Gujarat ni Nadio MCQ PDF DOWNLOAD 2022, Rivers of Gujarat MCQ, ગુજરાતની નદીઓ વિશે માહિતી- ગુજરાતનું નદીતંત્ર,બંધો અને નકશો, Rivers of Gujarat MCQ Quiz,gujarat nadi tantra MCQ pdf
Gujarat ni Nadio MCQ – Rivers of Gujarat MCQ
1. નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?
- કચ્છ 2. સુરેન્દ્રનગર 3. અમદાવાદ 4.રાજકોટ
A. 1,2
B. 2,3
C. 2,4
D. 2,3,4
સાચો જવાબ- C
2. નીચેના પૈકી કયો પર્વત ગુજરાતમાં આવ્યો નથી ?
A. શેત્રુંજય
B. બરડો
C. સહ્યાદ્રી
D. આરાસુર
સાચો જવાબ- C
3. સૌરાષ્ટ્રમાં સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?
A. ભાદર
B. ભોગાવો
C. મોજ
D. આજી
સાચો જવાબ- A
4. ‘સાંગાવાડી’, ‘ઊંડ’ અને ‘પાર’ ના નામ છે ?
A. વાનગીઓ
B. નદીઓ
C. પશુઓ
D. ઘઉંના બિયારણ
સાચો જવાબ- B
5. નીચેના પૈકી કઇ નદી ગુજરાત રાજ્યમાં થી વહેતી નથી ?
A. સીપુ
B. ભીમા
C. બનાસ
D. શેઢી
સાચો જવાબ- B
[ggTelegramButton]
6. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?
A. મેશ્વો
B. બનાસ
C. કચ્છ
D. મહી
સાચો જવાબ- B
7. લગભગ 1312 કી.મી.ની લંબાઈ ધરાવતી નદી કઈ છે ?
A. કાવેરી
B. ગોદાવરી
C. સાબરમતી
D. નર્મદા
સાચો જવાબ- D
8. નીચેના પૈકી કઇ નદી ગુજરાત રાજ્યમાં થી વહે છે ?
A. જેલમ
B. ચિનાબ
C. રાવી
D. શેઢી
સાચો જવાબ- D
9. કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર ‘ચરોતર’ તરીકે ઓળખાય છે ?
A. શેઢી અને મહી
B. નર્મદા અને ધાધર
C. વાત્રક અને સાબરમતી
D. સાબરમતી અને કંઠી
સાચો જવાબ- A
10. ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે ?
A. મધ્ય ગુજરાત
B. કચ્છ
C. સૌરાષ્ટ્ર
D. ઉત્તર ગુજરાત
સાચો જવાબ- A
[ggWhatsappButton]
[ggTelegramButton]
Gujarat ni Nadio MCQ – Rivers of Gujarat MCQ
11. પરવાલિયા અને અલંગ નદી વચ્ચેના ગઢાણ …….. માં ખેંચાય છે ?
A. કચ્છના અખાત
B. મન્નારના અખાત
C. ખંભાતનો અખાત
D. એડનની ખાડી
સાચો જવાબ- C
12. નીચેના પૈકી કઇ નદી ગુજરાત રાજ્યમાં થી વહેતી નથી ?
A. સીપુ
B. રાવી
C. બનાસ
D. શેઢી
સાચો જવાબ- B
13. નીચેના પૈકી કઇ નદીને મુખત્રિકોણ નથી ?
A. કાવેરી
B. દામોદર
C. બનાસ
D. નર્મદા
સાચો જવાબ- D
14. નીચે પૈકી કઈ નદી/ નદીઓ નર્મદા ને મળતી નથી ?
1. ભુખી 2. સીપુ 3. અમરાવતી 4. ખારી
A. ફક્ત 1
B. ફક્ત 1 , 4
C. ફક્ત 4
D. ફક્ત 2, 3
સાચો જવાબ- C
15. ગુજરાતમાં તાપી નદીનું પ્રવેશ સ્થાન જણાવો ?
A. વિજાપુર
B. કંઠમાળ ના ડુંગરા
C. હરણફાળ
D. ઉત્તરસંડા
સાચો જવાબ- C
16. નીચેનામાંથી અંતઃસ્થ નદી કઈ છે ?
A. હાથમતી
B. શેત્રુંજી
C. તાપી
D. સરસ્વતી
સાચો જવાબ- D
17. ગુજરાતની કઈ નદી ને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે ?
A. નર્મદા
B. સાબરમતી
C. મહી
D. શેઢી
સાચો જવાબ- A
18. પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ?
A. પીપલનેર ના ડુંગર માંથી
B. અટાલા ડુંગર માંથી
C. વાંસદાના ડુંગરમાંથી
D. પાનેરા ના ડુંગર માંથી
સાચો જવાબ- A
19. સાબરમતી ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદીઓમાંથી એક નદી છે તેનું ઉદ્ગમ સ્થાન કયું છે ?
A. અંબાજી નજીક કોટેશ્વર
B. અરવલ્લી પર્વતમાળા
C. ઢેબર સરોવર રાજસ્થાન
D. શિરણાવ પર્વત રાજસ્થાન
સાચો જવાબ- C
20. ગુજરાતનું પૂર્ણા વન્યજીવન અભયારણ્ય ક્યાં નો ભાગ છે ?
A. વિદ્યા પર્વતમાળા
B. સાતપુડા પર્વતમાળા
C. પશ્ચિમ ઘાટ
D. દક્કન ના પઠાર
સાચો જવાબ- C
21. ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુંજી નદીની લંબાઈ ના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય?
A. શેઢી, શેત્રુંજી, ભાદર, સાબરમતી , પૂર્ણા
B. પૂર્ણા, ભાદર, શેત્રુંજી, સાબરમતી, શેઢી
C. સાબરમતી, ભાદર, શેત્રુંજી, શેઢી, પૂર્ણા
D. પૂર્ણા, શેઢી, શેત્રુંજી, ભાદર, સાબરમતી
સાચો જવાબ- C
22. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ‘મુક્તેશ્વર સિંચાઇ યોજના’ કઇ નદી ઉપર કરવામાં આવેલ છે ?
A. બાલારામ નદી
B. સરસ્વતી નદી
C. સીપુ નદી
D. શેત્રુંજી નદી
સાચો જવાબ- B
23. ……….. એ ગુજરાતની દક્ષિણ માં આવેલી સૌથી મોટી નદી છે ?
A. ધાધર
B. દમણગંગા
C. પૂર્ણા
D. અંબિકા
સાચો જવાબ- B
24. નીચેના પૈકી ક્યુ/ કયા વિધાન /વિધાનો ગુજરાતના દરિયા કિનારા માટે સાચુ/ સાચા છે ?
A. વલસાડ, નવસારી, ભરૂચ, અને સુરત જિલ્લાની પશ્ચિમ સરહદ અરબી સમુદ્ર છે
B. ભાવનગર અમરેલી જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની પૂર્વ સરહદ અરબી સમુદ્ર છે
C. A અને B બંને
D. A અને B પૈકી કોઈ પણ નહીં
સાચો જવાબ- C
25. સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને ………… ની ખાડી કહેવાય છે ?
A. સુવાલી
B. કોપાલી
C. લાણાસરી
D. ખારીસરી
સાચો જવાબ- B
26. ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનારનાં શિખરો પૈકી અંબામાતા, દત્તાત્રેય શિખર ઉપરાંત અન્ય ત્રણ શિખરો જેમાં નીચેના કયા શિખર નો સમાવેશ થતો ?
A. કાળકાનું શિખર
B. ગોરખનાથ
C. દાતાર ની ટૂંક
D. નેમિનાથ નું જૈન દેરાસર
સાચો જવાબ- D
27. ગુજરાતના કયા દરિયાકિનારે વેલ અને શાર્ક માછલી આવતી હોય છે ?
A. કચ્છના અખાતમાં
B. ઓખાને વેરાવળના બંદરનો દરિયાકાંઠે
C. મગદલ્લા બંદર ના કિનારે
D. દહેજના દરિયાકિનારે
સાચો જવાબ- B
28. લુણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને નીચેના પૈકી ક્યાં વહી જાય છે ?
A. કચ્છના રણમાં
B. અરબી સમુદ્રમાં
C. ખંભાતના અખાતમાં
D. સાંભાર તળાવમાં
સાચો જવાબ- A
29. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ?
A. ગાવિલગઢ ની ટેકરીઓ પાસેથી
B. મહાબળેશ્વર પાસેથી
C. વિંધ્યાચળ અમરકંટક પાસેથી
D. ત્રમ્બક ના ડુંગરમાંથી
સાચો જવાબ- C
30. કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ?
A. મહી
B. તાપી
C. સાબર
D. મેશ્વો
સાચો જવાબ- A
31. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ ‘લાટ પ્રદેશ’ કહેવાતો ?
A. હિરણ, ભોગાવો
B. ઓરસંગ, મહી
C. મહી, રેવા
D. વાત્રક, શેઢી
સાચો જવાબ- C
32. ગુજરાતની કઇ નદી દરિયાને મળતી નથી?
A. મહી
B. તાપી
C. સાબર
D. સરસ્વતી
સાચો જવાબ- D
33. કઈ નદી ને ‘ઉત્તર ગુજરાતની અંબા’ કહે છે ?
A. સરસ્વતી
B. બનાસ
C. સાબર
D. મહી
સાચો જવાબ- B
34. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
A. શેત્રુંજય
B. બરડો
C. જેસોર
D. ગીરનાર
સાચો જવાબ- D
35. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
A. મહી
B. તાપી
C. સાબરમતી
D. મેશ્વો
સાચો જવાબ- C
Gujarat ni Nadio MCQ – Rivers of Gujarat MCQ
Q. પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ?
Ans. પીપલનેર ના ડુંગર માંથી
Q. કઈ બે નદી વચ્ચેનો વિસ્તાર ‘ચરોતર’ તરીકે ઓળખાય છે ?
Ans. શેઢી અને મહી
મિત્રો "Gujarat ni Nadio MCQ - Rivers of Gujarat MCQ" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
*** આ પણ વાંચો ***
Gujarat ni Bhugol Geography MCQ Quiz | ગુજરાતની ભૂગોળ MCQ
Computer MCQ in gujarati | કોમ્પ્યુટર MCQ
Current Affairs MCQ in Gujarati PDF | કરંટ અફેર 2022 ગુજરાતી
Maths MCQ Questions 2022 | ગણિતના MCQ પ્રશ્નો
Gujarat na jilla MCQ Quiz PDF
OJAS – Gujarat Government Online Job Application System