ગુજરાતની ભૂગોળ mcq | Gujarat ni Bhugol Geography MCQ Quiz Questions (ગુજરાતી ભાષામાં) – For LRD Gujarat Police Constable 2022, GPSC, Class-3, PI, PSI, ASI, Talati, Clerk, TET, TAT
Gujarat ni Bhugol Geography MCQ Quiz : Set-1
Gujarat ni Bhugol Geography MCQ Quiz – અહીં ગુજરાતની ભૂગોળની MCQ પ્રેક્ટિસ ક્વિઝ આપેલી છે. આ ક્વિઝમાં સ્પર્ધાત્મક પરિક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. સૌપ્રથમ નીચે જણાવેલ આર્ટીકલ વાંચી લો જે તમને ખૂબ જ મદદરૂપ થશે અને ત્યાર પછી ક્વિઝ આપો.
******* આ પણ વાંચો ********
👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022
- Current Affairs MCQ in Gujarati PDF | કરંટ અફેર 2022 MCQ ગુજરાતી
- Computer MCQ in gujarati | કોમ્પ્યુટર MCQ
- Gujarat na jilla MCQ Quiz PDF
- Maths MCQ Questions 2022 | ગણિતના MCQ પ્રશ્નો
- Rivers of Gujarat MCQ | ગુજરાતની નદીઓ MCQ
Gujarat ni Bhugol Geography MCQ Quiz : Set-1 (1-10)
1.ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
A. પંચમહાલ
B. તાપી
C. વડોદરા
D. છોટાઉદેપુર
A. પંચમહાલ
2.ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો રાજસ્થાન સાથે સરહદ સાથે જોડાયેલો નથી ?
A. દાહોદ
B. પાટણ
C. પંચમહાલ
D. સાબરકાંઠા
B. પાટણ
3.ગુજરાત ના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી?
A. 17
B. 18
C. 19
D. 16
B. 18
4.ગુજરાતના નીચેના પૈકી કયા બંદર નો મત્સ્ય બંદર તરીકે વિકાસ થયો છે?
A. ઓખા
B. અલંગ
C. વેરાવળ
D. કંડલા
C. વેરાવળ
5.ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે?
A. કર્ણાટક
B. આંધ્રપ્રદેશ
C. ગુજરાત
D. તમિલનાડુ
C. ગુજરાત
6.ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?
A. 1600 કિલોમીટર
B. 1700કિલોમીટર
C. 1800 કિલોમીટર
D. 1500 કિલોમીટર
A. 1600 કિલોમીટર
7.નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી?
A. કચ્છ
B. મોરબી
C. અમદાવાદ
D. રાજકોટ
D. રાજકોટ
8.ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?
A. ડાંગ
B. બોટાદ
C. મોરબી
D. તાપી
A. ડાંગ
9.નીચેનામાંથી કયા જિલ્લાની હદ અમરેલી જિલ્લાના સ્પર્શતી નથી?
A. ભાવનગર
B. જામનગર
C. જુનાગઢ
D. બોટાદ
B. જામનગર
10.નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે?
A. ગાંધીનગર
B. જામનગર
C. ખેડા
D. દાહોદ
C. ખેડા
[ggWhatsappButton]
[ggTelegramButton]
Gujarat ni Bhugol Geography MCQ Quiz : Set-1 (11-20)
11.ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને નીચે જણાવ્યા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
A. છોટાઉદેપુર
B. પંચમહાલ
C. મહીસાગર
D. વડોદરા
D. વડોદરા
12.બોટાદ જિલ્લાને કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો?
A. ભાવનગર
B. અમરેલી
C. રાજકોટ
D. અમદાવાદ
A. ભાવનગર
13.ગુજરાત રાજ્યની સ્થાપના 1960 માં થઈ ત્યારે રાજ્યના જિલ્લાઓ ની સંખ્યા કેટલી હતી?
A. 16
B. 19
C. 18
D. 17
D. 17
14.ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પહેલા તે કયા રાજ્યની સાથે જોડાયેલું હતું?
A. રાજસ્થાન
B. ઉત્તરપ્રદેશ
C. મહારાષ્ટ્ર
D. મધ્યપ્રદેશ
C. મહારાષ્ટ્ર
15.ગાંધીનગર જિલ્લાના કેટલા તાલુકા છે?
A. 5
B. 6
C. 4
D. 3
C. 4
16.ગુજરાતના જિલ્લાઓની સંખ્યા કેટલી છે?
A. 43
B. 36
C. 34
D. 33
D. 33
17.ગીર સોમનાથ જિલ્લા ને કયા બે જિલ્લાની હદ મળે છે?
A. રાજકોટ-અમરેલી
B. જુનાગઢ-અમરેલી
C. પોરબંદર-ભાવનગર
D. અમરેલી-ભાવનગર
B. જુનાગઢ-અમરેલી
18.જામનગર જિલ્લાની હદ ને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શથી(મળતી) નથી?
A. મોરબી
B. ગીર સોમનાથ
C. દેવભૂમિ દ્વારકા
D. પોરબંદર
B. ગીર સોમનાથ
19.ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે?
A. સાબરકાંઠા
B. અમદાવાદ
C. રાજકોટ
D. બનાસકાંઠા
D. બનાસકાંઠા
20.ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
A.અમદાવાદ
B.કચ્છ
C. સુરેન્દ્રનગર
D. રાજકોટ
Gujarat ni Bhugol Geography MCQ Quiz : Set-1 (21-30)
21.દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે ?
A. મહી
B.બનાસ
C. સાબરમતી
D. ભાદર
B.બનાસ
22.નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયા રાજ્યમાં છે?
A.ગુજરાત
B.મહારાષ્ટ્ર
C. મધ્યપ્રદેશ
D. રાજસ્થાન
C. મધ્યપ્રદેશ
23.ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?
A.ચરોતર
B.કાનમ
C. ભાલ
D. વાગડ
B.કાનમ
24.સાપુતારા નીચેનામાંથી કઈ પર્વતમાળામાં આવેલ છે?
A.અરવલ્લી
B.સાતપુડા
C. વિંધ્ય
D. સહ્યાદ્રી
D. સહ્યાદ્રી
25.તાપીની દક્ષિણ દિશાએ કઈ પર્વતમાળા શરૂ થાય છે?
A.અરવલ્લી
B.ગીરનાર
C. સહ્યાદ્રી
D.વિંધ્ય
C.સહ્યાદ્રી
26.આમાંથી કઈ નદી કુવારીકા નદી છે?
A.બનાસ
B.તાપી
C.સાબરમતી
D.નર્મદા
A.બનાસ
27.ગીરા ધોધ કયા જીલ્લામાં આવેલો છે?
A.વલસાડ
B.સુરત
C.ડાંગ
D.ભાવનગર
C.ડાંગ
28.પાવાગઢ પર્વત ની ઊંચાઈ કેટલી છે?
A.1100 મીટર
B.1600 મીટર
C.800 મીટર
D.900 મીટર
C.800 મીટર
29.ગુજરાતમાં તમાકુનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?
A.કચ્છ
B.કાનમ
C.ચરોતર
D.સૌરાષ્ટ્ર
C.ચરોતર
30.ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે?
A.પાવાગઢ
B.ગિરનાર
C.શેત્રુંજય
D.કાલા પર્વત
B.ગિરનાર
Gujarat ni Bhugol Geography MCQ Quiz : Set-1 (31-40)
31.નીચેનામાંથી કઈ નદી ટૂંગા પર્વતમાંથી નીકળે છે?
A.બનાસ
B.સરસ્વતી
C.મહીં
D.રૂપેણ
D.રૂપેણ
32.મહી નદી પર કયો બંધ આવેલો છે?
A.કડાણા
B.વણાકબોરી
C.ઉપર માંથી બંને
D.ઉપર માંથી કોઈ નહી
C.ઉપર માંથી બંને
33.નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે?
A.ગીરનાર
B.સાતપુડા
C.વિંધ્ય
D.અરવલ્લી
B.સાતપુડા
34.ગુજરાતમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે?
A.હિરણ
B.શાહી
C.શેત્રુંજી
D.મહી
A.હિરણ
35.______કપિલ સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ પર આવેલું છે?
A.ચાણોદ
B.મોઢેરા
C.દ્વારકા
D.ભાલકા
D.ભાલકા
36.તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
A.વિંધ્યાચળ
B.અરવલ્લી
C.સાતપુડા
D.નીલગીરી
C.સાતપુડા
37.ઉત્તર ગુજરાતની નદીઓમાં _______ સૌથી લાંબી નદી છે?
A.બનાસ
B.રૂપેણ
C.સરસ્વતી
D.આજી
A.બનાસ
38.સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ _____ છે?
A.ભડીયાદ
B.વૌઠા
C.વડતાલ
D.ભાલકા
B.વૌઠા
39.કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે?
A.સાબરમતી-મહી
B.શેત્રુંજી-સરસ્વતી
C.મહી-રેવા
D.મહી-શેત્રુંજી
C.મહી-રેવા
40.ઉકાઈ ડેમ કઈ નદી પર છે?
A.કરજણ
B.મહી
C.તાપી
D.નર્મદા
C.તાપી
Gujarat ni Bhugol Geography MCQ Quiz : Set-1 (41-60)
41.હાલનું કયું શહેર પ્રાચીન સમયમાં સુદામાપુરી તરીકે ઓળખાતું હતું ?
A.પોરબંદર
B.વડોદરા
C.રાજકોટ
D.ભાવનગર
A.પોરબંદર
42.અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે?
A.11
B.12
C.10
D.13
C.10
43.સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે?
A.10
B.9
C.11
D.12
A.10
44.ધોલેરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
A.ભાવનગર
B.અમદાવાદ
C.રાજકોટ
D.સુરત
B.અમદાવાદ
45.પાલીતાણા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
A.રાજકોટ
B.સુરેન્દ્રનગર
C.ભાવનગર
D.અમરેલી
C.ભાવનગર
46.પાટણ જિલ્લો કયા જિલ્લાની સાથે જોડાયેલો નથી?
A.સાબરકાંઠા
B.બનાસકાંઠા
C.મહેસાણા
D.સુરેન્દ્રનગર
A.સાબરકાંઠા
47.રાજકોટ જિલ્લાના કયા જિલ્લાઓ ની હદ સ્પર્શે છે?
A.મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
B.બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ
C.અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી
D.સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ
A.મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
48.કર્કવૃત્ત ગુજરાતના કયા મંદિર પરથી પસાર થાય છે?
A.પાવાગઢ
B.ડાકોર નું મંદિર
C.મોઢેરા નું સૂર્ય મંદિર
D.દ્વારકાધીશ મંદિર
C.મોઢેરા નું સૂર્ય મંદિર
49.મહારાષ્ટ્રને ગુજરાતના કયા બંને રાજ્યોની હદ મળતી નથી?
A.વલસાડ- ડાંગ
B.નર્મદા- સુરત
C.છોટાઉદેપુર- નર્મદા
D.નવસારી -વલસાડ
B.નર્મદા- સુરત
50.ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?
A.કંડલા
B.મુંદ્રા
C.હજીરા
D.દહેજ
A.કંડલા
51.ગુજરાતમાં ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે
A.અમદાવાદ
B.રાજકોટ
C.વડોદરા
D.સુરત
A.અમદાવાદ
52.ઈસવીસન 1411 માં અમદાવાદ શહેરની સ્થાપના કયા મુસ્લિમ શાસકે કરી હતી?
A.અહમદ શાહ
B.અહમદ નદીમ
C.અહમદ ખાન
D.અહમદ પટેલ
A.અહમદ શાહ
53.અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવ્યું?
A.સપ્ટેમ્બર 2018
B.નવેમ્બર 2019
C.ઓક્ટોબર 2016
D.જુલાઈ 2017
D.જુલાઈ 2017
54.અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લાઓ સાથે જોડાયેલી છે?
A.8
B.9
C.7
D.5
C.7
55.અમદાવાદની જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવી હતી?
A.ઔરંગઝેબે
B.મહંમદ બેગડો
C.અકબર
D.અહમદશાહ
D.અહમદશાહ
56.અમદાવાદ શહેર ફરતે કેટલા દરવાજા આવેલા હતા?
A.10
B.14
C.12
D.13
C.12
57.નળ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે?
A.અમદાવાદ
B.ભાવનગર
C.ગાંધીનગર
D.મહેસાણા
A.અમદાવાદ
58.નીચેનામાંથી કયા જિલ્લાઓ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે?
1.અરવલ્લી 2.મહીસાગર 3.પંચમહાલ 4.દાહોદ
A. 1,2 અને 3
B.2,3 અને 4
C.1,2 અને 4
D.1,2,3 અને 4
C.1,2 અને 4
59.સાબરમતી નદીનું ઉદગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે?
A.રાજસ્થાન
B.મધ્યપ્રદેશ
C.ઉત્તરપ્રદેશ
D.મહારાષ્ટ્ર
A.રાજસ્થાન
60.મહી નદીનું ઉદગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે?
A.રાજસ્થાન
B.મધ્યપ્રદેશ
C.ઉત્તરપ્રદેશ
D.મહારાષ્ટ્ર
B.મધ્યપ્રદેશ
61. પવિત્ર રુકમાવતી નદી ના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે?
A.બનાસકાંઠા
B.સાબરકાંઠા
C.કચ્છ
D.પોરબંદર
સાચો જવાબ- C. કચ્છ
62. નીચેના પૈકી કઈ નદી (મુખત્રિકોણ) ડેલ્ટા બનાવતી નથી?
A. ગંગા
B. તાપ્તી
C. ગોદાવરી
D. મહાનદી
સાચો જવાબ- B. તાપ્તી
63. ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પર ની યોજના છે?
A. નર્મદા
B. સાબરમતી
C. તાપી
D. મહી
સાચો જવાબ- A. નર્મદા
64. ………………… નદીના કાંઠે પ્રભાસપાટણ આવેલું છે?
A. હિરણ
B. કાળી સિંધ
C. ઓઝત
D. ભાદર
સાચો જવાબ- A. હિરણ
65. નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બંધાયેલો છે?
A. ધોળી
B. હેરાન
C. રામી
D. કોઈ પણ નહીં
સાચો જવાબ- D. કોઈ પણ નહીં
66. નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી?
A. પૂર્ણા
B. અંબિકા
C. ગીરા
D. પાર
સાચો જવાબ- D. પાર
67. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે?
A. મુન્દ્રા
B. પીપાવાવ
C. કંડલા
D. દહેજ
સાચો જવાબ- C. કંડલા
68. રણના સૌથી ઊંચા ભાગ ને શું કહે છે?
A. ટીબો
B. ટાપુ
C. લાણાસરી
D. ખદીર
સાચો જવાબ- C. લાણાસરી
69. ગુજરાતમાં રણોત્સવ ક્યાં યોજાય છે?
A. રાપર
B. નારાયણ સરોવર
C. નડાબેટ
D. ધોરડો
સાચો જવાબ- D. ધોરડો
70. ગુજરાતમાં લિગ્નાઇટ કયા જિલ્લા માંથી મળે છે?
A. કચ્છ
B. અમદાવાદ
C. પોરબંદર
D. રાજકોટ
સાચો જવાબ- A. કચ્છ
71. કચ્છનું કયું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધા તીર્થ છે?
A. મીરા દાતાર
B. દાતાર
C. ભડીયાદ
D. હાજીપીર
સાચો જવાબ- D. હાજીપીર
72. ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે?
A. કચ્છ
B. વડોદરા
C. રાજકોટ
D. જામનગર
સાચો જવાબ- A. કચ્છ
73. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે?
A. ભાવનગર
B. કચ્છ
C. તાપી
D. ખેડા
સાચો જવાબ- B. કચ્છ
74. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે
A. પાંચાળ
B. કચ્છ
C. ડાંગ
D. વઢીયાર
સાચો જવાબ- C. ડાંગ
75. ભરૂચ નું પ્રાચીન નામ શું હતું
A. ભૃગુપુર
B. સ્તંભતીર્થ
C. દધિ પ્રદ
D. ભૃગુકચ્છ
સાચો જવાબ- D. ભૃગુકચ્છ
76. ગુજરાત રાજ્યના તાપી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
A. નર્મદા
B. સુરત
C. ભરૂચ
D. ડાંગ
સાચો જવાબ- C. ભરૂચ
77. નીચેના પૈકી કયા જિલ્લાની હદ જામનગર જિલ્લાની હદ સ્પર્શતી નથી?
A. જુનાગઢ
B. મોરબી
C. રાજકોટ
D. પોરબંદર
સાચો જવાબ- A. જુનાગઢ
78. 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયું રાજ્ય સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે?
A. કર્ણાટક
B. ગુજરાત
C. ત્રિપુરા
D. ગોવા
સાચો જવાબ- B. ગુજરાત
79. નર્મદા અને તાપી નદી દ્વારા કયા પર્વત ઘેરાયેલા છે?
A. સાતપુડા
B. વિંધ્ય પર્વત
C. હિમાલય
D. આરાસુરની ટેકરીઓ
સાચો જવાબ- B. વિંધ્ય પર્વત
80. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે?
A. મોખડી ઘાટ
B. હાફેશ્વર
C. નાંદોદ
D. હરણફાળ
સાચો જવાબ- D. હરણફાળ
81. ગુજરાત રાજયનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે?
A. ચરોતર
B. ઝાલાવાડ
C. હાલાર
D. કાનમ
સાચો જવાબ- D. કાનમ
82. ગુજરાતનો સૌથી મોટો પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?
A. પાટડી
B. ચારણકા
C. વારાહી
D. રાધનપુર
સાચો જવાબ- B. ચારણકા
83. રાણકી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?
A. મહેસાણા
B. પાટણ
C. ગાંધીનગર
D. પંચમહાલ
સાચો જવાબ- B. પાટણ
84. રુદ્ર મહાલય ક્યાં આવેલું છે?
A.રૂદ્રેશ્વર
B. વેરાવળ
C. સિધ્ધપુર
D. પાટણ
સાચો જવાબ- C. સિધ્ધપુર
85. સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે
A. પાટણ
B. પંચમહાલ
C. જુનાગઢ
D. અમરેલી
સાચો જવાબ- A. પાટણ
86. સરસ્વતી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે
A. પાટણ
B. સુરત
C. પોરબંદર
D. ભરૂચ
સાચો જવાબ- A. પાટણ
FAQ : Gujarat ni Bhugol Geography MCQ Quiz
Q. મધ્યપ્રદેશની સરહદ ને ગુજરાત રાજ્યના કયા બે જિલ્લાની હદ મળે છે?
Ans. દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાની હદ મળે છે.
Q. કર્કવૃત્ત ગુજરાતના કયા કયા જિલ્લા માંથી પસાર થાય છે?
Ans. કર્કવૃત્ત ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ એમ કુલ છ જિલ્લા માંથી પસાર થાય છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
******* આ પણ વાંચો ********
- Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
- ગુજરાત ના જિલ્લા અને તાલુકા
- ગુજરાત ના બંદરો
- ગુજરાતની નદીઓ Map PDF
- Sarkari Yojana Gujarat 2021
- OJAS – Gujarat Government Online Job Application System