) બુધવાર
(C) ગુરૂવાર
(D) શુક્રવાર


Answer – C

15) 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ?

(A) 20
(B) 50
(C) 100
(D) 200


Answer – C

******* આ પણ વાંચો ********

16) કઈ સંખ્યા સૌથી મોટી છે?

(A) -10
(B) -20
(C) –30
(D) -40


Answer – A

17) 1000 x 0.05 X.01 X 100

(A) 0.5
(B) 5
(C) 50
(D) 500


Answer – C

18) 400 + 50 + 3000 – 200 + 6

(A) 3256
(B) 3656
(C) 3156
(D) 3356


Answer – A

19) “અ”, ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.

(A) “અ” ભારતમાં ગુનો ન કરેલ હોઈ ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
(B) “અ” સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
(C) “અ” સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
(D) “અ” જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાનાં ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.


Answer – B

20) ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગેરકાયદેસર મંડળી” માન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

(A) પાંચ
(B) 24100
(C) આઠ
(D) નવા


Answer – A


[ggWhatsappButton]


[ggTelegramButton]


Gujarat police constable old paper pdf download (21-40)

21) “અ” અને “બ” જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે?

(A) ગેરકાયદેસર મંડળીનાં સભ્યો
(B) બખેડો
(C) હુલ્લડ
(D) બિગાડ (મિસચિફ)


Answer – B

22) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે?

(A) લોર્ડ માઉન્ટબેટન
(B) સર ફેડરિક પોલોક
(C) લોર્ડ મેકોલે
(D) લોર્ડ વિલિયમ બેન્ટિક


Answer – C

23) ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા” માન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

(A) બે
(B) ત્રણ
(C) પાંચ
(D) સાત


Answer – A

24) “અ”, “બ” ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે “બ” ને પગે ફ્રેશ્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘એ કયા ગુના માટે જવાબદાર ઠરશે?

(A) સાદી ઈજા
(B) ગંભીર ઇજા
(C) ઈરાદાપૂર્વકની સાદી ઈજા
(D) ખૂનનો પ્રયત્ન


Answer – B

25) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?

(A) 1 થી 489
(B) 1 થી 511 |
(C) 1 થી 598
(D) 1 થી 623


Answer – B

26) “ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે?

(A) 299
(B) 300
(C) 301
(D) 302


Answer – D

27) “અ” ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં અ”..

(A) ચોરીના ગુના માટે જવાબદાર છે.
(B) ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
(C) મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે.
(D) કોઈ ગુનો કરતો નથી.


Answer – B

28) “અ”, “બ” ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘એ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે?

(A) સાપરાધ મનુષ્યવધ
(B) ખૂન
(C) બિગાડ
(D) મિલકતની ગુનાહિત ઉચાપત


Answer – C

29) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ?

(A) નેપાલી
(B) ગુજરાતી
(C) રાજસ્થાની
(D) સિંધી


Answer – C

30) ભારત દેશના બંધારણીય વડા છે


(A) ભારતના વડાપ્રધાન
(B) ભારતના રાષ્ટ્રપતિ
(C) ભારતના મુખ્ય ન્યાયાધીશ
(D) ભારતના નાયબ વડાપ્રધાન


Answer – B

31) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે?

(A) વડાપ્રધાન
(B) રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
(C) ભારતની સંસદ
(D) ભારતના રાષ્ટ્રપતિ


Answer – D

32) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો?

(A) પ્રથમ સુધારો (1951)
(B) પાંત્રીસમો સુધારો 1975)
(C) બેતાલીસમો સુધારો (1976)
(D) ત્રેપનમો સુધારો (1986)


Answer – C

33) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

(A) ભારતીય પ્રશાસનિક સેવા
(B) ભારતીય પોલીસ સેવા
(C) ભારતીય વન સેવા
(D) ભારતીય વિદેશ સેવા


Answer – D

34) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે?

(A) અનુચ્છેદ 200
(B) અનુચ્છેદ 300
(C) અનુચ્છેદ 356
(D) અનુચ્છેદ 370


Answer – C

35) રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ?

(A) સુમિત્રા મહાજન
(B) અરૂણ જેટલી
(C) હામીદ અંસારી
(D) પ્રણવ મુખર્જી


Answer – C

36) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે


(A) 25 વર્ષ
(B) 30 વર્ષ
(C) 35 વર્ષ
(D) કોઈન્યૂનત્તમ વય મર્યાદા નથી.


Answer – C

37) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે?

(A) અનુચ્છેદ 32
(B) અનુચ્છેદ 226
(C) અનુચ્છેદ 154
(D) અનુચ્છેદ 201


Answer – B

38) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે?

(A) બુધ
(B) ગુરૂ
(C) પૃથ્વી
(D) મંગળ


Answer – B

39) રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે?

(A) મેગ્યાનું તાપમાન
(B) ભૂકંપની તીવ્રતા
(C) ભૂકંપની વ્યાપકતા
(D) સીરભંગ પ્રક્રિયા


Answer – B

40) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

(A) પ્રસ્તર
(B) રૂપાંતરિત
(C) સેન્દ્રિય
(D) આગ્નેય


Answer – D

Gujarat police constable old paper pdf download (41-60)

41) સૌથી વધુ સખત ખનીજ કઈ છે?

(A) ટાલ્ક
(B) હીરો
(C) સલ્ફર
(D) જિપ્સમ


Answer – B

42) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે?

(A) હિલિયમ
(B) ઓઝોન
(C) ક્રિપ્ટોન
(D) ઓર્ગન


Answer – B

43) ક્યા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે?

(A) હાઈગ્રોમીટર
(B) વર્ષામાપક
(C) એનિમોમીટર
(D) બેરોમીટર


Answer – A

44) “ભારતનો સંત્રી એટલે શું?

(A) હિંદ મહાસાગર
(B) કચ્છનો અખાત (C) અરવલ્લી પર્વત
(D) હિમાલય પર્વત


Answer – D

45) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે?

(A) વારાણસી
(B) અલ્હાબાદ
(C) કોલકાતા
(D) પટણા


Answer – B

46) 1024 બીટ્સ =

(A) 1 KB
(C) 1TB
(B) 1 MB
(D) એકપણ નહીં.


Answer – A

47) WAN નું પુરૂ નામ લખો.

(A) Wireless Are Network
(B) Wall Area Network
(C) Wide Area Network
(D) Wi-Fi Area Network


Answer – C

48) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈંટરનેટ સાથે સંબંધીત છે?

(A) URL
(B) DMP
(C) BPM
(D) URK


Answer – A

49) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ?

(A) Google
(B) Yahoo!
(C) Bing
(D) King


Answer – D

50) ઈમેલ માં CC નો અર્થ શું છે?

(A) Cut & Copy
(B) Copy Case
(C) Carbon Copy
(D) એકપણ નહીં.


Answer – C

51) …………. એ ઓપરેટીંગ સિસ્ટમનું નામ નથી.

(A) Window XP
(B) Linux
(C) Ubuntu
(D) Apple


Answer – D

52) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય?

(A) Word
(B) Power Point
(C) Write
(D) Access


Answer – D

53) OCR નો અર્થ થાય છે.

(A) ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન
(B) ઓલ કેરેક્ટર રેકગ્નીસન
(C) ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન
(D) એકપણ નહીં.


Answer – A

54) PDF નો અર્થ થાય છે.

(A) પ્યોર ડોક્યુમેંટ ફોર્મેટ
(B) પ્યોર ડોક્યુમેંટ ફોન્ટ
(C) પોર્ટબલડોક્યુમેંટ ફોર્મેટ
(D) એકપણ નહીં.


Answer – C

55) ઈન્ટરનેટના સંદર્ભમાં ISP નું આખું નામ ……… થાય છે.

(A) Internet Service Provider
(B) Internet Show Provider
(C) Internet Speed Provider
(D) Internet Space Provider


Answer – A

56) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ?

(A) રાજારામ મોહનરાય
(B) સ્વામી રામકૃષ્ણ
(C) સ્વામી વિવેકાનંદ
(D) સ્વામી દયાનંદ સરસ્વતી


Answer – C

57) સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ?

(A) અકબર તથા હેમૂવચ્ચે
(B) રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે |
(C) બાબર તથા હેમૂ વચ્ચે
(D) બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે


Answer – D

58) મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું

(A) અમદાબાદ
(B) કચ્છ
(C) પાટણ
(D) ચાંપાનેર


Answer – D

59) જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે?

(A) ચંડીગઢમાં
(B) અમૃતસરમાં
(C) જાલંધરમાં
(D) પઠાણકોઠમાં


Answer – B

60) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા?

(A) બાલ ગંગાધર તિલક
(B) મદન મોહન માલવીય
(C) એની બસેંટ
(D) સરદાર પટેલ


Answer – B

Gujarat police constable old paper pdf download (61-80)

61) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

(A) વિલિયમ બેંન્ટિક
(B) લોર્ડ વિલિંગ્ડન
(C) લોર્ડ મૈકાલે
(D) લોર્ડ હેસ્ટીંજ


Answer – A

62) ભારતમાં થિયોસોફીકલ સોસાયટી” ની સ્થાપના કોણે કરેલ હતી?

(A) સ્વામી વિવેકાનંદ
(B) બાલ ગંગાધર તિલક
(C) એની બીસેંટ
(D) મહર્ષિ અરવિંદ


Answer – C

63) ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા છે

(A) કૌટિલ્ય
(B) હ્યુએન સાંગ
(C) ફાહ્યાન
(D) મૈગેસ્થનીજ


Answer – D

64) 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

(A) દિલ્લી – મુંબઈ
(B) મુંબઈ – ઠાણે
(C) મુંબઈ – પુણે
(D) દિલ્લી – અમદાવાદ


Answer – B

65) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી…

(A) જરૂરી નથી.
(B) તેના વકીલ માંગણી કરે તો જ.
(C) ફરજીયાત છે.
(D) પોલીસ અધિકારી ઈચ્છે તો જ.


Answer – C

66) પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે?

(A) સી. આર. પી. સી. કલમ – 13
(B) સી. આર. પી. સી. કલમ – 25
(C) સી. આર. પી. સી. કલમ – 125
(D) સી. આર. પી. સી. કલમ -1


Answer – C

67) સી. આર. પી. સી. ની કલમ – 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ?

(A) ત્રણ વર્ષ
(B) બે વર્ષ
(C) એક વર્ષ
(D) પાંચ વર્ષ


Answer – C

68) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી ક્યા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

(A) એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
(B) જીલ્લા પોલીસ અધિક્ષક
(C) ડી. વાય. એસ. પી.
(D) જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ કલાસ


Answer – D

69) સી.આર.પી.સી. નાપ્રબંધો અનુસાર, ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે?

(A) પંદર દિવસ
(B) સાત દિવસ
(C) એકવીસ દિવસ
(D) ત્રીસ દિવસ


Answer – D

70) સી. આર. પી. સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે?

(A) આરોપીને ધમકાવવો
(B) તકસીરવાર ઠરાવવો
(C) આરોપીને ગુના અંગેની જાણ કરવી
(D) સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી


Answer – C

71) “દસ્તાવેજ” ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે?

(A) શિલાલેખ
(B) ધાતુપત્ર
(C) મુદ્રિત સામગ્રી
(D) ઉપરના તમામ (A), (B) અને (C)


Answer – D

72) ગૌણ (Secondary) પૂરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય ?

(A) જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય
(B) જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય
(C) જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય
(D) ઉપરના બધાજ સંજોગોમાં (A), (B) અને (C)


Answer – D

73) હકીકત (FACT) શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે?

(A) કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો
(B) કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જેવું
(C) કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય
(D) ઉપરના તમામ (A), (B) અને (C)


Answer – D

74) ઈન્સાફી કાર્યવાહીના ક્યા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે?

(A) પુનઃ તપાસ સમયે
(B) સર તપાસ સમયે
(C) ઉલટ તપાસ સમયે
(D) સર તપાસ અને પુનઃ તપાસમાં


Answer – C

75) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સતતહોમતદાર કોને ગણી શકાય?

(A) ગુનાને નજરે જોનાર
(B) ગુનાની જગ્યા પર નિવાસ કરનાર
(C) ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર
(D) ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર


Answer – D

76) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

(A) દિવાની કાર્યવાહીમાં
(B) ફોજદારી કાર્યવાહીમાં
(C) (A) અને (B) બંનેમાં
(D) ઉપરમાંથી કોઈનામાં નહીં


Answer – C

77) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું?

(A) સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
(B) સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
(C) સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ
(D) ઉપરના તમામ


Answer – C

78) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે.

(A) 100° સે. પર
(B) 0° સે. પર
(C) – 4° સે. પર
(D) 4° સે. પર


Answer – D

79) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ?


(A) 0
(B) 7.0
(C) 8.0
(D) 14.0


Answer – B

80) હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ?

(A) ઓક્સિજન
(B) રાખ
(C) માટી
(D) પાણી


Answer – D

Gujarat police constable old paper pdf download (81-100)

81) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?

(A) સોડિયમ આયોડાઈડ
(B) સિલવર આયોડાઈડ
(C) કેલ્શિયમ આયોડાઈડ
(D) સોડિયમ ઓક્સાઈડ


Answer – B

82) લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે?

(A) સ્ટેથોસ્કોપ
(B) સ્પીડોમીટર
(C) સ્ફિગ્મોમેનોમીટર
(D) ફિરોમીટર


Answer – C

83) કયું જોડકું ખોટું છે?

(A) શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન
(C) પિટ્યુટરી – ઈસ્ટ્રોજન
(B) સ્વાદુપિંડ – ઈસ્યુલીન
(D) એડ્રીનલ – કાર્ટીસોલ


Answer – C

84) ક્યો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?

(A) હિરો
(B) કોલસો
(C) ચાંદી
(D) ગ્રેફાઈટ


Answer – C

85) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે

(A) નાઈટ્રોજન ડાયોક્સાઈડ
(B) નાઈટ્રસ ઓક્સાઈડ
(C) નાઈટ્રસડાયોક્સાઈડ
(D) નાઈટ્રોજન ઓક્સાઈડ


Answer – B

86) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

(A) હિપેટાઈટીસ
(B) ઈકોલાઈ
(C) ટ્યુબરકલ બેસીલસ
(D) બેસીલસ એન્થસીસ


Answer – A

87) 2020 ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજનાર છે?


(A) ટોકીયો
(B) વોશિંગ્ટન
(C) શાંઘાઈ
(D) મોસ્કો


Answer – A

88) ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ?

(A) જસ્ટીશ આર સુભાષરેડ્ડી
(B) જસ્ટીશ કલ્પેશ જવેરી
(C) જસ્ટીશ બી. એન. કારીયા
(D) જસ્ટીશ અલ્પેશવાય કોગજે


Answer – A

89) ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે ?

(A) બનાસકાંઠા
(B) પાટણ
(C) કચ્છ
(D) ભાવનગર


Answer – C

90) જય જય ગરવી ગુજરાતી કાવ્યના કવિ કોણ છે?

(A) કલાપી
(B) નર્મદ
(C) સ્નેહરશ્મિ
(D) કાન્ત


Answer – B

91) એક નોટિકલ માઈલ બરાબર :

(A) 1.85 કિ.મી.
(B) 1.61 કિ.મી.
(C) 1.65 કિ.મી.
(D) 1.4 કિ.મી.


Answer – A

92) ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે’, એમ શા પરથી કહી શકાય ?

(A) કુટુંબ પ્રેમથી
(B) ઉત્સવ પ્રેમથી
(C) દેશ પ્રેમથી
(D) વૃક્ષ પ્રેમથી


Answer – D

93) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો?

(A) માટીમાંથી
(B) 24$lsziell
(C) પથ્થરમાંથી
(D) લાકડામાંથી


Answer – A

94) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી?

(A) સિદ્ધરાજ જયસિંહના
(B) મૂળરાજ સોલંકીના
(C) વનરાજ ચાવડાના
(D) ભીમદેવના


Answer – A

95) નૃત્યના દેવાધિદેવ કોણ હતા?


(A) નટરાજ
(B) નારદ
(C) વિષ્ણુ
(D) બ્રહ્મા


Answer – A

96) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

(A) મહેસાણા
(B) સાબરકાંઠા
(C) અમદાવાદ
(D) ખેડા


Answer – A

97) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે?

(A) મહારાષ્ટ્ર
(B) ગુજરાત
(C) રાજસ્થાન
(D) મધ્યપ્રદેશ


Answer – C

98) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે?

(A) સમાજલક્ષી
(B) વિકાસાત્મક
(C) મનોમાપનલક્ષી
(D) પર્યાવરણલક્ષી


Answer – A

99) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ?

(A) નિર્જીવ
(B) અનુવંશ
(C) સજીવ
(D) વારસો


Answer – C

100) કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરના હોય છે?


(A) આપખુદ
(B) અધિકાર વાદી
(C) લાડ લડાવવાની
(D) સામેલગીરી વિનાની


Answer – C

FAQ : Gujarat police constable old paper pdf download

Q. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિષય ગુણભાર કેટલો હોય છે?

Ans. જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાર ગુણભાર અલગ અલગ હોય છે. જે તે પરીક્ષા ની તૈયારી કરતા હોય તે પરીક્ષાનો ડીટેલ સિલેબસ જરૂરથી જાણી લેવો. અમે નોંધ્યું છે કે ભૂગોળ, રીઝનીંગ, કાયદો, ઈતિહાસ, વિજ્ઞાન આ વિષય પર સૌથી વધુ પ્રશ્નો પુછાય છે. ડિટેલમાં માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો.

Q. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાય છે?

Ans. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં નીચેના વિષયો પર પ્રશ્નો પુછાય છે. ભૂગોળ, રીઝનીંગ, કાયદો, ઈતિહાસ, વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, બંધારણ, કોમ્યુટર, સ્પોર્ટ્સ, સાહિત્ય, ગણિત, પુરસ્કાર, મનોવિજ્ઞાન-સમાજશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો. ડિટેલમાં માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો.

મિત્રો "Gujarat police constable paper pdf download" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

******* આ પણ વાંચો ********

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular