Homeગવર્મેન્ટ એક્ઝામ તૈયારીGujarat ni bhugol MCQ PDF 2022 | ગુજરાતની ભૂગોળ MCQ PDF |...

Gujarat ni bhugol MCQ PDF 2022 | ગુજરાતની ભૂગોળ MCQ PDF | Gujarat Geography mcq

* Advertisement *
** Advertisement **

Gujarat ni bhugol MCQ PDF | ગુજરાતની ભૂગોળ mcq | Gujarat Geography MCQ Quiz Questions (ગુજરાતી ભાષામાં) – For LRD Gujarat Police Constable 2022, GPSC, Class-3, PI, PSI, ASI, Talati, Clerk, TET, TAT

Gujarat ni Bhugol MCQ Quiz (Set-2)

અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)

0%

Gujarat na jilla, Bhugol (ગુજરાત ના જિલ્લા,ભૂગોળ)

Gujarat ni Bhugol-Geography : SET-2 (ગુજરાત ની ભૂગોળ)

Gujarat ni Bhugol-Geography: SET-2 (ગુજરાત ની ભૂગોળ)

1 / 20

1)

Q. નીચેનામાંથી નદી અને બંધ ના સંદર્ભ માં કઈ જોડે ખોટી છે?

2 / 20

2)

Q. ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

3 / 20

3)

Q. ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી કયા સ્થળે આવેલ છે?

4 / 20

4)

Q. ગુજરાતની કઈ નદી કુવારીકા નદીઓ કહેવાય છે અને કચ્છના રણમાં સમાઇ છે?

5 / 20

5)

Q. દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહ નું નામ જણાવો.

6 / 20

6)

Q. ભક્ત કવિ દયારામ નું જન્મ સ્થળ જણાવો.

7 / 20

7)

Q. ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

8 / 20

8)

Q. ફ્લેમિંગો પક્ષી ના ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

9 / 20

9)

Q. ભાભર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

10 / 20

10)

Q. એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે?

11 / 20

11)

Q. નદી અને બંધ ના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે?

12 / 20

12)

Q. ભરૂચ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

13 / 20

13)

Q. ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે?

14 / 20

14)

Q. પક્ષીદર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે?

15 / 20

15)

Q. નીચે દર્શાવેલ જિલ્લામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?

16 / 20

16)

Q. નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી?

17 / 20

17)

Q. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી?

18 / 20

18)

Q. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે?

19 / 20

19)

Q. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં જિલ્લામાં થાય છે?

20 / 20

20)

Q. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

Your score is

The average score is 45%

0%


Quiz SubjectGujarat ni bhugol MCQ
Quiz TypeMCQ
Total Questions20
Set No.2
Gujarat ni Bhugol MCQ Quiz (Set-2)

Gujarat ni Bhugol MCQ Quiz : Set-2 (1-10)

1. ભરૂચ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

A. વડોદરા

B. તાપી

C. નર્મદા

D. સુરત

સાચો જવાબ : તાપી

2.ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

A. ભરૂચ

B. દાહોદ

C. પંચમહાલ

D. નર્મદા

સાચો જવાબ : ભરૂચ

3.ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

A. દાહોદ

B. મહીસાગર

C. ખેડા

D. અરવલ્લી

સાચો જવાબ : અરવલ્લી

[ggTelegramButton]

4.ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

A. અમરેલી

B. મોરબી

C. ભાવનગર

D. રાજકોટ

સાચો જવાબ : મોરબી

5.નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી?

A. ભાવનગર

B. રાજકોટ

C. અમદાવાદ

D. મોરબી

સાચો જવાબ : રાજકોટ

******* આ પણ વાંચો ********

👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022

6.ફ્લેમિંગો પક્ષી ના ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

A. સુરખાબ

B. ઘોરાડ

C. સારસ

D. તેતર

સાચો જવાબ : સુરખાબ

7. નદી અને બંધ ના સંદર્ભમાં કઈ જોડ ખોટી છે?

A. મહી-કંડાણા

B. બનાસ-દાંતીવાડા

C. સાબરમતી-ધરોઈ

D. બધા સાચા

સાચો જવાબ : બધા સાચા

8.ગુજરાતની કઈ નદી કુવારીકા નદીઓ કહેવાય છે અને કચ્છના રણમાં સમાઇ છે?

A. બનાસ, સરસ્વતી, રૂપેણ

B. બનાસ, સાબરમતી, નર્મદા

C. સરસ્વતી, સાબરમતી, નર્મદા

D. આમાંથી એક પણ નહીં

સાચો જવાબ : બનાસ, સરસ્વતી, રૂપેણ

9.નીચેનામાંથી નદી અને બંધ ના સંદર્ભ માં કઈ જોડે ખોટી છે?

A. શેત્રુંજી-ખોડીયાર

B. બનાસ-દાંતીવાડા

C. તાપી-ઉકાઈ

D. મહી-કાકરાપાર

સાચો જવાબ : મહી-કાકરાપાર

10. નીચે દર્શાવેલ જિલ્લામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે?

A. જુનાગઢ

B. બનાસકાંઠા

C. અમરેલી

D. રાજકોટ

સાચો જવાબ : બનાસકાંઠા


[ggWhatsappButton]


[ggTelegramButton]


Gujarat ni Bhugol MCQ Quiz : Set-2 (11-20)

11. ભાભર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

A. તાપી

B. બનાસકાંઠા

C. સુરત

D. ડાંગ

સાચો જવાબ : બનાસકાંઠા

12. એશિયામાં સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયાં આવેલો છે?

A. મહેસાણા

B. ભુજ

C. મેથાણ

D. સુરત

સાચો જવાબ : મેથાણ

13. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી?

A. ઉદયમતી

B. મીનળદેવી

C. ચૌલાદેવી

D. દેવળ દેવી

સાચો જવાબ : ઉદયમતી

14. પક્ષીદર્શન અને કુદરત પ્રેમીઓ માટે વિખ્યાત વઢવાણા તળાવ ક્યાં આવેલું છે?

A. ડભોઇ

B. પાલનપુર

C. સાપુતારા

D. રાજકોટ

સાચો જવાબ : ડભોઇ

15. ગુજરાતમાં ઓઇલ રિફાઇનરી કયા સ્થળે આવેલ છે?

A. કલોલ

B. કોયલી

C. ધાંગધ્રા

D. રાજપીપળા

સાચો જવાબ : કોયલી

16. ભક્ત કવિ દયારામ નું જન્મ સ્થળ જણાવો.

A. બામણા

B. ચાણોદ

C. માંડવી

D. ડભોઇ

સાચો જવાબ : ચાણોદ

17. દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહ નું નામ જણાવો.

A. બહાદુરશાહ ઝફર

B. ઔરંગઝેબ

C. મોહમ્મદ બેગડો

D. શાહજહા

સાચો જવાબ : ઔરંગઝેબ

18. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં જિલ્લામાં થાય છે?

A. કચ્છ

B. દાહોદ

C. અમદાવાદ

D. ગોધરા

સાચો જવાબ : દાહોદ

19. ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યાં આવેલું છે?

A. બોરીયા

B. ઇટવા

C. કડિયા ડુંગર

D. શાણા

સાચો જવાબ : કડિયા ડુંગર

20. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે

A. જુનાગઢ

B. નવસારી

C. ભાવનગર

D. વલસાડ

સાચો જવાબ : નવસારી

FAQ : Gujarat ni Bhugol MCQ

Q. 1997 ના વર્ષમાં ગુજરાતમાં ક્યાં નવા 5 જિલ્લાની રચના કરવામાં આવી?

Ans. આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર

Q. ગુજરાત રાજ્યની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું?

Ans. મહારાષ્ટ્ર

Q. ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા છે?

Ans. 33 જીલ્લા છે.

મિત્રો "Gujarat ni Bhugol MCQ" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

******* આ પણ વાંચો ********

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular