Free wifi Project યોજનાનો હેતુ જાહેર સ્થળોએ નાગરિકોને Free Internet ની સુવિધા આપવાનો છે. ગુજરાતનાં શહેરોમાં ફ્રી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓને Free Internet સ્થાપિત અને પ્રદાન કરવાનો છે અને શહેરોમાં વિશ્વસનીય અને અનુકૂળ ઇન્ટરનેટ વાઇ-ફાઇ કનેક્ટિવિટી આપીને તેમને સશક્ત બનાવવાનો છે.
Free wifi Project સેવાના જોડાણ માટે શુ કરવું ?
- મોબાઈલ / લેપટોપ / ટેબલેટ જેવા wifi enabled device માં wifi શરુ કરી ને “Urbanwifi” સાથે જોડાણ કરો.
- પ્રથમ વખત OTP થી રજીસ્ટ્રેશન કરીને ફ્રી ઈન્ટરનેટ સેવા નો લાભ લઇ શકો છો.
- 30 mbps થી 100 mbps ની bandwith ઉપલબ્ધ રહેશે.
- બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, જિલ્લા /તાલુકા કોર્ટ, જિલ્લા /તાલુકા લાઇબ્રરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા વગેરે જેવા જાહેર સ્થળોએ આ સુવિધા મળશે.
- ગુજરાતનાં નીચેના 55 શહેર માં આ સેવા ઉપલબ્ધ છે. જાહેર સ્થળોએ કુલ 323 જેટલા wifi Hotspot પરથી નિઃશુલ્ક wifi સેવા આપવામાં આવેલ છે.
Free wifi Project City List – ફ્રી વાઇફાઇ પ્રોજેક્ટ સિટી લિસ્ટ
અમરેલી | ગોંડલ | પેટલાદ |
આણંદ | હાલોલ | પોરબંદર |
અંજાર | હિંમતનગર | સાંણદ |
અંકલેશ્વર | જેતપુર | સાવરકુંડલા |
બારડોલી | કડી | સિદ્ધપુર |
ભરૂચ | કલોલ | શિહોર |
ભુજ | કેશોદ | સુરેન્દ્રનગર |
બીલીમોરા | ખંભાત | ઉના |
બોપલ | મહુવા | ઊંઝા |
બોરસદ | માંડવી | ઉપલેટા |
બોટાદ | માંગરોળ | વલસાડ |
ડભોઇ | મહેસાણા | વાપી |
દાહોદ | મોડાસા | વેરાવળ |
ડીસા | મોરબી | વિજોલપોર |
ધોળકા | નડિયાદ | વિરમગામ |
ધોરાજી | નવસારી | વિસનગર |
ધ્રાંગધ્રા | પાલનપુર | વઢવાણ |
ગાંધીધામ | પાલીતાણા | |
ગોધરા | પાટણ |
Free Wifi Project Contact Details
ઈ મેઈલ | urbanwifi@gujarat.gov.in |
WI-FI ને લગતી માહિતી | www.dst.gujarat.gov.in www.gil.gujarat.gov.in વેબસાઈટ પર થી મળી શકશે |
Free Internet યોજનાનો હેતુ
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓને Free Internet આપવાનો છે. ઉપરાંત આ પ્રોજેક્ટ નીચે જણાવેલ મુદ્દાઓ ને સક્ષમ અને ફેલાવવામાં મદદ કરશે.
- ઇન્ટરનેટની સુવિધા
- શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતા નો ઝડપી ફેલાવો
- માહિતીનો ઝડપી ઍક્સેસ
- જાગૃતિ અને માહિતીનું આદાન-પ્રદાન ડિજિટલ રૂપે થાય છે
- નાગરિકો માટે સરકારી સેવાઓનું એકરૂપતા અને ઉપયોગ ઝડપથી થાય છે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ દ્વારા, ગુજરાત રાજ્ય અર્બન એરિયા નેટવર્ક હેઠળ રાજ્ય વ્યાપી Free wifi project માટે (ડિઝાઇન, બિલ્ટ, અને ઓપરેશન્સ અને મેનેજમેન્ટ) મોડલ પર વાઇ-ફાઇ સેવાઓ પૂરી પાડવા માટે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
પ્રોજેક્ટ શરૂઆતમાં રાજ્યના 55 શહેરો અને દરેક શહેરમાં અંદાજે 5 થી 7 જાહેર સ્થળોને આવરી લેશે.
આ પ્રોજેક્ટ સર્વિસ મોડલ પર આધારિત છે જેમાં સર્વિસ પ્રોવાઇડર આવા હોટસ્પોટ્સ દ્વારા વાઇ-ફાઇ સેવાઓ પૂરી પાડે છે જેમાં તમામ જરૂરી હાર્ડવેર, સોફ્ટવેર અને ઇન્ટરનેટ બેન્ડવિડ્થનો સમાવેશ થાય છે.
[ggWhatsappButton]
[ggTelegramButton]
FAQ – Free Internet
Q. Free wifi Project સેવાના જોડાણ માટે શુ કરવું ?
Ans.
* મોબાઈલ/લેપટોપ /ટેબલેટ જેવા wifi enabled device માં wifi શરુ કરી ને “Urbanwifi” સાથે જોડાણ કરો.
* પ્રથમ વખત OTP થી રજીસ્ટ્રેશન કરી ને ફ્રી ઈન્ટરનેટ સેવા નો લાભ લઇ શકો છો.
Q. Free wifi Project સેવા કયા કયા સ્થળોએ મળશે?
Ans. બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, જિલ્લા /તાલુકા કોર્ટ, જિલ્લા /તાલુકા લાઇબ્રરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા વગેરે જેવા જાહેર સ્થળોએ આ સુવિધા મળશે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
**** આ પણ વાંચો ****
- ગુજરાત RTO નું લિસ્ટ 2021
- ગુજરાતના જીલ્લા 2021
- 15000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 15000
- 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 20000
- મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો
- Android સ્માર્ટફોનને ઝડપી બનાવવાની 10 રીતો
- 6 Best Broadband In Ahmedabad
- gujarat government website