Homeગવર્મેન્ટ એક્ઝામ તૈયારીGujarat ni Bhugol 2022 | ગુજરાતની ભૂગોળ pdf download,mcq,quiz,બુક

Gujarat ni Bhugol 2022 | ગુજરાતની ભૂગોળ pdf download,mcq,quiz,બુક

* Advertisement *
** Advertisement **

ગુજરાતની ભૂગોળ pdf, ગુજરાત ભૂગોળ pdf, ગુજરાતની ભૂગોળ pdf download, ગુજરાતની ભૂગોળ mcq, ગુજરાતની ભૂગોળ બુક, ગુજરાતની ભૂગોળ, bhugol mcq in gujarati,gujarat ni bhugol quiz, gujarat ni bhugol mcq pdf, gujarat ni bhugol mcq pdf download

અહીં ગુજરાતની દરેક સ્પર્ધાત્મક પરીક્ષા GPSC – I/II, Class-3, PI, PSI, ASI, LRD Gujarat Police Constable 2021, Talati, High Court Clerk, Binsachivalay Clerk, TET, TAT, Nayab Mamlatdar etc માટે Gujarat ni Bhugol (Geography) વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાત ના જિલ્લા અને તાલુકા, ગુજરાતની નદીઓ, ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતની ડેરીઓ, ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશો, ગુજરાતનાં સરોવરો અને તળાવો, ગુજરાતનાં ડુંગરો,ગુજરાત ના બંદરો, ગુજરાતનો દરિયા કિનારા જેવી વિવિધ માહિતી આપવામાં આવી છે.આ દરેક માહિતી સમયસર અપડેટ કરવામાં આવે છે.

Gujarat ni Bhugol (Geography)

Gujarat ni Bhugol MCQ Quiz : અહીં ગુજરાતની ભૂગોળની MCQ પ્રેક્ટિસ ક્વિઝ આપેલી છે. આ ક્વિઝમાં સ્પર્ધાત્મક પરિક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. અમારા વિવિધ આર્ટીકલ વાંચીને તમે આ Quiz આપી શકો છો.

👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022

👉 Gujarat ni Bhugol MCQ Quiz – ગુજરાતની ભૂગોળ MCQ Quiz (અગાઉની સ્પર્ધાત્મક) પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો – IMP 100 પ્રશ્નો)

⭐Gujarat police constable paper PDF Download 2019 ⭐ MCQ Quiz

⭐Gujarat police constable old paper PDF Download 2016 ⭐ MCQ Quiz

⭐Gujarat police constable paper PDF Download 2015 ⭐ MCQ Quiz


Gujarat ni Bhugol MCQ Quiz : SET – 1

0%
89

Gujarat ni Bhugol-Geography : SET-1 (ગુજરાત ની ભૂગોળ)

Gujarat ni Bhugol-Geography : SET-1 (ગુજરાત ની ભૂગોળ)

1 / 100

1)

Q. ગુજરાત રાજ્યની સ્થાપના 1960 માં થઈ ત્યારે રાજ્યના જિલ્લાઓ ની સંખ્યા કેટલી હતી?

2 / 100

2)

Q. તાપીની દક્ષિણ દિશાએ કઈ પર્વતમાળા શરૂ થાય છે?

3 / 100

3)

Q. પાલીતાણા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?

4 / 100

4)

Q. ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

5 / 100

5)

Q. ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે?

6 / 100

6)

Q. ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પર ની યોજના છે?

7 / 100

7)

Q. સાબરમતી નદીનું ઉદગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે?

8 / 100

8)

Q. નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બંધાયેલો છે?

9 / 100

9) Q. નીચેના પૈકી કઈ નદી (મુખત્રિકોણ) ડેલ્ટા બનાવતી નથી?

10 / 100

10)

Q. મહી નદી પર કયો બંધ આવેલો છે?

11 / 100

11)

Q. ગુજરાતના નીચેના પૈકી કયા બંદર નો મત્સ્ય બંદર તરીકે વિકાસ થયો છે?

12 / 100

12)

Q. ધોલેરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?

13 / 100

13)

Q. ગુજરાતના જિલ્લાઓની સંખ્યા કેટલી છે?

14 / 100

14)

Q. પાટણ જિલ્લો કયા જિલ્લાની સાથે જોડાયેલો નથી?

15 / 100

15)

Q. નીચેનામાંથી કયા જિલ્લાઓ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે?

1.અરવલ્લી 2.મહીસાગર 3.પંચમહાલ 4.દાહોદ

16 / 100

16)

Q. નળ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે?

17 / 100

17)

Q. સાપુતારા નીચેનામાંથી કઈ પર્વતમાળામાં આવેલ છે?

18 / 100

18)

Q. મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે -

19 / 100

19)

Q. જામનગર જિલ્લાની હદ ને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શથી(મળતી) નથી?

20 / 100

20)

Q. અમદાવાદ જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે?

21 / 100

21)

Q. ગુજરાતમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે?

22 / 100

22)

Q. મહારાષ્ટ્રને ગુજરાતના કયા બંને રાજ્યોની હદ મળતી નથી?

23 / 100

23)

Q. અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લાઓ સાથે જોડાયેલી છે?

24 / 100

24)

Q. રાણકી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

25 / 100

25)

Q. ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે

26 / 100

26)

Q. દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે ?

27 / 100

27)

Q. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે?

28 / 100

28)

Q. દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે

29 / 100

29)

Q. ગુજરાતમાં રણોત્સવ ક્યાં યોજાય છે?

30 / 100

30)

Q. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાય છે?

31 / 100

31)

Q. નીચેનામાંથી કઈ નદી ટૂંગા પર્વતમાંથી નીકળે છે?

32 / 100

32)

Q. રુદ્ર મહાલય ક્યાં આવેલું છે?

33 / 100

33)

Q. રણના સૌથી ઊંચા ભાગ ને શું કહે છે?

34 / 100

34)

Q. બોટાદ જિલ્લાને કયા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો?

35 / 100

35)

Q. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?

36 / 100

36)

Q. તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે?

37 / 100

37)

Q. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવ્યું?

38 / 100

38)

Q. ગુજરાત સરકારે સ્થાપેલ વનો માંથી  'ભક્તિવન' કયા પર્વતની તળેટીમાં આવેલું છે

39 / 100

39)

Q. ગુજરાતમાં તમાકુનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?

40 / 100

40)

Q. અમદાવાદ જિલ્લાની સરહદ કુલ કેટલા જિલ્લા સાથે સંકળાયેલ છે

41 / 100

41)

Q. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?

42 / 100

42)

Q. ગુજરાતમાં ઓટોવર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રહાલય ક્યાં આવેલું છે

43 / 100

43)

Q. રાજકોટ જિલ્લાને કયા જિલ્લાઓ ની હદ સ્પર્શે છે?

44 / 100

44)

Q. નીચેના પૈકી કયા જિલ્લાની હદ જામનગર જિલ્લાની હદ સ્પર્શતી નથી?

45 / 100

45)

Q. નર્મદા અને તાપી નદી દ્વારા કયા પર્વત ઘેરાયેલા છે?

46 / 100

46)

Q. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કયા જિલ્લામાં આવેલું છે?

47 / 100

47)

Q. ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?

48 / 100

48)

Q. સુરત જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે?

49 / 100

49)

Q. ઉત્તર ગુજરાતની નદીઓમાં _______ સૌથી લાંબી નદી છે?

50 / 100

50)

Q. 2011 ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયું રાજ્ય સૌથી ઓછી વસતી ગીચતા ધરાવે છે?

51 / 100

51)

Q. સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ _____ છે?

52 / 100

52)

Q. આમાંથી કઈ નદી કુવારીકા નદી છે?

53 / 100

53)

Q. નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી?

54 / 100

54)

Q. કચ્છનું કયું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધા તીર્થ છે?

55 / 100

55)

Q. અમદાવાદ શહેર ફરતે કેટલા દરવાજા આવેલા હતા?

56 / 100

56)

Q. ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે?

57 / 100

57)

Q. નીચેનામાંથી કયા જિલ્લાની હદ અમરેલી જિલ્લાના સ્પર્શતી નથી?

58 / 100

58)

Q. ગુજરાતમાં લિગ્નાઇટ કયા જિલ્લા માંથી મળે છે?

59 / 100

59)

Q. ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે

60 / 100

60)

Q. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલા ટકા છે

61 / 100

61)

Q. ભરૂચ નું પ્રાચીન નામ શું હતું?

62 / 100

62)

Q. ગીરા ધોધ કયા જીલ્લામાં આવેલો છે?

63 / 100

63)

Q. સરસ્વતી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે?

64 / 100

64)

Q. ઉકાઈ ડેમ કઈ નદી પર છે?

65 / 100

65)

Q. પવિત્ર રુકમાવતી નદી ના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા કયા જિલ્લામાં આવેલું છે?

66 / 100

66)

Q. ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

67 / 100

67)

Q. અમદાવાદની જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવી હતી?

68 / 100

68)

Q. નીચેના પૈકી કયા રાજ્યોમાં દાયકાનો વસ્તી વધારાનો દર ૨૦૦૧ થી ૨૦૧૧ દરમિયાન સૌથી ઊંચો છે?

69 / 100

69)

Q. ગુજરાતના કયા જિલ્લાની વસ્તી માં અનુસૂચિત જનજાતિ નું પ્રમાણ સૌથી વધુ છે

70 / 100

70)

Q. તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?

71 / 100

71)

Q. ગાંધીનગર જિલ્લાના કેટલા તાલુકા છે?

72 / 100

72)

Q. સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે

73 / 100

73)

Q. ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે?

74 / 100

74)

Q. ગુજરાત રાજ્યના તાપી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

75 / 100

75)

Q. ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે?

76 / 100

76)

Q. મહી નદીનું ઉદગમસ્થાન કયા રાજ્યમાં આવેલું છે?

77 / 100

77)

Q. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?

78 / 100

78)

Q.  ડોલોમાઈટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે?

79 / 100

79)

Q. ગીર સોમનાથ જિલ્લા ને કયા બે જિલ્લાની હદ મળે છે?

80 / 100

80)

Q. ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાને નીચે જણાવ્યા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

81 / 100

81)

Q. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે?

82 / 100

82)

Q. પાવાગઢ પર્વત ની ઊંચાઈ કેટલી છે?

83 / 100

83)

Q. ગુજરાત રાજયનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે?

84 / 100

84)

Q. ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાની નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ અડતી નથી

85 / 100

85)

Q. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે?

86 / 100

86)

Q. હાલનું કયું શહેર પ્રાચીન સમયમાં સુદામાપુરી તરીકે ઓળખાતું હતું ?

87 / 100

87)

Q. નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયા રાજ્યમાં છે?

88 / 100

88)

Q. ૧૯૯૭ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાની રચના કરવામાં આવી?

89 / 100

89)

Q. ગુજરાત ના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવતા નથી?

90 / 100

90)

Q. કર્કવૃત્ત ગુજરાતના કયા મંદિર પરથી પસાર થાય છે?

91 / 100

91)

Q. ઈસવીસન 1411 માં અમદાવાદ શહેરની સ્થાપના કયા મુસ્લિમ શાસકે કરી હતી?

92 / 100

92)

Q. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે

93 / 100

93)

Q. ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે?

94 / 100

94)

Q. દેશમાં સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે કામ કરતું બંદર નીચેના પૈકી કયું છે?

95 / 100

95)

Q. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પહેલા તે કયા રાજ્યની સાથે જોડાયેલું હતું?

96 / 100

96)

Q. ..................... નદીના કાંઠે પ્રભાસપાટણ આવેલું છે?

97 / 100

97)

Q. નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી?

98 / 100

98)

Q. નીચેનામાંથી કયો જિલ્લો નજીકના બીજા સાત જિલ્લાઓને સ્પર્શે છે?

99 / 100

99)

Q. ગુજરાતનો નીચેના પૈકી કયો જિલ્લો રાજસ્થાન સાથે સરહદ સાથે જોડાયેલો નથી?

100 / 100

100)

Q. ______કપિલ સરસ્વતી અને હિરણ્ય નદીના સંગમ પર આવેલું છે?

Your score is

The average score is 63%

0%


ગુજરાત નું સ્થાન સીમા અને વિસ્તાર (Gujarat ni Bhugol)

ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે આવેલું છે. તે પશ્ચિમ દિશામાં અરબ સાગર, ઉત્તર અને ઈશાન દિશામાં રાજસ્થાન, પૂર્વ દિશામાં મધ્ય પ્રદેશ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

  • સ્થાન : એશિયા ખંડ ની દક્ષિણે ગુજરાત ભારત દેશની પશ્ચિમ દિશામાં અરબ સાગરના કિનારે આવેલું છે
  • અક્ષાંશ : 20°6′ થી 24°07′ ઉત્તર અક્ષાંશ
  • રેખાંશ : 68°10′ થી 74°28′ પૂર્વ રેખાંશ
  • કર્કવૃત્ત : કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગમાંથી 23.5° ઉત્તર અક્ષાંસ પરથી પસાર થાય છે.
  • કર્કવૃત્ત ગુજરાતના 6 જિલ્લા માંથી પસાર થાય છે : ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ જિલ્લામાંથી.
  • કર્કવૃત્ત ગુજરાતના 2 શહેર પરથી પસાર થાય છે : પ્રાંતિજ અને હિંમતનગર એ બે શહેર પરથી કર્કવૃત્ત પસાર થાય છે. મહેસાણા જિલ્લામાં આવેલ મોઢેરાના સૂર્યમંદિર પરથી કર્કવૃત્ત પસાર થાય છે.
  • કટિબંધ : ગુજરાતના મોટા ભાગનો અંકુશ ઉષ્ણ કટિબંધ માં આવેલો છે. ગુજરાતનો માત્ર બનાસકાંઠા જિલ્લો સમશિતોષ્ણ કટિબંધમાં આવેલો છે.
  • ક્ષેત્રફળ : 1,96,024 ચોરસ કિલોમીટર (75,686 ચોરસ માઇલ)
  • ઉત્તર થી દક્ષિણ ની લંબાઈ : 590 કિલોમીટર
  • પૂર્વ થી પશ્ચિમ ની પહોળાઈ : 500 કિલોમીટર
  • સીમા : ઉત્તર દિશાએ કચ્છનું મોટું રણ અને પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ, ઈશાન દિશામાં રાજસ્થાન રાજ્ય, પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ રાજ્ય, અગ્નિ અને દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર રાજ્ય અને પશ્ચિમ દિશામાં અરબ સાગર છે.
  • દરિયાઈ સીમા : 1600 કિલોમીટર
  • અખાત : પશ્ચિમે કચ્છનો અખાત અને દક્ષિણે ખંભાતનો અખાત

ગુજરાત ના જિલ્લા અને તાલુકા

ગુજરાતમાં 33 જિલ્લા અને 267 જેટલા તાલુકાઓ છે. ગુજરાત ની સ્થાપના 1લી મે 1960 ના રોજ થઇ હતી. ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની કુલ સંખ્યા 17 હતી. છેલ્લે 2017 માં દાહોદ જિલ્લામાં શીંગવડ તાલુકાની રચના કરવામાં આવી હતી.

ગુજરાત ના જિલ્લા અને તાલુકા – 👈 સંપૂર્ણ માહિતી – આર્ટીકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ગુજરાતની નદીઓ અને બંધ (Gujarat ni Bhugol)

  • ગુજરાતમાં નાની મોટી મળીને કુલ 185 નદીઓ છે.
  • ભૌગોલિક પરિસ્થિતિને આધારે ગુજરાતની નદીઓને નીચેના 3 ભાગમાં વહેંચવામાં આવી છે.
1તળગુજરાતની નદીઓકુલ 17 નદી વધુ પાણી
2સૌરાષ્ટ્રની નદીઓકુલ 71 નદી મધ્યમ પાણી
3કચ્છની નદીઓકુલ 97 નદી ઓછું પાણી
ગુજરાતની નદીઓ

ગુજરાતની નદીઓ અને બંધ – 👈 સંપૂર્ણ માહિતી – આર્ટીકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભારતની નદીઓ નકશો,બંધો,નદીતંત્ર – 👈 સંપૂર્ણ માહિતી – આર્ટીકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત ના બંદરો (Gujarat ni Bhugol)

આશરે 7500 કિલોમીટરના વિશાળ દરિયાકિનારો ધરાવતા ભારતના આર્થિક વિકાસમાં પણ બંદરો નું સૌથી વધુ યોગદાન રહેલું છે. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. ગુજરાત નો દરિયા કિનારો ખાંચા ખૂંચી વાળો અને બંદરના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે.

  • ગુજરાતમાં કુલ 42 બંદર છે. જેમાં 1 મુખ્ય(મેજર) બંદર (કંડલા) અને 41 બીજા સહાયક બંદર (નોન મેજર) છે.
  • ગુજરાતના 5 બંદરો કચ્છમાં 22 બંદરો સૌરાષ્ટ્રમાં અને 15 બંદરો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલા છે.
  • ગુજરાતના 33 માંથી 15 જિલ્લાઓને દરિયાકિનારો પ્રાપ્ત થયો છે.

ગુજરાત ના બંદરો 2022 – 👈 સંપૂર્ણ માહિતી – આર્ટીકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતનાં અભ્યારણ્ય (Gujarat ni Bhugol)

ગુજરાતમાં 24 જેટલા અભયારણ્યો આવેલા છે. જેમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 20 ગુજરાતના અભયારણ્યો છે.

Noજિલ્લોરાષ્ટ્રીય અભ્યારણ્યસ્થાપના વર્ષરક્ષિત વિસ્તાર (ચો.કી.મી.)મુખ્ય વન્ય પ્રાણીઓ
1ગીર સોમનાથગીર રાષ્ટ્રીય ઉદ્યાન1965258એશિયાઇ સિંહ, દીપડો, ચિતલ, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, નોળિયો, ચિત્તળ, રોઝ(નીલગાય), સાબર, ચોસિંગા, ચિંકારા અને જંગલી ડુક્કર
2જામનગરદરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન – જામનગર 198216289દરિયાઈ જીવસૃષ્ટિ -પરવાળા,(કોરલ), જેલીફીશ, ઓક્ટોપસ, સ્ટારફીશ, ડોલ્ફીન, શેવાળ, માછલી, ઝીંગા, કરચલા, શંખલા, કાચબા, દરિયાઈ સાપ, દરિયાઈ પક્ષી
3નવસારીવાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન197923દીપડો, વિવિધ જાતિના કરોળિયા અને સરિસૃપો, તથા અન્ય વન્ય જીવ
4ભાવનગરવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન197634કાળિયાર, વરૂ, શિયાળ, ખડમોર, નીલગાય
ગુજરાતનાં અભ્યારણ્ય

ભારતના રાજ્યો અને રાજધાની 👈 સંપૂર્ણ માહિતી – આર્ટીકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતની ડેરીઓ (Gujarat ni Bhugol)

ગુજરાતમાં નાની મોટી ઘણી બધી ડેરીઓ આવેલી છે. પરંતુ તેમાં આણંદની અમુલ ડેરી સૌથી મોટી છે. આ સિવાય પણ સુમુલ ડેરી,દૂધ સાગર ડેરી, મધર ડેરી જેવી ડેરી પ્રચલિત છે.

ડેરી જિલ્લો ડેરી જિલ્લો
અમુલ ડેરીઆણંદદૂધસરિતા ડેરીભાવનગર
સુમુલ ડેરીસુરતમાધાપર ડેરીભુજ
સાબર ડેરીસાબરકાંઠાસૂરસાગર ડેરીસુરેન્દ્રનગર
બનાસ ડેરીબનાસકાંઠાપંચામૃત ડેરી પંચમહાલ
બરોડા ડેરીવડોદરાવસુંધરા ડેરીનવસારી
મધર ડેરી ગાંધીનગરઅમર ડેરીઅમરેલી
મધુર ડેરીગાંધીનગર આઝાદઅમદાવાદ
ગોપાલ ડેરીરાજકોટઆબાદઅમદાવાદ
દૂધસાગર ડેરીમહેસાણાઉત્તમ ડેરીઅમદાવાદ
દૂધધારા ડેરીભરુચસોરઠ ડેરીજુનાગઢ
ગુજરાતની ડેરીઓ

ગુજરાતના એરપોર્ટ (હવાઈ મથક)

ગુજરાતમાં 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, 11 સ્થાનિક એરપોર્ટ, 2 ખાનગી એરપોર્ટ અને 4 મિલેટ્રી એરપોર્ટ છે. વધુ 2 એરપોર્ટ નિર્માણાધીન છે.

1અમદાવાદ ઇન્ટરનેશનલકમર્શિયલ
2સુરતઇન્ટરનેશનલ કમર્શિયલ
3રાજકોટઇન્ટરનેશનલ કમર્શિયલ
4વડોદરાઇન્ટરનેશનલ કમર્શિયલ/મિલેટ્રી
5ભાવનગર ડોમેસ્ટિકકમર્શિયલ
6ભુજડોમેસ્ટિકકમર્શિયલ/મિલેટ્રી
7જામનગરડોમેસ્ટિકકમર્શિયલ/મિલેટ્રી
8કંડલાડોમેસ્ટિકકમર્શિયલ
9કેશોદડોમેસ્ટિક કમર્શિયલ
10પોરબંદરડોમેસ્ટિકકમર્શિયલ
11અમરેલીડોમેસ્ટિક કમર્શિયલ
12નલિયામિલેટ્રીમિલેટ્રી
13મુન્દ્રાખાનગી અદાણી ગ્રુપ
14મીઠાપુરખાનગી ટાટા ગ્રુપ
ગુજરાતના એરપોર્ટ (હવાઈ મથક)

[ggWhatsappButton]


[ggTelegramButton]


FAQ – Gujarat ni Bhugol (Geography)

Q. ગુજરાતની ભૂગોળ વિષય પર સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાય છે?

Ans. ગુજરાત ના જિલ્લા અને તાલુકા, ગુજરાતની નદીઓ, ગુજરાતનાં અભ્યારણ્ય, ગુજરાતની ડેરીઓ, ગુજરાતનાં ભૌગોલિક પ્રદેશો, ગુજરાતનાં સરોવરો અને તળાવો, ગુજરાતનાં ડુંગરો, ગુજરાત ના બંદરો, ગુજરાતનો દરિયા કિનારા જેવા વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવે છે. ડિટેલમાં માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો.

Q. ગુજરાતની ભૂગોળ વિષય પર સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુણભાર કેટલો હોય છે?

Ans. જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાર ગુણભાર અલગ અલગ હોય છે. જે તે પરીક્ષા ની તૈયારી કરતા હોય તે પરીક્ષાનો ડીટેલ સિલેબસ જરૂરથી જાણી લેવો. ડિટેલમાં માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો.


મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
 **** આ પણ વાંચો **** 
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular