GPSSB junior clerk exam date 2022 | GPSSB junior clerk bharti 2022 gujarat | GPSSB Junior Clerk/Accounts Clerk Class-3 | જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)(વર્ગ-3) | જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ ક્લાર્ક વર્ગ-3 | apply, qualification, syllabus, salary, old paper pdf, form, exam date, પરીક્ષા તારીખ
GPSSB junior clerk exam date 2022: – ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) દ્વારા Junior Clerk/Accounts Clerk Class-3 (જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ ક્લાર્ક વર્ગ-3) માટે ભરતી અંગેની મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. GPSSB Junior Clerk/Accounts Clerk Class-3 [જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)(વર્ગ-3)]– શિક્ષણ લાયકાત, ઉંમર ની મર્યાદા, પોસ્ટ ની સંખ્યા, માસિક – પગાર, અનુભવ, એપ્લિકેશન માટેની છેલ્લી ડેટ, એપ્લિકેશન કઈ રીતે કરવી, GPSSB Junior Clerk/Accounts Clerk Class-3 પરીક્ષા તારીખ 2022 સહિતની વધુ વિગતો આ જાહેરાતમાં આપવામાં આવી છે.
GPSSB junior clerk exam date 2022
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત.
- જુનિયર ક્લાર્ક તથા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર.
- જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે.
- તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા 29 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે.
ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના) નથી. પરંતુ ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રો માંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.
આથી પોતાના બધાજ પ્રમાણપત્રો જેવા કે, શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડયા નું પ્રમાણપત્ર, જાતિ, શારીરિક અશક્તતા (દિવ્યાંગતા) (હોય તો), માજી સૈનિક (લાગુ પડતુ હોય તો),માન્ય રમતગમત અંગેના (લાગુ પડતા હોય તો), વિધવા (જો હોય તો) તે અંગેના તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો ને સાથે રાખીને ઓનલાઇન અરજીમાં પ્રમાણપત્રો ને આધારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.
અન્યથા મંડળ/નિમણૂક સત્તાધિકારી દ્વારાપ્રમાણપત્રો ની ચકાસણી સમયે અરજીમાંની વિગતો ખોટી અથવા અસંગત ઠરશે તો ઉમેદવારની અરજી અને ઉમેદવારી/પસદંગી/નિમણૂક રદ કરવામાં આવશે.
[ggTelegramButton]
Post | GPSSB Junior Clerk/Accounts Clerk Class-3 (જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ ક્લાર્ક વર્ગ-3) |
પોસ્ટ | જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)(વર્ગ-3) |
Total Vacancies ટોટલ જગ્યા | 1181 |
Qualifications શૈક્ષણિક યોગ્યતા | ધોરણ 12 પાસ |
Job Location જોબ લોકેશન | સમગ્ર ગુજરાતમાં |
Last Date For Application એપ્લિકેશન માટેની છેલ્લી તારીખ | 8/03/2022 |
Start Date For Application એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ | 18/02/2022 |
Salary/Pay Scale પગાર ધોરણ | પ્રથમ પાંચ વર્ષ માટે Rs. 19,950 પ્રતિમાસ ફિકસ પગાર |
Age Limits વય મર્યાદા | લઘુત્તમ ઉંમર: 18 વર્ષ વધુમાં વધુ: 36 વર્ષ |
Job Type જોબ ટાઈપ | ગુજરાત ગવર્મેન્ટ જોબ |
Application Mode એપ્લિકેશન કઈ રીતે કરવી | Online – ઓનલાઇન ojas.gujarat.gov.in પરથી |
Official Website ઓફિસિયલ વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
GPSSB junior clerk exam date 2022 – જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022
જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે. તલાટી કમ મંત્રી ની ભરતી પરીક્ષા 29 જાન્યુઆરી,2023 ના રોજ યોજાશે.
GPSSB junior clerk exam 2022 Important Dates
Official Announcement Date | 17/02/2022 |
Starting Date | 18/02/2022 |
Last Date | 8/03/2022 |
Exam Date | 8/01/2023 |
GPSSB junior clerk bharti 2022 gujarat Eligibility Criteria (જુનિયર ક્લાર્ક 2022 – યોગ્યતાના માપદંડ)
આ પરીક્ષાના યોગ્યતાના માપદંડ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, સિલેક્શન પ્રોસિજર, પરીક્ષાનો સિલેબસ, એપ્લિકેશન ફી વગેરે જેવી ખૂબ જ અગત્યની બાબતો નીચે મુજબ રહેશે.
GPSSB junior clerk bharti Education Qualification (જુનિયર ક્લાર્ક 2022 શૈક્ષણિક લાયકાત)
- ધોરણ 12 પાસ (Higher Secondary Education Board cerificate)
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનું અથવા બંને નું પર્યાપ્ત જ્ઞાન
GPSSB junior clerk bharti 2022 gujarat Age Limits (વય મર્યાદા)
- લઘુત્તમ ઉંમર : 18 વર્ષ
- વધુમાં વધુ : 36 વર્ષ
- ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં અને 36 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.
[ggWhatsappButton]
[ggTelegramButton]
GPSSB junior clerk bharti 2022 gujarat – Pay Scale (પગાર ધોરણ)
પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર કરાર આધારીત નિમણુંક થયેથી જોગવાઇ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે Rs. 19,950 પ્રતિમાસ ફિકસ પગારથી નિમણુંક અપાશે તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.
GPSSB junior clerk bharti 2022 gujarat – Selection Procedure
- ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.18-02-2022 (બપોરના ૧૩-૦૦ કલાક) થી તા. 8-03-2022 (સમય રાત્રીનાં ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in મારફત online કોલલેટર (સેલટિકીટ) (પ્રવેશપત્ર) ઇસ્યુ કરીને પરીક્ષાના તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રની જાણ કરવામાં આવશે.
- ફક્ત એક હેતુલક્ષી લેખિત પરીક્ષા (MCQ Exam) લેવામાં આવશે.
- આ હેતુલક્ષી લેખિત પરીક્ષા (MCQ Exam) નો સિલેબસ નીચે મુજબ રહેશે
GPSSB junior clerk bharti 2022 gujarat Syllabus (સિલેબસ pdf)
GPSSB junior clerk bharti 2022 gujarat સિલેબસ pdf 👈👈 અહીં વાંચો સંપૂર્ણ માહિતી
Syllabus (સિલેબસ) | Marks | Exam Medium |
General Awareness and General Knowledge જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ (નીચે જણાવ્યા મુજબ) | 50 | ગુજરાતી |
Gujarati Language and Grammar ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર | 20 | ગુજરાતી |
English Language and Grammar અંગ્રેજી લેંગ્વેજ અને ગ્રામર | 20 | અંગ્રેજી |
General Mathematics સામાન્ય ગણિત | 10 | ગુજરાતી |
Total ટોટલ | 100 |
જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માં નીચેની કેટેગરીનો સમાવેશ થશે
- General Mental Ability and General Intelligence. (સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.)
- History of India and History of Gujarat. (ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.)
- Cultural heritage of India and Gujarat. (ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.)
- Geography of India and Geography of Gujarat (ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ)
- Sports. (સ્પોર્ટ્સ)
- Indian Polity and the Constitution of India. (ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.)
- Panchayati Raj. (પંચાયતી રાજ)
- Welfare schemes of Gujarat State and Union Government. (ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.)
- Indian Economy and Planning. (ભારતીય અર્થતંત્ર અને આયોજન.)
- General Science, Environment and Information & Communication Technology. (સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.)
- Current affairs of Regional, National and International Importance. (પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો / કરંટ અફેર)
GPSSB junior clerk old paper
GPSSB junior clerk bharti gujarat ની પરીક્ષા માં પૂછાયેલા જુના પ્રશ્નપત્રો નીચે પ્રમાણે છે. Download બટન પર ક્લિક કરીને PDF Download કરી શકો છો.
******* આ પણ વાંચો – સ્પર્ધાત્મકપરીક્ષા માટે ઉપયોગી MCQ Quiz Exam ********
- Current Affairs MCQ in Gujarati PDF | કરંટ અફેર 2022 MCQ ગુજરાતી
- Computer MCQ in gujarati | કોમ્પ્યુટર MCQ
- Gujarat na jilla MCQ Quiz PDF
- Gujarat ni Bhugol Geography MCQ Quiz | ગુજરાતની ભૂગોળ MCQ
- Maths MCQ Questions 2022 | ગણિતના MCQ પ્રશ્નો
GPSSB junior clerk bharti 2022 gujarat Application Fee
- સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ પરીક્ષા ફી રુ.૧૦૦ + સર્વિસ ચાર્જ SBI E Pay ના માધ્યમથી
- ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 8-03-2022 (રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી રહેશે)
- પોસ્ટ ઓફિસમાં ચલણથી રુબરુમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ 10-03-2022 રહેશે
- પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તા.8-03-2022 સુધીમાં કાઢી લેવી જરુરી છે.
- આ કેટેગરીમાં આવતા લોકોને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં : SC, ST, SEBC, EWS, Ex-serviceman, શારીરિક અશકતતા (દિવ્યાંગતા) ધરાવતા ઉમેદવારો (PD) તમામ કેટેગરી
GPSSB junior clerk bharti 2022 અરજી કરવાની રીત
- ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.18-02-2022(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.8-02-2022 (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સૌપ્રથમ https://ojas.gujarat.gov.in ૫ર જવું, ત્યારબાદ “Current Advertisement” માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department” માં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) SELECT કરવું.
- Junior Clerk/Accounts Clerk Class-3 (જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ ક્લાર્ક વર્ગ-3) ઉપર click કરવાથી screen ઉપર “Apply” અને“Details” ના ઓપ્શન જોવા મળશે. “Details” ઉપર click કરવાથી વિગતવાર જાહેરાત જોવા મળશે. જે ધ્યાનથી વાંચી જવી. આ જાહેરાત ભવિષ્યના હેતુ માટે ડાઉનલોડ કરી “SAVE” કરી રાખવા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે.
- હવે”Apply” પર click કરવાથી બે રીતે ઓનલાઇન અરજી કરી શકાશે.
(૧) Apply With OTR – One Time Registration
ઓજસ પ્લેટફોર્મ ઉપર નો તમારો ONE TIME REGISTRATION NUMBER (OTR) અને જન્મતારીખ એન્ટર કરી Apply With OTR કરવાથી તમે રજીસ્ટ્રેશન(OTR) વખતે આપેલી વવગતો અરજી ફોર્મ માં આપ મેળે આવી જશે જે વિગતો ધ્યાનથી જોઇ લેવી. જેથી તમે અરજી ફોર્મ ઝડપથી ભરી શકશો. ત્યારબાદ ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે. જેની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.(ર) Skip કરીને બધી વિગતો ભરીને ઓનલાઇન અરજી થઇ શકશે.
આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનું નામ, જન્મતારીખ વગેરે પર્સનલ ડીટેલ્સ ભરવાની રહેશે અને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વવગતો જેવી કે Communication Details, Others Details, Language Details, Educational Details(શૈક્ષણણક લાયકાત) વગેરે વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ પોતાનો ફોટોગ્રાફ અને સહી ઉમેદવારે અપલોડ કરવાના રહેશે. જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેખિત પરીક્ષામાં હાજરી પત્રકમા ચોંટાડવાની રહેશે. તેમજ પછીના દરેક તબક્કેમંડળ નિમણૂક સત્તાધિકારી માંગે ત્યારે તેવો જ ફોટો રજૂક રવાનો રહેશે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરેલ ફોટોગ્રાફની ચારથી પાચં નકલો કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો, ઉમેદવારની ઓળખ પ્રસ્થાપિત નહીં થવાના કારણે ઉમેદવારની ફાળવણી/નિમણૂકમાં બાધ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. - હવે પેજના ઉ૫રના ભાગમાં “Confirm Application” ૫ર click કરો અને “Application number” તથા “Birth Date” type કર્યા બાદ Ok ૫ર click કરવાથી ત્રણ બટન
(૧) ok
(ર) show application preview અને
(૩) confirm application દેખાશે.
ઉમેદવારે show application preview ૫ર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવું કન્ફમમ કન્ફર્મ કર્યા પહેલા કોઈ૫ણ પ્રકારનો સુધારો થઈ શકશે. સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવા ની જરૂર ના જણાય તો જ confirm application ૫ર click કરવું. ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે. - એકવાર ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ, તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઇ શકશે નહીં. અરજીમાં દર્શાવેલી વિગતો ને અનુરૂપ પ્રમાણપત્રો મંડળ માંગે ત્યારે ઉમેદવારે રજૂ કરવાના રહેશે. આથી, ઉમેદવારે પ્રથમ તેમની પાસેના અસલ પ્રમાણપત્રો ને આધારે પોતાનું નામ, પિતા/પતિ નું નામ, અટક, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, જાતિ(કેટેગરી), જેન્ડર (મેલ/ફીમેલ), માજી સૈનિક, સ્પોર્ટ્સ, શારીરીક અશક્તા નો પ્રકાર, વિધવા વગેરે બાબતોની બારીક ચકાસણી નામ, અટકના સ્પેલીંગ સહીત કરી લઇને તેને અનરૂુપ વિગતો જ ઓનલાઇન અરજીમાં દર્શાવવાની રહેશે.
મંડળ દ્વારા ચકાસણી સારુ અસલ પ્રમાણપત્રો માગંવામાં આવ ત્યારે ઓનલાઇન અરજીપત્રકમાં દર્શાવવામાં આવેલ વિગતો અને ઉમેદવાર દ્વારા મંડળ સમક્ષ રજૂ કરવામાં આવતાં પ્રમાણપત્રો માં કોઇપણ જાતની વિસંગતતા માલમૂ પડશે તો, તેવી ખામીયુક્ત અરજીઓ ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી મંડળ દ્વારા જે તે તબક્કેથી ‘રદ’ કરવામાં આવશે. ખોટી કે અધરૂી વિગતોનેકારણે ક્ષતિયુક્ત અરજી/ઉમેદવારી રદ કરવામાં આવે તો, તેમાં મંડળની કોઇ જવાબદારી રહેશે નહીં.
આથી, ઉમેદવારોને તેમની પાસેના પ્રમાણપત્રો ને આધારે અને તેને અનરૂુપ વિગતો ઓનલાઇન અરજી કરતી વખતે દર્શાવવાની ખાસ કાળજી રાખવા જણાવવામાં આવે છે. આ બાબતે ઓનલાઇન અરજીમાં દર્શાવેલી વિગતોમાં સુધારા વધારા કરવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. - અરજીને કન્ફોર્મ કરતાં “confirmation number” generate થશે. જે હવે ૫છીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે. કન્ફર્મેશન નંબર સિવાય કોઇ પણ જાતનો પત્રવ્યવહાર કરી શકાશે નહીં. ઉમેદવારે Confirm થયેલ અરજીપત્રકની પ્રિન્ટ અચકૂ કાઢી તેને સાચવી રાખવી, અને માગં ણી કરવામાં આવેત્યારે રજુ કરવાની રહેશે.
- Print Application ૫ર click કરીને Confirmation Number ટાઈ૫ કરવો અને Print ૫ર Click કરી અરજીની પ્રિન્ટ કાઢી શકાશે.
- સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના તમામ ઉમેદવારે તેમની ઓનલાઇન અરજી કન્ફર્મ થયા બાદ SBI e-pay મારફતે ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસમારફતે બે માંથી કોઇ પણ એક પદ્ધતિ મજુબ પરીક્ષા ફી રૂ.૧૦૦/- તથા સર્વિસ ચાર્જ/પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે. અરજી confirm કર્યા બાદ નિયત સમય મર્યાદામાં ફી ન ભરનાર જનરલ કેટેગરીના ઉમેદવારની અરજી આપો આપ ’’રદ’’ ગણાશે.
GPSSB junior clerk bharti 2022 gujarat Important Links
GPSSB junior clerk bharti 2022 gujarat Apply Online | Click Here |
GPSSB junior clerk bharti Official Advertisement | Click Here |
GPSSB junior clerk bharti Official Notification | Download |
GPSSB Official Website | GPSSB Official Website |
GPSSB junior clerk bharti 2022 gujarat ભરવાપાત્ર જગ્યાઓની વિગતો
જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)(વર્ગ-3) માટે કુલ 1181 જગ્યા માટે વિવિધ સ્થળે ભરતી બહાર પડી છે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
GPSSB junior clerk bharti 2022 gujarat exam date
હજી એક્ઝામ ડેટ જાહેર થઈ નથી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી junior clerk exam date જાહેર થવાની શક્યતા છે.
FAQ : GPSSB junior clerk bharti 2022 gujarat
Q. જુનિયર ક્લાર્ક 2022 bharti Age Limits (વય મર્યાદા) કેટલી છે?
Ans. ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ નહીં અને 36 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં.
Q. જુનિયર ક્લાર્ક 2022 પરીક્ષા તારીખ 2022 કઈ છે?
Ans. હજી એક્ઝામ ડેટ જાહેર થઈ નથી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછી જુનિયર ક્લાર્ક exam date જાહેર થવાની શક્યતા છે. અન્ય મહત્વની માહિતી માટે વેબસાઈટ વિઝીટ કરો.
******* આ પણ વાંચો ********
👉 Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
👉 ગુજરાતની નદીઓ Map 2022
👉 Rivers of India | Bharat ni Nadio | ભારતની નદીઓ
👉 ગુજરાત ના બંદરો 2022
👉 ગુજરાત RTO નું લિસ્ટ 2022
👉ગુજરાત ના જિલ્લા અને તાલુકા 2022
Nice