Gujarat ni Nadio Map PDF Book Free Download | ગુજરાતની નદીઓ વિશે માહિતી | Rivers of Gujarat | ગુજરાતનું નદીતંત્ર | gujarat nadi tantra pdf | gujarat ni nadio na nam | ગુજરાતની નદીઓ નો નકશો pdf | ગુજરાતની નદીઓ અને બંધો | gujarat river map
આ લેખમાં Gujarat ni nadio નદીઓ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.જે તમને જનરલ નોલેજ ઉપરાંત ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો જાણીએ ગુજરાતની નદીઓ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં.
- ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ ની સંખ્યા છે.
- ભૌગોલિક પરિસ્થિતિને આધારે ગુજરાતની નદીઓને નીચેના 3 ભાગમાં વહેંચવામાં આવી છે.
1 | તળ ગુજરાતની નદીઓ | કુલ 17 નદી | વધુ પાણી |
2 | સૌરાષ્ટ્રની નદીઓ | કુલ 71 નદી | મધ્યમ પાણી |
3 | કચ્છની નદીઓ | કુલ 97 નદી | ઓછું પાણી |
👉 Gujarat ni Bhugol MCQ Quiz – ગુજરાતની ભૂગોળ MCQ Quiz (અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો – IMP 100 પ્રશ્નો )
👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022
Gujarat ni Nadio Map PDF – ગુજરાતની નદીઓ વિશે માહિતી
Gujarat ni Nadio ઉપરાંત અમે LRD Gujarat Police Constable ની પરીક્ષાના સંપૂર્ણ સિલેબસ નું મટીરીયલ, સબ્જેક્ટ પ્રમાણે MCQ Quiz ટૂંક સમયમાં અહીં અપલોડ કરીશું.
- કુવારીકા નદી ની વ્યાખ્યા : આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુવારીકા નદી તરીકે ઓળખાય છે.
- Rivers of India | Bharat ni Nadio Map | ભારતની નદીઓ
કચ્છની નદીઓ વિશે માહિતી (Rivers of Gujarat)
કચ્છની મોટાભાગની નદીઓ મધ્ય ધાર ના ડુંગરમાંથી નીકળી ને ઉત્તર દિશામાં કે દક્ષિણ દિશામાં વહેતી જોવા મળે છે જેને આધારે તેને બે ભાગમાં વહેંચી શકાય છે.
1) ઉત્તર વાહિની (કચ્છના મોટા રણ ને મળનારી) | 2) દક્ષિણી વાહિની (કચ્છના અખાતને મળતી) |
ભૂખી, કાળી, સુવી, માલણ, નારા, ખારી, ધુરુંડ, કાયલો, સારણ, | કનકાવતી, રુક્માવતી, નાગમતી, લાકડીયા, ભુખી, રાખડી, ખારોડ, સાઈ, સાંગ |
સૌરાષ્ટ્રની નદીઓ વિશે માહિતી (ગુજરાતનું નદીતંત્ર)
પશ્ચિમ તરફ વહેતી કચ્છના અખાતને મળનારી નદીઓ | આજી, સિંહણ, ઉડ નાગમતી, રંગમતી, ફુલઝર, ઘી અને ગોમતી |
પૂર્વ તરફ વહેતી ખંભાતના અખાતને મળતી નદીઓ | શેત્રુંજય, કાળુભાર, ઘેલો, ભોગાવો |
દક્ષિણ તરફ વહેતી અરબ સાગર ને મળતી નદીઓ | સની, સરસ્વતી, કપિલા, હિરણ, શીગરવો |
તળ ગુજરાતની નદીઓ વિશે માહિતી (Gujarat ni nadio na nam)
ઉત્તર ગુજરાતની નદીઓ | મધ્ય ગુજરાતની નદીઓ | દક્ષિણ ગુજરાતની નદીઓ |
બનાસ સરસ્વતી રૂપેણ પુષ્પાવતી ખારી બાલારામ સીપુ હાથમતી ગોહાઇ | મહી સાબરમતી મેશ્વો માઝમ વાત્રક શેઢી પાનમ વિશ્વામિત્રી ઢાઢણ | નર્મદા કીમ તાપી કોલક અંબિકા પુણા ઔરંગા દમણગંગા સર્પગંગા |
ગુજરાતની નદીઓ અને બંધો | Gujarat nadi tantra
નીચેની માહિતી બરાબર વાંચવા માટે 👈ડાબી-જમણી👉 બાજુએ સ્ક્રોલ કરો
No. | નદી | ઉદગમ સ્થાન | અંત | ડેમ 👉 | નદીની લંબાઈ (કિમી) | નદી કિનારે વસેલા નગરો | વિશેષતા |
1 | સાબરમતી | ઉદેપુર પાસેના, વેકરીયા પાસેના ઢેબર સરોવર માંથી, રાજસ્થાન | વડગામ પાસે ખંભાતના અખાતમાં | *ધરોઈ ડેમ (સતલાસણા-મહેસાણા), *વાસણા બેરેજ-અમદાવાદ, *માતરવાડી ડેમ, પાટણ | 321 | મહુડી, ગાંધીનગર, અમદાવાદ | ગુજરાતની સૌથી લાંબી નદી |
2 | નર્મદા | મેકલ પર્વતમાળાના અમરકંટક માંથી, મધ્યપ્રદેશ | ભરૂચ પાસે ખંભાતના અખાતમાં અલિયાબેટ પાસે | *સરદાર સરોવર, નર્મદા *ભાડભૂત ડેમ, ભરૂચ | 1312 (ગુજરાતમાં આશરે 160 કિમી) | ભરૂચ, ઝઘડીયા, શુકલતીર્થ, ચાંદોદ | *ગુજરાતની જળ જથ્થાની દૃષ્ટિએ સૌથી મોટી નદી |
3 | મહી | મધ્યપ્રદેશના મેહદ સરોવરમાંથી | વ્હોરાની ખાડી ખંભાતનો અખાત, આણંદ | *કડાણા, મહીસાગર *વણાકબોરી, બાલાસિનોર | 500 (ગુજરાતમાં આશરે 180 કિમી) | વાસદ, ખાનપુર | *મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી છે. *કર્કવૃત બે વાર ઓળંગે છે. |
4 | તાપી | મધ્યપ્રદેશ બેતુલ જિલ્લાના મહાદેવની ટેકરીમાંથી | સુરત પાસે ડુમસ નજીક અરબ સાગરમાં | *ઉકાઈ (તાપી), *કાકરાપાર (માંડવી, સુરત) | 324 (ગુજરાતમાં આશરે 224 કિમી) | સુરત, ઉકાઈ, માંડવી, કુકરમુંડા | *સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. |
5 | બનાસ | રાજસ્થાનના રાજસમંદમાં કુંભલગઢ નજીક અરવલ્લી પર્વતમાળાની ખમનોર ટેકરીઓમાંથી | કચ્છના નાના રણમાં સમાઇ જાય છે. | દાંતીવાડા, બનાસકાંઠા | 270 | ડીસા, દાંતીવાડા, કાંકરેજ, સાતલપુર | *ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી *ગુજરાતની સૌથી મોટી કુંવારીકા નદી |
6 | ભાદર | જસદણની પૂર્વમાં આવેલા મદાવા ડુંગર માંથી | નવી બંદર પાસે અરબ સાગરમાં | *લીલાખા બંધ (ભાદર-1, ગોંડલ રાજકોટ) *ભાદર-2, ધોરાજી | 194 | જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, આટકોટ,કુતિયાણા | *સૌરાષ્ટ્રની સૌથી મોટી અને લાંબી નદી |
7 | શેત્રુંજી | ગિરના ઢુંઢીના ડુંગર માંથી | સુલતાનપુર પાસે ખંભાતના અખાતમાં | *રાજસ્થળી ડેમ, ભાવનગર *ખોડિયાર ડેમ, અમરેલી | 160 | ધારી, પાલીતાણા | *સૌરાષ્ટ્રની 2 નંબરની સૌથી મહત્વની નદી |
8 | કાળુભાર | અમરેલી જિલ્લાના રાયપુરના ડુંગરમાંથી | ખંભાતના અખાતમાં | *કાળુભાર બંધ, ગઢડા | 95 | — | |
9 | વિશ્વામિત્રી | પાવાગઢના ડુંગર માંથી | કરજણ તાલુકાના પીંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે | *સયાજી સરોવર *આજવા ડેમ, આજવા | 110 | વડોદરા, ખાનપુર | *મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. |
10 | મચ્છુ | આનંદપુરા ના ઉચ્ચ પ્રદેશ ભડલાના ડુંગરમાંથી | કચ્છના નાના રણમાં | *મચ્છુ-1 (વાકાનેર,મોરબી) *મચ્છુ-2 (મોરબી) *મચ્છુ-3 (મોરબી) | 110 | મોરબી, વાંકાનેર, માળીયા | કચ્છના નાના રણમાં મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કુંવારીકા નદી |
[ggWhatsappButton]
[ggTelegramButton]
Gujarat ni Nadio (ગુજરાતની નદીઓ નો નકશો) 11-20
નીચેની માહિતી બરાબર વાંચવા માટે 👈ડાબી-જમણી👉 બાજુએ સ્ક્રોલ કરો
No. | નદી | ઉદગમ સ્થાન | અંત | ડેમ👉 | નદીની લંબાઈ (કિમી) | નદી કિનારે વસેલા નગરો | વિશેષતા |
11 | આજી | સરધારા પાસેના ડુંગરમાંથી | કચ્છના અખાતમાં | *આજી-1,રાજકોટ *આજી-2,રાજકોટ *આજી-3,પડધરી | 102 | રાજકોટ | |
12 | વઢવાણ ભોગાવો | નવા ગામના ચોટીલાના ડુંગરો માંથી | સાબરમતી નદીને મળે છે | *નાયકા (ગૌતમગઢ,મુળી) *ધોળીધજા,વઢવાણ | 101 | વઢવાણ, સુરેન્દ્રનગર | |
13 | લીમડી ભોગાવો | ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી | સાબરમતી નદીને મળે છે | *થોરીયાળી સુરેન્દ્રનગર, સાયલા | 113 | લીમડી, થોરીયાળી | *સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતી ને મળે છે. |
14 | મેશ્વો | રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા માંથી | મહેમદાવાદ તાલુકાના સમાદ્વા ગામ નજીક વાત્રક નદીને મળે છે | *મેશ્વો (ભિલોડા, અરવલ્લી) | — | શામળાજી | |
15 | વાત્રક | રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ડુંગરોમાંથી | ધોળકાની દક્ષિણ પૂર્વે આવેલા વૌઠા પાસે સાબરમતીને મળે છે | *વાત્રક યોજના (માલપુર, અરવલ્લી) | — | ઉત્કંઠેશ્વર, ખેડા, માલપુર, અમદાવાદ | |
16 | સરસ્વતી | બનાસકાંઠાના દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી | કચ્છના નાના રણમાં | *મુક્તેશ્વર (દાંતા, બનાસકાંઠા) | 150 | સિધ્ધપુર, પાટણ, દાતા, મુક્તેશ્વર | *સૌથી પ્રાચીન અને કુંવારીકા નદી. |
17 | હાથમતી | મહીકાંઠા ની ટેકરીઓમાંથી | પ્રાંતિજ ની ઉત્તરે સાબરમતી નદીમાં ભળી જાય છે | *હાથમતી (ભિલોડા, અરવલ્લી) | — | હિંમતનગર, ભિલોડા | |
18 | શેઢી | પંચમહાલ જિલ્લાની ધામોદ અને વરધારીની ટેકરીમાંથી | ખેડા પાસે વાત્રક ને મળે છે | — | 113 | નડિયાદ | |
19 | ઢાઢર | પાવાગઢ ડુંગર માંથી | ખંભાતના અખાતમાં | — | 142 | ડભોઇ | |
20 | ખારી | કચ્છના દક્ષિણ ધારના ચાવડાના ડુંગરમાંથી | કચ્છના મોટા રણમાં | *રુદ્રમાતા | 48 | ભુજ |
Gujarat ni Nadio (ગુજરાતની નદીઓ વિશે માહિતી) 21-30
નીચેની માહિતી બરાબર વાંચવા માટે 👈ડાબી-જમણી👉 બાજુએ સ્ક્રોલ કરો
No. | નદી | ઉદગમ સ્થાન | અંત | ડેમ👉 | નદીની લંબાઈ (કિમી) | નદી કિનારે વસેલા નગરો | વિશેષતા |
21 | પૂર્ણા | ડાંગના પીપળેર ના ડુંગરમાંથી | અરબ સાગરમાં | — | 80 | નવસારી, મહુવા | |
22 | ઔરંગા | ધરમપુરના ડુંગર માંથી | અરબ સાગરમાં | — | 97 | વલસાડ | |
23 | ઘેલો | ફુલઝર ગામ પાસે,જસદણના પર્વતમાંથી, રાજકોટ | ખંભાતના અખાતમાં | *ઈડરિયો ડેમ (બાબરા) | 118 | ગઢડા, વલભીપુર | |
24 | માઝમ | શામળાજી નજીકની ટેકરીઓમાંથી | દહેગામ તાલુકામાં વાત્રક નદીમાં મળી જાય છે | *માઝમ (મોડાસા,અરવલ્લી) | — | મોડાસા | |
25 | પુષ્પાવતી | ઊંઝા તાલુકાના ડુંગરોમાંથી | રૂપેણ માં સમાઈ જાય છે | — | — | મોઢેરા, ઉનાવા | |
26 | સુખભાદર | મદાવા ડુંગરોમાંથી | ખંભાતના અખાતમાં | *ભાડલા ડેમ (રાણપુર, બોટાદ) | 112 | રાણપુર,ધંધુકા,ધોલેરા | |
27 | પાનમ | મહીકાંઠા ની ટેકરીમાંથી | મહી નદીને મળે છે | *પાનમ (સંતરામપુર,મહીસાગર) | — | દેવગઢબારિયા | |
28 | કીમ | રાજપીપળાની ટેકરીમાંથી | અરબસાગર માં | — | 112 | કીમ, ઓલપાડ | *ગુજરાતની સૌથી મોટી બે નદી નર્મદા અને તાપી ની વચ્ચે આવેલ નદી |
29 | રૂપેણ | અરવલ્લીના ટૂંગા પર્વતમાંથી | કચ્છના નાના રણમાં | — | 156 | મહેસાણા,પાટણ, વિસનગર, ખેરાલુ | કુંવારીકા નદી |
30 | ઓજત | ગીર ની ટેકરી માંથી | નવી મંદિર પાસે ભાદરને મળે છે | *અમીરપુરા ડેમ (કુતિયાણા) | 125 | નવીબંદર |
Gujarat ni Nadio (ગુજરાતની નદીઓ વિશે માહિતી) 31-40
નીચેની માહિતી બરાબર વાંચવા માટે 👈ડાબી-જમણી👉 બાજુએ સ્ક્રોલ કરો
No. | નદી | ઉદગમ સ્થાન | અંત | ડેમ👉 | નદીની લંબાઈ (કિમી) | નદી કિનારે વસેલા નગરો | વિશેષતા |
31 | અંબિકા | સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે | અરબ સાગરમાં | *મધર ઇન્ડિયા સિંચાઇ યોજના (મહુવા, સુરત) | 136 | બીલીમોરા, વાસંદા | |
32 | કોલક | સાપુતારાની ટેકરીમાંથી | અરબ સાગરમાં | — | 50 | ઉદવાડા | *પરાસીઓનું કાશી તરીકે ઓળખાતું ઉદવાડા કોલક નદીના કિનારે આવેલું છે. |
33 | દમણગંગા | સહ્યાદ્રીની ટેકરી (મહારાષ્ટ્ર) | અરબ સાગરમાં | *મધુબન ડેમ (દાદરાનગર હવેલી) *દમણ ગંગા ડેમ (વાપી) | 131 | સેલવાસ,વાપી | *દક્ષિણ ગુજરાતની છેલ્લી નદી |
34 | મીંઢોળા | સોનગઢના ડોસવાડા નજીકથી | અરબ સાગરમાં | — | 105 | બારડોલી, વ્યારા | — |
35 | ગોંડલી | રાજકોટના કોટડાસાંગાણી પાસેથી | ભાદર નદીને મળે છે | — | — | ગોંડલ, કોટડાસાંગાણી | — |
36 | રુક્માવતી | કચ્છ ના ભુજ તાલુકાના રામપર-વેકરા ગામમાંથી નીકળી | કચ્છના અખાતને મળે છે | વિજયસાગર બંધ | 50 | માંડવી | — |
37 | કનકાવતી | કચ્છના ભીમપુર ગામ નજીકથી નીકળે છે | કચ્છના અખાતને મળે છે | કંકાવટી જળાશય યોજના, ખારુઆ | 40 | — | — |
38 | હીરણ | ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં | તાલાલા પાસે વિલિન થઇ જાય છે | *કમલેશ્વર બંધ(હીરણ-1), *ઉમરેઠી બંધ (હીરણ-2) | 40 | તાલાલા | — |
Gujarat ni nadio – અમે આ આર્ટીકલ ને સતત અપડેટ કરી રહ્યા છીએ. વધુ માહિતી માટે જોડાયેલા રહો.
******* આ પણ વાંચો ********
- Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
- ગુજરાત ના જિલ્લા અને તાલુકા
- ગુજરાત ના બંદરો
- ગુજરાતની નદીઓ Map PDF
- ભારતની નદીઓ નકશો,બંધો,નદીતંત્ર
- ભારતના રાજ્યો અને રાજધાની
- ગુજરાત RTO નું લિસ્ટ 2021
[ggWhatsappButton]
[ggTelegramButton]
FAQ – Gujarat ni Nadio – ગુજરાતની નદીઓ
Q. ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે?
Ans. ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ છે.
Q. ગુજરાતની સૌથી પ્રાચીન નદી કઈ નદી ને કહેવામાં આવે છે?
Ans. સરસ્વતી નદીને સૌથી પ્રાચીન નદી કહેવામાં આવે છે?
Q. કુવારીકા નદી ની વ્યાખ્યા?
Ans. આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુવારીકા નદી તરીકે ઓળખાય છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
*** આ પણ વાંચો ***
- Rivers of India | Bharat ni Nadio | ભારતની નદીઓ
- Rivers of Gujarat MCQ | ગુજરાતની નદીઓ MCQ
- ગુજરાતના નવા મુખ્યમંત્રી – ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય
- ગુજરાત માં ફરવા માટેના ટોપ 10 સ્થળો
- ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત
- Gujarat ni Bhugol (Geography) MCQ Quiz
- ગુજરાત RTO નું લિસ્ટ 2021
- Sarkari Yojana Gujarat 2021
- OJAS – Gujarat Government Online Job Application System
Nice post
Thank you very much Jayesh sangada 🙂