Homeગવર્મેન્ટ એક્ઝામ તૈયારીGujarat na jilla MCQ Quiz PDF | ગુજરાત ના જિલ્લા MCQ Quiz...

Gujarat na jilla MCQ Quiz PDF | ગુજરાત ના જિલ્લા MCQ Quiz 2022

* Advertisement *
** Advertisement **

Gujarat na jilla MCQ Quiz | MCQ questions on Gujarat

0%

Gujarat na jilla MCQ Quiz - ગુજરાત ના જિલ્લા MCQ Quiz

Gujarat na jilla MCQ Quiz - ગુજરાત ના જિલ્લા MCQ Quiz

1 / 85

1)

Q. નીચેના પૈકી ક્યાં અહેમદ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલ ચાર અહેમદ પૈકીના નથી?

2 / 85

2)

Q. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

3 / 85

3)

Q. સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી ?

4 / 85

4)

Q. ગુજરાતમાં ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ કહેવત મુજબ નું તળાવ કયા શહેરમાં આવેલું છે?

5 / 85

5)

Q. જુલતા મિનારા’ ક્યાં સ્થિત છે?

6 / 85

6)

Q. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યાં સુલતાને બંધાવ્યું હતું?

7 / 85

7)

Q. ગુજરાતના કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ આવેલું છે?

8 / 85

8)

Q. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા – (CEE) પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે?

9 / 85

9)

Q. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

10 / 85

10)

Q. બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડન્સી ના ઉત્તર વિભાગ નું મુખ્ય મથક કયું હતું ?

11 / 85

11)

Q. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?

12 / 85

12)

Q. ગુજરાતમાં ઘઉં નું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં કરવામાં આવે છે?

13 / 85

13)

Q. અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામથી ઓળખવામાં આવતું હતું?

14 / 85

14)

Q. કાંકરિયા તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું?

15 / 85

15)

Q. કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?

16 / 85

16)

Q. ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર નું નામ જણાવો?

17 / 85

17)

Q. ચાસીયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે ?

18 / 85

18)

 Q. ‘અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિર ના સ્થાપક નું નામ શું છે તે જણાવો ?

19 / 85

19)

Q. હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમૂ તીર્થસ્થાન ક્યાં આવેલું છે ?

20 / 85

20)

Q. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

21 / 85

21)

Q. ગુજરાતમાં વાઘેલા વંશ ની રાજધાની ક્યાં હતી ?

22 / 85

22)

Q. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

23 / 85

23)

Q. ગુજરાતમાં સૌથી વધુ ઘઉં ના પાક નુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

24 / 85

24)

Q. ગુજરાતની વિશ્વવિખ્યાત ‘અટીરા’ સંસ્થા કયા વ્યવસાય ક્ષેત્રને સાથે સંબંધ ધરાવે છે ?

25 / 85

25)

Q. ભાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ?

26 / 85

26)

Q. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ?

27 / 85

27)

Q. ગુજરાતમાં નીચેનામાંથી કયા શહેરને પૂર્વનું માનચેસ્ટર કહેવામાં આવે છે ?

28 / 85

28)

Q. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે ?

29 / 85

29)

Q. ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ પાટનગર જણાવો ?

30 / 85

30)

Q. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

31 / 85

31)

Q. અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ નું મૂળ નામ શું હતું ?

32 / 85

32)

Q. અમદાવાદ નજીક કયું સ્થળ ‘ઓટો હબ’ તરીકે વિકસી રહ્યું છે?

33 / 85

33)

Q. સુલતાન મહમદ બેગડાની કબર ક્યાં આવેલી છે ?

34 / 85

34)

Q. કયા તાલુકા માં જોવા મળતા પઠાણ નૃત્ય માં વપરાતી લાકડીઓ નો અડધો ભાગ ધાતુનો અને અડધી ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકનૃત્ય કરે છે ?

35 / 85

35)

Q. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

36 / 85

36)

Q. નીચેના પૈકી કયું શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું ?

37 / 85

37)

Q. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

38 / 85

38)

Q. વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

39 / 85

39)

Q. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?

40 / 85

40)

Q. વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે?

41 / 85

41)

Q. ગુજરાતમાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?

42 / 85

42)

Q. અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટે કયા સંત ની દરગાહ છે ?

43 / 85

43)

Q. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવેલ ‘આઈ ક્રીએટ’ સંસ્થા ની ઈમારત ક્યાં આવેલ છે?

44 / 85

44)

Q. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નો જન્મ સ્થળ જણાવો ?

45 / 85

45)

Q. ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

46 / 85

46)

Q. અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેનામાંથી કોણે દાન આપ્યું હતું?

47 / 85

47)

Q. સવિનય અવજ્ઞા આંદોલન ગુજરાતના કયા શહેર થી શરૂ થયું હતું ?

48 / 85

48)

Q. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું ?

49 / 85

49)

Q. અમદાવાદ શહેર કેટલા ધરતીકંપ પરિક્ષેત્ર માં આવે છે?

50 / 85

50)

Q. ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રાલય ક્યા શહેરમાં આવેલું છે?

51 / 85

51)

Q. અમદાવાદમાં આવેલી રૂપ મંજરીની મસ્જિદ કોના દ્વારા બંધાવવામાં આવી હતી?

52 / 85

52)

Q. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે ?

53 / 85

53)

Q. વૌઠાનો મેળો કયા પ્રાણીની લે વેચ માટે જાણીતો છે ?

54 / 85

54)

 Q. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી કયા જિલ્લામાં સ્થિત છે ?

55 / 85

55)

Q. વસ્ત્રાલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

56 / 85

56)

Q. ધોલેરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

57 / 85

57)

Q. લોથલ કયા જિલ્લામાં આવેલું છે?

58 / 85

58)

Q. ગુજરાતમાં જંગલ ના વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે?

59 / 85

59)

Q. ગુજરાતી સ્થપતિ બાલકૃષ્ણ દોશી એ અમદાવાદ શહેરમાં કયો સ્થાપત્યનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે?

60 / 85

60)

Q. ગુજરાતમાં ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ કહેવત મુજબ નું તળાવ કયા શહેરમાં આવેલું છે?

61 / 85

61)

Q. નીચેનામાંથી કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે પ્રખ્યાત છે ?

62 / 85

62)

Q. ખંભલાય માતાનું પ્રસિદ્ધ સ્થાન ગુજરાતના કયા સ્થળ ઉપર આવેલ છે ?

63 / 85

63)

Q. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ?

64 / 85

64)

Q. ભો.જે અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે?

65 / 85

65)

Q. ગુજરાતમાં સેન્ટર ગ્લાસ એન્ડ સિરામિક રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં શહેરમાં આવેલું છે ?

66 / 85

66)

Q. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

67 / 85

67)

Q. સાહિત્યકાર દિવાકર નરસિંહરાવ દિવેટીયાનું જન્મ સ્થળ ક્યુ છે?

68 / 85

68)

Q. અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

69 / 85

69)

Q. નીચે પૈકી કયું સ્થળ અમદાવાદ શહેરમાં આવેલું નથી ?

70 / 85

70)

Q. લેખક અને પત્રકાર કિશોર મકવાણા નું જન્મ સ્થળ ક્યાં આવેલું છે ?

71 / 85

71)

Q. હોજે કુતુબ ક્યાં તળાવ તરીકે પ્રખ્યાત છે ?

72 / 85

72)

Q. ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

73 / 85

73)

Q. અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણી ની હવેલી શેના માટે વિખ્યાત છે ?

74 / 85

74)

Q. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી કયા શહેરમાં આવેલું છે ?

75 / 85

75)

Q, સમગ્ર ભારતના લોક કલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું ?

76 / 85

76)

Q. ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો ?

77 / 85

77)

Q. ક્યાં લોક મેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ?

78 / 85

78)

Q. સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસ્થાન નું નામ જણાવો?

79 / 85

79)

Q. હઠીસિંહ જૈન દેરાસર કયા તીર્થકર ને સમર્પિત છે ?

80 / 85

80)

Q. અમદાવાદ શહેરમાં આવેલા નીચેના સ્મારકો માંથી કયું સ્થળ માણેકચોક થી સૌથી વધુ દૂર આવેલ છે ?

81 / 85

81)

Q. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

82 / 85

82)

Q. અમદાવાદ શહેરમાં નિકળતી જગન્નાથજીની રથયાત્રા કઈ તિથિ એ નીકળે છે ?

83 / 85

83)

Q. પુરાતન સંસ્કૃતિ નું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?

84 / 85

84)

Q. ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં શહેરમાં આવેલું છે ?

85 / 85

85)

Q. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?

Your score is

The average score is 68%

0%

Gujarat na jilla MCQ Quiz PDF (1-10)

1. સાહિત્યકાર દિવાકર નરસિંહરાવ દિવેટીયાનું જન્મ સ્થળ ક્યુ છે?

A. વડનગર
B. સુરત
C. અમદાવાદ
D. નડિયાદ

સાચો જવાબ- C

2. અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?

A. કનૈયાલાલ મુનશી
B. રવિશંકર મહારાજ
C. ગાંધીજી
D. રવીન્દ્રનાથ ઠાકુર

સાચો જવાબ- C

3. લેખક અને પત્રકાર કિશોર મકવાણા નું જન્મ સ્થળ ક્યાં આવેલું છે ?

A. બગસરા
B. રાજુલા
C. ચોટીલા
D. ધોળકા

સાચો જવાબ- D

4. અમદાવાદ શહેર કેટલા ધરતીકંપ પરિક્ષેત્ર માં આવે છે?

A. 2
B. 1
C. 4
D. 3

સાચો જવાબ- D

5. અમદાવાદમાં આવેલી રૂપ મંજરીની મસ્જિદ કોના દ્વારા બંધાવવામાં આવી હતી?

A. માલવ રાજ
B. મિર્ઝા સૈયદ
C. મહંમદ બેગડો
D. અહમદશાહ

સાચો જવાબ- C

[ggTelegramButton]

6. ગુજરાતમાં ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર સંગ્રાલય ક્યા શહેરમાં આવેલું છે?

A. રાજકોટ
B. સુરત
C. વાંકાનેર
D. અમદાવાદ

સાચો જવાબ- D

7. કાંકરિયા તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું?

A. જહાંગીર
B. સુલતાન કુતુબુદ્દીન
C. સુલતાન અહમદશાહ
D. અહમદશાહ બેગડો

સાચો જવાબ- B

8. હઠીસિંહ જૈન દેરાસર કયા તીર્થકર ને સમર્પિત છે ?

A. મલ્લીનાથ
B. ધર્મનાથ
C. આદિનાથ
D. નેમિનાથ

સાચો જવાબ- B

9. વસ્ત્રાલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

A. વલસાડ
B. અમદાવાદ
C. નવસારી
D. જામનગર

સાચો જવાબ- B

10. નીચે પૈકી કયું સ્થળ અમદાવાદ શહેરમાં આવેલું નથી ?

A. કીર્તિ મંદિર
B. રાણી રૂપમતીની મસ્જિદ
C. ઝકરિયા મસ્જિદ
D. દાદા હરિની વાવ

સાચો જવાબ- A

Gujarat na jilla MCQ Quiz (11-20)

11. પુરાતન સંસ્કૃતિ નું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?

A. પંચમહાલ
B. મહીસાગર
C. અમદાવાદ
D. નર્મદા

સાચો જવાબ- C

12. સુલતાન મહમદ બેગડાની કબર ક્યાં આવેલી છે ?

A. ચાંપાનેર
B. ધોળકા
C. સરખેજ
D. જુનાગઢ

સાચો જવાબ- C

13. અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ નું મૂળ નામ શું હતું ?

A. હજીરો
B. ગોપી તળાવ
C. અલીમ પુર
D. હોજે કુતુબ

સાચો જવાબ- D

14. ગુજરાતમાં વાઘેલા વંશ ની રાજધાની ક્યાં હતી ?

A. પાટણ
B. વલભીપુર
C. પ્રભાસ પાટણ
D. ધોળકા

સાચો જવાબ- D

15. ક્યાં લોક મેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ?

A. માધવરાય
B. ભવનાથ
C. તરણેતર
D. વૌઠા

સાચો જવાબ- D


[ggWhatsappButton]


[ggTelegramButton]


******* આ પણ વાંચો ********


16. ATIRA ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં શહેરમાં આવેલું છે ?

A. અમદાવાદ
B. વડોદરા
C. સુરત
D. રાજકોટ

સાચો જવાબ- A

17. સમગ્ર ગુજરાતમાં પ્રથમ કોલેજ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી ?

A. અમદાવાદ
B. વડોદરા
C. સુરત
D. રાજકોટ

સાચો જવાબ- A

18. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નો જન્મ સ્થળ જણાવો ?

A. ધનસુરા
B. ધંધુકા
C. ધોળકા
D. ધરમપુર

સાચો જવાબ- B

19. ગુજરાતમાં ઘઉં નું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં કરવામાં આવે છે?

A. મહેસાણા
B. અમદાવાદ
C. જુનાગઢ
D. સાબરકાંઠા

સાચો જવાબ- B

20. ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

A. મહેસાણા
B. અમદાવાદ
C. જુનાગઢ
D. ડાંગ

સાચો જવાબ- B

MCQ questions on Gujarat (21-30)

21. કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?

A. આદિવાસી વસ્તુઓ
B. ચિત્રો
C. કાપડ
D. કાચ

સાચો જવાબ- C

22. ખંભલાય માતાનું પ્રસિદ્ધ સ્થાન ગુજરાતના કયા સ્થળ ઉપર આવેલ છે ?

A. દહેગામ
B. સાવલી
C. માંડલ
D. પાલનપુર

સાચો જવાબ- C

23. ચાસીયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે ?

A. ભાલ
B. ચરોતર
C. કચ્છ
D. કાનમ

સાચો જવાબ- A

24. નીચેના પૈકી કયું શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું ?

A. અમદાવાદ
B. મુંબઈ
C. સુરત
D. રાજકોટ

સાચો જવાબ- A

25. અમદાવાદની પોળમાં આવેલી હરકોઈ શેઠાણી ની હવેલી શેના માટે વિખ્યાત છે ?

A. પિછવાઈ
B. ભીતચિત્ર
C. કાષ્ઠકલા
D. ચંદરવો

સાચો જવાબ- C

26. ગુજરાતમાં સૌથી વધુ ઘઉં ના પાક નુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ?

A. દેવભૂમિ દ્વારકા
B. અમદાવાદ
C. મહેસાણા
D. ખેડા

સાચો જવાબ- B

27. વૌઠાનો મેળો કયા પ્રાણીની લે વેચ માટે જાણીતો છે ?

A. ગાય
B. ઘેટા બકરા
C. ઘોડા
D. ગધેડા

સાચો જવાબ- D

28.હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમૂ તીર્થસ્થાન ક્યાં આવેલું છે ?

A. વિરપુર
B. મહેસાણા
C. ગોધરા
D. પીરાણા

સાચો જવાબ- D

29. ગુજરાતમાં સેન્ટર ગ્લાસ એન્ડ સિરામિક રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં શહેરમાં આવેલું છે ?

A. વડોદરા
B. અંકલેશ્વર
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

30. ધોલેરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

A. વડોદરા
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

Gujarat na jilla MCQ Quiz (31-40)

31. લોથલ કયા જિલ્લામાં આવેલું છે?

A. આણંદ
B. સુરત
C. અમદાવાદ
D. ગાંધીનગર

સાચો જવાબ- C

32. અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટે કયા સંત ની દરગાહ છે ?

A. શેખ અહમદ ખટ્ટગંજ બક્ષી
B. સુલતાન મહમદ બેગડો
C. સુલતાન મુઝફ્ફર શાહ
D. અહમદશાહ બાદશાહ

સાચો જવાબ- A

33. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે ?

A. સાબરકાંઠા
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

34. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ?

A. ખંભાત
B. લોથલ
C. રઢુ
D. મોરબી

સાચો જવાબ- B

35. ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ પાટનગર જણાવો ?

A. ગાંધીનગર
B. સુરત
C. અમદાવાદ
D. હિંમતનગર

સાચો જવાબ- C

36. બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડન્સી ના ઉત્તર વિભાગ નું મુખ્ય મથક કયું હતું ?

A. વડોદરા
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

37. ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો ?

A. ધોળકા
B. ધંધુકા
C. બાવળા
D. મોરબી

સાચો જવાબ- B

38. ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

A. તાપી
B. સુરત
C. અમદાવાદ
D. નર્મદા

સાચો જવાબ- C

39. સવિનય અવજ્ઞા આંદોલન ગુજરાતના કયા શહેર થી શરૂ થયું હતું ?

A. પોરબંદર
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

40. ગુજરાતમાં નીચેનામાંથી કયા શહેરને પૂર્વનું માનચેસ્ટર કહેવામાં આવે છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

Gujarat na jilla MCQ Quiz (41-50)

41. ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી કયા શહેરમાં આવેલું છે ?

A. રાજકોટ
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

42. સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. અંબોડ

સાચો જવાબ- C

43. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યાં સુલતાને બંધાવ્યું હતું?

A. દાઉદ ખાન
B. અહમદશાહ
C. મહેમૂદ બેગડા
D. કુતુબુદ્દીન મોહમ્મદ શાહ

સાચો જવાબ- D

44. હોજે કુતુબ ક્યાં તળાવ તરીકે પ્રખ્યાત છે ?

A. સહસ્ત્રલિંગ
B. મુનસર
C. કાંકરિયા
D. મલાવ

સાચો જવાબ- C

45. ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા – (CEE) પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

46. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી કયા જિલ્લામાં સ્થિત છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

47. અમદાવાદ નજીક કયું સ્થળ ‘ઓટો હબ’ તરીકે વિકસી રહ્યું છે?

A. સાણંદ
B. ધોળકા
C. ધોલેરા
D. ત્રણ પૈકી એક પણ નહીં

સાચો જવાબ- A

48. કયા તાલુકા માં જોવા મળતા પઠાણ નૃત્ય માં વપરાતી લાકડીઓ નો અડધો ભાગ ધાતુનો અને અડધી ભાગ લાકડાનો હોવાથી તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકનૃત્ય કરે છે ?

A. હાલોલ
B. ધરમપુર
C. વિજયનગર
D. ધોળકા

સાચો જવાબ- D

49. ભો.જે અધ્યયન સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

50. ગુજરાતના કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. મોરબી

સાચો જવાબ- C

Gujarat na jilla MCQ Quiz PDF (51-60)

51. સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના નિવાસ્થાન નું નામ જણાવો?

A. હદયકુંજ
B. સત્યાગ્રહ કુંજ
C. હરીજન કુંજ
D. મહાત્મા કુંજ

સાચો જવાબ- A

52. અમદાવાદમાં પ્રથમ કન્યાશાળા માટે નીચેનામાંથી કોણે દાન આપ્યું હતું?

A. ગણપતરામ નીલકંઠ
B. વિદ્યાગૌરી નીલકંઠ
C. હરકોર શેઠાણી
D. કરસનદાસ મૂળજી

સાચો જવાબ- C

53. વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે?

A. 4
B. 7
C. 5
D. 6

સાચો જવાબ- B

54. ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

A. સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ
B. કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ
C. વોટસન મ્યુઝિયમ, રાજકોટ
D. સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત

સાચો જવાબ- A

55. ગુજરાતમાં ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ કહેવત મુજબ નું તળાવ કયા શહેરમાં આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. પાટણ
D. ધોળકા

સાચો જવાબ- D

56. ગુજરાતની વિશ્વવિખ્યાત ‘અટીરા’ સંસ્થા કયા વ્યવસાય ક્ષેત્રને સાથે સંબંધ ધરાવે છે ?

A. અવકાશ સંશોધન ઉત્પાદન
B. કૃષિ બિયારણ સંશોધન
C. ઔષધ સંશોધન ઉત્પાદન
D. કાપડ વણાટ સંશોધન

સાચો જવાબ- D

57. ગુજરાતમાં જંગલ ના વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે?

A. બાવળા
B. બારેજડી
C. સોનગઢ
D. ત્રણે પૈકી એક પણ નહીં

સાચો જવાબ- B

58. અમદાવાદ ખાતે આવેલ રાણીનો હજીરો બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

A. તે એક મકબરો છે
B. તે રાણી ભાનુમતી નો મહેલ હતો
C. તેનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું છે
D. તે સોલંકી રાજાઓના સમય દરમિયાન જવેરાત બજાર હતું

સાચો જવાબ- A

59. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવેલ ‘આઈ ક્રીએટ’ સંસ્થા ની ઈમારત ક્યાં આવેલ છે?

A. ધોળકા
B. બાવળા
C. સાણંદ
D. વિરમગામ

સાચો જવાબ- B

60. ગુજરાતમાં ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ કહેવત મુજબ નું તળાવ કયા શહેરમાં આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. પાટણ
D. ધોળકા

સાચો જવાબ- D

Gujarat na jilla MCQ Quiz PDF (61-70)

61. ‘જુલતા મિનારા’ ક્યાં સ્થિત છે?

A. જામી મસ્જિદ અમદાવાદ
B. સીધી બશીર મસ્જિદ
C. અદીના મસ્જિદ
D. જામી મસ્જિદ ખંભાત

સાચો જવાબ- B

62. અમદાવાદ શહેરમાં આવેલા નીચેના સ્મારકો માંથી કયું સ્થળ માણેકચોક થી સૌથી વધુ દૂર આવેલ છે ?

A. જામા મસ્જિદ
B. રાણી નો હજીરો
C. રાજા નો હજીરો
D. રાણી રૂપમતીની મસ્જિદ

સાચો જવાબ- D

63. ‘અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિર ના સ્થાપક નું નામ શું છે તે જણાવો ?

A. સ્વામી શ્રી વેદપ્રકાશજી મહારાજ
B. સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
C. સ્વામી શ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
D. સ્વામી શ્રી રવિશંકરજી મહારાજ

સાચો જવાબ- B

64. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

A. ભાવનગર
B. સુરત
C. પાટણ
D. અમદાવાદ

સાચો જવાબ- D

65. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. રાજકોટ

સાચો જવાબ- C

66. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

A. કોચરબ આશ્રમ
B. શિવાનંદ આશ્રમ
C. ગાંધી આશ્રમ
D. સન્યાસ આશ્રમ

સાચો જવાબ- A

67. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. રાજકોટ

સાચો જવાબ- C

68. ગુજરાતમાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. રાજકોટ

સાચો જવાબ- C

69. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?

A. રાજકોટ
B. સુરત
C. અમદાવાદ
D. ધોળકા

સાચો જવાબ- C

70. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. પેટલાદ

સાચો જવાબ- C

Gujarat na jilla MCQ Quiz (71-80)

71. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું ?

A. કર્ણદેવ
B. કુમારપાળ
C. દુર્લભરાજ
D. ચામુંડા રાજ

સાચો જવાબ- A

72. નીચેના પૈકી ક્યાં અહેમદ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલ ચાર અહેમદ પૈકીના નથી?

A. શેખ અહમદ ખટ
B. મલિક અહેમદ
C. સુલતાન અહેમદ શાહ
D. કાઝી અહમદ ખાન

સાચો જવાબ- D

73. અમદાવાદ શહેરમાં નિકળતી જગન્નાથજીની રથયાત્રા કઈ તિથિ એ નીકળે છે ?

A. અષાઢ સુદ આઠમ
B. શ્રાવણ સુદ આઠમ
C. અષાઢ સુદ બીજ
D. અષાઢ વદ બીજ

સાચો જવાબ- C

74. ભાલ પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ?

A. વિરમગામ નું મેદાન
B. અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
C. દાદર નું મેદાન
D. ચરોતરના પૂર્વ નું મેદાન

સાચો જવાબ- B

75. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. ધોળકા

સાચો જવાબ- C

76. વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

A. ઈન્દુલાલ યાજ્ઞિક
B. મોરારજી દેસાઈ
C. મહાત્મા ગાંધી
D. સરદાર વલ્લભભાઈ પટેલ

સાચો જવાબ- C

77. ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર નું નામ જણાવો?

A. આદિત્ય બિરલા આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર
B. એ.ડી. શોધન આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર
C. વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર
D. એસ રાજગોપાલાચારી આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર

સાચો જવાબ- B

78. સમગ્ર ભારતના લોક કલા દર્શાવતું સૌપ્રથમ મ્યુઝિયમ કયું હતું ?

A. આદિવાસી નૃવંશવિદ્યા મ્યુઝિયમ
B. મોડાસા કોલેજ મ્યુઝિયમ
C. શ્રેયસ નું લોક કલા મ્યુઝિયમ
D. એન સી મહેતા સંગ્રહાલય

સાચો જવાબ- C

79. નીચેનામાંથી કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે પ્રખ્યાત છે ?

A. સીદીસૈયદની જાળી
B. સરખેજના રોજા
C. દાદા હરિની વાવ
D. રાણી સિપ્રીની મસ્જિદ

સાચો જવાબ- D

80. ગુજરાતી સ્થપતિ બાલકૃષ્ણ દોશી એ અમદાવાદ શહેરમાં કયો સ્થાપત્યનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે?

A. ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટ
B. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડોલોજી
C. સ્કૂલ ઓફ આર્કિટેક્ટ્સ સેપ્ટ યુનિવર્સિટી
D. ઉપરોક્ત તમામ

સાચો જવાબ- D

Gujarat na jilla MCQ Quiz (81-90)

81. અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત ‘સ્પેસ એપ્લીકેશન સેન્ટર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. ધોળકા

સાચો જવાબ- C

82. અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામથી ઓળખવામાં આવતું હતું?

A. ભારતનું માન્ચેસ્ટર
B. ભારતનું કર્ણાવતી
C. ભારતનું ટેક્સાસ
D. ભારતનું હેરિટેજ

સાચો જવાબ- A

83. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી શાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

A. ઓરંગઝેબ
B. જહાંગીરે
C. શાહજહાં
D. અહમદશાહ

સાચો જવાબ- C

84. ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ?

A. ભાવનગર
B. સુરત
C. અમદાવાદ
D. ધોળકા

સાચો જવાબ- C

85. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?

A. હડપ્પા
B. મોહેંજો દડો
C. દેશલપર
D. લોથલ

સાચો જવાબ- D

FAQ : Gujarat na jilla MCQ Quiz

Q. કાંકરિયા તળાવ કોના દ્વારા બંધાવવામાં આવ્યું હતું ?

Ans. સુલતાન કુતુબુદ્દીન દ્વારા બંધાવવામાં આવ્યું હતું.

Q. અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ નું મૂળ નામ શું હતું ?

Ans. કાંકરિયા તળાવ નું મૂળ નામ “હોજે કુતુબ” હતું.

Q. કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?

Ans. કેલિકો મ્યુઝિયમ “કાપડ” માટે પ્રખ્યાત છે.

મિત્રો Gujarat na jilla MCQ Quiz આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

OJAS - Gujarat Government Online Job Application System
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular