Best Sweet Shops In Ahmedabad 2022,Ahmedabad Famous Sweet Shops List, Famous Sweet Shops In Ahmedabad,Best Mithai Shops in Ahmedabad
વર્ષોથી મીઠાઈ અને ગુજરાતી એકબીજાના પર્યાય બની રહ્યા છે. મૂળભૂત રીતે, દરેક ગુજરાતી વાનગી મીઠાશથી ભરેલી છે. ગુજરાતમાં દરેક ભોજન સાથે મીઠાઈ અચૂક હોય છે. આપણા ગુજરાતી લોકો મીઠાઈના ખૂબ જ શોખીન હોય છે. બહુ ઓછા લોકો હશે જેને મીઠાઈ નહિ ભાવતી હોય. એમાં પણ ખાસ કરીને અમદાવાદ ના લોકો મીઠાઈના ખૂબ જ શોખીન છે. અહીં વર્ષો જૂની મીઠાઈની ઘણી બધી દુકાનો છે. દરેક દુકાન ની કંઈક ને કંઈ ખાસ વિશેષતા છે.તો ચાલો આજે આપણે જાણીએ અમદાવાદની 10 બેસ્ટ મીઠાઈની દુકાન.
1)કંદોઈ ભોગીલાલ મૂળચંદ | Kandoi Bhogilal Mulchand
અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)
કંદોઈ અમદાવાદની એક સૌથી જૂની સ્વીટશોપ છે. 175 વર્ષ જૂની આ મીઠાઈ ની દુકાન 1845 થી એના કસ્ટમરને વિવિધ મીઠાઈઓ પીરસતી આવી છે.આ મીઠાઈ ની દુકાન પાંચ પેઢીથી ચલાવવામાં આવી રહી છે. છતાં પણ અમદાવાદમાં તે આજ સુધી ખૂબ જ લોકપ્રિય છે. છૂટક મીઠાઈની સાથે જથ્થાબંધ મીઠાઈ પણ અહીં મળે છે.તહેવારોમાં કોર્પોરેટ બોક્સ પણ મળે છે.અહીંની મીઠાઈ વિદેશોમાં પણ જાય છે.સમયની સાથે-સાથે કંદોઇ મીઠાઈ શોપ એ ઘણી બધી મીઠાઈ ની વેરાયટીઓ એડ કરી છે. મોહનથાળ અહીંની સૌથી પ્રખ્યાત મીઠાઈઓ માની એક છે.સુગર ફ્રી કાજુ-અંજીર બાઈટ પણ એકવાર જરૂરથી ટેસ્ટ કરવા જેવી છે. અહીંની દરેક મીઠાઈની અલગ અલગ ખાસિયત છે.અમદાવાદમાં કંદોઇ મીઠાઈ ની 6 બ્રાન્ચ છે. તેમની વેબસાઈટ પરથી તમે ઓનલાઇન પણ મીઠાઈ ઓર્ડર કરી શકો છો.
- વેબસાઈટ : www.kandoisweets.com
- ઇમેઇલ : info@kandoisweets.com
- સમય : સોમવાર થી શનિવાર – 9:00 AM to 8:00 PM / રવિવાર – 9:00 AM to 3:00 PM
- ફોન નંબર : +91 79 2658 1222 / +91 99135 99955
- ખાસિયત : મોહનથાળ, કાજુ કેસર બરફી, અખરોટ બરફી, મેંગો ચોકલેટ બરફી, સુગર ફ્રી કાજુ-અંજીર બાઈટ
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | માણેકચોક (મેઇન શોપ) – 2715, કંદોઈ ઓલે, માણેકચોક, અમદાવાદ | +91 99795 05811 |
2 | આશ્રમ રોડ (કોર્પોરેટ ઓફિસ) – 27, સુહાસ નગર સોસાયટી સ્વસ્તિક સુપરમાર્કેટ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ | +91 79 2658 1222, +91 79 2658 6142 |
3 | સ્ટડીયમ – 10, અમૃતબાગ સોસાયટી, ટેનિસ કોર્ટની સામે, સ્ટેડિયમ રોડ, અમદાવાદ | +91 2646 6363, +91 99791 55855 |
4 | મણિનગર – 1, ઉત્સવ કોમ્પ્લેક્સ, રાવજી ટાવર ની સામે, પટેલ ભુવન, મણિનગર, અમદાવાદ | +91 079 2545 0360, +91 98258 88881 |
5 | સેટેલાઈટ – દુકાન નં .1-2, શિરોમણિ સંકુલ, નહેરુનગર ચારરસ્તા, સુરેન્દ્ર મંગલદાસ રોડ, આંબાવાડી, અમદાવાદ | +91 079 2676 3663, +91 90997 44455 |
6 | પ્રહલાદનગર – જી -1, લેન્ડમાર્ક બિલ્ડિંગ,સીમા હોલ સામે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ | +91 2693 4455, +91 99785 22200 |
2)ગ્વાલિયા સ્વીટ્સ | Gwalia Sweets
અમદાવાદ ની સૌથી પ્રખ્યાત સ્વીટ શોપ માની એક ગ્વાલિયા સ્વીટ્સ એ અમદાવાદમાં સારી ગુણવત્તાવાળી મીઠાઇ મેળવવાનું શ્રેષ્ઠ સ્થળ છે. ગ્વાલિયા સ્વીટ શોપ ની ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓ આખા અમદાવાદમાં ફેલાયેલી છે. ગ્વાલિયા સ્વીટ્સ માં મીઠાઈ ની સાથે સાથે ફાસ્ટ ફૂડ પણ મળી રહે છે. ગ્વાલિયા સ્વીટ્સ માં ઘણી ફ્રેન્ચાઇઝી માં તમે ત્યાં બેઠી ને મીઠાઈ પણ ખાઈ શકો છો. જે બહારથી આવતા લોકોને વધુ અનુકૂળ આવે છે. અહીંના મીઠાઈના આકર્ષક બોક્સ પણ ખૂબ જ ફેમસ છે. દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારો માં તથા લગ્ન અને અન્ય પ્રસંગોમાં તમે મીઠાઈના બોક્સ પણ તમારા સગા સંબંધીઓ અને મિત્રોને આપી શકો છો. અમદાવાદ અને ગાંધીનગર માં ગ્વાલિયા સ્વીટ ની 15 બ્રાન્ચ છે. તેમની વેબસાઈટ પરથી તમે ઓનલાઇન પણ મીઠાઈ ઓર્ડર કરી શકો છો.
- વેબસાઈટ : www.gwalia.co.in
- ઇમેઇલ : info@gwalia.co.in
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : +91 8000135135
- ખાસિયત : રસગુલ્લા, સોન પાપડી, કાનપુરી લાડુ, કોપરા પાક, ચંદ્રકલા, મૂંગ દાળ બર્ફી, અંજીર કટલી, કટલી મિક્સ, ચોકો ચિપ્સ બોલ્સ, કમલ ભોગ, ખુસ ખુસ રોલ, કેસર કાજુ કટલી, ડ્રાયફ્રૂટ બાટી, કાજુ મિક્સ, કાજુ પિસ્તા કલાશ, ડ્રાય-ફ્રૂટ કસાટા અને સંગમ
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | ચાંદખેડા – 76/77, જી.એફ., 4 ડી સ્ક્વેર મોલ, ડી માર્ટ ની નજીક, વિસત પેટ્રોલ પમ્પ, ચાંદખેડા | +91-9924733392 |
2 | બાપુનગર – A – 25,26,27, વિશાલ ચેમ્બર, કાકડિયા હોસ્પિટલ સામે, ભારત કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ | +91-8511122790 |
3 | વસ્ત્રાપુર – 1, સનરાઇઝ સંકુલ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, માનસી સર્કલ, પ્રેમચંદનગર રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ | +91-9924301391 |
4 | નવરંગપુરા – 11/12, ટ્રેડ સેન્ટર, સ્ટડીયમ સર્કલ, નવરંગપુરા, અમદાવાદ | +91-9924301390 |
5 | મણિનગર – 2-3, શિવાની એવન્યુ, જવાહર ચોક, મણીનગર, અમદાવાદ | +91-9924301393 |
6 | આશ્રમ રોડ – 1st ફ્લોર, સિટી ગોલ્ડ, આશ્રમ રોડ, અમદાવાદ | +91-9924301384 |
7 | બોપલ – ગ્રાઉન્ડ ફ્લોર – દુકાન નંબર 24, સમર્પણ આર્કેડ, એસ.પી. હાઇવે, બોપલ, અમદાવાદ | +91-9228028942 |
8 | સાયન્સ સિટી – ગ્રાઉન્ડ ફ્લોર – દુકાન નંબર 27, જેબીઆર આર્કેડ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ | +91-9099894026 |
9 | નવી કપડાં માર્કેટ – રાયપુર – ગેટ નં. 3, નવું ક્લોથ માર્કેટ, રાયપુર, અમદાવાદ | +91-8511122194 |
10 | પ્રહલાદનગર – વિનસ એટલાન્ટિસ, શેલ પેટ્રોલ પમ્પ નજીકમાં, પ્રહલાદનગર, અમદાવાદ | +91-9924301392 |
11 | શાહીબાગ – ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 9, મણિભદ્ર આર્કેડ, રાજસ્થાન હોસ્પિટલની સામે, અમદાવાદ | +91-9924833392 |
12 | ગાંધીનગર – સેક્ટર-21, શોપિંગ સેન્ટર, રિલાયન્સ ફ્રેશ સામે, ગાંધીનગર | +91-9924833392 |
13 | ગાંધીનગર – દુકાન નં 38, સુપર મોલ -૨, ઇન્ફોસિટી, સેક્ટર-11 , ગાંધીનગર | +91-9825144444 |
14 | ગોતા – 8-9, શુકન સ્ટેટ્સ, શુકન રેસિડેન્સી સામે, વંદે માતરમ આર્કેડ નજીક, ન્યુ એસ.જી.રોડ, ગોતા, અમદાવાદ | +91-9825028942 |
15 | વસ્ત્રાલ – દુકાન નં .૧૨, ગોલ્ડ કોસ્ટ, પાંજરાપોળ નજીક, વેસ્ટ્રલ રિંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ | +91-94263 89957 |
3) વિપુલ દુધિયા સ્વીટ્સ | Vipul Dudhiya Sweets
વિપુલ દુધિયા અમદાવાદ માં મીઠાઈમાં એક જાણીતું નામ છે. 35 વર્ષ જૂની આ મીઠાઈ ની દુકાન અમદાવાદમાં ખૂબ જ ફેમસ છે. વિપુલ દુધિયા માં તમને મીઠાઈ ની અવનવી ઘણી જ વેરાયટીઓ મળી રહેશે. તહેવારો અને લગ્નની સિઝનમાં વિપુલ દુધિયા મીઠાઈમાં ઘણી ભીડ રહે છે. વિપુલ દુધિયા માં સુગર ફ્રી મીઠાઈ ની પણ ઘણી વેરાયટીઓ મળી રહે છે. મીઠાઈ ઉપરાંત અહીં ચવાણા અને સવારના નાસ્તાની ઘણી વેરાયટીઓ મળી રહે છે. છૂટક તથા જથ્થાબંધ ઓર્ડર પણ તમે અહીં કરી શકો છો. મઠો, શિખંડ, બાસુંદી, પેંડા અહીંની મુખ્ય વિશેષતા છે. મીઠાઈની સાથે તમને અહીં ઘણી ડેરી પ્રોડક્ટ પણ મળી રહેશે. અમદાવાદમાં વિપુલ દુધિયાની 18 બ્રાન્ચ છે. ગુજરાતના અન્ય શહેરમાં મળીને ટોટલ 33 બ્રાંચ છે.
- વેબસાઈટ : www.dudhiyasweetsonline.com
- ઇમેઇલ : vdsonlineorder@gmail.com
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : +91 7440084008
- ખાસિયત : ફરસાણ, ડેરી પ્રોડક્ટ, બેકરી આઇટમ, ડ્રાય ફુટ બોક્સ, સ્પેશિયલ મુખવાસ, નમકીન, સમર સ્પેશિયલ વાનગીઓ, શીખંડ, મઠો અને બાસુંદી.
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | નહેરુનગર – ધનલક્ષ્મી માર્કેટ, BRTS બસ સ્ટોપ સામે, નહેરુનગર ક્રોસ રોડ, અમદાવાદ | 9510038576 |
2 | પ્રહલાદનગર – સચિન ટાવર પાસે, ધનંજય ટાવર, આનંદનગર રોડ, સેટેલાઇટ, અમદાવાદ | 9978714008 |
3 | પાલડી – 13 મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, એચડીએફસી બેંક સામે , મહાલક્ષ્મી રોડ, પાલડી, અમદાવાદ | 9978064805 |
4 | મણિનગર – પાર્થ એમ્પાયર, પોલિસ સ્ટેશન ની સામે, રામબાગ, મણિનગર અમદાવાદ | 9664509066 |
5 | જોધપુર – જી 13, સત્યમ સંકુલ, જોધપુર ચાર રસ્તા, બાલાજી ગાર્ડન રેસ્ટોરન્ટ સામે, પ્રેરણાતીર્થ દેરાસર, અમદાવાદ | 079 2630 7992 |
6 | જજિસ બંગલો – અક્ષરધામ કોમ્પ્લેક્સ, જજિસ બંગ્લો રોડ, અમદાવાદ | 9662016998 |
7 | બોપલ – દેવ દર્શન સંકુલ, આઇઓસી પેટ્રોલ પમ્પ સામે, બોપલ, અમદાવાદ | 9104584984, 9978266515 |
8 | થલતેજ-શીલજ રોડ – 7, દેવ આદિત્ય આર્કેડ, બગબાન પાર્ટી પ્લોટ ચાર રસ્તા, થલતેજ-શીલજ રોડ, અમદાવાદ | 9737576700 |
9 | સાયન્સ સિટી – સફાલ્યા સંકુલ, પાણીની ટાંકી સામે, સાયન્સ સિટી રોડ, અમદાવાદ | 9909123206 |
10 | સતાધાર – દુકાન નં: 9, APM મોલ, સન એન સ્ટેપ ક્લબ રોડ, સતાધાર, સોલા, અમદાવાદ | 9408234926 |
11 | વંદે માતરમ – ગોતા – 15, શુકન સ્ટેટ્સ, શુકન રેસિડેન્સી સામે, વંદે માતરમ આર્કેડ નજીક, ન્યુ એસ.જી.રોડ, ગોતા, અમદાવાદ | 9726470047 |
12 | ન્યુ રાણીપ – 12 / એ, આર્યમાન રેસીડેન્સી, આર્ય વિલા નજીક, આનંદ પાર્ટી પ્લોટ રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ | 9898393202 |
13 | મોટેરા – 14, દેવપ્રીત કોમ્પ્લેક્સ, સંગાથ મોલ નજીક, મોટેરા, અમદાવાદ | 9925481353 |
14 | કુડાસન – બી/6-7, રાધે આર્કેડ, કોબા ગાંધીનગર હાઇવે, કુડાસન, ગાંધીનગર | 9924614618 |
15 | નવા નરોડા – પર્લ પ્લાઝા, મહર્ષિ સંદીપની શાળા નજીક, હરિદર્શન ક્રોસ રોડ, નવા નરોડા, અમદાવાદ | 9979654067 |
16 | નિકોલ – જી/4, પામ આર્કેડ, સ્પોર્ટ્સ બંગલો ક્રોસ રોડ, નિકોલ-નરોડા રોડ, અમદાવાદ | 9228221058 |
17 | વસ્ત્રાલ – સત્વા મંગલ્યા કોમ્પ્લેક્સ, બી.પી.સી.એલ. પેટ્રોલપંપ સામે, એસ.પી.રિંગ ક્રોસ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ | 9512000095 |
18 | સાણંદ – કાલુપુર કમર્શિયલ બેંક સામે, નલ સરોવર ક્રોસ રોડ, સાણંદ, અમદાવાદ | 9978242424 |
4)બિકાનેરવાલા | Bikanervala
બિકાનેરવાલા એ અમદાવાદ ની બેસ્ટ સ્નેક કમ સ્વીટ શોપ પણ છે. બિકાનેરવાલા અમદાવાદ સહિત ગુજરાતમાં તેમજ ભારતમાં અને વિદેશમાં પણ વિવિધ સ્ટોર ધરાવે છે. બિકાનેરવાલા ઇન્ટરનેશનલ બ્રાન્ડ હોવાને કારણે ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ કરતું નથી. અહીં તમને મીઠાઈની સાથે વિવિધ પ્રકારના સ્નેક પણ મળી રહેશે. ખૂબ જ વિશાળ જગ્યા હોવાને કારણે તમે શાંતિથી બેસીને અહીં હળવું ભોજન પણ કરી શકો છો. તમામ ઉત્પાદનો સ્વચ્છતાના ધોરણો સાથે બનાવવામાં આવે છે.એકવાર જરૂરથી મુલાકાત લેવી. અમદાવાદમાં બિકાનેરવાલા ની 2 બ્રાન્ચ છે.
- વેબસાઈટ : www.bikanervala.com
- ઇમેઇલ : info@bikanervala.com
- સમય : 9:00 AM to 11:00 PM
- ફોન નંબર : 079 2630 3803
- ખાસિયત : બદામ કટલી, કાજુ કટલી, ચમ ચમ, રાજ કચોરી, વિવિધ ફરસાણ, ડીલક્સ થાળી
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | નહેરુ નગર – 239 / બી, નહેરુ નગર સર્કલ, સેટેલાઇટ રોડ, અમદાવાદ | 079 2630 3803 |
2 | પ્રહલાદ નગર – દુકાન નંબર 4, દેવ ઔરુમ મોલ, ગ્રાઉન્ડ ફ્લોર, 100 ફીટ આનંદ નગર રોડ, પ્રહલાદ નગર, અમદાવાદ | 099740 23544 |
*** આ પણ વાંચો ***
[ggWhatsappButton]
[ggTelegramButton]
5)મોહનલાલ એસ મીઠાઈવાલા | Mohanlal S Mithaiwala
મોહનલાલ એસ મીઠાઈવાલા 1934 થી એટલે કે છેલ્લા 85 વર્ષથી અમદાવાદ તથા મુંબઈમાં મીઠાઈમાં એક જાણીતું નામ છે.આઇસ હલવા (બોમ્બે હલવા) તેમની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે. તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ હેલ્ધી છે. ગોલ્ડન હલવા, સફેદ હલવા, ગુલાબ હલવા, સેન્ડવિચ હલવા, પેપર હલવા, બદામી હલવા મુખ્ય હલવાના પ્રકારો છે. મોહનલાલ એસ મીઠાઈવાલા હલવા ઉપરાંત વિવિધ પ્રકારના નમકીન માટે પણ ફેમસ છે. ભાખરવડી,ચવાણા,પાપડ ચવાણા,નવરત્ન ચેવડા,ડ્રાય ફ્રૂટ કચોરી નમકીન માં બેસ્ટ છે. અંજીર પાક,બદામ લાડુ,કાજુ સુગર ફ્રી બર્ફી,ખજૂર પાક વગેરે જેવી સુગર-ફ્રી આઈટમ પણ અહીં મળે છે. તેઓ બદામ પિસ્તા, ચિકી, કાજુ કટલી, અનારકલી, કાલિંગર જેવી ઘણી અન્ય મીઠાઈઓ માટે પણ ખૂબ જ ફેમસ છે. અમદાવાદમાં મોહનલાલ એસ મીઠાઈવાલા ની 3 બ્રાન્ચ છે.
- વેબસાઈટ : www.mohanlalsmithaiwala.com
- ઇમેઇલ : mm@gmail.com
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : +91 79 26421133
- ખાસિયત : આઇસ હલવા (બોમ્બે હલવા), ગોલ્ડન હલવા, સફેદ હલવા, ગુલાબ હલવા, સેન્ડવિચ હલવા, પેપર હલવા, બદામી હલવા, ભાખરવડી, વિવિધ ચવાણા, પાપડ ચવાણા, નવરત્ન ચેવડા, ડ્રાય ફ્રૂટ કચોરી
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | નવરંગપુરા – જી/1 ગોલ્ડન ટ્રાયંગલ, સરદાર પટેલ સ્ટેડિયમ નજીક, નવરંગપુરા, અમદાવાદ | +91 79 26421133 |
2 | સેટેલાઇટ – 4/ઓશિયન પાર્ક, સેટેલાઇટ રોડ, અમદાવાદ | +91 79 26765178 |
3 | મણિનગર – 4/મહાલક્ષ્મી કોર્નર, સરદાર પટેલ હોસ્પિટલ સામે, રામબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ | +91 79 25463300 |
10 Best Sweet Shops In Ahmedabad | અમદાવાદમાં 10 બેસ્ટ મીઠાઈ ની દુકાન – આ અગત્ત્યની માહિતી તમને ગમી હોય તો બીજા લોકો, મિત્રો, ફેમિલિ સાથે જરૂર થી શેર કરો.
6)જયહિંદ સ્વીટ્સ | Jayhind Sweets
જયહિંદ સ્વીટ્સ ઉચ્ચતમ ગુણવત્તાની સેવા સાથે તેમના ઉત્પાદનો સપ્લાય કરીને તેમના ગ્રાહકોને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ તાજા, ઉત્તમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા મીઠાઈ, નમકીન અને બેકરી પ્રોડક્ટ પ્રદાન કરે છે. અહીં તમને વિવિધ કેટેગરીમાં ખૂબ જ વધારે ઓપ્શન્સ મળી રહેશે. અહીંની દરેક આઈટમ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તહેવારો અને લગ્ન પ્રસંગની સીઝનમાં અહીં તમને રેડીમેડ બોક્સ પેકીંગ પણ મળી રહેશે. તમે મીઠાઈ, નમકીન અને બેકરી પ્રોડક્ટ વિદેશમાં પણ મોકલવા ઇચ્છતા હોય તો તમને એના પર અલગથી પેકિંગ મળી રહે છે. તમે એની વેબસાઈટ પરથી ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. અમદાવાદમાં તેમની 3 બ્રાંચ છે.
- વેબસાઈટ : jayhindsweets.com
- ઇમેઇલ : info@jayhindsweets.com
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : +91-7878101632, +91-9099011632
- ખાસિયત : મોહનથાળ, કાજુ કટલી, ડ્રાય ફ્રુટ્સ બાઇટ્સ, કાજુ મિક્સ મીઠાઈ, કોપરા પાક, શાહી ગુલાબ
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | નવરંગપુરા – 101, પુરોહિત હાઉસ, સ્ટેડિયમ રોડ, સ્પોર્ટ્સ ક્લબની સામે, નવરંગપુરા, અમદાવાદ | 079 2656 5151 |
2 | માણેકચોક – 2718, કંડોઇ ઓલે, માણેકચોક, અમદાવાદ | 079 2214 0714 |
3 | આંબાવાડી – શોપ/8, શિવાલિક પ્લાઝા, AMA ની સામે, IIM રોડ, પાંજરાપોળ, આંબાવાડી, અમદાવાદ | 079 2630 9393 |
7)શ્રીજી મીઠાઈ એન્ડ મોર | Shreeji Mithai and More
શ્રીજી મીઠાઈ એન્ડ મોર – તમને દરેક કેટેગરીમાં ખુબ જ સરસ મીઠાઈ, નમકીન,ડેરી પ્રોડક્ટ અને બેકરી પ્રોડક્ટ મળી રહેશે. અમદાવાદ માં તેની 10 જેટલી બ્રાંચ છે. અહીં તમને સુગર-ફ્રી મીઠાઈ ની ઘણી બધી વેરાયટીઓ મળી રહેશે. અહીં તમને આકર્ષક બોક્સ પેકીંગ માં દરેક મીઠાઈ મળી રહેશે.બધી જ મીઠાઈઓ ફ્રેશ અને એકદમ સ્વચ્છ હોય છે. તહેવારો દરમ્યાન અને લગ્ન પ્રસંગની સીઝનમાં પણ અહીં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. છૂટક અને જથ્થાબંધ તમને અહીં દરેક મીઠાઈ મળી રહેશે.
- વેબસાઈટ : www.mithaiandmore.in
- ઇમેઇલ : support@sumiranfoods.com
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : +91 96876 57949
- ખાસિયત : મેંગો મઠો, ઈલાયચી મઠો, પિસ્તા મઠો, કેસર મઠો, રસ મલાઈ, રજવાડી લસ્સી, કાજુ કતરી, દૂધ હલવો, કેસર પેંડા, કેસર મોહનથાળ
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | મણિનગર – જય યમુના સોસાયટી, મણિયાશા સોસાયટી સામે, મણિનગર (પૂર્વ), અમદાવાદ | +91 82642 96403 |
2 | મણિનગર – ભાવિન કોમ્પ્લેક્સ, જવાહર ચોક, મણિનગર (પશ્ચિમ), અમદાવાદ | +91 93750 54051 |
3 | ઇસનપુર – એ, 3-4, રાધાકિશન વિલા, જયમાલા ગોવિંદ વાડી, 132 ફુટ રીંગરોડ, ઇસનપુર, અમદાવાદ | +91 79-2581 0098 |
4 | વસ્ત્રાલ – માધવ 99, રતનપુર ગામ નજીક, વસ્ત્રાલ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ | +91 9974036755 |
5 | વટવા – G-2,મંથન 222, મહાલક્ષ્મી કોર્નર, વટવા-વિંઝોલ રોડ, વટવા, અમદાવાદ | +91 7929294098 |
6 | ઘાટલોડીયા – જી -5, આસ્થા કોમ્પ્લેક્સ ,અલ્લાહબાદ બેંક નજીક, પ્રભાત ચોક, ઘાટલોડીયા, અમદાવાદ | +91 9428734501 |
7 | ખોખરા (કોર્પોરેટ ઓફિસ) – સુમિરન હાઉસ, પ્રગતિ શાળા નજીક, ખોખરા, અમદાવાદ | +91 7922934072 |
8 | નિકોલ – 8/9, સમૃદ્ધિ કોમ્પ્લેક્સ, ડી-માર્ટ નજીક, નિકોલ – નરોડા રોડ, નિકોલ, અમદાવાદ | +91 9512138989 |
9 | નારણપુરા – 8, સમર્પણ ટાવર, જય મંગલ અને શાસ્ત્રી નગર BRTS ની વચ્ચે, નારણપુરા, અમદાવાદ | 079 48907579 |
10 | સાઉથ બોપલ – 1/2, ગાલા મેગ્નસ, સોબો સેન્ટર નજીક, સફલ પરિસર ની સામે, સાઉથ બોપલ, અમદાવાદ | +91 99988 08049 |
8) રસ મધુર સ્વીટ્સ | Rasmadhur Sweets
શ્રી મુરલીભાઇ અગ્રવાલ, સ્વીટ માર્ટની દુનિયામાં જાણીતા નામ, વર્ષ 1974 માં બીકાનેર (રાજસ્થાન) થી અમદાવાદ સ્થળાંતર કર્યું અને અમદાવાદ ના મુખ્ય વિસ્તાર અંબાવાડીમાં સ્વીટ મીટ શોપ શરૂ કરી. “હર તહેવાર બનાવે મધુર – રસ મધુર” આ તેમની ટેગલાઈન છે. 1990 માં તેમના દ્વારા શરૂ કરાયેલ “રસ મધુર” અને ત્યારબાદ તેમના સમર્પણ અને ગુણવત્તાયુક્ત વાનગી ના લીધે તે અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. મીઠાઈ ઉપરાંત તમે નમકીન ની ઘણી બધી આઇટમ નો પણ આનંદ માણી શકશો. અમદાવાદમાં તેમની 3 બ્રાંચ છે.
- વેબસાઈટ : www.rasmadhursweets.com
- ઇમેઇલ : info@rasmadhursweets.com
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : 079-26763511
- ખાસિયત : કાજુ ચોકલેટ રોલ, કાજુ પાન, કાજુ કલશ, હલવાસન, મૈસૂર પાક, રાસ ગુલ્લા, રસ મલાઈ, કાલા જામુન, બદમ કટલી, અંજીર સુગર ફ્રી, ખજુર સુગર ફ્રી
બ્રાન્ચ | એડ્રેસ | ફોન નંબર |
1 | આંબાવાડી – 1, મોનાલિસા, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ | 7624002111 |
2 | સેટેલાઇટ – 1, સગુન પેલેસ, શિવરંજની ક્રોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ | 762400277 |
3 | નવા વડજ – 8, જલધારા સોસાયટી, ભીમજીપુરા, નવા વડજ, અમદાવાદ | 079-26763511 |
9)સ્વીટ કોર્નર થલતેજ | Sweet Corner Thaltej
સ્વીટ કોર્નર માં મીઠાઈ ઉપરાંત તમને બેકરી પ્રોડક્ટ્સ અને નમકીન પ્રોડક્ટ મળી રહેશે. થલતેજ જેવા પ્રાઈમ લોકેશનમાં આ સ્વીટ કોર્નર મીઠાઈ ની શોપ આવેલી છે માટે અહીં હંમેશા ભીડ જોવા મળે છે. જો તમે ઘર જેવી વાનગીઓનો આનંદ માણવા માંગતા હોય તો અહીં એકવાર જરૂરથી મુલાકાત લેવા જેવી છે.અહીં અલગ અલગ વેરાઇટી માં દરેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે.તહેવારો દરમિયાન વિશેષ ભીડ જોવા મળે છે.
- વેબસાઈટ : NA
- ઇમેઇલ : NA
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : 079 2685 4883
- ખાસિયત : કાજુ કતરી, ડ્રાયફુટ કતરી, કાજુ અંજીર રોલ, કાજુ પિસ્તા રોલ, સુગર ફ્રી મીઠાઈઓ, પેસ્ટ્રી અને બર્થડે કેક
- એડ્રેસ : 7 શૈલી, સાલ હોસ્પિટલ રોડ, થલતેજ, સુરધરા બંગ્લોઝ સામે, અમદાવાદ
10)જોધપુર સ્વીટ્સ નારણપુરા | Jodhpur Sweets Naranpura
જોધપુર સ્વીટ અમદાવાદમાં કંઈક જુદી મીઠાઈઓ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.તમે તે સ્થળ પર કેટલીક મારવાડી નમકિન્સ પણ મેળવી શકો છો અને રાજસ્થાનનો સ્વાદ માણી શકો છો.ખાસ કરીને ડ્રાયફ્રૂટ ડેઝર્ટ, ડ્રાયફ્રૂટ રોલ અને કાજુ અંજીર ની મીઠાઈ ફેમસ છે.દિવાળી રક્ષાબંધન અને લગ્નની સિઝનમાં વિશેષ ભીડ જોવા મળે છે.
- વેબસાઈટ : NA
- ઇમેઇલ : NA
- સમય : 9:00 AM to 9:00 PM
- ફોન નંબર : 079 2743 9000
- ખાસિયત : ડ્રાયફ્રૂટ ડેઝર્ટ, ડ્રાયફ્રૂટ રોલ, કાજુ અંજીર
- એડ્રેસ : શર્દ્ધદીપ કોમ્પ્લેક્સ, અંકુર રાન્ના પાર્ક રોડ, શાકભાજી માર્કેટ નજીક, શાસ્ત્રીનગર, નારણપુરા, અમદાવાદ
10 Best Sweet Shops In Ahmedabad | અમદાવાદમાં 10 બેસ્ટ મીઠાઈ ની દુકાન – આ અગત્ત્યની માહિતી તમને ગમી હોય તો બીજા લોકો, મિત્રો, ફેમિલિ સાથે જરૂર થી શેર કરો.
FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – Best Sweet Shops In Ahmedabad ] :
Q. અમદાવાદની કઈ મીઠાઈ સૌથી વધુ પ્રખ્યાત છે?
Ans.
મોહનથાળ અમદાવાદની સૌથી પ્રખ્યાત મીઠાઈઓ માની એક છે. આ ઉપરાંત કાજુ કતરી, બદામ કતરી,કાજુ કતરી બદામ કતરી, શીખંડ, મઠો અને બાસુંદી પણ ખૂબ જ ફેમસ છે.
Q. અમદાવાદમાં સૌથી જૂની મીઠાઈ ની દુકાન કઈ કઈ છે?
Ans.
કંદોઈ ભોગીલાલ મૂળચંદ, વિપુલ દુધિયા સ્વીટ્સ, મોહનલાલ એસ મીઠાઈવાલા સૌથી જૂની મીઠાઈ ની દુકાનો છે.
Q. અમદાવાદમાં ગિફ્ટ બોક્સ પેકીંગ મીઠાઈ કઈ દુકાનમાં મળે છે ?
Ans.
કંદોઈ ભોગીલાલ મૂળચંદ, વિપુલ દુધિયા સ્વીટ્સ, મોહનલાલ એસ મીઠાઈવાલા, ગ્વાલિયા સ્વીટ્સ – ગિફ્ટ બોક્સ પેકીંગ મીઠાઈ માટે જાણીતી છે.
*** આ પણ વાંચો ***
- અમદાવાદમાં 15 બેસ્ટ ગુજરાતી થાળી
- અમદાવાદમાં ફરવા માટેના સ્થળો
- ગુજરાત માં ફરવા માટેના ટોપ 10 સ્થળો
- અમદાવાદ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી | Ahmedabad District