Homeનોકરી & રોજગારGujarat Council of Science City Recruitment 2022, Ahmedabad Jobs

Gujarat Council of Science City Recruitment 2022, Ahmedabad Jobs

* Advertisement *
** Advertisement **

Gujarat council of science city recruitment 2022 | Gujarat Science City Recruitment 2022 | gcsc recruitment | Science City Ahmedabad Recruitment

Gujarat Council of Science City Recruitment (ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી – GCSC) દ્વારા વિવિધ પદો માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. શિક્ષણ લાયકાત, ઉંમર ની મર્યાદા, પોસ્ટ ની સંખ્યા, માસિક – પગાર, અનુભવ, એપ્લિકેશન માટેની છેલ્લી ડેટ, એપ્લિકેશન કઈ રીતે કરવી સહિતની વધુ વિગતો આ જાહેરાતમાં આપવામાં આવી છે.

Gujarat Council of Science City Recruitment 2022

Post
પોસ્ટ
Manager, Engineer, Ticket Clerk, Technician, Ride Operator
મેનેજર, ઇજનેર, ટિકિટ ક્લાર્ક, ટેક્નિશિયન, રાઇડ ઓપરેટર
Total Vacancies
ટોટલ જગ્યા
73
Qualifications
શૈક્ષણિક યોગ્યતા
ધોરણ 10/12 પાસ, ITI થી લઈને BA, B.SC, B.A Any, B.Com, B.C.A, B.E, B.Tech, M.Tech, M.SC, MBA, MCA, CA
Job Location
જોબ લોકેશન
Ahmedabad
અમદાવાદ
Last Date For Application
એપ્લિકેશન માટેની છેલ્લી તારીખ
27/10/2021
Job Type
જોબ ટાઈપ
Gujarat Science City Jobs
ગુજરાત સાયન્સ સિટી નોકરી
Application Mode
એપ્લિકેશન કઈ
રીતે કરવી
Online
ઓનલાઇન
Gcsc recruitment
Gujarat Council of Science City Recruitment GCSC
Gujarat Council of Science City Recruitment GCSC

Gujarat Council of Science City Recruitment (ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી) પોસ્ટ ની સંખ્યા, કયા પદ પર કેટલી જગ્યા અને કેટલો પગાર?

ક્રમપોસ્ટપોસ્ટ ની સંખ્યામાસિક પગાર
1General Manager
જનરલ મેનેજર
07
90,000
2Senior Curator
સિનિયર ક્યુરેટર
02
75,000
3Assistant General Manager
મદદનીશ જનરલ મેનેજર
07
70,000
4Assistant Curator
સહાયક ક્યુરેટર
05
50,000
5Manager
મેનેજર
10
50,000
6Staff Officer to CEO/ED
સ્ટાફ ઓફિસર to CEO/ED
01
50,000
7Assistant Manager
આસિસ્ટન્ટ મેનેજર
01
40,000
8Assistant Engineer
મદદનીશ ઇજનેર
02
35,000
9Jr. Curator
જુનિયર ક્યુરેટર
01
25,000
10Sr. Projectionist
સિનિયર પ્રોજેક્શનિસ્ટ
HSC Any /
ધોરણ 12 પાસ
01
25,000
11Executive Assistant
એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ
13
25,000
12Ticket Clerk
ટિકિટ ક્લાર્ક
01
22,500
13Jr. Projectionist
જુનિયર પ્રોજેક્શનિસ્ટ
HSC Any /
ધોરણ 12 પાસ
01
20,000
14Tech. Assistant
ટેક્નિશિયન મદદનીશ
05
20,000
15Technician
ટેક્નિશિયન
ધોરણ 10 પાસ / ITI
11
20,000
16Ride Operator
રાઇડ ઓપરેટર
ધોરણ 10 પાસ / ITI
05
20,000
Gujarat Council of Science City Jobs

Gujarat Science City recruitment 2022 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  1. https://sciencecity.gujarat.gov.in/ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરો.
  2. મેનુ માંથી Recruitment પર ક્લિક કરો અથવા ડાયરેક્ટ https://testgcsc.gujarat.gov.in/jobs ઓફીસીયલ જોબ વેબસાઇટ ઓપન કરો.
  3. જે પોસ્ટ માટે જાણકારી મેળવવી હોય અથવા ફોર્મ ભરવું હોય તેને સિલેક્ટ કરો.
  4. Job Name (પોસ્ટનું નામ), Qualifications (શૈક્ષણિક યોગ્યતા) ચેક કરીને Description ની સામે થી PDF ડાઉનલોડ કરો.
  5. PDF માં જોબ ની અન્ય બધી જ માહિતી ડીટેલ માં બતાવવામાં આવી છે,એ એકવાર જરૂરથી ચેક કરી લેવી.
  6. ત્યાર પછી APPLY NOW! પર ક્લિક કરો અને નીચેની વિગતો બરાબર ભરો.
    નામ, એડ્રેસ, લોકેશન, ઇમેલ એડ્રેસ, કોન્ટેક નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, જોબ એક્સપેરિએન્સ વગેરે.
  7. પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
  8. બધી વિગતો ફરી એક વાર ચેક કરવી ત્યાર પછી સબમિટ કરી દેવી.

નોંધ: અરજદારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવાની વિનંતી કરવામાં આવે છે.


[ggWhatsappButton]


[ggTelegramButton]


Gujarat Science City recruitment Qualifications (શૈક્ષણિક યોગ્યતા)

ક્રમપોસ્ટQualifications
શૈક્ષણિક યોગ્યતા
1General Manager
જનરલ મેનેજર
B.SC, B.E, B.Tech,
MBA, C.A
STEM Science Engineering Maths
2Senior Curator
સિનિયર ક્યુરેટર
B.SC Science,
M.SC Science,
B.E, B.Tech,
M.Tech M.E
3Assistant General Manager
મદદનીશ જનરલ મેનેજર
BBA, B.SC, B.A Any, 
B.Com, B.C.A,
B.E, B.Tech,
MBA Any
4Assistant Curator
સહાયક ક્યુરેટર
BBA, B.SC, B.A Any, 
B.Com, B.C.A, 
B.E, B.Tech,
MBA Any, B.SC, M.SC 
5Manager
મેનેજર
BBA, B.SC, B.A Any, 
B.Com, B.C.A,
B.E B.Tech, B.Sc,
MBA Any, M.SC Any 
M.Tech M.E
6Staff Officer to CEO/ED
સ્ટાફ ઓફિસર to CEO/ED
BBA B.SC B.A Any 
B.Com B.C.A 
B.E B.Tech, MBA Any
7Assistant Manager
આસિસ્ટન્ટ મેનેજર
BBA B.A Any B.Com 
B.C.A B.E 
B.Tech B.Sc
MBA Any
8Assistant Engineer
મદદનીશ ઇજનેર
Electrical Electrical
B.E(Electrical) Electrical 
B.Tech(Electrical) Electrical
Civil civil
B.E Civil B.Tech
9Jr. Curator
જુનિયર ક્યુરેટર
B.SC Science B.E 
B.Tech Engineering 
STEM
M.SC Science Maths 
M.Tech Engineering Technology 
M.E STEM
10Sr. Projectionist
સિનિયર પ્રોજેક્શનિસ્ટ
HSC Any
ધોરણ 12 પાસ
11Executive Assistant
એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ
BBA B.SC B.A Any 
B.Com B.C.A 
B.E B.Tech MBA Any
12Ticket Clerk
ટિકિટ ક્લાર્ક
BBA B.SC B.A Any 
B.Com B.C.A 
B.E B.Tech
13Jr. Projectionist
જુનિયર પ્રોજેક્શનિસ્ટ
HSC Any
ધોરણ 12 પાસ
14Tech. Assistant
ટેક્નિશિયન મદદનીશ
B.SC Any B.E B.Tech
M.SC Science
15Technician
ટેક્નિશિયન
ધોરણ 10 પાસ / ITI
16Ride Operator
રાઇડ ઓપરેટર
ધોરણ 12 પાસ (Fresher) /
ITI (Fresher) /
ધોરણ 10 પાસ (with minimum 03 years experience on the last date of application)
Gujarat Council of Science City Ahmedabad Jobs
Apply Online Click Here
AdvertisementDownload
Official WebsiteCheck Here
WhatsApp GroupJoin
Telegram GroupJoin
Gujarat Council of Science City Jobs IMP Links
gcsc advertisement
gcsc advertisement

FAQ – Science City Ahmedabad Recruitment 2022

Q. ભરતી ની શૈક્ષણિક યોગ્યતા શું છે?

Ans. શૈક્ષણિક યોગ્યતા : ધોરણ 10/12 પાસ, ITI થી લઈને MBA, CA સુધી

Q. ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans. અરજી કરવાની છેલ્લી તારીખ 27/10/2021 છે.

Q. ભરતી ની ઉંમર ની મર્યાદા શું છે?

Ans. ઉંમર ની મર્યાદા : 18 થી 30 વર્ષ સુધીની, અમુક પદ માટે 50 વર્ષ સુધીની છે.


મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular