HomeNewsGujarat election candidate list 2022 BJP : ભાજપની 166 ઉમેદવારોની યાદી જાહેર

Gujarat election candidate list 2022 BJP : ભાજપની 166 ઉમેદવારોની યાદી જાહેર

* Advertisement *
** Advertisement **

Gujarat election candidate list 2022 BJP : ભાજપની 166 ઉમેદવારોની યાદી જાહેર

  • ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં સિનિયર નેતાઓના નામ કપાયા.
  • દિલ્હીમાં ભાજપની સતત બેઠકો બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ.
  • પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન. 14મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • CM ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે
  • રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબાને જામનગરથી અપાઈ ટિકિટ
  • હાર્દિક પટેલ ને વિરમગામ થી અપાઈ ટિકિટ
  • ભાજપના કયા કદાવર નેતાઓ કપાયા – જાણો 21 નેતાનું લિસ્ટ
  • ભાજપના 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ.
  • કોંગ્રેસથી આવેલા પર નેતા ભરોસો.
  • જાણો 10 મોટી વાતો

Gujarat election candidate list 2022 BJP – ભાજપના પહેલા તબક્કાની યાદી

ક્રમજિલ્લોબેઠકભાજપ ઉમેદવાર
1કચ્છઅબડાસાપ્રધુમનસિંહ જાડેજા
2કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે
3કચ્છભુજકેશવલાલ પટેલ
4કચ્છઅંજારત્રિકમ છાંગા
5કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી
6કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા
7બનાસકાંઠાવાવસ્વરુપજી ઠાકોર
8બનાસકાંઠાથરાદશંકર ચૌધરી
9બનાસકાંઠાધાનેરાભગવાનજી ચૌધરી
10બનાસકાંઠાદાંતા(ST)લધુભાઈ પારઘી
11બનાસકાંઠાવડગામ(SC)મણિભાઈ વાઘેલા
12બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર
13બનાસકાંઠાડીસાપ્રવીણ માળી
14બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ
15બનાસકાંઠાકાંકરેજકીર્તિસિંહ વાઘેલા
16પાટણરાધનપુરબાકી
17પાટણચાણસમાદિલીપ ઠાકોર
18પાટણપાટણબાકી
19પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
20મહેસાણાખેરાલુબાકી
21મહેસાણાઊંઝાકિરીટ પટેલ
22મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ
23મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોર
24મહેસાણાકડી(SC)કરશન સોલંકી
25મહેસાણામહેસાણામુકેશ પટેલ
26મહેસાણાવિજાપુરરમણ પટેલ
27સાબરકાંઠાહિંમતનગરબાકી
28સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરા
29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)અશ્વીન કોટવાલ
30સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમાર
31અરવલ્લીભિલોડાપી સી બરંડા
32અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમાર
33અરવલ્લીબાયડભીખીબેન પરમાર
34ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણ
35ગાંધીનગરગાંધીનગર સાઉથબાકી
36ગાંધીનગરગાંધીનગર નોર્થબાકી
37ગાંધીનગરમાણસાબાકી
38ગાંધીનગરકલોલબાકી
39અમદાવાદવિરમગામહાર્દિક પટેલ
40અમદાવાદસાણંદકનુભાઈ પટેલ
41અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
42અમદાવાદવેજલપુરઅમિત ઠાકર
43અમદાવાદવટવાબાકી
44અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ
45અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ
46અમદાવાદનિકોલજગદીશ પંચાલ
47અમદાવાદનરોડાડો.પાયલ કુકરાણી
48અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયા
49અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ
50અમદાવાદઅમરાઈવાડીડો. હસમુખ પટેલ
51અમદાવાદદરિયાપુરકૌશિક જૈન
52અમદાવાદજમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટ
53અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ
54અમદાવાદદાણીલીમડા (SC)નરેશ વ્યાસ
55અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલ
56અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલા
57અમદાવાદદસક્રોઈબાબુ પટેલ
58અમદાવાદધોળકાકિરીટ ડાભી
59અમદાવાદધંધુકાકાળુ ડાભી
Gujarat election candidate list 2022 BJP

Gujarat election candidate list 2022 BJP

ક્રમજિલ્લોબેઠકભાજપ ઉમેદવાર
60સુરેન્દ્રનગરદસાડા(SC)પરષોત્તમ પરમાર
61સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા
62સુરેન્દ્રનગરવઢવાણજિજ્ઞા પંડ્યા
63સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ
64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા
65મોરબીમોરબીકાંતિ અમૃતિયા
66મોરબીટંકારાદુર્લભજી દેથરિયા
67મોરબીવાંકાનેરજીતુ સોમાણી
68રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડ
69રાજકોટરાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહ
70રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળા
71રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરીયા
72રાજકોટજસદણકુંવરજી બાવળિયા
73રાજકોટગોંડલગીતાબા જાડેજા
74રાજકોટજેતપુરજયેશ રાદડિયા
75રાજકોટધોરાજીમહેન્દ્ર પાડલિયા
76જામનગરકાલાવાડ(SC)મેઘજી ચાવડા
77જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલ
78જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજા
79જામનગરજામનગર સાઉથદિવ્યેશ અકબરી
80જામનગરજામજોધપુરચિમન સાપરિયા
81દ્વારકાખંભાળિયામુળુ બેરા
82દ્વારકાદ્વારકાપબુભા માણેક
83પોરબંદરપોરબંદરબાબુ બોખરીયા
84પોરબંદરકુતિયાણાઢેલીબેન ઓડેદરા
85જૂનાગઢમાણાવદરજવાહર ચાવડા
86જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયા
87જૂનાગઢવિસાવદરહર્ષદ રિબડિયા
88જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ
89જૂનાગઢમાંગરોળભગવાન કરગઠિયા
90ગીર સોમનાથસોમનાથમાનસિંહ પરમાર
91ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ
92ગીર સોમનાથકોડીનાર(SC)ડો. પ્રધુમન વાજા
93ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ
94અમરેલીધારીજે.વી કાકડીયા
95અમરેલીઅમરેલીકૌશિક વેકરીયા
96અમરેલીલાઠીજનક તડાવિયા
97અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા
98અમરેલીરાજુલાહિરા સોલંકી
Gujarat election candidate list 2022 BJP

Gujarat election candidate list 2022 BJP

ક્રમજિલ્લોબેઠકભાજપ ઉમેદવાર
99ભાવનગરમહુવા-શિવા ગોહિલ
100ભાવનગરતળાજાબાકી
101ભાવનગરગારિયાધારબાકી
102ભાવનગરપાલિતાણાબાકી
103ભાવનગરભાવનગર રૂરલપુરુષોત્તમ સોલંકી
104ભાવનગરભાવનગર ઈસ્ટસેજલ પંડ્યા
105ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણી
106બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયા
107બોટાદબોટાદઘનશ્યામ વિરાણી
108આણંદખંભાતમહેશભાઈ રાવલ
109આણંદબોરસદરમણભાઈ સોલંકી
110આણંદઆંકલાવગુલાબસિંહ પઢિયાર
111આણંદઉમરેઠગોંવિદ પરમાર
112આણંદઆણંદયોગેશ પટેલ
113આણંદપેટલાદબાકી
114આણંદસોજીત્રાવિપુલ પટેલ
115ખેડામાતરકલ્પેશ પરમાર
116ખેડાનડિયાદપંકજ દેસાઈ
117ખેડામહેમદાવાદબાકી
118ખેડામહુધાસંજયસિંહ મહિડા
119ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર
120ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલા
121ખેડાબાલાસિનોરમાનસિંહ ચૌહાણ
122મહીસાગરલુણાવાડાજિજ્ઞેશકુમાર સેવક
123મહીસાગરસંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોર
124પંચમહાલશહેરાજેઠાભાઈ આહિર
125પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથાર
126પંચમહાલગોધરાસી.કે.રાઉલ
127પંચમહાલકલોલફતેસિંહ ચૌહાણ
128પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમાર
129દાહોદફતેપુરા(ST)રમેશ કટારા
130દાહોદઝાલોદ(ST)બાકી
131દાહોદલીમખેડા(ST)શૈલેશ ભાભોર
132દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરી
133દાહોદગરબાડા(ST)બાકી
134દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડ
135વડોદરાસાવલીકેતન ઇનામદાર
136વડોદરાવાઘોડિયાઅશ્વિન પટેલ
137વડોદરાડભોઈશૈલેષ મહેતા
138વડોદરાવડોદરા સિટી (SC)મનિષા વકીલ
139વડોદરાસયાજીગંજબાકી
140વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ
141વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ
142વડોદરામાંજલપુરબાકી
143વડોદરાપાદરાચૈતન્ય ઝાલા
144વડોદરાકરજણઅક્ષય પટેલ
145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવા
146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)બાકી
147છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવી
148નર્મદાનાંદોદ (ST)ડો. દર્શના વસાવા
149નર્મદાદેડિયાપાડા (ST)હિતેશ વસાવા
Gujarat election candidate list 2022 BJP

Gujarat election candidate list 2022 BJP

ક્રમજિલ્લોબેઠકભાજપ ઉમેદવાર
150ભરૂચજંબુસરડી.કે. સ્વામી
151ભરૂચવાગરાઅરુણસિંહ રાણા
152ભરૂચઝગડિયા(ST)દીપેશ વસાવા
153ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી
154ભરૂચઅંકલેશ્વરઇશ્વર પટેલ
155સુરતઓલપાડમુકેશ પટેલ
156સુરતમાંગરોળગણપત વસાવા
157સુરતમાંડવી (ST)કુવરજી હળપતિ
158સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા
159સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણા
160સુરતસુરત નોર્થકાંતિ બલ્લર
161સુરતવરાછા માર્ગકુમાર કાનાણી
162સુરતકરંજપ્રવિણ ઘોઘારી
163સુરતલિંબાયતસંગીતા પાટીલ
164સુરતઉધનામનુ પટેલ
165સુરતમજૂરાહર્ષ સંઘવી
166સુરતકતારગામવિનુ મોરડિયા
167સુરતસુરત વેસ્ટપુર્ણેશ મોદી
168સુરતચોર્યાસીસંદીપ દેસાઈ
169સુરતબારડોલી(SC)ઇશ્વર પરમાર
170સુરતમહુવા (ST)મોહન ડોડિયા
171તાપીવ્યારા (ST)મોહન કોંકણી
172તાપીનિઝર (ST)જયરામ ગામિત
173ડાંગડાંગ (ST)વિજય પટેલ
174નવસારીજાલોલપોરરમેશ પટેલ
175નવસારીનવસારીરાકેશ દેસાઈ
176નવસારીગણદેવી(ST)નરેશ પટેલ
177નવસારીવાંસદા(ST)પિયુષ પટેલ
178વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલ
179વલસાડવલસાડભરત પટેલ
180વલસાડપારડીકનુ દેસાઇ
181વલસાડકપરાડા(ST)જીતુભાઇ ચૌધરી
182વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકર
Gujarat election candidate list 2022 BJP

166 ઉમેદવારોમાંથી મહિલા ઉમેદવાર 16

ક્રમબેઠક ઉમેદવારનું નામ
1ગાંધીધામશ્રીમતી માલતીબેન મહેશ્વરી
2વઢવાણ-શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા
3રાજકોટ પશ્ચિમશ્રીમતી ડૉ. દર્શિતા શાહ
4રાજકોટ ગ્રામીણશ્રીમતી ભાનુબેન બાબરિયા
5ગોંડલશ્રીમતી ગીતા બા જાડેજા
6જામનગર ઉત્તરરીવાબા જાડેજા
7નાંદોદડૉ. દર્શનાબેન દેશમુખ
8.લિંબાયતશ્રીમતી સંગીતાબેન પાટીલ
9.બાયડશ્રીમતી ભીખીબેન પરમાર
10નરોડાડૉ. પાયલબેન કુકરાણી
11.ઠક્કરબાપા નગરશ્રીમતી કંચનબેન રાદડિયા
12.અસારવાશ્રીમતી દર્શનાબેન વાઘેલા
13મોરવા હડફશ્રીમતી નિમિશાબેન સુથાર
14વડોદરા શહેરશ્રીમતી મનીષાબેન વકીલ
15ભાવનગર પૂર્વસેજલબેન પંડ્યા
16કુતિયાણાઢેલિબેન ઓડેદરા
Gujarat election candidate list 2022 BJP – 14 મહિલા ઉમેદવાર

ભાજપના કયા કદાવર નેતાઓ કપાયા, જાણો 21 નેતાનું લિસ્ટ

બેઠકકોનું પત્તું કપાયુંકોને ટિકિટ અપાઈ
1રાજકોટ પશ્ચિમવિજય રૂપાણીડૉ.દર્શિતા પારસ શાહ
2રાજકોટ પૂર્વઅરવિંદ રૈયાણીઉદય કાનગડ
3રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલરમેશ ટિલાળા
4મહેસાણાનીતિન પટેલમુકેશ દ્વારકાપ્રસાદ પટેલ
5ધોળકાભૂપેન્દ્રસિંહ ચુડાસમાકિરીટસિંહ સરદારસિંહ ડાભી
6મોરબીબ્રિજેશ મેરજાકાંતિ અમૃતિયા
7અંજારવાસણ આહિરત્રિકમ છાંગા
8જામનગર દક્ષિણઆર.સી.ફળદુદિવ્યેશ રણછોડભાઈ અકબરી
9જામનગર ઉત્તરહકુભા જાડેજારિવાબા જાડેજા
10ગઢડાઆત્મરામ પરમારશંભુ ટુંડિયા
11બોટાદસૌરભ પટેલઘનશ્યામ વિરાણી
12નવસારીપિયુષ દેસાઈરાકેશ દેસાઈ
13નરોડાબલરાજ થાવાણીપાયલ કુકરાણી
14નારણપુરાકૌશિક પટેલજીતેન્દ્ર પટેલ
15મણિનગરસુરેશ પટેલઅમૂલ ભટ્ટ
16ડીસાશશિકાંત પંડ્યાપ્રવિણ માળી
17વઢવાણધનજી પટેલજીજ્ઞા પંડ્યા
18વાઘોડિયામધુ શ્રીવાસ્તવઅશ્વિન પટેલ
19ભુજનિમાબેન આચાર્યકેશવ પટેલ (કેશુભાઈ)
20વેજલપુરકિશોર ચૌહાણઅમિત ઠાકર
21એલિસબ્રિજરાકેશ શાહઅમિત શાહ
વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો => www.GreenGujarati.com
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular