Homeજીવન પરિચયભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય | Bhupendra Patel Biography,Education,Age, Wife,Caste,Children,Family, History

ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય | Bhupendra Patel Biography,Education,Age, Wife,Caste,Children,Family, History

* Advertisement *
** Advertisement **

ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય – Bhupendra Patel Biography,Education,Age, Wife, Caste, Children, Family, Who is Bhupendra Patel?, Bhupendra Patel History

Bhupendra Patel Biography | ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય

  • ખૂબ જ સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ 2017 માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને 1લી ટર્મમાં જ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
  • પહેલીવાર ચૂંટણી લડ્યા અને પહેલી જ ચૂંટણીમાં 1,17,000 જંગી મતોની સરસાઈથી જીત્યા હતા.
  • ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા Bhupendra Patel એ મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફરની શરૂઆત કરી હતી.
  • Bhupendra Patel અમદાવાદ મ્યુનિસિપાલટી ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
  • 2017 પહેલાં Anandiben Patel ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા જતા તેમના વિશ્વાસુ Bhupendra Patel ને ટિકિટ અપાવી હતી.
  • Bhupendra Patel 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ 5.20 કરોડની મિલકત અને બેંક બેલેન્સ ધરાવે છે.
  • ઔડાના ચેરમેન રહી ચૂકેલા Bhupendra Patel પાસે વાહનમાં i-20 કાર અને Activa 2-વ્હીલર છે.
  • ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રૂપાણીના રાજીનામા બાદ, નવા મુખ્યમંત્રી કોણ બનશે? એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો હતો. લોકો વિવિધ નામોની ચર્ચા કરવા લાગ્યા હતા. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને પ્રફુલ પટેલ નું નામ આમાં સૌથી આગળ હતું.
  • ભૂપેન્દ્ર પટેલ, પ્રફુલ પટેલ, સી આર પાટીલ, ગોરધન ઝડફિયા, પરસોતમ રૂપાલા, નીતિન પટેલ જેવા અન્ય નામોની પણ ચર્ચા થઈ રહી હતી. પરંતુ પાટીદાર મનસુખ માંડવીયા અને પ્રફુલ પટેલ ના નામ સૌથી આગળ હતા. છેવટે ભુપેન્દ્ર પટેલ ની ગુજરાતના સીએમ તરીકે વરણી થઈ છે.
Bhupendra Patel Gujarat CM
Bhupendra Patel Gujarat CM

Bhupendra Patel Biography, Caste, Age, Wife, Education, Children, Family (ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય)

નામભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ
જન્મ 15, July, 1962 
ઉંમર59
જન્મ સ્થળઅમદાવાદ દરિયાપુરમાં ભૂપેન્દ્રભાઈનો જન્મ અને ઉછેર થયો છે.
પિતાનું નામરજનીકાંત પટેલ
પત્ની નું નામહેતલબેન પટેલ
પત્ની નો વ્યવસાય હાઉસ વાઈફ
સંતાનોદીકરો એન્જિનિયર છે
દીકરી ડેન્ટિસ્ટ છે
ધર્મહિંદુ
જાતિપટેલ (કડવા પાટીદાર)
શૈક્ષણિક લાયકાતસિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
વ્યવસાયબિલ્ડર, રાજકારણી
ઉંચાઇ (આશરે)5.6
વજન (આશરે) 65
લગ્નની તારીખ
મતવિસ્તારનું નામઘાટલોડિયા
ફેવરિટ પોલિટિશિયનઅટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી
ફેવરિટ એક્ટિવિસ્ટમહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ
રાજકીય પાર્ટીનું નામભારતીય જનતા પાર્ટી – ભાજપ
કાયમી સરનામુ1, આર્યમાન રેસીડેન્સી, કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ, ગુજરાત-380059
હાલનું સરનામું1, આર્યમાન રેસીડેન્સી, કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ, ગુજરાત-380059
ઇમેઇલmlaghatlodiya@gujarat.gov.in
Twitter – ટ્વીટર https://twitter.com/bhupendrapbjp
Facebook https://www.facebook.com/ibhupendrapatel
ગુજરાત ઓફિસ
હોદ્દાMLA-41,Ghatlodia Vidhansabha
Ex.Chairman AUDA
Ex.Chairman Stending committee AMC
Ex.Corporator Thaltej ward
Ex. Vice chairman,school board,amc
Ex.president Memnagar nagarpalika(1999-2006)
Ex.Chairman Stending commitee Memnagar nagarpalika
Bhupendra Patel Biography

[ggWhatsappButton]


[ggTelegramButton]


અમિત શાહે ટ્વીટ કરી નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિમણૂક માટે અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે તેઓ રાજ્યની વિકાસ યાત્રામાં નવી ઉર્જા અને વેગ આપશે.

Bhupendra Patel History (ભુપેન્દ્ર પટેલે ભાજપમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે)

  • રાજકારણમાં સંપૂર્ણ પ્રવેશ પહેલાં તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન પણ હતા.
  • આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પણ ભૂપેન્દ્ર પટેલને તેમની બેઠક પરથી ચૂંટણી લડવા ટેકો આપ્યો હતો.
  • 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યા હતા. આ અંગેનો રસપ્રદ કિસ્સો એ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
  • આ પછી, તેમને આનંદીબેનના કહેવા પર જ ટિકિટ આપવામાં આવી અને ભુપેન્દ્ર પટેલે આ ચૂંટણી એક લાખ 17 હજારથી વધુ મતોથી જીતી.
  • જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, 1999-2001 વચ્ચે ભુપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા.
  • જ્યારે 2008-10ની વચ્ચે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન હતા. 2010 થી 2015 સુધી તેઓ અમદાવાદના થલતેજ વોર્ડના કાઉન્સિલર પણ હતા.

Bhupendra Patel Age (ભૂપેન્દ્ર પટેલની ઉંમર)

જેમ અમે તમને ઉપર કહ્યું છે કે ભુપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962 ના રોજ ગુજરામાં થયો હતો અને હાલમાં તેમની ઉંમર 59 વર્ષ છે.

Bhupendra Patel Wife Name (ભૂપેન્દ્ર પટેલ ના પત્ની)

તમને જણાવી દઈએ કે તેમની પત્ની નું નામ હેતલબેન ભૂપેન્દ્ર પટેલ છે. તે હાઉસ વાઈફ છે.

Bhupendra Patel Family (ભૂપેન્દ્ર પટેલની ફેમિલી)

તેમની પત્ની નું નામ Hetalben Bhupendra Patel છે. તે એક હાઉસ વાઈફ છે. દીકરી ડેન્ટિસ્ટ છે, દીકરો એન્જિનિયર છે. Bhupendra નાં પત્ની હેતલ બેન તેમનાં માં બાપ ના એકના એક દીકરી હોઇ તેમના પિતાના મૃત્તયુ પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ તેમને દીકરાની જેમ રાખે છે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી – Political Timeline of Bhupendra Patel

  • 2021: ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2017: ભૂપેન્દ્ર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશિકાંત પટેલને 1,17,000 મતોના રેકોર્ડ માર્જિનથી હરાવીને ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
  • 2015: તેમણે 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન તરીકે કામ કર્યું. તેમણે AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી.
  • 2010: તેઓ 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડમાંથી કાઉન્સિલર હતા.
  • 2008: તેઓ 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા.
  • 1995: મેમનગર નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાયા અને 1999 અને 2004માં ફરીથી ચૂંટાયા. તેઓ 1999-20 દરમિયાન મેમનગર મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ પણ હતા.

FAQ – Who is Bhupendra Patel?

Q. Bhupendra Patel Education?

Ans. ભૂપેન્દ્ર પટેલએ એપ્રિલ 1982 માં ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો હતો. અગાઉ તેણે અમદાવાદમાંથી 10 અને 12 પાસ કર્યા હતા.

Q. Bhupendra Patel Caste?

Ans. પટેલ (કડવા પાટીદાર).

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
******* આ પણ વાંચો ********

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular